June 23rd 2024
પવિત્રમાતા મેલડી
તાઃ૨૩/૬/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર હિંદુધર્મમાં પરમાત્માની પવિત્રકૃપાએ,ભારતદેશમાં દેવદેવીઓથી જન્મી જાય
એભગવાનની પવિત્રક્રુપાએ હિંદુધર્મમાં,પવિત્રદેહથીજન્મી ભારતદેશને પવિત્રકરીજાય
.....પવિત્રદેહથી જન્મી દેવદેવીઓથીકૃપા કરીજાય,માતામેલડીથી જન્મી કૃપાકરી જાય.
પવિત્ર દેવદેવીઓથી ભારતમાં જન્મી,શ્રધ્ધાળુ ભક્તિથી ભક્તોપર પ્રેરણા કરી જાય
હિંદુધર્મમાં માતાની ભક્તિકરતા માતાનીકૃપા મળે,જે માનવદેહને સુખ આપી જાય
સમયનીસાથે ચાલતા મળેલદેહને સમયે માતામેલડીની,શ્રધ્ધાભક્તિથીકૃપા મળીજાય
જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથીમળે,જે જગતમાં પવિત્રધર્મથી પ્રેરી ભક્તિકરાય
.....પવિત્રદેહથી જન્મી દેવદેવીઓથીકૃપા કરીજાય,માતામેલડીથી જન્મી કૃપાકરી જાય.
માનવદેહને ભગવાનનીકૃપાએ સમયે પ્રેરણા મળે,શ્રધ્ધાથી ભક્તિ કરતા પ્રેરણા થાય
નવરાત્રીના પવિત્રદીવસે માતાને ગરબે રમી,વંદન કરી માતાને વંદનકરી પગે લગાય
અનેકપવિત્રદેહથી માતાને વંદન કરાય,સમયે શ્રધ્ધાથી ધુપઆરતી ભગવાનની કરાય
પવિત્રધર્મનેશ્રધ્ધાથી જગતમાં ભારતદેશથીજ ઉજવાય,હિંદુ ભક્તોનીકૃપાએ મંદીરથાય
.....પવિત્રદેહથી જન્મી દેવદેવીઓથીકૃપા કરીજાય,માતામેલડીથી જન્મી કૃપાકરી જાય.
પવિત્રમેલડીમાતાને શ્રધ્ધાથી સમયે ધુપદીપકરી,આરતી કરીનએ માતાને વંદન કરાય
ભારતદેશમાં હિંદુધર્મમાં પવિત્રદેવ અને દેવીઓથી,જન્મલઈ જગતમાં પ્રેરણા કરીજાય
માનવદેહને પરમાત્માનીકૃપાએ પ્રેરણામળે,જે માનવદેહને પવિત્રપ્રેરણાએ જીવાડીજાય
પવિત્ર મેલડી માતાને સમયે શ્રધ્ધાથી,જય શ્રી મેલડીમાતાથી વંદન કરીનેપુંજા કરાય
.....પવિત્રદેહથી જન્મી દેવદેવીઓથીકૃપા કરીજાય,માતામેલડીથી જન્મી કૃપાકરી જાય.
#######################################################################
June 17th 2024
બમબમ ભોલે મહાદેવ
તાઃ૧૭/૬/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ ભગવાન ભોલેનાથ,જે ૐ નમઃ શિવાયથી પુંજાય
ભારતદેશમાં ભગવાનના પવિત્રદેહથી જન્મલઈ,દેશને પવિત્રદેશ કરી જાય
.....એ ભગવાનના પવિત્ર શિવલીંગને,બમબમ ભોલે મહાદેવથી અર્ચના કરાય.
ભારતદેશમાં એ પવિત્ર દેવ જે હિમાલયની પુત્રી,માતાપાર્વતીથીપરણીજાય
માતા પાર્વતી એપવિત્રદેવીછે હિંદુધર્મમાં,જેમની પતિદેવની સાથે પુંજાકરાય
બમબમ ભોલે મહાદેવથીI શંકર બગવાનને વંદનકરતા,પવિત્રકૃપામળીજાય
હિંદુધર્મથી ભારતદેશમાં અનેક પવિત્રદેહથી,જન્મલઈ દેહને પવિત્ર કરીજાય
.....એ ભગવાનના પવિત્ર શિવલીંગને,બમબમ ભોલે મહાદેવથી અર્ચના કરાય.
જગતમાંસમયે પરમાત્માની પવિત્રકૃપાએ,જીવને જન્મથી માનવદેહમળીજાય
મળેલદેહને ગતજન્મના થયેલકર્મથી,માનવદેહ્થી જન્મમળેજે પ્રભુકૃપાકહેવાય
સમયે રાજા હિમાલયની પુત્રી પાર્વતી,સમયે પત્નિથી જીવનસંગીનીથઈજાય
જગતમાં હિંદુધર્મથી ભારતદેશને પવિત્રકરવા,પરમાત્માનવદેહથી જન્મી જાય
.....એ ભગવાનના પવિત્ર શિવલીંગને,બમબમ ભોલે મહાદેવથી અર્ચના કરાય.
ભારતદેશને જગતમાં હિંદુધર્મથી પવિત્રકરવા,દેવદેવીઓથી જન્મલઈઆવીજાય
પવિત્રશંકરભગવાન માનવદેહને પ્રેરણાકરી,જીવનેભક્તિથી અંતેમુક્તિમળીજાય
પ્રથમસંતાન શ્રીગણેશજન્મે,જે હિંદુધર્મમાં ભાગ્યવિધાતાઅનેવિઘ્નહર્તા કહેવાય
પરમાત્માની પવિત્રકૃપાએ ભારતદેશમાં,પવિત્રદેહથી જન્મલઇ કૃપા કરી જાય
.....એ ભગવાનના પવિત્ર શિવલીંગને,બમબમ ભોલે મહાદેવથી અર્ચના કરાય.
################################################################
February 25th 2024
જન્મદીવસની શુભેચ્છા
તાઃ૨૫/૨/૨૦૨૪ (તાઃ૨૬/૨/૨૦૨૪) પ્રદીપ ભહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહને જીવનમાં.જન્મદીવસને સંબંધે ઉજવાય
મારા પવિત્રપુત્ર રવિના વ્હાલા દીકરા,વેદનો આજે કેક કાપીને પ્રસંગ મનાય
.....હેપ્પી બર્થ ડે કહીને ઘરમાં કેક કાપી પવિત્ર પ્રસંગે,ભગવાનને પ્રાર્થના કરાય.
માબાપના પવિત્ર આશિર્વાદ સંતાનને મળે,જે સમય સાથેજ ઉંમરને સચવાય
મારા પુત્ર રવિ અને સંગેપત્નિ હીમાના આશિર્વાદથી,પવિત્રસંતાન જન્મીજાય
પ્રભુની પવિત્રકૃપાએ જીવનમાં વિરઅનેવેદ,સંતાન ભક્તિસંગે જીવનજીવી જાય
જન્મદીવસની કેક પભુનીપવિત્ર પ્રેરણાએ,જન્મદીવસની સમયે ઉજવણી કરાય
.....હેપ્પી બર્થ ડે કહીને ઘરમાં કેક કાપી પવિત્ર પ્રસંગે,ભગવાનને પ્રાર્થના કરાય.
અવનીપર સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે નિરધારદેહથી બચાવીજાય
મળેલમાનવદેહને પરમાત્માની કૃપાએ,સમયને સમજાય જે દેહને કર્મઆપીજાય
ભગવાનની પવિત્ર પ્રેરણાએ જીવને,માનવદેહથી જન્મમળેજે કર્મથી અનુભવાય
જગતમાં ના સમયને પકડાય માનવદેહથી,પ્રભુનીકૃપાએ દેહથી પવિત્રકર્મકરાય
.....હેપ્પી બર્થ ડે કહીને ઘરમાં કેક કાપી પવિત્ર પ્રસંગે,ભગવાનને પ્રાર્થના કરાય.
##################################################################
February 22nd 2024
***********
. પવિત્ર વિરપુરવાસી
તાઃ૨૨/૨/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્ર હિંદુધર્મથી ભારતદેશને પવિત્રકરવા,અનેકદેહથી પ્રભુ જન્મી જાય
વિરપુર ગામમાં વિરબાઈથી જન્મી જાય,જેમના રામભક્ત જલારામ પતિદેવ થાય
.....ભજનસાથે ભક્તિકરતા પ્રભુની પ્રેરણામળે,જે નિરાધાર ભુખ્યાને ભોજન આપી જાય.
જગતમાં હિંદુધર્મમાં સંતજલારામ અને વિરબાઈમાતા,ભુખ્યાને ભોજન જમાડીજાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશને પવિત્રકરીજાય,જ્યાં અનેકપવિત્રદેહથીજન્મીજાય
અનેકપવિત્રદેહથી ભારતમાંજન્મી,હિંદુધર્મથી જીવના માનવદેહને પવિત્રરાહેલઈજાય
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ કહેવાય,જે સમયે જન્મથી મળેલ માનવદેહને પ્રેરીજાય
.....ભજનસાથે ભક્તિકરતા પ્રભુની પ્રેરણામળે,જે નિરાધાર ભુખ્યાને ભોજન આપી જાય.
જીવનેજન્મથી મળેલમાનવદેહને સમયસાથે રહેવા,ઘરમાં ભોજનકરી શરીરને સચવાય
પવિત્ર પ્રેરણા જલારામબાયા અને વિરબાઈ માતાએ કરી,કે ભુખ્યાને ભોજન અપાય
મળેલ માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય,જે સમયે નિરાધારદેહથી જીવનેબચાવીજાય
મળેલ માનવદેહને જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડીજાય,એ જીવનેમુક્તિઆપીજાય
.....ભજનસાથે ભક્તિકરતા પ્રભુની પ્રેરણામળે,જે નિરાધાર ભુખ્યાને ભોજન આપી જાય.
######################################################################
February 12th 2024
**********
. ભગવાન મહાદેવ
તાઃ૧૨/૨/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં ભગવાને ભારતદેશમાં પવિત્રદેહથી,જન્મલઈ જગતમાં પ્રેરણા કરી જાય
જીવને જન્મથી માનવદેહમળે એપ્રભુકૃપા કહેવાય,જે સમયે જન્મમરણ આપીજાય
.....પ્રભુના પવિત્રદેહથી માનવદેહને પ્રેરણામળે,જ્યાં પવિત્રરાહે શ્રધ્ધાથી ભક્તિ કરાય.
પવિત્રહિંદુ ધર્મમાં શક્તિશાળી શંકરભગવાન છે,જેમને પવિત્રમહાદેવપણ કહેવાય
ભારતદેશમાં પવિત્ર ગંગા નદીને શંકરભગવાનની,જટાથી અવનીપર વહાવી જાય
અદભુતકૃપાળુ પ્રભુનોદેહ છે,જેમને મહાદેવ ભોલેનાથસંગે શંકરભગવાનથી પુંજાય
પવિત્રકૃપાળુ પત્નિ માતા પાર્વતી થઈ,જે સમયે રાજા હિમાલયની પુત્રીય કહેવાય
.....પ્રભુના પવિત્રદેહથી માનવદેહને પ્રેરણામળે,જ્યાં પવિત્રરાહે શ્રધ્ધાથી ભક્તિ કરાય.
પવિત્ર ભારતદેશમાં હિંદુધર્મથી પ્રભુનીકૃપા મળી,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મીજાય
અવનીપર જન્મથી જીવને માનવદેહમળે,એપ્રભુકૃપા જે નિરાધારદેહથીબચાવીજાય
પવિત્રપત્નિપાર્વતી શ્રધ્ધાથી જીવનજીવતા,સમયે પતિનીકૃપાએ કુળઆગળલઈજાય
પવિત્રપુત્ર શ્રીગણેશ ભાગ્યવિધાતા અને વિધ્નહર્તાથાય,બીજોપુત્ર કાર્તીકેયકહેવાય
.....પ્રભુના પવિત્રદેહથી માનવદેહને પ્રેરણામળે,જ્યાં પવિત્રરાહે શ્રધ્ધાથી ભક્તિ કરાય.
કુટુંબમાં દીકરી અશોકસુદરી જન્મીજાય,ભગવાનની પવિત્રકૃપાએ સંતાનજન્મી જાય
પુજ્ય શંકર ભગવાનને ભક્તોથી હરહર ભોલે મહાદેવ,સંગે ૐનમઃશિવાયથી પુંજાય
પવિત્ર સંતાન શ્રી ગણેશને ૐ ગંગણપતયે નમૉનમઃથી,ધુપદીપકરીને આરતી કરાય
અજબકૃપાળુ પવિત્ર શંકરભગવાનના શિવલીંગપર,ૐનમઃશિવાયથી દુધઅર્ચનાકરાય
.....પ્રભુના પવિત્રદેહથી માનવદેહને પ્રેરણામળે,જ્યાં પવિત્રરાહે શ્રધ્ધાથી ભક્તિ કરાય.
#######################################################################
February 6th 2024
. પવિત્ર શ્રીગણેશ
તાઃ૬/૨/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર ભારતદેશમાં હિંદુધર્મમાં,ભગવાન પવિત્રદેહથીજ જન્મ લઇ જાય
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર કહેવાય,જે દેશને પવિત્ર કરીજાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેના ભક્તો દુનીયામાં પવિત્ર મંદીર કરી જાય.
હિંદુધર્મમાં જન્મથી મળેલમાનવદેહના ભાગ્યવિધાતા,શ્રી ગણેશ કહેવાય
સંગે વિઘ્નહર્તાથી જીવનાદેહપર કૃપાકરીજાય,જેમની શ્રધ્ધાથી પુંજાકરાય
માબાપની પવિત્રકૃપા શ્રીગણેશને મળી,એ માતાપાર્વતીનાસંતાન કહેવાય
પિતા શંકરભગવાનના આશિર્વાદમળ્યા,જેમની ભાગ્યવિધાતાથીપુંજાકરાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેના ભક્તો દુનીયામાં પવિત્ર મંદીર કરી જાય.
જીવને સમયે જન્મથી માનવદેહમળે,જે ગતજન્મનાકર્મથી જીવને મળીજાય
પવિત્રધર્મમાં પવિત્રદેહથી પ્રભુજન્મીજાય,જે માનવદેહને પવિત્રરાહે લઈજાય
પવિત્રસંતાન શ્રીગણેશજી,જે હિંદુધર્મમાં ભાગ્યવિધાતાઅનેવિઘ્નહર્તા કહેવાય
પિતા શંકરભગવાનને ૐ નમઃશિવાયથી,અને માતાને માતાપાર્વતીથીપુંજાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેના ભક્તો દુનીયામાં પવિત્ર મંદીર કરી જાય.
અદભુતકૃપા મળે જીવને જન્મથી મળેલમાનવદેહને,જે શ્રધ્ધાથી પુંજાકરીજાય
ભગવાનના પવિત્ર સંતાન શ્રીગણેશજી,મળેલમાનવદેહને ભક્તિરાહે પ્રેરીજાય
જીવનમાં શ્રીગણેશ પત્નિરિધ્ધીઅને સિધ્ધીથીપરણીજાય,સંતાનશુભલાભથાય
પવિત્રઅદભુતકૃપા માબાપનીકહેવાય,જે સંતાનની પવિત્રપ્રેરણાસુખઆપીજાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેના ભક્તો દુનીયામાં પવિત્ર મંદીર કરી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
January 15th 2024
****
. સોમવારની પ્રભાત
તાઃ૧૫/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં ભગવાનની પવિત્રકૃપા મળે,જે માનવદેહ્ને સમયસાથે લઈ જાય
અનેક પવિત્રદેહથી ભારતદેશમાં ભગવાન જન્મલઈ,દેશને પવિત્ર કરીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે જીવને સમયે જન્મમરણથી મુક્તિ આપી જાય.
જીવને જન્મથી માનવદેહમળે સમયે,સુર્યદેવનીકૃપાએ દેહને સવારસાંજ મળે
અવનીપર મળેલદેહને દરઅઠવાદીયે દીવસ મળીજાય,જે સમયસાથેલઈજાય
પ્રથમદીવસને સોમવાર કહેવાય,જે શંકર ભગવાનનો પવિત્રદીવસ કહેવાય
પ્રભાતે સુર્યદેવને વંદન કરીને,શંકરભગવાનના શિવલીંગપર દુધઅર્ચનાકરાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે જીવને સમયે જન્મમરણથી મુક્તિ આપી જાય.
મળેલ માનવદેહને ભગવાનની પ્રેરણાએ,હિંદુધર્મથી પ્રભુનાદેહની ભક્તિકરાય
સોમવારેસવારમાં શંકરભગવાનને ધુપદીપકરી,શિવલીંગનેવંદનકરીઆરતીકરાય
ૐ નમઃ શિવાયના જાપકરીને,પાર્વતીમાતાસંગે સંતાન શ્રીગણેશને વંદનકરાય
શંકર ભગવાનનીસાથે પત્નિપાર્વતીમાતા,અને સંતાન ગણેશઅનેકાર્તીકનેપુંજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે જીવને સમયે જન્મમરણથી મુક્તિ આપી જાય.
પવિત્ર અદભુતકૃપાળુ ભગવાન ભારતદેશમાં છે,જેમણે પવિત્રદેહથી જન્મલીધા
ભારતદેશમાં પવિત્રહિંદુધર્મનીપ્રેરણા,ભગવાનનીકૃપાએમળે જેઅનુભવઆપીજાય
મળેલ માનવદેહને વીકના દરેકદીવસે,પવિત્રભગવાનનાદેહની ઘરમાં પુંજાકરાય
પરમાત્માના અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મલીધા,જે દેશને પવિત્રકરીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે જીવને સમયે જન્મમરણથી મુક્તિ આપી જાય.
#################################################################
January 10th 2024
**********
. પવિત્ર લક્ષ્મીમાતા
તાઃ૧૦/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રભુની પવિત્રકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,જે સમયસાથે લઈ જાય,
આ અદભુતકૃપા અવનીપર કહેવાય,જે જીવને જન્મથી માનવદેહ મળી જાય
.....પરમાત્માની પવિત્રકૃપાએ માતા લક્ષ્મીજીની,મળેલ માનવદેહપર કૃપા થઈ જાય.
હિંદુધર્મની જ્યોત જગતમાં ભારતદેશથી પ્રસરે,જે જીવનમાં સુખ આપી જાય
પાવનકૃપાપ્રભુની એ દેવદેવીઓથી જન્મીજાય,એ મળેલમાનવદેહને અનુભવાય
અનેક પવિત્રદેહથી જન્મલઈ જીવનાદેહને,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
પવિત્રકૃપાળુ માતાલક્ષ્મી જગતમાંમાનવદેહને,ધનની પ્રેરણાકરી સુખઆપીજાય
.....પરમાત્માની પવિત્રકૃપાએ માતા લક્ષ્મીજીની,મળેલ માનવદેહપર કૃપા થઈ જાય.
ભગવાન પવિત્રદેહથી ભારતદેશમાં જન્મલઈજાય,જે ભારતદેશને પવિત્રકરીજાય
પવિત્રકૃપા પ્રભુની જે પવિત્રહિંદુધર્મની કૃપા કરીજાય,એ જન્મમરણથી સમજાય
જીવને પ્રભુકૃપાએ જન્મથી માનવદેહ મળે,એ ગતજન્મનાદેહનાકર્મથી મળીજાય
જગતમાં જીવને માનવદેહ મળે,જે ભગવાનનીકૃપાએ નિરાધારદેહથીબચાવીજાય
.....પરમાત્માની પવિત્રકૃપાએ માતા લક્ષ્મીજીની,મળેલ માનવદેહપર કૃપા થઈ જાય.
અદભુતકૃપા પુજ્યલક્ષ્મીમાતાનીમળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી માતાનીપુંજાકરાય
માનવદેહપર માતાનીકૃપાએ ધનનીપ્રેરણા મળે,જે જીવનમાં પવિત્ર્રરાહે પ્રેરીજાય
પવિત્રધનનીદેવી લક્ષ્મીમાતાછે,જે પવિત્રજીવનસાથી વિષ્ણુભગવાનનીપત્નિ થાય
જીવને હિંદુધર્મથી પ્રેરણા મળે,જે શ્રધ્ધાથી ભક્તિકરતા જન્મમરણથીબચાવીજાય
.....પરમાત્માની પવિત્રકૃપાએ માતા લક્ષ્મીજીની,મળેલ માનવદેહપર કૃપા થઈ જાય.
###################################################################
December 28th 2023
******
. પવિત્રકૃપાળુ સંત
તાઃ૨૮/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં પરમાત્મા પવિત્રદેહથી જન્મી જાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી,જે જીવને જન્મથી મળેલદેહને પ્રેરી જાય
.....માનવદેહના જીવનમાં પવિત્ર હિંદુધર્મ,સમયે પવિત્રભારતદેશથી પ્રભુનીકૃપા થાય.
અનેક પવિત્રદેહથી ભગવાન દેવદેવીઓથી જન્મે,સંગે પવિત્રસંતથી જન્મીજાય
પવિત્ર શંક્રરભગવાનની કુપાએ,પાર્થીવગામમાં જન્મલીધો જે સંતથીઓળખાય
માનવદેહને જીવનમાં શ્રધ્ધાઅને સબુરીથી પ્રેરીજાય,જેમને સાંઇબાબા કહેવાય
પાર્થીવગામથી સમયે શેરડી આવ્યા,નિરાધારદેહને દ્વારકામાઇની કૃપામળીજાય
....માનવદેહના જીવનમાં પવિત્ર હિંદુધર્મ,સમયે પવિત્રભારતદેશથી પ્રભુનીકૃપા થાય.
પ્રભુની પવિત્રકૃપા મળે જીવના માનવદેહને,જે જીવનમાં પ્રભુનીભક્તિમળીજાય
પવિત્રસંત સાંઇબાબાને શ્રધ્ધાથી,ૐશ્રી સાંઇનાથાય નમઃથી ઘરમાં વંદનકરાય
શ્રી શંકરભગવાનની પવિત્રકૃપા કહેવાય,જે સંત સાંઇબાબાથી જન્મ લઈ જાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત એપ્રભુનીકૃપા કહેવાય,જે ભારતમાં પવિત્રજન્મથીમળે
.....માનવદેહના જીવનમાં પવિત્ર હિંદુધર્મ,સમયે પવિત્રભારતદેશથી પ્રભુનીકૃપા થાય.
###################################################################
December 21st 2023
**********
. પવિત્ર પ્રેરણા જલારામની
તાઃ૨૧/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને પવિત્ર પ્રેરણા,હિંદુધર્મમાં પવિત્રસંતની ભારતદેશથીજ મળે
જીવનમાં સમયે કરેલપવિત્રકર્મ,એ જીવના મળેલદેહને પવિત્રરાહેજીવાડી જાય
.....વિરપુરગામના પવિત્ર જલારામ,જીવના મળેલદેહથી ભુખ્યાને ભોજન જમાડી જાય.
શ્રધ્ધાથી મળેલદેહથી ભક્તિનીરાહે જીવન જીવાય,ના મોહમાયાપણઅડીજાય
સમયની સાથે પવિત્રરાહે જીવન જીવતા,દુકાન ચલાવી જીવનમાં કર્મકરીજાય
જલારામબાપાને નાકોઇ અપેક્ષા અડી જાય,જે પ્રભુનીકૃપાએ પ્રેરણા મળીજાય
જીવનમાં ભુખ્યાને વિરપુરગામમાં ભોજનઆપીજાય,જ્યાં પ્રભુ પરીક્ષા કરીજાય
.....વિરપુરગામના પવિત્ર જલારામ,જીવના મળેલદેહથી ભુખ્યાને ભોજન જમાડી જાય.
પવિત્ર ભારતદેશમાં પરમાત્માની પવિત્રકૃપાછે,જ્યાં હિંદુધર્મથી જગતમાં પ્રેરીજાય
જીવને જન્મથી અવનીપર માનવદેહ મળે,જે દેહને પવિત્રકર્મનીરાહ આપી જાય
શ્રી જલારામના પવિત્ર પત્ની વિરબાઈ થયા,જે પ્રભુનીકૃપાએ પવિત્રકર્મકરી જાય
ભગવાનની પવિત્ર અપેક્ષા વિરબાઈથી,જે સમયે જીવનમાં મદદ કરીને જીવીજાય
.....વિરપુરગામના પવિત્ર જલારામ,જીવના મળેલદેહથી ભુખ્યાને ભોજન જમાડી જાય.
જલારામે જીવનમાં ભુખ્યાનેભોજન આપ્યુ,પણ પત્નિ વિરબાઈ પ્રભુનીપુંજાકરીજાય
ભગવાનનીકૃપાએ વિરબાઈમાતાનેજીવનમાં,નાકોઇ અપેક્ષારાખતા પવિત્રપ્રેરણાથાય
અદભુતપવિત્ર જીવ કહેવાય જે ભક્તજલારામની,જીવન સંગીની વિરબાઈ કહેવાય
ભારતદેશથી પ્રભુની કૃપાએ,પવિત્રસંત જલારામઅને વિરબાઈપવિત્રપત્નિ થઈજાય
.....વિરપુરગામના પવિત્ર જલારામ,જીવના મળેલદેહથી ભુખ્યાને ભોજન જમાડી જાય.
#######################################################################