June 7th 2021

પવિત્ર પરિવાર

== બે પુત્રો શિવાય ભગવાન શિવજીને પુત્રી પણ હતી,જાણો તેમની પુત્રી વિશે – હું ગુજરાતી==

.          પવિત્ર પરિવાર
તાઃ૨/૬/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં બારતનીભુમી પવિત્રકરવા,પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય 
હિંદુધર્મની જ્યોત પ્રગટાવી,જે શ્રધ્ધાપુંજાની પ્રેરણાએ પવિત્રજીવન જીવાય
.....એજ અજબકૃપા પ્રભુની હિંદુધર્મથી,જે જન્મથી મળેલદેહને સાર્થક કરી જાય.
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,મળેલ જન્મને પાવનરાહ આપી જાય
પરમાત્માના અનેકદેહથી જન્મ લેતાજ,ધરતીપર પવિત્ર આગમન થઈ જાય
પવિત્ર શ્રધ્ધાથીજ ઘરમાં ધુપદીપથી પુંજન કરતા,મળેલ ઘરપણ પાવનથાય
હિંદુધર્મમાં પ્રભુની પાવનકૃપા મેળવાય,જે મળેલદેહનેસમયે મુક્તિ મળીજાય
.....એજ અજબકૃપા પ્રભુની હિંદુધર્મથી,જે જન્મથી મળેલદેહને સાર્થક કરી જાય
પવિત્રપરિવાર એજ કૃપા માબાપની,એ પ્રથમ સંતાન શ્રીગણેશ જન્મી જાય
બીજાપુત્રનો જન્મથયો જેને કાર્તિકેય નામથી ઓળખાય,જ્યાં પ્રભુકૃપા થાય
સમયની સાથેજ ચાલતા ત્રીજી દીકરી જન્મી.જેને અશોકસુદરીથી ઓળખાય
પવિત્ર શંકર ભગવાન અને પત્નિ પાર્વતીના,પરિવારને જગતમાં વંદન થાય
.....એજ અજબકૃપા પ્રભુની હિંદુધર્મથી,જે જન્મથી મળેલદેહને સાર્થક કરી જાય
===============================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment