October 21st 2021

કુદરતની પવિત્રલીલા

 આ છે દુનિયાના 5 સૌથી પવિત્ર પહાડ, જાણો શું છે તેનું ધાર્મિક મહત્વ. |
.         .કુદરતની પવિત્રલીલા

તાઃ૨૧/૧૦/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
જગતપર જીવનેદેહમળે સમયે,જે ગતજન્મના કર્મના સંગાથથી મેળવાય
અવનીપર જીવને દેહથી આવનજાવન મળે,એ કુદરતની લીલા કહેવાય
....અદભુત કૃપા પરમાત્માની જગતપર,જે જીવને સમયે માનવદેહ આપી જાય.
સમયની કેડી પકડાય જીવથી,જે મળેલદેહથી થયેલકર્મથી મળતો જાય
અવનીપર અનેકદેહનોસંબંધ જીવને,માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય
માનવદેહથી નાકદી કર્મથીછટકાય,પવિત્ર સમજણ એભક્તિથીમળીજાય
કુદરતની પવિત્ર કૃપા મળૅ દેહને,જ્યાં મળેલદેહથી શ્રધ્ધાથી પુંજા કરાય
....અદભુત કૃપા પરમાત્માની જગતપર,જે જીવને સમયે માનવદેહ આપી જાય.
મળેલદેહથી સમયનીસાથે સમજીનેચાલતા,પ્રભુકૃપાએ પવિત્રજીવનજીવાય
નાકોઇ આશા કે કોઇ માગણી જીવનમાં અડે,એજ પાવનરાહ દઈ જાય
માનવદેહને સમય સાથે ચાલવા,પ્રભુકૃપાએ ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
ભારતની ભુમીથી પરમાત્માના અનેકદેહથી,જગતમાં જીવોપરકૃપા કરીજાય
....અદભુત કૃપા પરમાત્માની જગતપર,જે જીવને સમયે માનવદેહ આપી જાય.
##############################################################
October 18th 2021

બમ બમ ભોલેનાથ

  Lord Shankar was manifested here
             બમ બમ ભોલેનાથ
 તાઃ૧૮/૧૦/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપાળુ શંકર ભગવાન હિંદુધર્મમાં,તેમને બમબમ ભોલેનાથ પણ કહેવાય
શ્રધ્ધારાખીને ધુપદીપ પ્રગટાવીને વંદન કરતા,ભક્તોપર પાવનકૃપાય થઈ જાય
.....એવા વ્હાલા પરમાત્માના સ્વરૂપને,ૐ નમઃ શિવાયથી માળા કરીને પુંજન કરાય.
પવિત્ર કૃપાળુ ભગવાન છે જે ભક્તોની ભક્તિએ,પરમપવિત્ર પ્રેમ આપી જાય
ભારતની ભુમીને પવિત્રકરવા શિરથી,પવિત્ર ગંગાનદીને વહાવી કૃપા કરીજાય
પવિત્ર શક્તિશાળી પ્રભુના દેહને,હિમાલયની પુત્રી પાર્વતી પતિદેવ કરી જાય
અજબશક્તિશાળી ભગવાન ભારતદેહમાં,જે પવિત્ર શંકરભગવાનથીઓળખાય
.....એવા વ્હાલા પરમાત્માના સ્વરૂપને,ૐ નમઃ શિવાયથી માળા કરીને પુંજન કરાય.
માતા પાર્વતીનો પવિત્રપ્રેમ જીવનમાં મળતા,પવિત્ર સંતાનોને જન્મ આપી જાય
પરમકૃપાળુ સંતાન શ્રીગણેશ કહેવાય,જે મળેલદેહના ભાગ્યવિધાતાય થઈ જાય
હિંદુધર્મમાં માનવદેહના એવિઘ્નવિનાયક,પણ કહેવાય જે મનુષ્યને બચાવી જાય
પવિત્ર બીજા સંતાન કાર્તિકેય કહેવાય,અને પવિત્ર દીકરી અશોકસુંદરી થઈજાય
.....એવા વ્હાલા પરમાત્માના સ્વરૂપને,ૐ નમઃ શિવાયથી માળા કરીને પુંજન કરાય.
=====================================================================
October 16th 2021

પાવનકૃપા પરમાત્માની

 વૈરાગ્ય અને કાર્યનિષ્ઠાનું સંયોજન એટલે જન્માષ્ટમી! | chitralekha
.          .પાવનકૃપા પરમાત્માની

તાઃ૧૬/૧૦/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

શ્રધ્ધારાખીને જીવનમાં પરમાત્માની ભક્તિકરતા,મળેલદેહપર પ્રભુનીકૃપા થાય
જીવને મળેલ માનવદેહ જગતમાં,ગતજન્મના દેહથી થયેલકર્મથી મળતો જાય 
......માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા જીવપર,જે મળેલદેહથી પવિત્રભક્તિ થાય.
અદભુતલીલા પરમાત્માની જગતપર,જે જીવને અનેકસંબંધથી જન્મમળી જાય
માનવદેહને સમયે સમજણ મળે,એ જીવનમાં પવિત્રરાહે જીવન જીવાડી જાય
હિંદુધર્મની પવિત્રકૃપા અવનીપર,જે ભારતદેશથી માનવદેહને પ્રેરણાઆપીજાય
પ્રભુએ અનેકદેહથી ભારતમાં જન્મલીધો,જે મળેલદેહને પવિત્રજીવનઆપી જાય 
......માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા જીવપર,જે મળેલદેહથી પવિત્રભક્તિ થાય.
પરમાત્માના પવિત્રદેહ છે હિંદુધર્મમાં,જે અનેકદેહથી માનવદેહપર કૃપા કરીજાય
મળેલદેહથી પ્રભુની પુંજા ઘરમાં શ્રધ્ધાથી,ધુપદીપ કરીને પરમાત્માની ભક્તિથાય
જગતમાં પવિત્રહિંદુધર્મછે જેમાં પરમાત્મા,અનેકદેહથી જન્મલઈ દર્શન આપીજાય
મળેલ દેહના જીવને પ્રભુની કૃપામળે,જે જીવને જન્મમરણથી મુક્તિ આપી જાય
......માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા જીવપર,જે મળેલદેહથી પવિત્રભક્તિ થાય.
====================================================================
October 15th 2021

પવિત્ર ધર્મની જ્યોત

***આ પવિત્ર અને ચમત્કારિક મંત્રનો જાપ કરવાથી મળશે જીવનની તમામ સમસ્યાઓ માંથી  મુક્તિ.. એકવાર આ મંત્ર નો ઉચ્ચાર જરુર થી કરવો - ઊંધિયું***   
.          .પવિત્ર ધર્મની જ્યોત

તાઃ૧૫/૧૦/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
જન્મમળેલદેહને પરમાત્માની પાવનકૃપાએ,જીવનમાં સમયેધર્મને સચવાય
એ પાવનરાહ દેહનેજ મળી જાય જીવનમાં,જે પવિત્ર ધર્મમાં પુંજા કરાય 
....પવિત્ર હિંદુધર્મ જગતમા શ્રધ્ધાળુ ભક્તોથી,મળેલદેહને પવિત્રરાહ આપી જાય.
માનવદેહનો જન્મ ભારતમાં મળતા,જીવનમાં હિંદુધર્મની પાવનકૃપા થાય
હિંદુધર્મમાં પવિત્રશુધ્ધભોજન ઘરમાં કરાય,સંગે પ્રભુનાદેહની બક્તિકરાય
જગતમાં પવિત્રભારત છે,જ્યાં પરમાત્મા પવિત્ર દેવદેવીઓથી જન્મી જાય
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહમળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા થાય
....પવિત્ર હિંદુધર્મ જગતમા શ્રધ્ધાળુ ભક્તોથી,મળેલદેહને પવિત્રરાહ આપી જાય.
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ,જે મળેલદેહના કર્મથીજ મળતો જાય
કુદરતની આ પવિત્રકૃપાજીવપર,જે પ્રાણીપશુ જાનવર પક્ષીથી બચાવી જાય
કર્મનીપવિત્રકેડીમળે મળેલદેહને,જ્યાં હિંદુધર્મમાં મળેલદેહથી પ્રભુનેવંદનથાય
જીવને મળેલદેહને ધર્મની પવિત્રજ્યોત મળૅ,જે પવિત્ર હિંદુ ધર્મમાં મળીજાય
....પવિત્ર હિંદુધર્મ જગતમા શ્રધ્ધાળુ ભક્તોથી,મળેલદેહને પવિત્રરાહ આપી જાય.
###############################################################

 

 

October 5th 2021

મળે પરમાત્માનો પ્રેમ

 
.          મળે પરમાત્માનો પ્રેમ

તાઃ૫/૧૦/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જીવને માનવદેહ મળે અવનીપર,જે જીવને કર્મનો સંગાથ આપી જાય
જગતપર જીવને આગમન વિદાય મળે,જે સમયસંગે પરમાત્મા લઈજાય
....અવનીપર અદભુતલીલા પરમાત્માની,જે ભારતમાં ભગવાનના જન્મ લઈ જય.
મળેલ માનવદેહના જીવનેસંબંધ છે,એગતજન્મના દેહના કર્મથીમેળવાય 
પરમાત્માની પાવનકૃપા જે હિંદુધર્મને,પવિત્ર કરવા દેવદેવીથી જન્મીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જે ભારતદેશમાં પવિત્રકર્મથી જીવન જીવાય
જગતપર બીજા અનેકદેશ છે,જે સમયની સાથે માનવદેહ કર્મ કરી જાય 
....અવનીપર અદભુતલીલા પરમાત્માની,જે ભારતમાં ભગવાનના જન્મ લઈ જાય.
અનેકદેહથી ભારતમાં પ્રભુએ જન્મ લીધો,એ હિંદુધર્મથી જીવનપવિત્રથાય
જીવને સમયેઅવનીપર દેહ મળે,જે પરમાત્માની પવિત્રકૃપાથીજ મેળવાય
પાવનરાહે જીવનજીવવા પ્રેરણાકરી,જે ઘરમાં ધુપદીપથીપુંજાકરી વંદનથાય
માનવદેહને સમયનીસાથે ચાલવા,ભગવાનની પવિત્રકૃપાએ કર્મ કરાવીજાય
....અવનીપર અદભુતલીલા પરમાત્માની,જે ભારતમાં ભગવાનના જન્મ લઈ જાય.
###############################################################


	
October 3rd 2021

ના કોઇ અપેક્ષા

અપરંપાર સુખ આપે છે સુદ-વદની ગણેશ ચતુર્થી, વિશેષ કૃપા મેળવવા કરો આ મંત્રનો  જાપ | Ganesha Chaturthi of Sud-Vad offers happiness to extraordinary  happiness, recite this mantra for special grace
.           ના કોઇ અપેક્ષા,

તાઃ૩/૧૦/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ગતજન્મે થયેલ કર્મનો સંબંધ જીવને અવનીપર,જે સમયે દેહમળીજાય
કુદરતની આ પવિત્રકૃપા છે જગતપર,નાકોઇ જીવથી કદી દુર રહેવાય
.....જીવને મળેલદેહને પવિત્રજીવન મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા કરાય.
કળીયુગની અસરથી બચવા દેહને,નાકોઇ અપેક્ષારાખીને ભક્તિ કરાય 
પરમાત્માની પવિત્રકૃપામળે જીવનમાં,નાકોઇજ આશા જીવનમાં રખાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશમાં,જે અનેકદેહથી જન્મથી આવીજાય
ભારતની ધરતીને પવિત્રકરી જગતમાં,નાબીજા કોઇદેશને પવિત્રકહેવાય 
.....જીવને મળેલદેહને પવિત્રજીવન મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા કરાય.
જીવનેજન્મ મળેલદેહથીદેખાય,પ્રભુકૃપાએ પશુપક્ષીજાનવરથી બચાવીજાય
માનવદેહને જીવનમાં અનેક કર્મનો સંબંધ છે,જે સમયસાથે મળતો જાય 
પવિત્રકર્મથી જીવન જીવતા મળેલદેહપર,ભગવાનની પાવનકૃપા થતી જાય
એ અદભુતકૃપા પરમાત્માની દેહપર,જીવનમાં નાકોઇ અપેક્ષા કદી રખાય
.....જીવને મળેલદેહને પવિત્રજીવન મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા કરાય.
###############################################################

 

 

October 2nd 2021

ભગવાનની કૃપા

માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમની પૂજા કરતી વખતે અવશ્ય રાખો આ વસ્તુઓ નું ધ્યાન - ઊંધિયું
.         .ભગવાનની કૃપા

તાઃ૨/૧૦/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   
માનવદેહને સંબંધ છે અવનીપર,જે જીવને સમયે અનેકદેહથી મળતો જાય
પરમાત્માની પાવનકૃપા જીવપર,માનવદેહનો સંબંધ જીવને સમયેલાવી જાય
....પરમાત્માએ પવિત્રદેહથી જન્મ લીધા,જે ભારતની ધરતીને પવિત્ર કરી જાય.
અદભુત પવિત્રલીલાભગવાનની જગતમાં,જે જીવનેદેહ મળતા કર્મકરાવીજાય
માનવદેહને સમયની સમજણપડે,ના પ્રાણીપશુજાનવરને સમજણ અડી જાય
પરમાત્માની આલીલા અવનીપર,જે સમયની સાથે જીવના દેહને સ્પર્શીજાય
માનવદેહ એ પ્રભુની કૃપાએજ મળે,એ જીવના દેહને પવિત્રકર્મ કરાવી જાય
....પરમાત્માએ પવિત્રદેહથી જન્મ લીધા,જે ભારતની ધરતીને પવિત્ર કરી જાય.
જગતપરક્ળીયુગની કાતરથી,નાકોઇજ દેહથીદુરરહીને નિખાલસતાથી જીવાય 
જીવનમાં કોઇથી સમયની તકલીફથી દુર રહેવાય,કે ના કોઇ દેહથી છટકાય
માનવદેહને જીવનમાં પ્રભુની કૃપામળે,જ્યાં ઘરમાં ધુપદીપકરીને આરતીકરાય 
મળેલ માનવદેહના જીવને કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણથી સમજાઈ જાય
....પરમાત્માએ પવિત્રદેહથી જન્મ લીધા,જે ભારતની ધરતીને પવિત્ર કરી જાય.
==============================================================
September 28th 2021

મળે પવિત્રપ્રેમ

**પ્રેમ - વિકિપીડિયા**
.          .મળે પવિત્રપ્રેમ

તાઃ૨૮/૯/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અદભુત કૃપા પરમાત્માની અવનીપર,જે મળેલદેહને સમયે સમજાય
પાવનરાહે જીવનજીવવા માનવદેહને,શ્રધ્ધારાખી ભક્તિરાહ પકડાય
.....પવિત્રપ્રેમ મળે ભગવાનનો જીવનમાં,જ્યાં પવિત્રરાહે જીવન જીવાય.
કુદરતની આપવિત્રકૃપા છે,જે ભારતદેશમાં અનેકદેહથી જન્મી જાય
પવિત્ર અનેકદેહલીધા ધરતીપર,એ દેહને શ્રધ્ધાથી ધુપદીપથી પુંજાય
જીવનેમળેલ માનવદેહ એજ ગતજન્મના,થયેલ કર્મથીજ મળતો જાય
પરમાત્માની પાવનકૃપા મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધારાખીને પુંજાથાય
.....પવિત્રપ્રેમ મળે ભગવાનનો જીવનમાં,જ્યાં પવિત્રરાહે જીવન જીવાય.
કુદરતની પવિત્રકૃપા જગતપર,જે પ્રભુની કૃપાએ જીવને સમજાઈજાય
જીવને સંબંધ ગતજન્મના દેહથી,થયેલકર્મથી અવનીપરએ લાવીજાય
પવિત્રલીલા પરમાત્માની જીવપર,જે પ્રાણીપશુજાનવરથી દેહમળીજાય
જીવપર પ્રભુની પવિત્રકૃપાથતા,અવનીપર જીવને માનવદેહ મળીજાય 
.....પવિત્રપ્રેમ મળે ભગવાનનો જીવનમાં,જ્યાં પવિત્રરાહે જીવન જીવાય.
==========================================================
September 28th 2021

ભક્તિની પવિત્રરાહ

**** 
.          ભક્તિની પવિત્રરાહ

તાઃ૨૮/૯/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા મળી પરમાત્માની અવનીપર,જે ભારતદેશથી દેખાય
ભારતદેશને પવિત્ર કરવા અનેકદેહથી,ભગવાન જન્મ લઈ જાય
...પ્રભુની કૃપાએ ભક્તિની પવિત્રરાહ પકડી,ભક્તો જગતમાં પ્રસરી જાય.
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જન્મમરણ દઈ જાય
અવનીપરનુ આગમન એસંબંધ જીવનો,નાકોઇ જીવથી છટકાય
શ્રધ્ધારાખીને મળેલ દેહથી પ્રભુની ભક્તિથી,પવિત્રકૃપા મેળવાય
અનેકદેહથી ભારતમાં જન્મલઈ,શ્રધ્ધાથી જીવતાદેહપર કૃપા થાય
...પ્રભુની કૃપાએ ભક્તિની પવિત્રરાહ પકડી,ભક્તો જગતમાં પ્રસરી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેમળેલદેહથી પવિત્રભક્તિરાહ મેળવાય
પવિત્ર આંગળી ચીંધી પરમાત્માએ,જે ઘરમાં પ્રભુની માળા જપાય
ભગવાનના નામની માળાજપતા જીવનમાં,નાકોઇતકલીફ અડીજાય
એજ પરમાત્માની પવિત્રકૃપા,જગતમાં ભક્તોથી મંદીર કરાવી જાય
...પ્રભુની કૃપાએ ભક્તિની પવિત્રરાહ પકડી,ભક્તો જગતમાં પ્રસરી જાય.
##########################################################
September 22nd 2021

શ્રધ્ધાથી મળશે

સોમવારે કરો આ સરળ કાર્ય, ભગવાન શિવ ખુશીઓથી ભરી દેશે જોલી, વેદનાથી મળશે રાહત - GujjuRocks | DailyHunt
.          .શ્રધ્ધાથી મળશે 

તાઃ૨૨/૯/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,પ્રભુની પાવનકૃપા મળી જાય
જીવનમાં પવિત્રકર્મનો સંગાથમળે,જ્યાં શ્રધ્ધારાખીને પ્રભુને વંદંન કરાય
....અવનીપરનુ આગમનથી જીવને દેહમળે,જે ગતજન્મના કર્મથીજ મળી જાય.
મળેલદેહને જીવનમાં અનેકકર્મનો સંબંધ મળે,એ માનવદેહને સ્પર્શીજાય
પવિત્રકૃપા પરમાત્માની જગતપર,જે જીવને શ્રધ્ધાએ ભક્તિકરતામેળવાય
માનવદેહ મળે જીવને પ્રભુકૃપાએ,એ પ્રાણીપશુજાનવરથી દુર્ રાખી જાય
પવિત્રરાહ મળે જીવનમાં માનવદેહને,જે પરમાત્માએ લીધેલદેહથીમેળવાય
....અવનીપરનુ આગમનથી જીવને દેહમળે,જે ગતજન્મના કર્મથીજ મળી જાય.
જગતમાં ભારતનીભુમીને પવિત્રકરી છે,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મ લઈજાય
મળેલજીવનમાં પ્રભુનોપ્રેમ મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
અનેકદેહથી પરમાત્માએ ભક્તોપર કૃપા કરવા,જન્મ લઈ પ્રેરણા કરી જાય
દેહપર પાવનકૃપાથાય ભગવાનની,જે પવિત્રરાહેજીવવા શ્રધ્ધાનીકૃપાકરીજાય
....અવનીપરનુ આગમનથી જીવને દેહમળે,જે ગતજન્મના કર્મથીજ મળી જાય.
##############################################################
« Previous PageNext Page »