March 21st 2023

સમયની પવિત્રકૃપા

 ******
.             સમયની પવિત્રકૃપા

તાઃ૨૧/૩/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
   
જગતમાં મળેલદેહને નાકદી સમયને પકડાય જીવનમાં,કે નાકોઇથી દુર રહેવાય
આપરમાત્માની પવિત્રકેડી અવનીપર કહેવાય,નાકદી જગતમાં સમય છોડીજાય 
....જગતમાં પરમાત્માની પવિત્રકૃપાજ કહેવાય,જે માનવદેહને સમયે અનુભવ આપી જાય.
જગતમાં જીવને જન્મમરણનો સંગાથ મળે,એ ભગવાનની કૃપાએજ મળતો જાય
પ્રભુનીકૃપાએ માનવદેહમળે જીવને જન્મથી,જે નિરાધારદેહથી જીવનેબચાવીજાય
જીવને ગતજન્મે મળેલ માનવદેહના થયેલકર્મથી,જીવને પ્રભુકૃપાએ માનવદેહમળે
મળેલદેહને પ્રભુકૃપાએ સમયની સાથે ચાલવા,શ્રધ્ધાથી પવિત્રરાહે જીવન જીવાય
....જગતમાં પરમાત્માની પવિત્રકૃપાજ કહેવાય,જે માનવદેહને સમયે અનુભવ આપી જાય.
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે ભગવાનની કૃપાએ સમયની સાથેલઈ જાય
અવનીપર પવિત્ર હિંદુધર્મ છે,જે પવિત્ર ભારતદેશથી મળેલ માનવદેહને મળીજાય 
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર થઈ,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મી જાય
મળેલ માનવદેહને સમયે ઘરમાં શ્રધ્ધાથી,ધુપદીપ પ્રગટાવી પ્રભુની આરતી કરાય 
....જગતમાં પરમાત્માની પવિત્રકૃપાજ કહેવાય,જે માનવદેહને સમયે અનુભવ આપી જાય.
=======================================================================

 

February 13th 2023

પ્રભુની ભજનભક્તિ

 આ 6 કામ કરવાથી જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ, દરેક પરેશાની થઇ જશે દુર | Happiness will come in life by doing these 6 works, every trouble will be removed
.             પ્રભુની ભજનભક્તિ 

તાઃ૧૩/૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

અવનીપર જીવને આગમનવિદાય એ કર્મનોસંબંધ,નાકોઇ જીવથી દુર રહેવાય
પવિત્રરાહ મળે જીવનમાં સમયે,જ્યાં પરમાત્માની પાવનકૃપા દેહને મળી જાય
....જગતમાં અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે મળેલ માનવદેહપર પ્રભુનીકૃપા થાય.
મળેલદેહથી સમયથી નાકદી દુર રહેવાય,કે નાકદી જન્મમરણથી બચીને જીવાય
ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભજનભક્તિ જીવનમાંકરાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ મળે,જ્યાં ઘરમાં ભગવાનની સમયેપુંજા કરાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,જ્યાં પ્રભુપવિત્રદેહથી જન્મી જાય
....જગતમાં અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે મળેલ માનવદેહપર પ્રભુનીકૃપા થાય.
ઘરમાં ધુપદીપ પ્રગટાવી તાલીપાડીને આરતીકરાય,ત્યાં પ્રભુનીપાવનકૃપામળીજાય
મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ,અને ભજનથી પુંજાકરતા કૃપામેળવાય
જીવનમાં નાકોઇ દેહથી સમયને કદીપકડાય,પણ સમયસાથેચાલતા સુખમળીજાય
પરમાત્માની કૃપાથી સુર્યદેવના પ્રભાતે દર્શનથાય,જે દેહને સવારસાંજ આપીજાય
....જગતમાં અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે મળેલ માનવદેહપર પ્રભુનીકૃપા થાય.
###################################################################
February 9th 2023

પ્રત્યક્ષ દર્શન.થાય

 
.ક્યારે મનાવાશે કુંભ સંક્રાંતિઃ સુર્યદેવની કૃપા મેળવવા માટે કરો આ કામ
           પ્રત્યક્ષ દર્શનથાય                           

તાઃ૯/૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતપર અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને સમય સાથે લઈ જાય
પવિત્રકૃપા સુર્યદેવની માનવદેહપરથાય,જે પ્રત્યક્ષ દર્શનથી સવારસાંજ આપીજાય
....ંમળેલદેહને અવનીપર જીવનમાં કર્મ મળી જાય,જે સુર્યદેવની પાવનકૃપાએજ મેળવાય.
અવનીપર મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપાજ કહેવાય,એ જન્મમરણથી મળતોજાય
ભગવાને અનેક દેવદેવીઓથી ભારર્તદેશમાં જન્મલીધા,જે દેહને ભક્તિ આપી જાય
શ્રધ્ધાથી મળેલમાનવદેહથી ઘરમાં ભક્તિ કરતા,પ્રભુની પવિત્રકૃપાએ જીવનજીવાય
જીવના મળેલદેહને સુર્યદેવની પવિત્રકૃપાએ,સવારસાંજ મળે જેદેહને કર્મકરાવીજાય
....ંમળેલદેહને અવનીપર જીવનમાં કર્મ મળી જાય,જે સુર્યદેવની પાવનકૃપાએજ મેળવાય.
અવનીપર જીવને અનેકદેહથી જન્મ મળી જાય,પવિત્રદેહ એ માનવદેહજ કહેવાય
જીવને જન્મમરણનો સંબંધસમયે,જે અવનીપર માનવદેહ સંગે નિરાધારદેહથી મળે
માનવદેહપર પ્રત્યક્ષકૃપા પવિત્ર સુર્યદેવની,માનવદેહથી સવારે અર્ચનાકરી પુંજાકરાય
પાવનકૃપા પરમાત્માની માનવદેહપર,જે સમયેજીવને જન્મમરણથી મુક્તિ આપીજાય
 ....ંમળેલદેહને અવનીપર જીવનમાં કર્મ મળી જાય,જે સુર્યદેવની પાવનકૃપાએજ મેળવાય.
#########################################################################

	
February 4th 2023

સમયની રાહે ચલાય

સૂર્ય બળવાન હશે તો પૈતૃક સંપત્તિમાં મળશે સરળતાથી ભાગ, આવા લક્ષણો બતાવે છે તમારું ભાગ્ય બળવાન હોવાની સાબિતી: આવી હોય છે સૂર્યની અસર - GSTV
.          સમયની સાથે ચલાય

તાઃ૪/૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ     

માતા સરસ્વતીની માનવદેહને પ્રેરણામળે,એ હિંદુધર્મમાં પવિત્રમાતાથી ઓળખાત 
માનવદેહને કલમની પ્રેરણા મળે જીવનમાં,જે કલમ પકડીને અનેકરચના કરીજાય
....એજ અદભુત કૃપા કલમપ્રેમીઓ પર માતાની,જે જ્ગતમાં અનેકપ્રેમીઓને પ્રેરી જાય.
કલમપકડીને ચાલતા માનવદેહનામગજને પવિત્ર્રરાહે,સમયને સમજીને જીવન જીવાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે મળેલદેહને,જીવનમાં અનેક પવિત્રરાહૅ જીવાડી જાય
જીવના મળેલમાનવદેહ એપરમાત્માનીકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
ભારતદેશને પવિત્રકર્યો હિંદુધર્મથી જગતમાં,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જ્ન્મ લઈ જાય
....એજ અદભુત કૃપા કલમપ્રેમીઓ પર માતાની,જે જ્ગતમાં અનેકપ્રેમીઓને પ્રેરી જાય.
પવિત્ર દેવદેવીઓનૉ જીવનમાં ઘરમાં પુંજા થાય,સમયે ધુપદીપ પ્રગટાવી વંદન કરાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી અવનીપર,જે માનવદેહને પવિત્રરાહેજ જીવાડી જાય
જીવને અવનીપર માનવસેહ મળે,જે ગતજન્મના મળેલદેહના કર્મથીજ આગમન થાય
માનવદેહને સરસ્વતીમાતાની કૃપાએ,જીવનમાં કલમ સંગે કલાકારથી પવિત્રકર્મ કરાય
....એજ અદભુત કૃપા કલમપ્રેમીઓ પર માતાની,જે જ્ગતમાં અનેકપ્રેમીઓને પ્રેરી જાય.
######################################################################
January 19th 2023

પ્રેમની પવિત્ર રાહ


.            પ્રેમની પવિત્રરાહ

તાઃ૧૯/૧/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
પવિત્રક્ર્પા પરમાત્માની જગતમાં,જે જીવના મળેલદેહને જીવનમાં પ્રેરણા કરી જાય
ધરતીપર મળેલદેહને સમયે કર્મનોસંબંધ,એ જન્મમરણથી આગમનવિદાય મેળવાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર થાય,જે મળેલદેહને જીવનમાં કર્મ કરાવી જાય.
જીવને સમયે માનવદેહમળે જન્મથી,જે દેહને સમયની સાથે ભગવાનકૃપા કરીજાય
અવનીપરના આગમનને જીવનમાં કર્મનો સંબંધ,ના કોહજ દેહથી દુર રહી જીવાય
સમયનો સાથ મળે ધરતીપર એ કર્મની કેડી કહેવાય,જે દેહને સમયસાથે લઈજાય
મળેલદેહને જીવનમાં સમયનો સંગાથ,જે બાળપણજુવાની અને ઘૈડપણથી મેળવાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર થાય,જે મળેલદેહને જીવનમાં કર્મ કરાવી જાય.
શ્રધ્ધારાખીને જીવનમાં પવિત્રરાહે ભગવાનની પુંજા કરાય,જે દેહને કૃપા મળી જાય 
ભગવાને અનેક પવિત્રદેહથી જન્મ લીધા ભારતદેશમાં.જીવનાદેહપર કૃપા કરી જાય
પવિત્રદેહ ભગવાને લીધા અવનીપર,જેમની શ્રધ્ધારાખીને હિંદુધર્મમાં જીવન જીવાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ થયો ભારતથી, માનવદેહથી ઘરમાં ધુપદીપકરી પુંજાકરાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર થાય,જે મળેલદેહને જીવનમાં કર્મ કરાવી જાય.
જન્મથીમળેલ માનવદેહને અનેકધર્મનો સંબંધ,હિંદુધર્મએદેહને પવિત્રજીવનજીવાડીજાય
ભગવાનનીકૃપાએ જગતમાં હિંદુધર્મજ પવિત્રધર્મછે,જેમા ભગવાનઅનેકદેહથીજન્મીજાય
મળેલદેહને જીવનમાં નાકોઇઆશા કેઅપેક્ષા અડીજાય,જે પ્રેમની પવિત્ર્રરાહે મળીજાય 
પવિત્રરાહે જીવન જીવાય જીવનમાં પ્રભુકૃપાએ,ના મળેલદેહને કોઇ તકલીફ અડીજાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર થાય,જે મળેલદેહને જીવનમાં કર્મ કરાવી જાય.
************************************************************************

	
January 7th 2023

લીલા કળીયુગની

 તત્વ
.             લીલા કળીયુગની

તાઃ૭/૧/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ       
    
અવનીપર જીવને દેહ મળે સમયે,પરમાત્માની પાવનકૃપાએ માનવદેહ મળી જાય
જીવને મળે માનવદેહ જે સમય સાથે લઈ જાય,જે ગતજન્મના કર્મથીજ મેળવાય 
.....જગતમાં સમયને નાપકડાય કોઇથી,ના આજકાલને પરખાય એકળીયુગનીલીલા કહેવાય
મળેલદેહને કર્મનો સંગાથ મળે જીવનમાં,જે માનવદેહને ઉંમરની સાથેજ લઈ જાય
કળીયુગના આસમયથી નાકોઇથી દુર રહેવાય નાકોઇને આશા અપેક્ષા અડી જાય
પવિત્ર પ્રેરણા મળે ભગવાનની માનવદેહને,જે સમયે ઘરમાં પ્રભુની પુંજા કરી જાય
ભગવાનનો પ્રવિત્ર પ્રેરણાજ મળે જીવનમાં,નાકોઇ અપેક્ષાજ જીવનમાં સ્પર્શી જાય  
.....જગતમાં સમયને નાપકડાય કોઇથી,ના આજકાલને પરખાય એકળીયુગનીલીલા કહેવાય
કળીયુગની અદભુતલીલાનો અનુભવ થાય,જે નિખાલસદેહને અનેકતકલીફ આપીજાય
અદભુત વાતાવરણ મળે માનવદેહને,જે દેહને અનેકરાહે પ્રેરણાએ જીવનજીવાડીજાય
પરમાત્માની પાવનકૃપામળે જીવને,એ જીવનાદેહને હિંદુધર્મની પવિત્રપ્રેરણા મળીજાય
જગતમાં કળીયુગની સાંકળ જીવનાદેહને સ્પર્શે,જે જીવનમાં અનેકતકલીફ આપીજાય
.....જગતમાં સમયને નાપકડાય કોઇથી,ના આજકાલને પરખાય એકળીયુગનીલીલા કહેવાય
*************************************************************************
January 6th 2023

પ્રગટે જ્યોત જીવનની

 ***GG***
             પ્રગટેજ્યોત જીવનની 

તાઃ૬/૧/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
પવિત્ર પાવનકુપામળે માતાસરસ્વતીની,જે માનવદેહના જીવને પવિત્રરાહે દોરી જાય 
કલમની પવિત્રકેડીમળે જીવનમાં દેહને,એ કલમપેમીઓના પ્રેમથી પ્રેરણા આપીજાય
....મળેલદેહને માતાની પવિત્રકૃપાએ,કલમથી થયેલ રચના જીવનની જ્યોત પ્રગટાવી જાય
આજકાલને કે સમયને ના પકડાય જીવનમાં,પાવનકૃપાએજ દેહને સંગાથ મળી જાય
જગતમાં ક્લમપ્રેમીઓની પવિત્ર પ્રેરણાથી,અનેકરાહ માતાની પવિત્રકૃપાએજ મેળવાય
જીવનેજન્મથી મળેલદેહને પ્રભુનીકૃપાએ,હિંદુધર્મથી જીવનમાં પવિત્રરાહે દેહને લઈજાય
માતાની કૃપાએ પ્રેરણા મળે માનવદેહને,જે સમયે કલમ અને કલાની કૃપા કરી જાય
....મળેલદેહને માતાની પવિત્રકૃપાએ,કલમથી થયેલ રચના જીવનની જ્યોત પ્રગટાવી જાય
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં હિંદુધ્ર્મના દેવ અને દેવીઓ સમયે જન્મીજાય
ભારતદેશમાં સમયે જીવને જન્મથી દેહ મળે,જે પ્રભુનીપ્રેરણાએ દુનીયામાં કર્મકરી જાય
કલમની માતાનીકૃપાએ ગુજરાતીઓ જગતમાં,પવિત્રરચનાથી કલમપ્રેમીઓથી ઓળખાય
અમેરીકાના હ્યુસ્ટનમાં ગુજરાતથી માતાનાપ્રેમીઓ,આવીને અનેકરચનાથી પ્રેમઆપીજાય
....મળેલદેહને માતાની પવિત્રકૃપાએ,કલમથી થયેલ રચના જીવનની જ્યોત પ્રગટાવી જાય.
#######################################################################

	
December 16th 2022

નિખાલસ પ્રેમનીરાહ

 તમારી દૃષ્ટિએ પ્રેમ એટલે શું ? - Blogs in Gujarati - Gujaratilexicon
.             નિખાલસ પ્રેમનીરાહ 

તાઃ૧૬/૧૨/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

શ્રધ્ધારાખીને જીવનમાં પવિત્રપ્રેમ કરાય,ત્યાં નિખાલસપ્રેમ પકડીને મળી જાય
પરમાત્માની પાવનકૃપા મળી મળેલદેહને,જે ના કોઇ અપેક્ષાઆશા અડીજાય
....એ અવનીપર મળેલદેહને ભક્તિનો સંગાથ મળે,જે પવિત્ર જીવન જીવાડી જાય.
મળેલ્ દેહને જીવનમાં પવિત્રપ્રેમમળે,એ પવિત્રપ્રેમ પારખીને મળવા આવી જાય
મળે માબાપના આશિર્વાદ અને પ્રભુનીકૃપા,જે લાગણીને પારખી મને મળીજાય
ના મોહમાયાની ચાદરઅડે દેહને,એ મળેલમાનવદેહને પવિત્રરાહે પ્રેમ આપીજાય
પ્રેમ પારખીને જીવન જીવતા દેહને,પરમાત્માની પવિત્રકૃપા જીવનમાં મળી જાય
....એ અવનીપર મળેલદેહને ભક્તિનો સંગાથ મળે,જે પવિત્ર જીવન જીવાડી જાય.
કુદરતની અદબુતલીલા અવનીપર,ના સમયથી કોઇથી દુર રહીને જીવનજીવાય
જીવના મળેલદેહને જગતમાં કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મળતો જાય
પરમાત્માનીકૃપાએ જીવને માનવદેહમળે,એ જગતપર નિરાધારદેહથી બચાવીજાય
જગતમાં પ્રાણીપશુજાનવર અને પક્ષીનો દેહ,એ નિરધારદેહથી જીવન જીવીજાય 
....એ અવનીપર મળેલદેહને ભક્તિનો સંગાથ મળે,જે પવિત્ર જીવન જીવાડી જાય.
===================================================================
December 14th 2022

પવિત્ર શક્તિશાળી

 
.            પવિત્ર શક્તિશાળી  

તાઃ૧૪/૧૨/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં મળેલમાનવદેહને પાવનરાહ મળી,જે હિન્દુધર્મથી પરમાત્માની કૃપા કહેવાય
ભારતદેશમાં પરમાત્માએ અનેક પવિત્રદેહથી જન્મ લીધો,જે દેશને પવિત્ર કરી જાય
.....જગતમાં પવિત્ર શક્તિશાળી હિંદુધર્મથી,એ દેવ અને દેવીઓથી જન્મલઈ કૃપા કરી જાય.
અવનીપર જીવને અનેકદેહથી આગમનમળે,નાકોઇ જીવથી જન્મમરણથી દુર રહેવાય
પરમાત્માની પાવનકૃપા મળે જીવને,જે સમયે પ્રાણીપશુજાનવર પક્ષીથી બચાવી જાય
જીવને માનવદેહ મળે એ પરમાત્માનીકૃપા કહેવાય,જે ગતજન્મના કર્મથી મળી જાય
જગતમાં હિન્દુધર્મમાં ભગવાન પવિત્રદેવદેવીઓથીજન્મલઈ,માનવદેહને પ્રેરણાકરીજાય 
.....જગતમાં પવિત્ર શક્તિશાળી હિંદુધર્મથી,એ દેવ અને દેવીઓથી જન્મલઈ કૃપા કરી જાય.
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપપ્રગટાવી દેવ અને દેવીઓની,સવારસાંજ આરતી ઉતારાય
પવિત્રકૃપાળુ દેવદેવીઓનીકૃપા મળૅ માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય 
પરમકૃપાળુ શક્તિશાળી ભગવાન છે જગતમાં,જે ભારતદેશથી માનવદેહને પ્રેરી જાય
અનેકશક્તિશાળી દેહ લીધા છે ભગવાને,જેમની સમયે શ્રધ્ધાથી ઘરમાં પુંજાય કરાય
.....જગતમાં પવિત્ર શક્તિશાળી હિંદુધર્મથી,એ દેવ અને દેવીઓથી જન્મલઈ કૃપા કરી જાય.
ભગવાનની જન્મથી દેવ અને દેવીઓની કૃપામળૅ,જેમની પવિત્રરાહે દેહથી પુંજાકરાય
માનવદેહને પરમાત્માની કૃપાએ સમયેપ્રેરણામળે,જે જીવનમાં ભક્તિનીરાહ આપીજાય 
મળેલદેહપર ઇર્શાથી જીવતાદેહની નજર પડે,એ માનવદેહને જીવનમાં દુઃખ દઈ જાય
પરમાત્માને શ્રધ્ધાથી ઘરમાં પ્રાર્થના કરતા,ભગવાનના પવિત્રદેહથી ભક્તનેબચાવીજાય  
.....જગતમાં પવિત્ર શક્તિશાળી હિંદુધર્મથી,એ દેવ અને દેવીઓથી જન્મલઈ કૃપા કરી જાય.
###########################################################################
...ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ....
============================================================================
December 6th 2022

લાકડીને પકડી

.             લાકડીને પકડી

તાઃ૬/૧૨/૨૦૨૨              પદીપ બ્રહ્મભટ્ટ     

સમય સમજીને ચાલતા માનવદેહને,જગતમાં પરમાત્માની કૃપા મળી જાય
જીવને મળેલ માનવદેહ એ પ્રભુકૃપા કહેવાય,નાકોઇ અપેક્ષાયકદી રખાય
....અદભુતકૃપા ભગવાનની જગતમાં,જીવના દેહને લાકડી પકડીને ચલાવી જાય.
અવનીપર માનવદેહમળે જીવનેસમયે,જે ગતજન્મના દેહનાવર્તનથી મેળવાય
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,એ જીવના માનવદેહને અનેકરાહેલઈ જાય
જગતમાં મળેલ દેહને ભગવાનની કૃપાએ,દેહને ઉંમરનો સગાથ મળતોજાય
દેહનો જન્મમળતા અવનીપર,સમયે બાળપણજુવાનીઅને ઘૈડપણ મળીજાય
....અદભુતકૃપા ભગવાનની જગતમાં,જીવના દેહને લાકડી પકડીને ચલાવી જાય.
મળેલદેહનેસમયે ઉંમરનોસાથ મળીજાય,જે સમયે લાકડીપકડીને ચલાવીજાય
પાવનકૃપા પરમાત્માની જીવના દેહપર,એ દેહને સંગે પરિવારનો સાથ મળે 
દુનીયામાં નાકોઇ દેહની તાકાત સમયે,જીવનમાં સમયને નાકોઇથી છોડાય
લાકડી એ નિરાધારદેહને સાથ આપે,જે સમયે દેહને ચલાવી સુખદઈ જાય
....અદભુતકૃપા ભગવાનની જગતમાં,જીવના દેહને લાકડી પકડીને ચલાવી જાય.
###############################################################
« Previous PageNext Page »