June 15th 2023

મળે પવિત્રકૃપા

 Vastu Tips: શ્રાવણ મહિનામાં ઘરમાં લગાવો ભગવાન શિવના આવા ફોટા, ધન-સમૃદ્ધિની થશે વર્ષા | Vastu Tips: These types of Lord Shiva idols and photos should keep in home for prosperity in Sawan
             મળે પવિત્રકૃપા 

તાઃ૧૫/૬/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

કુદરતની આ પવિત્રલીલા અવનીપર કહેવાય,જે મળેલમાનવદેહને સમયે સમજાય
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,એ જન્મમળતા જીવને અનુભવ થાય
.....ભગવાનની પવિત્ર પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મ લઈ જાય.
અવનીપર ભગવાનની પવિત્રકૃપા મળે મળેલદેહને,જે માનવદેહને પ્રેરણા કરીજાય
જીવને જગતમાં સમયે જન્મથી દેહ મળે,એ ગતજન્મનાદેહના કર્મથી મળતો જાય 
દુનીયામાં ભગવાનની કૃપાએ જીવનેમાનવદેહ મળે,જે સમયે પવિત્રકર્મ કરાવીજાય
જીવને સમયે નિરાધાર દેહમળે જન્મથી,જે પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી મળીજાય 
.....ભગવાનની પવિત્ર પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મ લઈ જાય.
માનવદેહને જીવનમાં લાગણીમાગણીને દુરરાખતા,ભગવાનની પવિત્રકૃપા મળીજાય
જીવનમાં સમયનીસાથે ચાલવા પ્રભુને પ્રાર્થના કરવા,ઘરમાં ધુપદીપથી પુંજા કરાય  
ભગવાનની પવિત્રકૃપામળૅ જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માનીપુંજા સુખઆપીજાય
જીવને માનવદેહ મળે જે પરમાત્માની પવિત્ર કૃપા,જીવને સમય સાથે જીવાડીજાય
.....ભગવાનની પવિત્ર પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મ લઈ જાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
June 14th 2023

સમજણ સવારસાંજની

  ***સૂર્ય (દેવ) - વિકિપીડિયા***
.           સમજણ સવારસાંજની

તાઃ૧૪/૬/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે મળેલમાનવદેહને પવિત્રરાહે લઈ જાય
અવનીપર જીવનુ આગમન અનેકદેહથી મળે,પ્રભુકૃપા નિરાધારદેહથી બચાવી જાય
....પવિત્રપાવનરાહ મળૅ પરમાત્માની અવનીપર,જે જીવને માનવદેહથી જન્મ આપી જાય.
સમયને જગતમાં નાકોઇથીય પકડાય,એ સુર્યદેવની કૃપા દેહને સવારસાંજથી દેખાય
માનવદેહને પવિત્રકૃપાએ સમજણનો સંગાથ મળે,જે મળેલદેહને સમયસાથે લઈજાય 
જીવના મળેલદેહને સમયસાથે ચાલવા,જીવનમાં બાળપણજુવાનીઘેડપણથી મળીજાય
પવિત્રકૃપાળુ પ્રત્યક્ષ સુર્યદેવછે જગતમાં,જે જીવના મળેલદેહને સવારસાંજ આપીજાય
....પવિત્રપાવનરાહ મળૅ પરમાત્માની અવનીપર,જે જીવને માનવદેહથી જન્મ આપી જાય.
સુર્યદેવની પવિત્રકૃપા અવનીપરના જીવપર,જે જન્મથી મળેલદેહને સમયે અનુભવથાય
માનવદેહને પરમાત્માની પવિત્રપ્રેરણાએ,સવારે સુર્યદેવને પવિત્રપાણીથી અર્ચના કરાય
જગતમાં પવિત્ર પરમાત્માની કૃપા કહેવાય,જે સુર્યદેવથી દેહને સવારસાંજ મળી જાય
અદભુતકૃપા ધરતીપર સુર્યદેવનીજ કહેવાય,એ અબજો વર્ષોથી દેહને પ્રેરણા કરીજાય
....પવિત્રપાવનરાહ મળૅ પરમાત્માની અવનીપર,જે જીવને માનવદેહથી જન્મ આપી જાય.
#########################################################################


	
June 8th 2023

સમયનો સંગાથ પ્રભુનો

 
.            સમયનો સંગાથ પ્રભુનો 

તાઃ૮/૬/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
જગતમાં પરમાત્માની પવિત્રકૃપામળે,જે જીવનાદેહને પવિત્રભારતદેશથી મળી જાય
દુનીયામાં અનેકપવિત્રદેહથી ભારતદેશમાં,પવિત્ર સમયેજ જન્મ લઈ કૃપા કરી જાય 
....એ અદભુતકૃપા અવનીપર કહેવાય,જે જીવને મળેલ માનવદેહને પવિત્રકર્મ કરાવી જાય.
પવિત્ર શક્તિશાળી ભગવાનના અનેકદેહની,સમયે ઘરમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાય
પ્રભુની પાવનકૃપા મળે ભક્તને જ્યાં શ્રધ્ધાથી,ભગવાનને માનવદેહથી વંદન કરાય
અનેકપવિત્રદેહથી ભારતમાંજન્મલીધો,જે મળેલમાનવદેહને જીવનમાં સુખઆપીજાય
અનેક શક્તિશાળી ભગવાનના સ્વરૂપ છે,જેમને ઘરમાં ધુપદીપ કરી આરતીકરાય
....એ અદભુતકૃપા અવનીપર કહેવાય,જે જીવને મળેલ માનવદેહને પવિત્રકર્મ કરાવી જાય.
પરમાત્માના પવિત્રદેહની પુંજા કરતા જીવનમાં,ના કોઇ આશાકે અપેક્ષા અડી જાય
જીવને જન્મથી મળેલમાનવદેહપર પ્રભુકૃપાએ,જીવનમાં પવિત્રરાહેજીવન જીવાડીજાય
જીવને જન્મમરણનો સંબંધ એભગવાનની કૃપાએમળે,ના જીવને કદી દુઃખઆપીજાય
શ્રધ્ધા રાખીને ભગવાનના પવિત્રનામની માળાના જાપથી,દેહપર પવિત્રકૃપા કરીજાય
....એ અદભુતકૃપા અવનીપર કહેવાય,જે જીવને મળેલ માનવદેહને પવિત્રકર્મ કરાવી જાય.
########################################################################

	
June 6th 2023

પરમાત્માની પાવન કૃપા

 જે મળ્યું છે તે પરમાત્માની અસીમ કૃપાનું જ પરિણામ
.           પરમાત્માની પાવન કૃપા                    

તાઃ૬/૬/૨૦૨૩.                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 
     
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા,મળેલમાનવદેહને ભારતદેશથી મળી જાય
પવિત્રભારતદેશ જગતમાંકહેવાય,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથીજન્મીજાય 
....જગતમાં પવિત્ર હિંદુધર્મની જ્યોત,પરમાત્માની પવિત્રકૃપાએ દેહનેસુખ આપીજાય.
અદભુતકૃપાઅવનીપર પરમાત્માનીકહેવાય,જે માનવદેહને પવિત્રરાહે લઈજાય
હિંદુધર્મને પવિત્રધર્મ કર્યો પરમાત્માએ,ભારતદેશમા જન્મ લઈ કૃપા કરીજાય
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથીમળે,જે જન્મમરણથીઅનુભવાય
જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા ઘરમાંકરતા,જીવને પવિત્રકૃપા મળીજાય
....જગતમાં પવિત્ર હિંદુધર્મની જ્યોત,પરમાત્માની પવિત્રકૃપાએ દેહનેસુખ આપીજાય.
સમયને નાપકડાય જીવનમાં એ અજબલીલા કહેવાય,ના કોઇથીદુર રહેવાય
જીવને પરમાત્માનીકૃપાએ દેહ મળૅ અવનીપર,જે દેહને ઉંમરથી ચલાવીજાય
મળેલદેહને ઉંમરમાં બાળપણયુવાની ને ઘેડપણથી,દેહને સમયસાથે લઈજાય
કુદરતની આ કૃપા કહેવાય જ્યાં શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવીપુંજાકરાય
....જગતમાં પવિત્ર હિંદુધર્મની જ્યોત,પરમાત્માની પવિત્રકૃપાએ દેહનેસુખ આપીજાય.
સમયને ના પકડાય કોઇથી જે સુર્યદેવના,આગમનવિદાયથી અનુભવ થાય
જગતમાં દેહને સમયની સાથે ચાલવા,દેહને સવારઅનેસાંજથી અનુભવથાય
ભારતદેશજ પવિત્ર દેશ છે જગતમાં,ના બીજા કોઈદેશને સમયથી સમજાય
અનેક પવિત્રદેહથી જન્મલઈ ભગવાને,હિંદુધર્મથી ભારતદેશને પવિત્રકરીજાય 
....જગતમાં પવિત્ર હિંદુધર્મની જ્યોત,પરમાત્માની પવિત્રકૃપાએ દેહનેસુખ આપીજાય.
###################################################################

 

June 5th 2023

કર્મનો સંગાથ મળે

 શિવજીનું નિત્ય સ્મરણ ભક્તો માટે કલ્યાણકારી | Ravi Purti 07 May 2023 kulinchandra Yagnik Subhashit Sar
.           કર્મનો સંગાથ મળૅ 

તાઃ૫/૬/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
    
જીવને અવનીપર મળેલ માનવદેહને,જીવનમાં સમયની સાથે દેહને કર્મમળી જાય 
જગતમાં જીવને જન્મમરણ્નો સાથમળીજાય,જે જીવને આગમનવિદાય આપીજાય
....કુદરતની આ પવિત્રપ્રેરણા જગતમાં મળે,એ માનવદેહના જીવને સમયસાથે લઈ જાય.
જીવનેજન્મથી મળેલદેહપર પ્રભુકૃપા થાય,જે દેહને જીવનમાં કર્મનીરાહ આપીજાય
અવનીપરના આગમનને કર્મનો સંબંધ મળે,જે માનવદેહને અનેક કર્મનીરાહ મળે
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશપર કહેવાય,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મલઈજાય
પરમાત્માની પાવનપ્રેરણા જે ભારતદેશને પવિત્રદેશ કરીજાય,જે પ્રભુકૃપા કહેવાય
....કુદરતની આ પવિત્રપ્રેરણા જગતમાં મળે,એ માનવદેહના જીવને સમયસાથે લઈ જાય.
જીવના મળેલદેહને પ્રભુ સમયસાથે લઈજાય,પ્રભુનીકૃપા જીવને માનવદેહઆપીજાય
માનવદેહને પ્રભુની પ્રેરણા મળે દેહને,જ્યાં ભારતદેશના હિંદુધર્મથી પવિત્રરાહમળે
જીવને અવનીપર પ્રભુકૃપાએ માનવદેહમળે,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય 
નિરાધારદેહ એ જીવને સમયે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી સમયે મળતો જાય
....કુદરતની આ પવિત્રપ્રેરણા જગતમાં મળે,એ માનવદેહના જીવને સમયસાથે લઈ જાય.
જીવના મળેલ માનવદેહને ગતજન્મના કર્મથી,ભગવાનની કૃપાએ જન્મ મળીજાય
માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ધરમાં,હિંદુ ધર્મમાંજ ધુપદીપ પ્રગટાવી પુંજા કરાય
ભગવાને અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લઈ,જગતમાં પવિત્રદેશ કરી જાત
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય જેમાં,ભગવાન પવિત્રદેહલઈ દેશનેપવિત્ર કરીજાય
....કુદરતની આ પવિત્રપ્રેરણા જગતમાં મળે,એ માનવદેહના જીવને સમયસાથે લઈ જાય
--------------------------------------------------------------------
*****ૐ *****ૐ *****ૐ *****ૐ *****ૐ *****ૐ *****ૐ *****ૐ *****
May 23rd 2023

નાપકડાય સમયને


.            નાપકડાય સમયને

તાઃ૨૩/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને સમયસાથે લઈ જાય
જીવને જગતમાં જન્મમરણનો સંગાથમળે.એસમયે જીવનેઆવનજાવન આપી જાય
....પરમાત્માની પવિત્રકૃપા પવિત્ર ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી જન્મ લઈ જાય.
જગતમાં જીવને અનેકદેહથી જન્મમરણનો સાથ મળે,નાકોઇ જીવથી દુર રહેવાય
અદભુતલીલા પરમાત્માની જે ભારતદેશથી મળે,જે મળેલદેહને પવિત્રરાહેપ્રેરીજાય 
પરમાત્માની પવિત્રકૃપા પવિત્રહિંદુધર્મથીમળે,જેમાં ભગવાન અનેકદેહથીજન્મીજાય
પવિત્રદેહથી ભારતમાં જન્મલઈ પ્રભુકૃપાકરે,જે માનવદેહના જીવનેમુક્તિઆપીજાય
....પરમાત્માની પવિત્રકૃપા પવિત્ર ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી જન્મ લઈ જાય.
ભગવાનની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,જે ઘરમા ધુપદીપકરી પ્રભુનીપુંજાકરીજાય
જીવને અવનીપર જન્મથી આગમનમળે,જે અનેકદેહથીજીવને જન્મથી દેહમળીજાય
માનવદેહ મળે એ જીવના ગતજન્મના કર્મથીજ મેળવાય,જે સમયસાથેજ લઈ જાય
જીવને જન્મથી નિરાધારદેહ મળે,જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથીજ મળતો જાય
....પરમાત્માની પવિત્રકૃપા પવિત્ર ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી જન્મ લઈ જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

	
April 26th 2023

પ્રભુની-પવિત્રકૃપા-મળે

 
            પ્રભુની પવિત્રકૃપા મળે  

તાઃ૨૬/૪/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
અવનીપર મળેલદેહને નાસમયથી દુર રહેવાય,કે નાકોઇથી સમયને છોડીને જીવાય 
એ પરમાત્માની પવિત્રકૃપા જગતમાં કહેવાય,જે ભારતદેશથી સમયે જીવનેમળીજાય
....ભારતદેશમાં ભગવાને અનેકપવિત્રદેહથી જન્મલીધા,જે માનવદેહનેજ પ્રેરણા કારી જાય.
જીવને અનેકદેહથી જન્મમળે અવનીપર,સમયે માનવદેહ મળે એ પ્રભુકૃપા કહેવાય
અવનીપર જીવને અનેકદેહથી જન્મ મલે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવીજાય
મળેલ નિરાધારદેહને ના સમયની સમજણ અડે,કે ના જીવનમાં કોઇકર્મ અડીજાય
એ અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે સમયે માનવદેહથી જીવને જન્મ મળીજાય
....ભારતદેશમાં ભગવાને અનેકપવિત્રદેહથી જન્મલીધા,જે માનવદેહનેજ પ્રેરણા કારી જાય.
હિંદુધર્મમાં પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મલીધા,જે જીવનાદેહને ભક્તિએપ્રેરીજાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા,પ્રભુનીકૃપાએ જીવને મુક્તિ મળીજાય
માનવદેહને હિંદુધર્મથી પ્રેરણામળે જીવનમાં,જે ઘરમાં ધુપદીપપ્રગટાવી પ્રભુનીપુંજાકરાય
દુનીયામાં પવિત્ર હિંદુધર્મ છે જેમાં ભગવાનની સેવાકરતા,જીવને અંતે મુક્તિમળી જાય 
....ભારતદેશમાં ભગવાને અનેકપવિત્રદેહથી જન્મલીધા,જે માનવદેહનેજ પ્રેરણા કારી જાય.
#########################################################################
April 23rd 2023

કળીયુગનો સમય

 ***મહાશિવરાત્રિ એટલે આત્મ ઉન્નતિનું પર્વ***
.            કળીયુગનો સમય

તાઃ૨૩/૪/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે સમયે મળેલદેહને કૃપાએ સમજાય
પવિત્રરાહે જીવનમાં દેહથી જીવન જીવાય,નાકોઇ આશાઅપેક્ષા દેહને અડીજાય
....જીવનમાં પ્રભુની પાવનકૃપાએ સમય સાથેજ ચલાય,જે જીવના દેહને મળતો જાય.
જીવને જગતમાં જન્મમરણનો સંબંધ મળી જાય,જે મળેલદેહને કર્મજ કરાવી જાય
ગતજન્મના દેહના કર્મથી પ્રભુકૃપાએ માનવદેહ મળે,એ અવનજાવનથી મળી જાય
મળેલદેહથી કદી સમયથીદુર રહેવાય,એ પાવનકૃપા અવનીપર સમયસાથે લઈજાય
જગતમાં નાસમયથી કોઇથીદુર રહેવાય,જે ગઈકાલ આજઅને આવતીકાલ કહેવાય
....જીવનમાં પ્રભુની પાવનકૃપાએ સમય સાથેજ ચલાય,જે જીવના દેહને મળતો જાય.
મળેલમાનવદેહને નાગઈકાલને પકડીને ચલાય,કે નાઆજથી દુર રહી જીવન જીવાય
અવનીપર મળેલ માનવદેહથી નાસમયથી દુર રહેવાય,એ પરમાત્માની કૃપા કહેવાય
નાકોઇદેહથી જીવનમાં કળિયુગથીદુર રહેવાય,પણ આવતીકાલમાટે સમયથી ચલાય
કળીયુગમાં કોરોનાથી માનવદેહને મૃત્યુ મળી જાય,સંગે દેહને દવાખાનેય લઈ જાય
....જીવનમાં પ્રભુની પાવનકૃપાએ સમય સાથેજ ચલાય,જે જીવના દેહને મળતો જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
April 21st 2023

સમયનો સાથ મળે

Horoscope Today Gujarati 14 January 2022 | આજનું રાશિફળ | Live Gujarati News | Latest News In Gujarati | Gujarati News
.            સમયનો સાથ મળે

તાઃ૨૧/૪/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માની પવિત્રકૃપા મળે અવનીપર,જે જીવના મળેલદેહને સમયે સમજાય
જીવનમાં પ્રભુકૃપાએ નામોહમાયાની ચાદર અડીજાય,નાકોઇ અપેક્ષા મેળવાય
....એજ પાવનકૃપા ભગવાનની કહેવાય,જે જીવને માનવદેહથી આગમન આપી જાય.
અવનીપર જીવને જન્મમરણથી દેહ મળતાજાય,પ્રભુકૃપાએ માનવદેહ મળીજાય
જીવને માનવદેહથી જન્મ મળે એ કૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવીજાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળે,નાસમયને કદીય સમજાય
અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે જીવને સમયનીસાથે લઈ જાય
....એજ પાવનકૃપા ભગવાનની કહેવાય,જે જીવને માનવદેહથી આગમન આપી જાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશપરથઈ,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મલઈજાય
જગતમાં પવિત્ર ભારતદેશથીજ પ્રેરણા મળી,જે હિંદુ ધર્મનેજ પવિત્રધર્મ કરી જાય
જીવને જન્મથી માનવદેહ મળે,જે ગતજન્મના દેહના કર્મથી આગમન આપી જાય
જન્મ મળતાદેહને ઉંમરનોસંગાથ મળીજાય,જે બાળપણજુવાની ઘૈડપણથીમળીજાય
....એજ પાવનકૃપા ભગવાનની કહેવાય,જે જીવને માનવદેહથી આગમન આપી જાય.
#####################################################################


	
March 28th 2023

સંગાથ સમયનો મળે

Today Rashifal In Gujarati, 18 મે 2022: મિથુન, કર્ક અને તુલા રાશિના લોકો માટે દિવસ સારો રહેશે, થશે ધનલાભ, ધનુરાશિ માટે મુશ્કેલ દિવસ, જાણો આજનું ગુજરાતી ...
.            સંગાથ સમયનો મળે

તાઃ૨૮/૩/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

માનવદેહને જીવનમાં સમયનો સંગાથમળે,જે પરમાત્માની પાવનકૃપાએ મળતો જાય
નાકોઈ આશા કે અપેક્ષા દેહને સ્પર્શી જાય,એજ અદભુતલીલા ભગવાનની કહેવાય
....જીવનમાં સમયની સાથે ચાલવા પ્રભુનીકૃપા,માનવદેહનેજ પવિત્રરાહે પ્રેરણા કરી જાય.
જીવને અવનીપર અનેકદેહનોસંબંધ જન્મથી,માનવદેહ એજ પ્રભુની પાવનકૃપાકહેવાય
મળેલમાનવદેહને ભગવાનની પવિત્રકૃપા મળે,જે મળેલદેહને સમયની સાથે લઈ જાય
અવનીપર મળેલદેહના જીવનુ ગતજન્મના દેહનાકર્મથીજ,જન્મથી આગમન થઈ જાય
જગતમાં સમયને નાકદી કોઇથી પકડાય,ભગવાનની કૃપાએ સમયનો સંગાથમળીજાય
....જીવનમાં સમયની સાથે ચાલવા પ્રભુનીકૃપા,માનવદેહને પવિત્રરાહેજ પ્રેરણા કરી જાય.
અવનીપર જીવને જન્મમરણનો સંગાથ મળે,જે જીવનુ સમયે દેહથી આગમન થઈજાય
અદભુતલીલા જગતમાં પ્રભુની કહેવાય,સમયે નિરાધારદેહ મળે નાકર્મનીકેડી અડી જાય
જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી દેહમળે,જે નિરધારદેહ કહેવાય નાસમયનેપકડાય
માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય જે મળેલદેહને,જીવનમાં પવિત્રકર્મથી જીવન જીવાય
....જીવનમાં સમયની સાથે ચાલવા પ્રભુનીકૃપા,માનવદેહને પવિત્રરાહેજ પ્રેરણા કરી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
« Previous PageNext Page »