કૃપા ભોલેનાથની
******
. .કૃપા ભોલેનાથની
તાઃ૩/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રધર્મની પ્રેરણા કરવા શ્રીભોલેનાથ,શધ્ધાસબુરી લઈને આવી જાય પાથરી ગામમાં જન્મ લઈ શેરડી આવ્યા,જ્યાં દ્વારકામાઇનો કૃપા થાય ....શેરડી ગામમાં એ પવિત્ર ભક્ત થયા,જે મળેલ દેહના ધર્મને સમજાઈ જાય. શંકરભગવાને પવિત્રદેહથી જન્મલીધો,એ પવિત્ર સંત સાંઇબાબા કહેવાય ભારતનીભુમીને પવિત્રકરવા પધાર્યા,એ હિંદુમુસ્લીમને માનવદેહ કહીજાય મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે જીવનાદેહથી પવિત્રકર્મ કરાય શ્રધ્ધા અનેસબુરીથી પવિત્રકૃપા મળૅ,ના ધર્મની કોઇ તકલીફ અડી જાય ...શેરડી ગામમાં એ પવિત્ર ભક્ત થયા,જે મળેલ દેહના ધર્મને સમજાઈ જાય. પવિત્રભાવનાથી કર્મ કરતા મળેલદેહને,પ્રેરણા મળે જે માનવતા કહેવાય ના ધર્મકર્મની સાંકળ અડે દેહને,જે સંતસાંઇની પવિત્રપ્રેરણાથી સમજાય ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજન કરતા,શ્રધ્ધાસબુરીનો પવિત્રકૃપા થાય પવિત્ર શ્રી ભોલેનાથની કૃપા માનવદેહ પર,જે સાંઇબાબાથી મળી જાય ...શેરડી ગામમાં એ પવિત્ર ભક્ત થયા,જે મળેલ દેહના ધર્મને સમજાઈ જાય. #############################################################