June 30th 2022
. જય જલારામ બાપા
તાઃ૩૦/૬/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા પરમાત્માની હિંદુ ધર્મથી,એ જીવને માનવદેહ આપી જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી અનુભવાય
....વિરપુરમાં પવિત્રસંત જલારામબાપા થયા,જે ભુખ્યાને ભોજન આપી જાય.
ભક્તિની પવિત્રરાહ મળે માનવદેહને,જે મળેલદેહના કર્મથીજ સમજાય
પવિત્રસંતની રાહમળી ઠકકરકુળમાં,જે પવિત્રધર્મની જ્યોતપ્રગટાવીજાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,એ દેહના જીવનેરાહઆપીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,એ પ્રભુ ભારતદેશમાં જન્મ લઈ જાય
....વિરપુરમાં પવિત્રસંત જલારામબાપા થયા,જે ભુખ્યાને ભોજન આપી જાય.
સંતજલારામને જીવનમાં પવિત્રરાહમળી,જે પવિત્રકૃપાળુ જીવનઆપીજાય
ના મોહમાયાનો કોઇ સંબંધઅડે,જ્યાં પત્નિ વિરબાઇનો સાથ મળીજાય
પવિત્રરાહે જીવનમાં નિખાલસ ભક્તિ કરતા,પરમાત્માનો પ્રેમ મળી જાય
જલારામબાપા અને વિરબાઇમાતાની પવિત્રભક્તિએ,પ્રભુથી પરીક્ષા થાય
....વિરપુરમાં પવિત્રસંત જલારામબાપા થયા,જે ભુખ્યાને ભોજન આપી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
June 25th 2022
. .પવિત્રરાહની કેડી
તાઃ૨૫/૬/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્રકૃપા મળે માતાની,જ્યાં શ્રધ્ધારાખીને પુંજા કરાય
મળેલદેહને જીવનમાં પાવનરાહમળે,એ પવિત્ર ભક્તિએ મળી જાય
....પવિત્રકૃપાએ માતા અનેકદેહથી,ભારતદેશમાં જન્મ લઈ કૃપા કરી જાય.
જીવને મળેલ માનવદેહ અવનીપર,એ ગતજન્મના થયેલ કર્મથી મળે
અદભુતકૃપા પ્રભુની અવનીપર,જે જીવને જન્મમરણથી અનુભવ થાય
અનેકપવિત્રકૃપાળુ દેહલીધા પરમાત્માએ,જે દેવદેવીઓથી જન્મી જાય
જગતમાં હિંદુધર્મમાં પવિત્રદેશ ભારતછે,જ્યાં પ્રભુકૃપાએ દેહ મેળવાય
....પવિત્રકૃપાએ માતા અનેકદેહથી,ભારતદેશમાં જન્મ લઈ કૃપા કરી જાય.
પવિત્રમાતાની શ્રધ્ધારાખીને ઘરમાં પુંજા કરતા,માતાનીકૃપા મળી જાય
પરમકૃપાળુ માતા છે હિંદુ ધર્મમાં,જેમની શ્રધ્ધાથીજ ઘરમાં પુંજા કરાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,કૃપાએદેહને પવિત્રરાહે લઈજાય
શ્રધ્ધાથી માતાને વંદન કરતા દેહ્પર,જીવનમાં માતાની પવિત્રકૃપા થાય
....પવિત્રકૃપાએ માતા અનેકદેહથી,ભારતદેશમાં જન્મ લઈ કૃપા કરી જાય.
હિંદુધર્મ એ પવિત્ર ધર્મ છે જગતમાં,જે ભારતદેશથી દેહનેપ્રેરણાકરીજાય
મળેલદેહને જીવનમાં ના કોઇ અપેક્ષા,કે ના કોઇ આશાનો સ્પર્શ થાય
જીવનમાં પાવનકૃપા મળે ભક્તિની દેહને,જે દેહને સમયસાથે લઈ જાય
અંતે જીવને જન્મમરણથી મુક્તિ મળી જાય,એ જીવનુ કલ્યાણ કહેવાય
....પવિત્રકૃપાએ માતા અનેકદેહથી,ભારતદેશમાં જન્મ લઈ કૃપા કરી જાય.
#############################################################
June 22nd 2022
. .સમયની સમજણ
તાઃ૨૧/૬/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલ માનવદેહને સમજાય
જીવને જન્મમરણનો સંબંધ ધરતીપર,એગતજન્મના થયેલકર્મથી મેળવાય
....જગતમાં નાકોઇજ જીવની તાકાત,જે અવનીપરના આગમનથી દુર રાખી જાય.
અવનીપરના આગમનથી પરમાત્માની,પાવનકૃપામળે જ્યાં સમજીનેજીવાય
મળેલદેહને કર્મનોસંબંધ જીવનમાં,નાકોઇજ જીવના મળેલદેહથીદુરરહેવાય
પ્રભુની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજાકરાય
જીવનમાં મળેલદેહને કર્મનોસંબંધ,પ્રભુનીકૃપામળે જ્યાંસમયસમજીનેચલાય
....જગતમાં નાકોઇજ જીવની તાકાત,જે અવનીપરના આગમનથી દુર રાખી જાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી સમય પકડીને ચલાય
જીવનમાં નાકોઇ અપેક્ષાને રાખતા,પરમાત્માની પાવનકૃપાજ મળતી જાય
જગતમાં માનવદેહને કર્મનોસંબંધઅડે,જે સમયની સમજણથી બચાવીજાય
સમય સમજીને ચાલતા જીવનમાં,પરમાત્માનો પાવનપ્રેમ સુખ આપી જાય
....જગતમાં નાકોઇજ જીવની તાકાત,જે અવનીપરના આગમનથી દુર રાખી જાય.
##################################################################
June 18th 2022
. .કેડી કળીયુગની
તાઃ૧૮/૬/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેહને સમયસાથે ચાલતા,પરમાત્માની પાવનકૃપા મળી જાય
જીવનમાં ના કોઇજ અપેક્ષા રહે,જે જીવના દેહને કળીયુગથીજ દુર રાખી જાય
....પ્રભુની પાવનકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરતાજ પવિત્ર જીવન જીવાય.
જગતમાં જીવને સમયેદેહ મળે અવનીપર,જે ગતજન્મના થયેલકર્મથીજ મેળવાય
પાવનરાહ મળે પરમાત્માનીકૃપાએ દેહને,એકળીયુગની રાહથી દેહને બચાવીજાય
સમયને જગતમાં નાકોઇથી કદી છોડાય,જે કુદરતની પાવનલીલાએ મળતોજાય
પ્રભુની પાવનકૃપા મળે દેહને,જ્યાં પરમાત્માએ લીધેલા દેહની ઘરમાં પુંજા કરાય
....પ્રભુની પાવનકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરતાજ પવિત્ર જીવન જીવાય.
પરમાત્માએ પવિત્રકૃપા કરી ભારતદેશપર,જ્યાં અનેક પવિત્રદેહથી જન્મ લઈજાય
જગતમાં હિંદુ ધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જે ભારતદેશમાં લીધેલદેહથી મેળવાય
મળેલ માનવદેહથી નાસમયથી છટકાય,એજ દેહપર કળીયુગની અસર થતી જાય
શ્રધ્ધા રાખીને ઘરમા ધુપદીપ પ્રગટાવીનેજ,પરમાત્માને વંદન કરીનેજ પુંજન કરાય
....પ્રભુની પાવનકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરતાજ પવિત્ર જીવન જીવાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
June 16th 2022
. .પવિત્ર પ્રેમાળ સાંઇ
તાઃ૧૬/૬/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં જીવને મળેલ માનવદેહને,શ્રધ્ધારાખીને પવિત્રરાહે જીવન જીવાય
નાધર્મકર્મની કોઇ કેડીને પકડીને જીવાય,એજ સાંઇબાબાની પ્રેરણા થાય
....શ્રધ્ધા અને સબુરીને એકજ રાહે લઈ જવાય,જ્યાં અલ્લાહ ઇશ્વરની પુંજા કરાય.
જીવને માનવદેહમળે અવનીપર,એ ગતજન્મના મળેલદેહના કર્મથી મેળવાય
મળેલદેહના જીવને સાંઇબાબાની પ્રેરણામળે,જે શ્રધ્ધાથીજીવન જીવાડીજાય
પરમાત્માએ અનેક સ્વરૂપથી દેહજ લીધા,જે જીવને પવિત્રરાહેજ લઈ જાય
નાહિંદુ મુસ્લીમ ધર્મને કોઇ તકલીફ અડે,જે માનવદેહને પ્રેરણા આપી જાય
....શ્રધ્ધા અને સબુરીને એકજ રાહે લઈ જવાય,જ્યાં અલ્લાહ ઇશ્વરની પુંજા કરાય.
અવનીપર જીવને સંબંધ જન્મથી દેહથી મળે,જે અનેકદેહથી સમયે મળીજાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળે,માનવદેહએ કૃપાએ મળે
જીવને માનવદેહ મળે જે સમયની સાથેજ ચાલી જાય,એ પભુકૃપાજ કહેવાય
પવિત્રસંત સાંઈબાબાએ માનવદેહને પ્રેરણાકરી,ધરતીપર નાધર્મથી દુરરહેવાય
....શ્રધ્ધા અને સબુરીને એકજ રાહે લઈ જવાય,જ્યાં અલ્લાહ ઇશ્વરની પુંજા કરાય.
####################################################################
June 9th 2022
. મળ્યો નિખાલસ પ્રેમ
તાઃ૯/૬/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પરમાત્માની કૃપા થઈ મને,જે જીવનમાં પવિત્ર પ્રેમ આપી જાય
મળેલમાનવદેહનો સમયેપ્રેમ મળે,એ પાવનકૃપાએ દેહને સુખ મળીજાય
.....પ્રભુની પાવનકૃપાએ વ્હાલ કરવા,મળેલ દેહને સમયે અહીં લાવી જાય.
નિખાલસપ્રેમથી વ્હાલ કરતા તને,મારા દેહને અનંત આનંદ મળી જાય
જીવનમાં નાકદી આશાકેમોહ અડે,ના કળીયુગની કોઇ કેડી અડી જાય
પાવનપ્રેમ મળે મને સમયે મંદીરમાં,એ ભગવાનની પવિત્ર કૃપા કહેવાય
પ્રભુનીકૃપાએ માનવદેહને ભક્તિરાહ મળે,જે જીવનમાં સુખ આપી જાય
.....પ્રભુની પાવનકૃપાએ વ્હાલ કરવા,મળેલ દેહને સમયે અહીં લાવી જાય.
સમયની સાથે ચાલતા ભગવાનની કૃપાએજ,પ્રેમ મેળવવા ભક્તિ કરાય
નિખાલસ પ્રેમ પકડીને ભક્તિ કરતા,મને જીવનમાં કૃપાનો અનુભવથાય
પ્રભુનીકૃપાએ પાવનરાહમળે જીવનમાં,ભક્તોને નાઅપેક્ષા કદી અડીજાય
શ્રધ્ધ્ધારાખીને જીવનજીવતા પ્રભુનીકૃપા,સંગે નિખાલસપ્રેમપણ મળીજાય
.....પ્રભુની પાવનકૃપાએ વ્હાલ કરવા,મળેલ દેહને સમયે અહીં લાવી જાય.
માનવદેહને પ્રભુનીકૃપાએ સમયની સાથે ચાલતા,નિર્મળપ્રેમ મળી જાય
ગતજન્મના કર્મનોસંબંધ જીવને અવનીપર,જે સમયેજદેહને મળતો જાય
મળે પવિત્રપ્રેમ દેહને શ્રધ્ધા ભક્તિથી,જે સમયેદેહને પાવનરાહેમળીજાય
પરમાત્માની પવિત્રકૃપાએ દેહનેસંગાથમળે,જે શ્રધ્ધાથી ભક્તિકરાવી જાય
.....પ્રભુની પાવનકૃપાએ વ્હાલ કરવા,મળેલ દેહને સમયે અહીં લાવી જાય.
###############################################################
June 6th 2022
. અંતરનો પ્રેમ મળે
તાઃ૬/૬/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા પરમાત્માની અવનીપર,મળેલ માનવદેહને કૃપાએ મેળવાય
જીવને સમયે માનવદેહ મળે,જે ગતજન્મના થયેલકર્મથીજ મળી જાય
....મળેલદેહને સમયનો સંગાથ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ જીવન જીવાય.
કુદરતની આપવિત્રકૃપા ધરતીપર,જે મળેલદેહને પ્રભુનીભક્તિ આપીજાય
અવનીપર માનવદેહને કર્મનો સંબંધ,જે જીવનમાં પ્રભુનાપ્રેમથી મેળવાય
મળેલદેહને જીવનમાં પવિત્રનિખાલસપ્રેમ મળે,એ પ્રભુકૃપા એ મળીજાય
પવિત્રકૃપાએ અંતરનો પ્રેમમળે,જે પવિત્રપ્રેમાળ દેહથી સમયે મળતોજાય
....મળેલદેહને સમયનો સંગાથ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ જીવન જીવાય.
જગતપર પરમાત્માની કૃપાએજ જીવને દેહમળે,જે સમયેજ સમજાઈ જાય
અનેક નિરાધારદેહનો સંબંધસંગે,માનવદેહ પણ મળે જે જીવનેજ દેખાય
પ્રાણીપશુજાનવરપક્ષી એનિરાધાર છે,માનવદેહ એ પવિત્રકર્મ કરાવીજાય
પરમાત્માની આપવિત્રકૄપા કહેવાય,જયાં પવિત્રપ્રેમાળનો પ્રેમ મળી જાય
....મળેલદેહને સમયનો સંગાથ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ જીવન જીવાય.
###############################################################
May 31st 2022
. પાવનકૃપાએ મળે
તાઃ૩૧/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં મળેલમાનવદેહને પરમાત્માની,પાવનકૃપા જીવનમાં મળી જાય
કુદરતની પવિત્રકૃપા સમયે માનવદેહને,જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
.....એ અદભુત કૃપા પ્રભુની કહેવાય,જે મળેલ માનવદેહને સમયથી સમજાય.
લાગણી માગણીને જીવનમાં દુરરાખી જીવતા,ના મોહમાયા અડી જાય
જ્ગતમાં નાકોઇનીય તાકાત કે સમયને,દુર રાખીને જીવન જીવી જાય
મળેલમાનવદેહને જીવનમાં પાવનરાહમળે,જે સમયસાથે દેહને લઈજાય
પરમાત્માની પવિત્રકૃપાથી જીવના દેહને,પવિત્ર કર્મનો સાથ મળી જાય
.....એ અદભુત કૃપા પ્રભુની કહેવાય,જે મળેલ માનવદેહને સમયથી સમજાય.
જગતમાં સુયદેવની પાવનકૃપાએ,સવારે પ્રભાતમળે સાંજે રાતમળી જાય
અદભુત કૃપાળુ સુર્યદેવછે જેમના પ્રભાતે દર્શનકરી અર્ચનાથી વંદનકરાય
મળેલમાનવદેહને પભુનીકૃપા,સમયનીસાથે લઈજાયઅંતે મુક્તિઆપી જાય
અવનીપરના જીવનાઆગમનવિદાયને,કૃપાએ જન્મમરણથી બચાવી જાય
.....એ અદભુત કૃપા પ્રભુની કહેવાય,જે મળેલ માનવદેહને સમયથી સમજાય.
################################################################
May 30th 2022
. .જીવનની પવિત્રકેડી
તાઃ૩૦/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની આ પવિત્રલીલા અવનીપર,જે જીવના મળૅલદેહને સમજાય
દુનીયામાં જીવને સમયે જન્મમળે,જે જીવનમાં કર્મનીરાહ આપીજાય
...ંમાનવદેહ એપરમાત્માનીકૃપા જીવપર,જે જન્મથી આગમનવિદાય આપી જાય.
જીવને અવનીપર માનવદેહમળે,જે મળેલદેહને કર્મનીરાહ આપી જાય
ગતજન્મના દેહથી થયેલ કર્મનોસાથ મળે,જીવને જન્મમરણ દઈ જાય
અનેકદેહથી જીવને સમયે આગમન મળે,જે પ્રભુનીકૃપાએ મળતોજાય
મળેલમાનવદેહને પભુનીકૃપાએ,જીવનમાં ભક્તિનીપવિત્રકેડી મળીજાય
...ંમાનવદેહ એપરમાત્માનીકૃપા જીવપર,જે જન્મથી આગમનવિદાય આપી જાય.
અવનીપર માનવદેહને કર્મનીકેડી મળે,એ પ્રભુનીપાવનકૃપાએ મેળવાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહર્થી જન્મીજાય
પવિત્ર દેવ અને દેવીઓથી જન્મ લઇ,મળેલદેહને પવિત્રકેડી આપીજાય
ભગવાનની પવિત્રકૃપા મળેલદેહપર,જે શ્રધ્ધાથી ભક્તિનીપ્રેરણાકરીજાય
...ંમાનવદેહ એપરમાત્માનીકૃપા જીવપર,જે જન્મથી આગમનવિદાય આપી જાય.
################################################################
May 29th 2022
. .પવિત્ર સમય
તાઃ૨૧/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને અવનીપર માનવદેહ મળે,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
મળેલદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
.....જગતપર હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જે દેવદેવીથી જન્મ લઈ જાય.
ભારતદેશને પવિત્રદેશ કર્યો ભગવાને,જેમાનવદેહને પાવનરાહ દઈ જાય
જીવને અનેકદેહથી જન્મ મળે,જે જીવને સમયની સાથે આગમન થાય
જગતપર જીવને ગતજન્મનાદેહના કર્મનોસંબંધ,જે સમય સમજતાજીવાય
માનવદેહ એજ પવિત્રદેહ કહેવાય,જે પવિત્રસમયથી પ્રભુનીભક્તિ કરાય
.....જગતપર હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જે દેવદેવીથી જન્મ લઈ જાય.
જીવને માનવદેહ મળે જે અનેકદેહથી બચાવી,જીવનમાં કર્મનીરાહ મળે
પવિત્રરાહે જીવન જીવવા માનવદેહથી.ભગવાનની ભક્તિ ઘરમાંજ કરાય
માનવદેહને પ્રભુની પવિત્રકૃપા મળે જીવનમાં,જે સત્કર્મનીરાહ આપીજાય
જગતપર જન્મમરણથી જીવનુ આગમનવિદાયથાય,નાકોઇજીવથી છટકાય
.....જગતપર હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જે દેવદેવીથી જન્મ લઈ જાય.
==============================================================