January 29th 2024
*****
*****
. શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ
તાઃ૨૯/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રપ્રેરણાએ મળેલ માનવદેહને,જીવનમાં પવિત્રરાહે જીવાય
જીવને ગતજન્મના દેહનાકર્મથી સંગાથમળે,જે જીવને ભક્તિની પ્રેરણાથાય
.....સમયેદેહને જીવનમાં શ્રધ્ધાથીભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળીજાય.
જગતમાં જીવને જન્મથી આગમનવિદાય મળે,સમયે માનવદેહ મળી જાય
પવિત્રપરમાત્માની કૃપા પવિત્ર ભારતદેશથીજ મળે,જે હિંદુધર્મથી પ્રેરીજાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે પરમાત્માની કૃપાએ સુખઆપી જાય
જીવના જન્મથી મળેલ માનવદેહને પ્રેરણામળે,જે શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
.....સમયેદેહને જીવનમાં શ્રધ્ધાથીભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળીજાય.
પરમાત્માની પ્રવિત્રપ્રેરણા મળે માનવદેહને,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરાય
સમયની સાથે ભક્તિકરતા સમયે હિંદુ મંદીરમાં,પરમાત્માની આરતી કરાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મીજાય
માનવદેહથી જીવનમાં પરમાત્માની ભક્તિકરતા,અંતે જીવનેમુક્તિ મળીજાય
.....સમયેદેહને જીવનમાં શ્રધ્ધાથીભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળીજાય.
****************************************************************
January 27th 2024
***
***
. કૃપામળે પરમાત્માની
તાઃ૨૭/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયને સમજીને જીવન જીવતા,મળેલ માનવદેહને પરમાત્માની પ્રેરણા થાય
પવિત્રકૃપાની પ્રેરણા મળે જીવના મળેલદેહને,જે જન્મમરણથી બચાવી જાય
.....જન્મથી મળેલ માનવદેહને પરમાત્માની કૃપામળે,જે દેહને સુખ આપી જાય.
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે ભારતદેશથી,જે દેહને પવિત્ર પ્રેરણાથી પ્રેરીજાય
જગતમાં ભગવાને દેવઅનેદેવીઓથી,ભારતમાં જન્મલીધા જે પવિત્રદેશ થાય
હિંદુધર્મની પવિત્ર પ્રેરણાજ મળે જીવનમાં,જે જીવનાદેહને ભક્તિ આપીજાય
પાવનરાહે જીવન જીવતા મળેલદેહને,ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજાકરાય
.....જન્મથી મળેલ માનવદેહને પરમાત્માની કૃપામળે,જે દેહને સુખ આપી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે જીવના દેહપર પ્રભુની કૃપાએ અનુભવાય
પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મના,ભગવાનના મંદીર દુનીયામાં શ્રધ્ધાથીકરાય
મળેલમાનવદેહને જીવનમાં સમયની સાથે ચાલવા,પ્રભુનીભક્તિ કરીને જીવાય
જગતમાં પવિત્ર ભારતદેશ છે જ્યાં ભગવાન,પવિત્રદેહથી જન્મલઈ પ્રેરી જાય
.....જન્મથી મળેલ માનવદેહને પરમાત્માની કૃપામળે,જે દેહને સુખ આપી જાય.
#################################################################
January 23rd 2024
***
***
. પવિત્ર કૃપા મળે
તાઃ૨૩/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયનીસાથે ચાલતા મળેલમાનવદેહને,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય
શ્રધ્ધારાખીનેઘ્રરમાં ભગવાનની પુંજાકરતા,દેહને નાઆશાઅપેક્ષા અડીજાંય
.....એ અદભુતકૃપા ભગવાનની મળતી જાય,જ્યાં શ્રધ્ધાથી દેહથી ભક્તિ કરાય.
જગતમાં પરમાત્માનીપવિત્રકૃપા માનવદેહને,ભારતદેહથી હિંદુધર્મ આપીજાય
ભગવાનની કૃપાએ હિંદુધર્મથી કૃપા કરવા,અનેકપવિત્ર દેહથી જન્મલઈજાય
ભારતદેશને પવિત્રદેશકરી,જીવના જન્મથીમળેલ માનવદેહને સુખઆપીજાય
અવનીપરપ્રભુએ સમયે ભારતમાં,પવિત્રદેહથી જન્મલઈ માનવદેહને પ્રેરીજાય
.....એ અદભુતકૃપા ભગવાનની મળતી જાય,જ્યાં શ્રધ્ધાથી દેહથી ભક્તિ કરાય.
ભારતદેશમાં જીવને જન્મથી માનવદેહ મળે,જે પ્રભુક્રુપાએ પવિત્રરાહે જીવાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા એ મળેલમાનવદેહ,પ્રેરણાએ પરદેશમાં મંદીરકરીજાય
જગતમાં ભગવાનનીકૃપાએ હિંદુમંદીર થાય,ગુજરાતથી આવીને ભક્તિકરીજાય
શ્રધ્ધાથી ઘરમા ધુપદીપ કરી વંદન કરીને,ભગવાનની આરતીકરીને પુંજાકરાય
.....એ અદભુતકૃપા ભગવાનની મળતી જાય,જ્યાં શ્રધ્ધાથી દેહથી ભક્તિ કરાય.
################################################################
January 22nd 2024
*****
*****
. પાવનકૃપા ભોલેનાથની
તાઃ૨૨/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રહિંદુધર્મમાં પ્રભુની પવિત્રકૃપા,પવિત્ર ભારતદેશથી મળીજાય
પરમાત્માએ પવિત્રદેહથી ભારતમા જન્મલીધા,જે જગતમાં પવિત્ર કરીજાય
....જીવના મળેલમાનવદેહને પાવનકૃપામળે,જે સમયે જન્મમરણથી બચાવી જાય.
સોમવારના પવિત્રદીવસે શંકર ભગવાનને,ૐ નમઃ શિવાયથી વંદન કરાય
પવિત્રકૃપા મળે શંકરભગવાનની શ્રધ્ધાથી,બમબમ ભોલે મહાદેવથી પુંજાય
પવિત્રશક્તિશાળી ભગવાન હિંદુધર્મમાં,ને પવિત્રપત્નિ માતાપાર્વતી કહેવાય
હિંદુધર્મમાં ભારતદેશથી કૃપામળે,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મી કૃપાકરીજાય
....જીવના મળેલમાનવદેહને પાવનકૃપામળે,જે સમયે જન્મમરણથી બચાવી જાય.
પવિત્ર સોમવારે શ્રધ્ધાથી શંકરભગવાનના,શિવલીંગપર દુધથી અર્ચના કરાય
પરમકૃપાળુ શંકરભગવાન જીવનાદેહને,શ્રધ્ધાથી ભક્તિરાહે ઘરમાં ભક્તિથાય
હિંદુધર્મમાં પવિત્રદેહથી ભગવાનજન્મલઈ,જગતમાં ભારતદેશને પવિત્રકરીજાય
પ્રભુનીકૃપાએ જીવનેજન્મથી માનવદેહમળે,થયેલકર્મથી જન્મમરણ આપીજાય
....જીવના મળેલમાનવદેહને પાવનકૃપામળે,જે સમયે જન્મમરણથી બચાવી જાય.
હિંદુધર્મમાં શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજાકરતા,ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય
શંકર ભગવાનનો પવિત્ર પરિવાર કહેવાય,જેમની પવિત્રપુંજાથી કૃપાયમળીજાય
પવિત્રસંતાન શ્રીગણેશ કહેવાય,જેમને વિઘ્નહર્તા અને ભાગ્યવિધતાથીજ પુંજાય
અદભુતકૃપાળુ પવિત્રશંકરભગવાન કહેવાય,જેમને સોમવારે શ્રધ્ધાથી પુંજાકરાય
....જીવના મળેલમાનવદેહને પાવનકૃપામળે,જે સમયે જન્મ મરણથી બચાવી જાય
#################################################################
January 17th 2024
. સમયનીકૃપા સંગાથથી
તાઃ૧૭/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભગવાનની પવિત્રકૃપાઅ જીવના માનવદેહને,અવનીપર સમયસાથે લઈ જાય
જીવને પરમાત્માનીપાવનકૃપાએ માનવદેહમળે,જે નિરાધારદેહથી બચાવીજાય
....અદભુતકૃપા પરમાત્માની જીવપરકહેવાય,જે મળેલદેહને સમયનોસાથ આપી જાય.
પવિત્રકૃપા ભગવાનનીમળે જે જીવને જન્મથી,માનવદેહ મળે જે કર્મકરીજાય
જીવને અવનીપર જન્મમરણથી સમયને સમજાય,નાકોઇ જીવથી દુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને જન્મથી,માનવદેહ મળે એ પ્રભુકૃપાકહેવાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધમળે,જે આગમનવિદાયથી અનુભવાયથાય
....અદભુતકૃપા પરમાત્માની જીવપરકહેવાય,જે મળેલદેહને સમયનોસાથ આપી જાય.
જન્મથી મળેલ માનવદેહને સમયનો સાથમળે,જે ઉંમરથી દેહને સમજાઇજાય
સમયે બાળપણમળે જે માબાપના આશિર્વાદ કહેવાય,સમયે જુવાનીમળીજાય
કુદરતની આપાવનકૃપા કહેવાય,જે મળેલમાનવદેહને કર્મથી સમયને સમજાય
જીવને ગતજન્મનાદેહનાકર્મથી,પરમાત્માની કૃપાએ જન્મથી આગમનમળીજાય
....અદભુતકૃપા પરમાત્માની જીવપરકહેવાય,જે મળેલદેહને સમયનોસાથ આપી જાય.
જગતમાં પરમાત્માની પ્રેરણા ભારતદેશથીમળે,જ્યાં પ્રભુ પવિત્રદેહથીજન્મીજાય
પવિત્ર ભારતદેશકહેવાય જ્યાંથી ભગવાન,પવિત્ર હિંદુધર્મથી પવિત્રદેહકરીજાય
જીવને જન્મથી મળેલ માનવદેહને કર્મનોસંગાથમળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
મળેલ માનવદેહથી ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપ કરી,પરમાત્માની આરતીય કરાય
....અદભુતકૃપા પરમાત્માની જીવપરકહેવાય,જે મળેલદેહને સમયનોસાથ આપી જાય.
####################################################################
January 14th 2024
. પવિત્ર પ્રેરણામળે
તાઃ૧૪/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેહને સમનો સંગાથમળે,એ પ્રભુની કૃપા કહેવાય
અવનીપરજીવને ગતજન્મનાદેહના કર્મથી,જન્મમરણનો સંગાથમળીજાય
....પરમાત્માની પવિત્રકૃપાએ દેહથી,જીવનમાં પ્રભુકૃપાએ શ્રધ્ધાથી ભક્તિકરાય.
જન્મથી મળેલ માનવદેવદેહને જીવનમાં,કર્મના સંબંધથી જીવન જીવાય
પરમાત્માનો પ્રેમમળે જે દેહને પવિત્રરાહે,જીવનમાં પવિત્રકર્મકરાવીજાય
જીવનમાં નામોહ કે માયા અડી જાય,એ ભગવાનનીપાવનકૃપા કહેવાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં પ્રભુનાપવિત્રદેહની દેહથીપુંજાકરાય
....પરમાત્માની પવિત્રકૃપાએ દેહથી,જીવનમા પ્રભુકૃપાએ શ્રધ્ધાથી ભક્તિકરાય.
ભગવાનની શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરતા,માનવદેહથી પવિત્રરાહેજીવનજીવાય
જગતમાં પરમાત્માએ ભારતદેશમાં,પવિત્રદેહથીજન્મલઈજીવનાદેહનેપ્રેરીજાય
સમયે જીવને જન્મથી માનવદેહમળે,પ્રભુનીકૃપા નિરાધારદેહથીબચાવીજાય
ભગવાનની પવિત્રપ્રેરણા મળે,જે મળેલદેહથી,ઘરમાં ધુપદીપકરી પુંજાકરાય
....પરમાત્માની પ્રવિત્રકૃપાએ દેહથી,જીવનમાં પ્રભુકૃપાએ શ્રધ્ધાથી ભક્તિકરાય.
#################################################################
January 8th 2024
*****
*****
. નામાગણી નામોહમાયા
તાઃ૮/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્ર અદભુતકૃપા કહેવાય,જે જીવને મળેલદેહને સ્પર્શી જાય
મળેલ માનવદેહની માનવતાજ પ્રસરે જીવનમાં,એ પવિત્રરાહે જીવાડી જાય
.....જીવનમાં સમયે નામાગણી કે નામોહમાયાની સાંકળઅડે,એ પ્રભુકૄપા કહેવાય.
જગતમાં જીવને જન્મમરણનો સંબંધ સમયે,નાકોઇ જીવથી કદીદુર રહેવાય
પ્રભુની પાવનકુપાએ જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી બહાવી જાય
જીવને ગતજન્મનાદેહના કર્મથી જન્મ મળે,નાકોઇ જીવથી કદી દુર રહેવાય
એ અવનીપર પરમાત્માની પ્રેરણા,પવિત્રભારતદેશથી માનવદેહને પ્રેરી જાય
.....જીવનમાં સમયે નામાગણી કે નામોહમાયાની સાંકળઅડે,એ પ્રભુકૄપા કહેવાય.
જીવનામળેલદેહને ભગવાનની પવિત્રપ્રેરણામળે,જે દેહને ભક્તિરાહઆપીજાય
પરમાત્માની પાવનકૃપા મળે જીવનાદેહને,જ્યાં શ્રધ્ધાથીજ પ્રભુની પુંજાકરાય
મળેલદેહને પ્રભુકૃપાએ નામોહમાયા કે કોઇમાગણી,સમયે જીવનમાંઅડીજાય
હિંદુધર્મનીપવિત્રપ્રેરણા ભારતદેશથીમળે,એ દેહને ઘરમાંજ ભક્તિ કરાવીજાય
.....જીવનમાં સમયે નામાગણી કે નામોહમાયાની સાંકળઅડે,એ પ્રભુકૄપા કહેવાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
January 6th 2024
*****
*****
. કૃપામળી પરમાત્માની
તાઃ૬/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને પ્રભુનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય
અવનીપરના આગમને દેહને પ્રેરણામળે,એ ગતજન્મના કર્મથીજ મેળવાય
....અદભુતકૃપા ભગવાનની જગતપર કહેવાય,જે મળેલ માનવદેહને અનુભવાય.
જગતમાં જીવને અવનીપર જન્મમરણ મળી જાય,એ પ્રભુનીકૃપા કહેવાય
માનવદેહથી જીવને સમયે આગમન મળે,જે નિરાધારદેહથી બચાવી જાય
જીવને જન્મથી પ્રાણીપશુજાનવર અને પક્ષીથી,દેહ મળે નાકર્મનીકેડીઅડે
સમયે પ્રભુકૃપાએ જીવને માનવદેહમળે,એ પ્રભુકૃપાએ સમયસાથેચાલીજાય
....અદભુતકૃપા ભગવાનની જગતપર કહેવાય,જે મળેલ માનવદેહને અનુભવાય.
જીવને મળેલમાનવદેહને પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં પ્રભુજન્મી જાય
અનેક પવિત્રદેહથી પ્રભુને જન્મથી દેહમળે,જગતમાં ભારતથીકૃપાકરીજાય
જગતમાં પવિત્રરાહે પ્રભુનીપુંજાકરાય,જ્યાં અનેકપવિત્રમંદીર જગતમાથાય
પવિત્રદેહ ભગવાનના ભારતદેશથી,જેમની પવિત્રકૃપા શ્રધ્ધાભક્તિથી મળે
....અદભુતકૃપા ભગવાનની જગતપર કહેવાય,જે મળેલ માનવદેહને અનુભવાય.
################################################################
January 3rd 2024
*****
*****
. પવિત્રપ્રેમની ક્રુપા
તાઃ૩/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલમાનવદેહને પરમાત્માની પ્રેરણામળે,જે સમય સાથે લઈ જાય
ના મોહમાયાની કેડી અડે જીવનમાં,એજ પવિત્ર ભગવાનનીકૃપા કહેવાય
....અવનીપર જીવને જન્મથી આગમનમળે,એ મળેલદેહના કર્મથી અનુભવાય.
જગતમાં જન્મમળતા જીવને સમયની સાથે ચલાય,નાકોઇથી દુર રહેવાય
કુદરતની આ પવિત્રકૃપા કહેવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની પુંજાકરાય
ભારતમાં અનેક પવિત્રદેહથી હિંદુધર્મમાં જન્મલીધા,જે પવિત્રકૃપા કહેવાય
ભગવાનની પવિત્રપ્રેમની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માને વંદન કરાય
....અવનીપર જીવને જન્મથી આગમનમળે,એ મળેલદેહના કર્મથી અનુભવાય.
માનવદેહને જીવનમાં સમયસાથેચલાય,જે જન્મના દેહને ઉંમરથી સમજાય
જન્મથી મળેલદેહથી નાકદી દુર રહેવાય,પ્રભુકૃપાએજ સમય સાથેજચલાય
જીવનામળેલદેહને જીવનમાં પરિવારનો સંગાથમળે,જે દેહને કર્મકરાવીજાય
અદભુતકૃપા પરમાત્માની દેહને,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય
....અવનીપર જીવને જન્મથી આગમનમળે,એ મળેલદેહના કર્મથી અનુભવાય.
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મછે,જેમાં પવિત્રદેહથી ભારતદેશમાં જન્મીજાય
શ્રધ્ધારાખીને પરમાત્માને વંદનકરી,ધુપદીપ પ્રગટાવીને ઘરમાં આરતીકરાય
પરમાત્મા અનેક પવિત્ર દેવદેવીઓથી,ભારતમાં જન્મીજાય એકૃપા કહેવાય
જીવના મળેલમાનવદેહને પ્રભુનીકૃપાએ,જીવને જન્મમરણથીમુક્તિમળીજાય
....અવનીપર જીવને જન્મથી આગમનમળે,એ મળેલદેહના કર્મથી અનુભવાય.
################################################################
January 1st 2024
. કૃપાળુ ભોલેનાથજી
તાઃ૧/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હરહર ભોલે મહાદેવની અનેક પવિત્રરાહે,મળેલ માનવદેહથી પવિત્રપુંજા કરાય
જગતમાં ભારતદેશને પવિત્રકરવા,જટાથી પવિત્ર ગંગાનદીને દેશમાં વહાવીજાય
....અદભુત પવિત્રકૃપાળુ શંકર ભગવાન કહેવાય,જે પવિત્રદેહથી ભારતમાં જન્મી જાય.
અવનીપર જન્મથી જીવને માનવદેહ મળે,જે પ્રભુનીકૃપાએ ભક્તિરાહે જીવીજાય
સોમવારના પવિત્રદીવસેજ શંકરભગવાનને,ૐ નમઃ શિવાયથી પ્રભુનીપુંજા કરાય
ગંગાનદીને પવિત્ર નદી કહેવાય જે જટાથી વહાવી,ભારતદેશને પવિત્રકરી જાય
પવિત્રકૃપાળુ શંકરભગવાન સમયે,રાજા હિમાલયની પુત્રી પાર્વતીના પતિથઈજાય
....અદભુત પવિત્રકૃપાળુ શંકર ભગવાન કહેવાય,જે પવિત્રદેહથી ભારતમાં જન્મી જાય.
પવિત્રભારતદેશના હીન્દુ મંદીરમાં પ્રવેશકરતા,શીવલીંગપર દુધ અર્ચનાકરીજવાય
પવિત્ર શક્તિશાળી શંકરભગવાનને હિંદુમંદીરમાં,વંદન કરીને પુંજાઆરતી કરાય
શ્રધ્ધાથીજીવતા માનવદેહને ભગવાનનીકૃપાએ,સમયેજન્મમરણથી મુક્તિમળીજાય
ભોલેનાથ એ હીંંદુધર્મમાં ભગવાન કહેવાય,તેમનાપત્નિ માતાપાર્વતીથીઓળખાય
....અદભુત પવિત્રકૃપાળુ શંકર ભગવાન કહેવાય,જે પવિત્રદેહથી ભારતમાં જન્મી જાય.
ભારતદેશમાં અનેકપવિત્રદેહથી પ્રભુદેવદેવીઓથી જન્મીજાય,જે દેશનેપવિત્રકરીજાય
પવિત્ર શંકરભગવાનના પત્નિનીકૃપાએ,પવિત્રસંતાન શ્રીગણેશ ભાગ્યવિધાતાકહેવાય
જીવના જન્મથીમળેલદેહપર શ્રીગણેશ,એ વિઘ્નહર્તા અને ભાગ્યવિધાતાથીજ પુંજાય
પવિત્ર સંતાનને શ્રધ્ધાથી ૐ ગં ગણપતયે નમો નમઃથી ઘરમાંધુપદીપથી પુંજાકરાય
....અદભુત પવિત્રકૃપાળુ શંકર ભગવાન કહેવાય,જે પવિત્રદેહથી ભારતમાં જન્મી જાય.
######################################################################