June 9th 2021

. .માતાની કૃપા મળે
તાઃ૯/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા રાખીને ઘરમાં માતાની પુંજાએ,ધુપદીપ પ્રગટાવી પ્રાર્થના કરાય
પરમાત્માએ લીધેલ પવિત્રદેહને,વંદન કરતાં માતાનીકૃપા દેહનેમળીજાય
....પવિત્ર દેહથી ભારતમાં જન્મ લઇ,માનવદેહને ભક્તિથી પાવનરાહ આપી જાય.
સમયની સાથે ચાલતાદેહને ના ઉંમર અડે,કે નાદુશ્કર્મનો સંગાથ થાય
પવિત્ર જીવનની રાહ મળે જીવનમાં,જ્યાં ઘરમાંજ પ્રભુની પુંજા કરાય
પરમાત્માની કૃપાએ હિંદુ ધર્મમાં,દેવ અને દેવીઓના દેહથી જન્મીજાય
શ્રધ્ધાએ વંદન કરતા પવિત્ર લક્ષ્મીમાતા,જીવનમાં સુખશાંંતિ આપીજાય
....પવિત્ર દેહથી ભારતમાં જન્મ લઇ,માનવદેહને ભક્તિથી પાવનરાહ આપી જાય.
માનવદેહને સમયની સાથે ચાલવા,પ્રભુની પ્રેરણાએ જીવનમા કર્મ કરાય
જીવને મળેલ દેહને પ્રભુકૃપાએ પરિવાર મેળવાય,જે કુળઆગળ લઈજાય
કર્મનોસંબંધ છે જીવને ગતજન્મના દેહનો,એ જીવને જન્મમરણ દઈ જાય
ધરતીપર અનેકદેહથી જન્મ મેળવાય,મનુષ્ય દેહ એ પ્રભુની કૃપા કહેવાય
....પવિત્ર દેહથી ભારતમાં જન્મ લઇ,માનવદેહને ભક્તિથી પાવનરાહ આપી જાય.
#################################################################
June 8th 2021
##
##
.કલમપ્રેમીની ગાથા
તાઃ૮/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કલમની પવિત્રરાહમળી માતાસરસ્વતીની કૃપાએ,જે કલમની રચનાથી દેખાય
પરમપ્રેમ કલમનો લઈ ભારતથી હ્યુસ્ટન આવ્યા,માકૃપાએ કલમ પકડાઇ જાય
...ંમળેલ માનવદેહના મનને કલમની પવિત્રરાહે લઈ જતા,કલમપ્રેમીઓ મળતા જાય.
પરમ શક્તિશાળી માતા હિંદુ ધર્મમાં છે,જે ભારતમાં જન્મ લઈને આવી જાય
પવિત્ર આંગળી ચીંધી કલમથી માનવદેહને,એ બુધ્ધીથી પવિત્રરચના કરી જાય
ભારતનીભુમીમાં હિંદુધર્મમાં પરમાત્મા,અનેકદેહથી જન્મલઈ ધરતીપવિત્રકરીજાય
દુનીયામાં પવિત્રદેશ ભારત છે,જેના કલમપ્રેમીઓ હિંદુ ધર્મને વંદન કરાવીજાય
...ંમળેલ માનવદેહના મનને કલમની પવિત્રરાહે લઈ જતા,કલમપ્રેમીઓ મળતા જાય.
કલમની પ્રેરણા માટે પરમકૃપાળુ સરસ્વતી માતા,જે કલમથી રચના કરાવીજાય
અનંત શક્તિશાળીમાતા હિંદુધર્મમાં,મગજને અનેકરાહે પ્રેરણાથી કલાએ દેખાય
અનેક રચનાઓની પ્રેરણા મળે,જે કલાકાર ગાયક સંગે અનેક ફીલ્મ પણ થાય
એ પવિત્રકૃપા માતાની જે કલમની પ્રેરણાએ,જગતમાં જીવોને પ્રેરણા કરી જાય
...ંમળેલ માનવદેહના મનને કલમની પવિત્રરાહે લઈ જતા,કલમપ્રેમીઓ મળતા જાય.
##################################################################
June 7th 2021
==
==
. પવિત્ર પરિવાર
તાઃ૨/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં બારતનીભુમી પવિત્રકરવા,પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય
હિંદુધર્મની જ્યોત પ્રગટાવી,જે શ્રધ્ધાપુંજાની પ્રેરણાએ પવિત્રજીવન જીવાય
.....એજ અજબકૃપા પ્રભુની હિંદુધર્મથી,જે જન્મથી મળેલદેહને સાર્થક કરી જાય.
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,મળેલ જન્મને પાવનરાહ આપી જાય
પરમાત્માના અનેકદેહથી જન્મ લેતાજ,ધરતીપર પવિત્ર આગમન થઈ જાય
પવિત્ર શ્રધ્ધાથીજ ઘરમાં ધુપદીપથી પુંજન કરતા,મળેલ ઘરપણ પાવનથાય
હિંદુધર્મમાં પ્રભુની પાવનકૃપા મેળવાય,જે મળેલદેહનેસમયે મુક્તિ મળીજાય
.....એજ અજબકૃપા પ્રભુની હિંદુધર્મથી,જે જન્મથી મળેલદેહને સાર્થક કરી જાય
પવિત્રપરિવાર એજ કૃપા માબાપની,એ પ્રથમ સંતાન શ્રીગણેશ જન્મી જાય
બીજાપુત્રનો જન્મથયો જેને કાર્તિકેય નામથી ઓળખાય,જ્યાં પ્રભુકૃપા થાય
સમયની સાથેજ ચાલતા ત્રીજી દીકરી જન્મી.જેને અશોકસુદરીથી ઓળખાય
પવિત્ર શંકર ભગવાન અને પત્નિ પાર્વતીના,પરિવારને જગતમાં વંદન થાય
.....એજ અજબકૃપા પ્રભુની હિંદુધર્મથી,જે જન્મથી મળેલદેહને સાર્થક કરી જાય
===============================================================
June 7th 2021
***
***
. .ૐ નમઃ શિવાય
તાઃ૭/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ પરમાત્માનો દેહ હિંદુધર્મમાં,શંકર ભગવાનથી ઓળખાય
ૐ નમઃ શિવાયના મંત્રથી પુંજાય,સંગે શિવલીંગપર દુઘઅર્ચના કરાય
.....પવિત્ર દેહ પરમાત્માએ લીધો ભારતની ભુમીપર,જે મહાદેવપણ કહેવાય.
અજબ શક્તિશાળી ભોલેનાથ કહેવાય,જે માતા પાર્વતીના પતિ થાય
પવિત્રકૃપા શ્રધ્ધા ભાવનાથી ભક્તિ કરતા,ભક્તોપર એ કૃપા કરી જાય
પવિત્ર શક્તિશાળી એ દેહ છે,જે ભારતદેશમા પવિત્રગંગા વહાવી જાય
અવનીપરના દેહથી ગંગાના જળની પુંજાથી,જીવનાદેહનેમુક્તિ મળીજાય
.....પવિત્ર દેહ પરમાત્માએ લીધો ભારતની ભુમીપર,જે મહાદેવપણ કહેવાય.
પરમ શક્તિશાળી સંગે પરમકૃપાળુ,હિમાલતનીપુત્રી પાર્વતીને પરણી જાય
પવિત્રકૃપા ભક્તોપર શંકરભગવાન કરે,જ્યાં ૐ નમઃશિવાયથી પુંજન થાય
જગતમાં ભાગ્યવિધાતા સંગે વિઘ્નહર્તા,શ્રી ગણેશના એ પિતા પણ કહ્ર્વાય
પવિત્રપ્રેમ મળ્યો માતા પાર્વતીનો,જે સમ્તાનથી ગણેશ,કાર્તિકેય જન્મીજાય
.....પવિત્ર દેહ પરમાત્માએ લીધો ભારતની ભુમીપર,જે મહાદેવપણ કહેવાય.
પવિત્રપુત્રી અશોકસુંદરી પણ જન્મીજાય,જે પવિત્રજીવોથી પરિવાર મેળવાય
અનંતકૃપાળુ પરમાત્મા શંકર ભગવાન,સંગે મહાદેવ,ભોલેનાથ,શિવ કહેવાય
હિંદુ ધર્મમાં પાર્વતીમાતાને પણ પુંજાય,જે પતિસંગે કૃપામાં સાથ આપીજાય
એ પરમશક્તિશાળી પરિવારછે,દીકરા ગણેશની કૃપાએ વિઘ્નથીદુર રહેવાય
.....પવિત્ર દેહ પરમાત્માએ લીધો ભારતની ભુમીપર,જે મહાદેવપણ કહેવાય.
#############################################################
June 6th 2021
. .પરખ સમયની
તાઃ૬/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળેલ માનવદેહને જીવનમાં,સમયનો સંગાથ મળતો જાય
પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જે દેહને પવિત્રરાહેજ લઈ જાય
....પવિત્રકૃપા એ મળેલદેહને પાવનરાહ આપી જાય,જે પવિત્રકર્મથી સમજાય.
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,જે ગતજન્મના કર્મથી મળી જાય
ના માગણી ના મોહમાયાનો સંબંધ દેહને,એ પ્રભુની કૃપાએ સમજાય
મળેલ દેહને સમયની પરખ થતા,ના કોઇજ ખોટી રાહે ચાલી જવાય
પાવનકૃપા મળે દેહને જીવનમાં,જે મળૅલદેહના વર્તનથી સમજાઈ જાય
....પવિત્રકૃપા એ મળેલદેહને પાવનરાહ આપી જાય,જે પવિત્રકર્મથી સમજાય.
અજબકૄપા પ્રભુની અવનીપર,જે જીવને સમય સંગાથે દેહ આપી જાય
માનવદેહ એ ગતજન્મના કર્મથીજ મળે જીવને,જે સમયે સમજાઇ જાય
પાવનરાહને પકડી ચાલતા જીવનમાં,શ્રધ્ધાભાવથી પ્રભુની ભક્તિ કરાય
મળેલદેહપર પવિત્રકૃપા થતા,જન્મમરણનો સંબંધછુટતા મુક્તિ મળીજાય
....પવિત્રકૃપા એ મળેલદેહને પાવનરાહ આપી જાય,જે પવિત્રકર્મથી સમજાય.
===============================================================
June 5th 2021
**
**
. .प्रेम पकडके आया
ताः५/६/२०२१ प्रदीप ब्रह्मभट्ट
प्रेम पकडके आया पवित्र भारतदेशसे,ह्युस्टनमे कलमप्रेमीओका प्रेम मील गया
अनंत पवित्र शांंति मीलती हे मनको,जो कलमकी पवित्रराहसे सबको मीलती है
.....यही मीले देहकी ज्योत प्रगटती है,जो जगतमें मीले देहकी मानवता महेंकाती है.
जनगणमणगानेके साथ भारतदेशको,सलाम करनेसे देशवासीओका प्रेम मीलता हे
मळेल मानवदेहको जीवनमें पवित्र कर्मका,साथ मील जाता है जो प्रेमको देता है
नाकोइ आशा के साथ नाकोइ अपेक्षा रहेगी,जो देहको प्रेमकी पावनक्रुपा देती है
सुखका सागर जीवनमें मीलनेसे परमशांंति,संगे जीवनमे प्रभुकी क्रुपाभी मीलती हे
.....यही मीले देहकी ज्योत प्रगटती है,जो जगतमें मीले देहकी मानवता महेंकाती है.
क्रुपा मीले मानवदेहको जीवनमे अवनीपर,जो पवित्र भावनासे देहमे भक्तिकरते हे
परमात्मा अनेकदेहसे भारतमे जन्मे,जे जगतमे पवित्र भुमी करके प्रेरणा कर गये
मीले देहको पवित्रराह मीले जीवनमे,जो पवित्र कर्म करनेसे प्रेमीओ मीलजाते हे
येही पावनक्रुपा परमात्माकी जगतके देहोपर,जो क्रुपासे जीवको मुक्ति मीलती हे
.....यही मीले देहकी ज्योत प्रगटती है,जो जगतमें मीले देहकी मानवता महेंकाती है.
===================================================================
June 5th 2021
**
**
. .દેહ મળે
તાઃ૫/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની પવિત્રકૃપા અવનીપર,જે જીવને માનવદેહ મળતા અનુભવાય
મળેલદેહથી પવિત્રરાહે જીવન જીવતા,સરળ જીવનમાં પ્રેમમળતો જાય
....એ અદભુતકૃપા જીવને મળેલ દેહપર,એ પરમાત્માની પવિત્રકૃપાએ મેળવાય.
પવિત્રરાહ મળૅ મળેલદેહને પાવનકૃપાએ,જયાં શ્રધ્ધાભાવનાથી કર્મ થાયં
જગતપર અનેકદેહનો સંબંધ જીવને,જે સમયે દેહ મળતા સમજઈ જાય
માનવદેહને જીવનમાં અનેકનો સંબંધ છે,જે પરિવાર સંગે પ્રેમ મૅળવાય
આગમન વિદાયનો સંબંધ સમયે દેખાય,એ જીવને થયેલકર્મથી સમજાય
....એ અદભુતકૃપા જીવને મળેલ દેહપર,એ પરમાત્માની પવિત્રકૃપાએ મેળવાય.
દેહને થયેલકર્મનો સંબંધ અવનીપરના આગમનથી,જીવને દેહ મળી જાય
પરમકૃપા પરમાત્માની અવનીપરના દેહપર,જે જીવને જન્મ મળતા દેખાય
પાવનરાહે જીવવા નાકોઇ આશાઅપેક્ષા,કે મોહમાયાનો સ્પર્શ અડી જાય
એજ પવિત્રકૃપા મળેલ દેહપર પ્રભુની,એ પવિત્ર જીવનની રાહ આપીજાય
....એ અદભુતકૃપા જીવને મળેલ દેહપર,એ પરમાત્માની પવિત્રકૃપાએ મેળવાય.
############################################################
June 4th 2021
###
###.
.ભજન અને ભક્તિ
તાઃ૪/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે પ્રભુના દેહની,જે મળેલદેહના જીવને શાંન્તિ આપી જાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભજન કરતા,પરમાત્મા કૃપાએ પવિત્ર ભક્તિ થાય
....એ હિંદુ ધર્મના માનવદેહપર પાવનકૃપા થતા,જીવનમા પવિતરાહ મળતી જાય.
પવિત્રપરમાત્માએ જન્મથીદેહ લીધા ભારતમાં,જે શ્રધ્ધાથી ભક્તિએ પુંજાય
હિંદુધર્મએ પવિત્રધર્મ છે જગતમાં,જે ભજન અને ભક્તિ સંગે મંદીર જવાય
અનેકદેહ લીધા ભગવાને ભુમીપર,એ માનવદેહપર કૃપાકરતા સુખમળીજાય
એ અદભુતકૃપા પરમાત્માની ભારતદેશપર,જે જગતમાં પવિત્રદેશ કરી જાય
....એ હિંદુ ધર્મના માનવદેહપર પાવનકૃપા થતા,જીવનમા પવિતરાહ મળતી જાય.
જીવને મળેલદેહને કૃપાએ પવિત્રરાહમળે,જે જીવનમાં પરમાત્માની કૃપાથાય
પવિત્રભાવનાથી ઘરમાંજ ભક્તિકરતા,જીવનમાં પ્રભુનીકૃપાનો અનુભવ થાય
જીવને ગતજન્મના કર્મથી દેહ મળે,જે જીવને જન્મ મળતા કર્મ આપી જાય
પવિત્રપ્રેમ પ્રભુકૃપાએ મળે દેહને,જે ભજનભક્તિથી જીવને મુક્તિ આપીજાય
....એ હિંદુ ધર્મના માનવદેહપર પાવનકૃપા થતા,જીવનમા પવિતરાહ મળતી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
June 3rd 2021
***
***
. .કૃપા ભોલેનાથની
તાઃ૩/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રધર્મની પ્રેરણા કરવા શ્રીભોલેનાથ,શધ્ધાસબુરી લઈને આવી જાય
પાથરી ગામમાં જન્મ લઈ શેરડી આવ્યા,જ્યાં દ્વારકામાઇનો કૃપા થાય
....શેરડી ગામમાં એ પવિત્ર ભક્ત થયા,જે મળેલ દેહના ધર્મને સમજાઈ જાય.
શંકરભગવાને પવિત્રદેહથી જન્મલીધો,એ પવિત્ર સંત સાંઇબાબા કહેવાય
ભારતનીભુમીને પવિત્રકરવા પધાર્યા,એ હિંદુમુસ્લીમને માનવદેહ કહીજાય
મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે જીવનાદેહથી પવિત્રકર્મ કરાય
શ્રધ્ધા અનેસબુરીથી પવિત્રકૃપા મળૅ,ના ધર્મની કોઇ તકલીફ અડી જાય
...શેરડી ગામમાં એ પવિત્ર ભક્ત થયા,જે મળેલ દેહના ધર્મને સમજાઈ જાય.
પવિત્રભાવનાથી કર્મ કરતા મળેલદેહને,પ્રેરણા મળે જે માનવતા કહેવાય
ના ધર્મકર્મની સાંકળ અડે દેહને,જે સંતસાંઇની પવિત્રપ્રેરણાથી સમજાય
ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજન કરતા,શ્રધ્ધાસબુરીનો પવિત્રકૃપા થાય
પવિત્ર શ્રી ભોલેનાથની કૃપા માનવદેહ પર,જે સાંઇબાબાથી મળી જાય
...શેરડી ગામમાં એ પવિત્ર ભક્ત થયા,જે મળેલ દેહના ધર્મને સમજાઈ જાય.
#############################################################
June 1st 2021
##
##
. .અજબ લીલા
તાઃ૧/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયની સાથે સમજીને ચાલતા,માનવદેહ પર પરમાત્માની કૃપા થાય
જીવનમાં પાવનરાહ મળે દેહને,જે અવનીપર કુદરતની લીલા સમજાય
.....એ કળીયુગની અદભુતલીલા જગતપર,જે મળેલદેહને સમયે સમજાઈ જાય.
અવનીપરનુ આગમન જીવનુ મળેલદેહથી,એ ગતજન્મના કર્મથી મેળવાય
નાકોઇ જ જીવની તાકાત જગતમાં,એ કુદરતની સમયસંગે લીલા કહેવાય
પાવન રાહ મળે દેહને જીવનમાં,જે શ્રધ્ધાભક્તિથી થયેલ કર્મથી મેળવાય
જીવનમાં ના કોઇ માગણી અડે કે ના કોઇજ અપેક્ષા,જીવનમાંય પકડાય
.....એ કળીયુગની અદભુતલીલા જગતપર,જે મળેલદેહને સમયે સમજાઈ જાય.
જીવને અનેક જન્મોથી સંબંધ અવનીપર,એ પવિત્ર લીલા કુદરતની કહેવાય
નાકોઇ દેહથી છટકાય જીવનમાં,જ્યાં પરમાત્મા પણ દેહથી જન્મ લઈજાય
જીવને દેહ મળતા સમયની સમજણ પડે,જે કળીયુગ સતયુગનો સ્પર્શ થાય
પરમાત્માનો પ્રેમ મેળવવા મળેલદેહથી,શ્રધ્ધા રાખીને ધુપદીપથી વંદન કરાય
.....એ કળીયુગની અદભુતલીલા જગતપર,જે મળેલદેહને સમયે સમજાઈ જાય.
##############################################################