June 27th 2021

પવિત્ર કૃપાળુ માતા

**ધાર્યા દરેક કામ થશે પૂર્ણ આ નવરાત્રીમાં કરો માતાની આ ખાસ રીતે પૂજા, જાણીલો ફટાફટ | Dharmik Lekh**
.         .પવિત્ર કૃપાળુ માતા  
તાઃ૨૭/૬/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,જે હિંદુધર્મમાં દેહથી જન્મી જાય
પાવનકૃપા એ માનવદેહ પર,એ પ્રભુએ લીધેલદેહ દેવદેવીઓથી પુંજાય
...એ પવિત્રકૃપા હિંદુ ધર્મ પર,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
અનેકદેહથી જન્મલીધો ભગવાને,જેમાંપવિત્રદેવ અને દેવીથી ઓળખાય
જીવને મળેલ માનવદેહ અનેકધર્મથી,પરમાત્માની શ્રધ્ધાથીપુંજા કરીજાય
હિંદુધર્મમાં પ્રભુએ જન્મલીધો ભારતમાં,જે જીવના જન્મનેસફળ કરીજાય
પવિત્ર સ્વરૂપ માતાના લીધાસમયે,એ હિંદુધર્મના અનેકમંદીરથી દેખાય
...એ પવિત્રકૃપા હિંદુ ધર્મ પર,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
સમયની સાથે ચાલતા માનવદેહને,દેવ અને દેવીઓની કૃપા મળી જાય
શ્રધ્ધાથી માતાના દેહને વંદન કરતા,માતાની પવિત્રકૃપા દેહથી મેળવાય
પવિત્રશક્તિશાળી માતા દુર્ગાનો દેહલીધો,જે પવિત્રકર્મનીકેડી આપીજાય
ૐ હ્રીમ દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદનકરતા,પરમકૃપા માતાનીમળી જાય
...એ પવિત્રકૃપા હિંદુ ધર્મ પર,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
############################################################

 

June 26th 2021

સત્કર્મનો સંગાથ

***Jalaram Mandal Vadodara - Berichten | Facebook***

.         .સત્કર્મનો સંગાથ  

તાઃ૨૬/૬/૨૦૨૧         પ્રદીપ બ્રહ્મભટ્ટ   

માનવદેહને સમયનીસાથે ચાલવા,જીવનમાં અનેકરાહે પ્રભુનીપ્રેરણા થાય
પવિત્રસંત જલારામની પાવનકૃપાએ,પરમાત્માના પ્રેમથી જીવનમાંકર્મથાય
...એ સત્કર્મનોસંગાથ કહેવાય,જે જીવનમાં પવિત્રરાહે જગતમાં પ્રેરણા કરી જાય.
જીવને અનેક દેહનો સંબંધ અવનીપર,જે પશુપક્ષીપ્રાણીમનુષ્યથી મેળવાય
નાકોઈજ દેહનોસંબંધ જીવને,જે ગતજન્મનાદેહથી થયેલકર્મથીજ મળીજાય
પરમાત્માની પ્રેરણા મળે દેહને,જે માનવદેહના જીવનમાં પ્રેભુનીપુંજા કરાય
અનેકદેહને અન્નદાનથી પવિત્રપ્રેરણા કરી,જલારામ એ પવિત્રસંત થઈ જાય
...એ સત્કર્મનોસંગાથ કહેવાય,જે જીવનમાં પવિત્રરાહે જગતમાં પ્રેરણા કરી જાય.
વિરપુરગામમાં જન્મલીધો જેજલારામ કહેવાય,જીવનમાં પવિત્રકર્મ કરી જાય
નાકોઇ અપેક્ષા કે નાકોઇ આશા કદી રખાય,એ ધાર્મિક જીવનથી જીવાય
જગતમાં એહિંન્દુધર્મને પવિત્રરાહે દોરતા,ભારતદેશમાં પ્રભુની પાવનકૃપાથાય
અનેકદેહથી પરમાત્માએ દેહ લીધો ભારતમાં,જેમની ભગવાનથી પુંજા કરાય
...એ સત્કર્મનોસંગાથ કહેવાય,જે જીવનમાં પવિત્રરાહે જગતમાં પ્રેરણા કરી જાય.
##################################################################

 

June 24th 2021

પવિત્રરાહ મળી

**લક્ષ્મીજીની અપાર કૃપા વરસાવતી અપરા એકાદશી | apara ekadashi vrat Laxmi Ji**
.          .પવિત્રરાહ મળી

તાઃ૨૪/૬/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
જીવને દેહમળે અવનીપર,જે સમયસંગે દેહને કર્મનોસંગાથઆપીજાય
....જીવને ગતજન્મે મળેલદેહના કર્મનો સંગાથ મળે,જે જન્મમરણ આપી જાય.
અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,એ મળેલ દેહથી જીવને દેખાય
જગતપર મળેલ માનવદેહને સમજાય,જ્યાં પ્રભુનીપાવનકૃપા થઈજાય
જગતપર જીવને અનેકદેહથી સંબંધ છે,જે સમયે દેહમળતા સમજાય
કુદરતની આ લીલાજ જગતપર,ના કોઇજ દેહથી અવનીપર છટકાય 
....જીવને ગતજન્મે મળેલદેહના કર્મનો સંગાથ મળે,જે જન્મમરણ આપી જાય.
પવિત્રપ્રેમ મળે જીવનમાં મળેલદેહના કર્મથી,જે પવિત્રરાહ આપીજાય
જીવને મળેલ દેહપર પ્રભુની કૃપા થાય,એ શ્રધ્ધાથી પુંજા કરાવીજાય
અનેકદેહથી પરમાત્માએ જન્મલીધો ભારતમાં,જે દેશપવિત્ર કરી જાય
મળેલદેહથી શ્રધ્ધા ભાવનાથી ઘરમાં,ધુપદીપ પ્રગટાવી પુંજનપણકરાય 
....જીવને ગતજન્મે મળેલદેહના કર્મનો સંગાથ મળે,જે જન્મમરણ આપી જાય.
==============================================================
        
June 22nd 2021

પવિત્રકૃપા પરમાત્માની

++આ 6 કામ કરવાથી જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ, દરેક પરેશાની થઇ જશે દુર |  Happiness will come in life by doing these 6 works, every trouble will be  removed++
.         .પવિત્રકૃપા પરમાત્માની

તાઃ૨૨/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
જીવને જન્મમળે માનવદેહનો,જ્યાં જીવથી પરમાત્માની પવિત્રકૃપા મેળવાય
જગતપર અનેકદેહથી જીવનુ આગમનથાય,મળે માનવદેહ એ કૃપા કહેવાય
...પરમકૃપાળુ અને શક્તિશાળી પરમાત્મા જગતપર,જે દેહને પાવનરાહ આપી જાય.
જીવને ગતજન્મે થયેલ કર્મનો સંબંધ છે,જે અવનીપર સમયે દેહ મળી જાય
નાકોઇજ જીવથી છટકાયકર્મથી જગતમાં,એજ અદભુતલીલા પ્રભુની કહેવાય 
મળૅલદેહને પવિત્ર કર્મની કેડી મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધા રાખીને પુંજા કરાય
અવનીપર અનેકદેહથી પરમાત્મા ભારતદેશમાં,જન્મલઈને ભુમીપવિત્ર કરીજાય
...પરમકૃપાળુ અને શક્તિશાળી પરમાત્મા જગતપર,જે દેહને પાવનરાહ આપી જાય.
પરમાત્માએ અનેક દેહથી જન્મલીધા,જે હિંદુધર્મને દુનીયામાં પવિત્ર કરી જાય
શ્રધ્ધારાખીને ધુપદીપ કરીને વંદનકરતા,પરમાત્માએ લીધેલદેહથી કૃપામેળવાય
આંગણે આવી પવિત્રકૃપા મળે માનવદેહને,જે જીવનમાં અનંતપ્રેમ મળી જાય
કુદરતની આ અદભુતલીલા દુનીયામાં,જે મળેલદેહ થઈ રહેલકર્મથીજ સમજાય
...પરમકૃપાળુ અને શક્તિશાળી પરમાત્મા જગતપર,જે દેહને પાવનરાહ આપી જાય.
==================================================================
June 18th 2021

સરળરાહ જીવનમાં

પૈસાની તંગી દૂર કરવા માટે આજે જ કરો આ સરળ ઉપાય.... જીવનમાં એટલા પૈસા પ્રાપ્ત થશે કે પૈસા ગણવાનું મશીન રાખવા પડશે
.         સરળરાહ જીવનમાં

તાઃ૧૮/૬/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
જીવનમાં પવિત્રરાહની જ્યોત પકડવા,પરમાત્માની પુંજા કરવી
મળેલદેહને અવનીપર કર્મનોસંબંધ,કૃપાએ દેહનેરાહ મળી જાય
....ભક્તિ અને ભજનથી કૃપા મળે,જે જીવનને સરળરાહે લઈ જાય.
મળેલદેહને સમય સાથે ચાલવા,પવિત્ર કૃપાજ મળે પરમાત્માની
શ્રધ્ધા રાખીને જીવનમાં કર્મકરતા પહેલા,ધુપદીપથી પુંજા કરાય
અનેકદેહનો સંબંધ અવનીપર જીવને,માનવદેહ એકૃપા કહેવાય
જન્મ મળતા પ્રેમ મળે માબાપનો,જે સંતાનને સુખ આપી જાય
....ભક્તિ અને ભજનથી કૃપા મળે,જે જીવનને સરળરાહે લઈ જાય.
અવનીપર દેહને સમયસાથે ચાલવા,સતયુગ કળીયુગથી સમજાય
ભારતની ધરતીને પવિત્ર કરી પ્રભુએ,જે અનેકદેહથી જન્મી જાય
શ્રધ્ધારાખીને પવિત્રદેહને વંદનકરતા,જીવન જીવતા સુખ મેળવાય
નાકોઇજ આશા કે અપેક્ષારાખતા,જીવનમાં પ્રભુનોપ્રેમ મળીજાય
....ભક્તિ અને ભજનથી કૃપા મળે,જે જીવનને સરળરાહે લઈ જાય.
*****************************************************
June 18th 2021

પ્રભુની કૃપા મળી

**ભોળાનાથ આ ઉપાયો થી થાય છે જલ્દી પ્રસન્ન, સોમવારે અજમાવવા થી જીવન ના તમામ દુખ થાય છે દૂર - મોજીલું ગુજરાત**

.          .પ્રભુની કૃપા મળી

તાઃ ૧૮/૬/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

શ્રધ્ધા રાખીને પવિત્ર ધર્મમાં ધુપદીપ કરી,ભગવાનની પુંજા કરાય
ઘરમાં મળેલદેહથી કરેલ ભક્તિએ,દેહપર પ્રભુની કૃપા મળી જાય
....પ્રભુના પ્રેમથી મળેલદેહના જીવને,સમયે અવનીપરથી મુક્તિ મેળવાય.
જીવને જન્મમળે અવનીપર સમયે,જે ગતજન્મના કર્મથી મળી જાય
શ્રધ્ધાથી પરમાત્માને વંદન કરતા,જીવનમાં અનંત શાંંતિ આપીજાય
ધુપદીપની સાથે વંદન કરીને,પ્રભુને પુંજા સંગે નામની માળા કરાય
એ પવિત્ર ભક્તિ ઘરમાંજ કરતા,પરિવાર પર પરમાત્માની કૃપાથાય
....પ્રભુના પ્રેમથી મળેલદેહના જીવને,સમયે અવનીપરથી મુક્તિ મેળવાય.
સમયની સાથે ચાલતાજ સવાર અને સાંજને,સમજીનેજ ધુપદીપ કરાય
પ્રભુની કૃપા એ પવિત્રશક્તિ જગતપર,જે જીવોને પ્રેરણા આપી જાય
અવનીપર જન્મમરણનો સંબંધ જીવને,એ ગતજન્મના કર્મથી મેળવાય
પરમાત્માની પવિત્રકૃપા જીવનાદેહપર,જ્યાં શ્ર્ધ્ધાથીજ પ્રભુનીપુંજાકરાય
....પ્રભુના પ્રેમથી મળેલદેહના જીવને,સમયે અવનીપરથી મુક્તિ મેળવાય.
##########################################################

	
June 17th 2021

પાવન ભક્તિ

***ભગવાન શિવના એક મંત્રનો જાપ કરવાથી તમારી મનોકામના થશે પૂર્ણ***
           .પાવન ભક્તિ   

તાઃ૧૭/૬/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
જીવને માનવદેહ મળે અવનીપર,એ પવિત્ર પાવનકૃપા પ્રભુની કહેવાય
સમય સમજીનેચાલતા પવિત્રધર્મથી,મળૅલદેહને પવિત્રભક્તિ મળી જાય
....એ પરમાત્માની કૃપાએ પાવન ભક્તિ થાય,જે જીવને સત્કર્મ આપી જાય.
પવિત્રરાહ મળે જીવનમાં મળેલદેહને,જ્યાં શ્રધ્ધા ભાવનાથી ભક્તિ કરાય
માનવદેહ એજ પરમાત્માની કૃપા જગતમાં,જે અનેક દેહથી બચાવી જાય
જીવનેસંબંધ ગતજન્મથી થયેલકર્મનો,એ અવનીપર આગમન આપી જાય
જગતમાં નાકોઇ જીવથી છટકાય,એજ લીલા આગમનવિદાયથી સમજાય 
....એ પરમાત્માની કૃપાએ પાવન ભક્તિ થાય,જે જીવને સત્કર્મ આપી જાય.
જીવનમાં ના કોઈની તાકાત છે,પણ પ્રભુ કૃપાએ ધુપદીપથી પુંજા કરાય
સમયે શ્રધ્ધાએ પરમાત્માના નામની માળા જપતા,પવિત્રકૃપા મળી જાય
જીવનમાં નાકોઇજ તકલીફ અડે,કે નાકોઇ અપેક્ષા જીવનમાં સ્પર્શી જાય
પવિત્રકૃપાજ મળે પરમાત્માએ લીધેલ દેહથી,જ્યાં શ્રધ્ધાથીજ પુંજન કરાય
....એ પરમાત્માની કૃપાએ પાવન ભક્તિ થાય,જે જીવને સત્કર્મ આપી જાય.
============================================================

           

 

June 16th 2021

માતાનો પવિત્રપ્રેમ

## દિવાળી પર કરો આ અચૂક ઉપાય, બની રહેશે માતા લક્ષ્મીની કૃપા | Tips for Worshiping to Maa Lakshmi on Diwali - Gujarati Oneindia

.          .માતાનો પવિત્ર પ્રેમ 

તાઃ૧૬/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધાથી પુંજનકરી વંદન કરતા જીવનમાં,લક્ષ્મીમાતાનો પવિત્રપ્રેમ મેળવાય
પવિત્રકૃપા માતાની મળી પ્રદીપને,જે નાકોઇ માગણી કે અપેક્ષાકદી રખાય
....એ માતાનો કૃપાળુ પ્રેમ મળે,જે જીવનમાં સુખશાંંતિની પવિત્ર રાહ આપી જાય.
મળેલદેહને જીવનમાં સવાર મળે,અને સમયે કૃપાએ દેહને સાંજ મળી જાય
આ પવિત્રલીલા કુદરતની છે જગતમાં,જે મળેલદેહને સમય સાથે લઈ જાય
માતાની પવિત્રકૄપા છે ભારતદેશપર,જ્યાં માતા પવિત્રદેહથી જન્મ લઈ જાય
કૃપા મળે માતાની મળેલમાનવદેહને,એ પવિત્રભક્તિની પ્રેરણાએ પુંજા કરાય
....એ માતાનો કૃપાળુ પ્રેમ મળે,જે જીવનમાં સુખશાંંતિની પવિત્ર રાહ આપી જાય.
ખુબજ પ્રેમાળ માતા છે જે શ્રી વિષ્ણુ ભગવાનની જીવનસંગીથીય ઓળખાય
પરમાત્માની કૃપાએ જન્મ લીધા ભારતમાં,ઍ શ્રીલક્ષ્મી અને શ્રીવિષ્ણુ કહેવાય
માતા લક્ષ્મીની કૃપાએ મળેલદેહના જીવનમાં,ધન મળતા પરિવાર સુખી થાય
એજકૃપા અને પ્રેમમળે પવિત્ર માતાનો,જે જગતમાં ધનલક્ષ્મીથીજ ઓળખાય 
....એ માતાનો કૃપાળુ પ્રેમ મળે,જે જીવનમાં સુખશાંંતિની પવિત્ર રાહ આપી જાય.
######################ૐ મહાલક્ષ્મીયે નમો નમઃ#######################
June 15th 2021

મળે પ્રેમની જ્યોત

##શ્રાવણના સોમવારે ખરીદો આ વસ્તુ, ભગવાન શિવ અનહદ કૃપા વર્ષા કરીને કરશે માલામાલ. |##

ં          .મળે પ્રેમની જ્યોત  

તાઃ૧૫/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપા પરમાત્માની અવનીપર,જીવને દેહમળે જેસમય સાથે લઈ જાય
અવનીપરનુ આગમન એ ગતજન્મના,દેહના કર્મથી જ આગમન થઈજાય
.....એ અદભુત લીલા અવિનાશીની ધરતીપર,જે જીવના સંબંધને પકડી જાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતની ભુમીપર,જ્યાં અનેકદેહથી જન્મ લઈ જાય
હિંદુધર્મને પવિત્રકરવા પ્રભુનાદેહને,શ્રધ્ધાથી ધુપદીપથી ભક્તોપુંજા કરી જાય
પવિત્રકૃપા મળે દેહને ભક્તિથી,જીવનમાં મળેલ પ્રેમનીજ્યોત પ્રગટાવી જાય
મળેલ દેહને કર્મની પવિત્ર કેડી મળૅ,જે મળેલ જન્મને પવિત્રકૃપા મળી જાય
.....એ અદભુત લીલા અવિનાશીની ધરતીપર,જે જીવના સંબંધને પકડી જાય.
પવિત્ર પરમાત્માનોદેહ લીધો શંકરભગવાનથી,જે પવિત્રશક્તિશાળી કહેવાય
ભારતદેશમાં પવિત્રગંગાન વહાવી,જે હિંદુમાં ભક્તોને પવિત્રઅમૄત મળીજાય
મળેલદેહને ગંગાના અમૄત આંચનથી,ભોલેનાથ શંકરની પવિત્રકૃપા મળીજાય
ગંગાનદીના પવિત્ર જળની અર્ચનાથી,મળેલ દેહના જીવને મુક્તિ મળી જાય  
.....એ અદભુત લીલા અવિનાશીની ધરતીપર,જે જીવના સંબંધને પકડી જાય.
#############################################################

	
June 14th 2021

ભોલે શિવશંકર

###om namah shivay shiv mantras - Google Play પર ઍપ્લિકેશનો###
.           .ભોલે શિવશંકર       

તાઃ૧૪/૬/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમકૃપા પરમાત્મા ભારતદેશમાં જન્મ્યા,જે ભોલે શિવશંકરથી પુંજાય
પવિત્રશક્તિશાળી શંકર ભગવાન,જે ભારતમાં પવિત્રગંગા વહાવીજાય
....પાવનરાહ મળે ભક્તોને,જે શ્રધ્ધાથી શિંવલીંગ પર દુઘ અર્ચના કરી જાય.
ભક્તોની પવિત્રભક્તિથી બમબમ ભોલે મહાદેવ હરથી વંદનકરી પુંજાય
પાવન પવિત્રકૃપા મળે ભોલેનાથની,જે જીવનમાં પવિત્રકર્મની રાહ મળે
શંકરભગવાન સંગે માતાપાર્વતીની કૃપા મળે,ના કોઇ તકલીફ મેળવાય
એ પવિત્રકૃપાળુ ભગવાનના દેહછે,જેમની ભક્તીકરતા સુખ આપી જાય
....પાવનરાહ મળે ભક્તોને,જે શ્રધ્ધાથી શિંવલીંગ પર દુઘ અર્ચના કરી જાય.
પવિત્ર પરિવાર શંકર ભગવાનનો,પ્રથમપુત્ર ભાગ્યવિધાતા શ્રીગણેશ થાય
જગતમાં શ્રીગણેશને વિધ્નવિનાયક પણ કહેવાય,બીજાપુત્ર કાર્તિકેય થાય
માબાપનો પવિત્રપ્રેમ જીવનમાં સંતાન પુત્રી અશોકસુંદરી જન્મ લઈ જાય
પરમાત્માની પાવનકૃપાએ ભગવાનથી જન્મલીધો,જે ધરતીપાવનકરી જાય
....પાવનરાહ મળે ભક્તોને,જે શ્રધ્ધાથી શિંવલીંગ પર દુઘ અર્ચના કરી જાય.
##############################################################
« Previous PageNext Page »