January 15th 2024

સોમવારની પ્રભાત

 **Along with Shiva, the picture of Mata Parvati, Ganeshji, Karthikeya and Nandi must also be kept in the house | ઘરની ઉત્તર દિશામાં શિવજીની સાથે જ માતા પાર્વતી, ગણેશજી, કાર્તિકેય સ્વામી અને**
.            સોમવારની પ્રભાત

તાઃ૧૫/૧/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
હિંદુધર્મમાં ભગવાનની પવિત્રકૃપા મળે,જે માનવદેહ્ને સમયસાથે લઈ જાય
અનેક પવિત્રદેહથી ભારતદેશમાં ભગવાન જન્મલઈ,દેશને પવિત્ર કરીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે જીવને સમયે જન્મમરણથી મુક્તિ આપી જાય.
જીવને જન્મથી માનવદેહમળે સમયે,સુર્યદેવનીકૃપાએ દેહને સવારસાંજ મળે 
અવનીપર મળેલદેહને દરઅઠવાદીયે દીવસ મળીજાય,જે સમયસાથેલઈજાય 
પ્રથમદીવસને સોમવાર કહેવાય,જે શંકર ભગવાનનો પવિત્રદીવસ કહેવાય
પ્રભાતે સુર્યદેવને વંદન કરીને,શંકરભગવાનના શિવલીંગપર દુધઅર્ચનાકરાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે જીવને સમયે જન્મમરણથી મુક્તિ આપી જાય.
મળેલ માનવદેહને ભગવાનની પ્રેરણાએ,હિંદુધર્મથી પ્રભુનાદેહની ભક્તિકરાય
સોમવારેસવારમાં શંકરભગવાનને ધુપદીપકરી,શિવલીંગનેવંદનકરીઆરતીકરાય
ૐ નમઃ શિવાયના જાપકરીને,પાર્વતીમાતાસંગે સંતાન શ્રીગણેશને વંદનકરાય
શંકર ભગવાનનીસાથે પત્નિપાર્વતીમાતા,અને સંતાન ગણેશઅનેકાર્તીકનેપુંજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે જીવને સમયે જન્મમરણથી મુક્તિ આપી જાય.
પવિત્ર અદભુતકૃપાળુ ભગવાન ભારતદેશમાં છે,જેમણે પવિત્રદેહથી જન્મલીધા
ભારતદેશમાં પવિત્રહિંદુધર્મનીપ્રેરણા,ભગવાનનીકૃપાએમળે જેઅનુભવઆપીજાય
મળેલ માનવદેહને વીકના દરેકદીવસે,પવિત્રભગવાનનાદેહની ઘરમાં પુંજાકરાય
પરમાત્માના અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મલીધા,જે દેશને પવિત્રકરીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે જીવને સમયે જન્મમરણથી મુક્તિ આપી જાય.
#################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment