January 18th 2021

. .હરહર ભોલેનાથ
તાઃ૧૮/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ પરમાત્મા જગતમાં,જે હરહર ભોલેનાથથીય ઓળખાય
માતા પાર્વતીના પ્રેમાળપતિ,ભક્તોના વ્હાલા શંકરભગવાન કહેવાય
....જગતમાં ૐ નમઃ શિવાયથી,શિવલીંગપર શ્રધ્ધાથી દુધ અર્ચના કરાય.
ભક્તિથી પાવનરાહ મળે દેહને,જે મળેલ માનવદેહપર કૃપા કરીજાય
હરહર મહાદેહ સંગે ભોલેનાથ પણ કહેવાય,એ શ્રધ્ધાભક્તિ કહેવાય
પવિત્રપુત્ર શ્રીગણપતિ અને કાર્તિકછે,જે પવિત્ર જીવથીજ ઓળખાય
ગજાનંદ ગણપતિને ભાગ્યવિધાતા કહેવાય,જેમની પુંજા પ્રેમથી કરાય
....જગતમાં ૐ નમઃ શિવાયથી,શિવલીંગપર શ્રધ્ધાથી દુધ અર્ચના કરાય.
શંકર ભગવાનને ભોલેનાથ ભંડારી કહેતા,જીવનમાં સુખ આપી જાય
શ્રધ્ધાથી પુંજન કરતા,શંકર ભગવાન સંગે પાર્વતીમાતાની કૃપા થાય
ભારતની ધરતીને પવિત્રકરી,જે ગંગા નદીને હિમાલયથી વહાવી જાય
પવિત્રકૃપાળુ શંકર ભગવાન સંગે માતા પાર્વતીના સંતાન પવિત્ર થાય
....જગતમાં ૐ નમઃ શિવાયથી,શિવલીંગપર શ્રધ્ધાથી દુધ અર્ચના કરાય.
********************************************************
January 17th 2021

.મા દુર્ગા
તાઃ૧૭/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ ને પરમપ્રેમાળ જગતમાં માતા દુર્ગાથી ઓળખાય
પાવનરાહ પકડીને ભક્તી કરી,નિખાલસ શ્રધ્ધાથી પુંજન થાય
....કૃપા મળે પવિત્ર માતાનો દેહને,જે જીવને જન્મમરણથી છોડી જાય.
દુનીયામાં પવિત્રભુમી ભારત,જ્યાંપરમાત્મા માનવદેહે આવીજાય
અવનીપર આગમન કરી પધારે,હિંદુ ધર્મને એ પવિત્ર કરી જાય
અનેકદેહથી પવિત્રકૃપા કરે,જે મળેલદેહને શ્રધ્ધાભક્તિથી દેખાય
દેહ લીધો દુર્ગામાતાનો,જે અભિમાની મહિષાસુરનેજ મારી જાય
....કૃપા મળે પવિત્ર માતાનો દેહને,જે જીવને જન્મમરણથી છોડી જાય.
પવિત્ર માતાના અનેકદેહ લીધા,જે ધરતીને પવિત્રભુમી કરી જાય
પરમાત્માની કૃપાથી દુર્ગા માતાનો દેહ લીધો,જેમને વંદન કરાય
અજબશક્તિ માતાનીજે ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજાય
આવે પરમકૃપા માતાની જીવ પર,એ મળેલ દેહને અનુભવ થાય
....કૃપા મળે પવિત્ર માતાનો દેહને,જે જીવને જન્મમરણથી છોડી જાય.
********************************************************
January 16th 2021
. .બજરંગબલી હનુમાન
તાઃ૧૬/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્
પરમશક્તિશાળી પવિત્રદેહ,ભારતમાં બજરંગબલીથી ઓળખાય
પરમાત્માએ લીધેલ દેહ શ્રીરામના ભક્ત,શ્રી હનુમાનજી કહેવાય
....એ પવનદેવના પુત્ર સંગે માતા અંજલીના લાડલા સંતાન પણ કહેવાય.
પાવનકૃપા મળી પ્રભુની તેમને,જે શ્રીરામને ઘણોસાથ આપીજાય
ગદાધારી એ ભક્ત બન્યા જગતમાં,એજ લક્ષ્મણને બચાવી જાય
શ્રીરામના એવ્હાલા નાનાભાઈ હતા,જે બેભાન થઈ પડી ગયાતા
મળેલદેહથી ઉડયા સમયે,જે ઔશધીપર્વતને ઉયકીને લઇ આવ્યા
....એ પવનદેવના પુત્ર સંગે માતા અંજલીના લાડલા સંતાન પણ કહેવાય
પરમાત્માએ દેહ લીધા અયોધ્યામાં,જે શ્રી રામલક્ષ્મણથી ઓળખાય
પવિત્ર વ્હાલાભક્ત થયા શ્રીરામના,એ પવનપુત્ર હનુમાનજી કહેવાય
મળેલ માનવદેહને સમયની સાંકળ,લંકાના રાજા રાવણને અડી જાય
શ્રીરામના પત્નીસીતાને લઈગયા,જ્યાં હનુમાન રાજાનુ દહન કરીજાય
....એ પવનદેવના પુત્ર સંગે માતા અંજલીના લાડલા સંતાન પણ કહેવાય.
############################################################
January 8th 2021

. .ભક્તિ મળી ગઈ
તાઃ૮/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને માનવદેહ મળે અવનીપર,એ ગતજન્મના થયેલકર્મથી મેળવાય
કુદરતની આકેડી જગતપર કહેવાય,જે મળેલદેહથી પાવનરાહ દઈજાય
....મળેલદેહને સમય સમજીને ચાલવા,પ્રભુનીકૃપા મેળવવા ભક્તિ મળી જાય.
અવનીપર આગમન થતા ઉંમર સ્પર્શી જાય,જે જુવાન થતા સમજાય
પાવનરાહને પામવાની તકમળે,જ્યાં વડીલના આશિર્વાદ મળતા થાય
શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરતા જીવનમાં,મળેલદેહને શાંંતિની કૃપા થાય
દેહને નાકોઇ અપેક્ષા કે માયા અડે,જે જીવનમાં પાવનકૃપા કરી જાય
....મળેલદેહને સમય સમજીને ચાલવા,પ્રભુનીકૃપા મેળવવા ભક્તિ મળી જાય.
નિર્મળભાવથી ભક્તિ કરી પ્રાર્થના કરતા,મળેલદેહનો સમય પાવન થાય
પરમપ્રેમથી ભક્તિની રાહ પકડતા જીવનમાં,શાંંતિનો સહવાસ થઈજાય
અવનીપર આગમન થતા જીવને મળેલદેહ,કર્મના સંબંધને સાચવી જાય
પવિત્ર ભાવનાએ જીવન જીવતા,જીવનમાં ભગવાનનીજ કૃપા થઈ જાય
....મળેલદેહને સમય સમજીને ચાલવા,પ્રભુનીકૃપા મેળવવા ભક્તિ મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
January 6th 2021
.માતા લક્ષ્મી
તાઃ૬/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા કરે જગતમાં દેહો પર,જે મળેલ દેહને સુખશાંંતિ આપી જાય
જગતમાં માતા લક્ષ્મીથી ઓળખાય,એ વિષ્ણુ ભગવાનના પત્નિ કહેવાય
.....એવા પવિત્ર માતાજીને વંદન કરી,પ્રાર્થના કરતા સરળ જીવનનીરાહ મળી જાય.
શ્રધ્ધા વિશ્વાસથી માતાને વંદન કરતા,તેમની કૃપાએ ધન વર્ષા થઈ જાય
મળેલદેહને જીવનમાં સુખ મળે,જે સમાજમાં મળેલદેહને પ્રેમ આપી જાય
વિષ્ણુ ભગવાનની પાવનકૃપા મળી,જે માતાજીની પવિત્રપ્રેરણાથી દેખાય
અજબક્રુપાળુ માતા એ થયા અવનીપર,જે મળેલદેહોને સુખ આપી જાય
.....એવા પવિત્ર માતાજીને વંદન કરી,પ્રાર્થના કરતા સરળ જીવનનીરાહ મળી જાય.
પરમાત્માની એ પાવનકૃપા મળેલદેહ પર,જે પવિત્ર માતા લક્ષ્મીથી દેખાય
આરતી કરી અર્ચના સહિત વંદન કરતા,માતાજીની કૃપાનો અનુભવ થાય
અનંતશાંંતિ મળે જીવનમાં મળેલ દેહને,એ જીવનમાં નાતકલીફ મળીજાય
પરમપ્રેમાળ માતા છે અવનીપર,જે પવિત્ર ભારત દેશમાં જન્મ લઈ જાય
.....એવા પવિત્ર માતાજીને વંદન કરી,પ્રાર્થના કરતા સરળ જીવનનીરાહ મળી જાય.
*******************************************************************
January 5th 2021
***
***
. .ગણપતિબાપા
તાઃ૫/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગજાનંદ ગણપતિ પરમકૃપાળુ ભક્તોપર,જીવનમાં અનંતશાંંતિ આપી જાય
પાવનરાહ મળે જીવનમાં શ્રધ્ધાએ,જે ભોલેનાથના સંતાનથી મળતી જાય
....એજ પરમકૃપા ગજાનંદ શ્રીગણેશની,જ્યાં શ્રીગણેશાય નમઃથી ભજનભક્તિ કરાય.
માતા પાર્વતીના એ વ્હાલા સંતાન,જેને જગતમાં ગૌરીનંદનથીય ઓળખાય
અજબ શક્તિશાળી પરમાત્મા શંકર ભગવાનના,એ લાડલા સંતાન કહેવાય
કાર્તિકભાઈના એ ભાઈ પણ કહેવાય,સંગે બહેન અશોકસુંદરીનાએ કહેવાય
ભારતની પવિત્રભુમી પર એ જન્મ્યા,જગતમાં એ ભાગ્યવિધાતાથી ઓલખાય
....એજ પરમકૃપા ગજાનંદ શ્રીગણેશની,જ્યાં શ્રીગણેશાય નમઃથી ભજનભક્તિ કરાય.
પવિત્રસંતાન એકહેવાય જગતમાં,પાવનકૃપાળુ ભક્તોપર જ્યાં શ્રધ્ધાએ પુંજાય
રિધ્ધી સિધ્ધીના એ પતિદેવ હતા,કૃપાએ જગતમાં રિધ્ધી,સિધ્ધીને વંદનથાય
અવનીપર આવીને પવિત્ર ભાવનાથી,ભક્તિકરતા દેહને આશિર્વાદ આપીજાય
એવા બમ બમ ભોલે મહાદેવના સંતાન,માતા પાર્વતીના એ લાડલા કહેવાય
....એજ પરમકૃપા ગજાનંદ શ્રીગણેશની,જ્યાં શ્રીગણેશાય નમઃથી ભજનભક્તિ કરાય.
#################################################################
January 4th 2021

. ભોલેનાથ
તાઃ૪/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હરહર ભોલે મહાદેવ હર,સંગે બમબમ ભોલે મહાદેવ હર
માતા પાર્વતીના એ જીવનસંગી,એ શંકરભગવાન કહેવાય
.....એવા પવિત્રનામને ધારણ કરી,ભારતમાં પવિત્રગંગા વહાવી જાય
અજબ શક્તિશાળી પવિત્ર દેહ,જેની જગતમાં પુંજા થાય
પરમાત્માએ દેહલીધો ભારતમાં,જેને મહાદેવથી ઓળખાય
હિમાલયની પવિત્રપુત્રી પાર્વતી,શંકરભગવાનની પત્નિથાય
ભોલેનાથ માથા પરથી,ગંગા નદીને અવનીપર લાવી જાય
.....એવા પવિત્રનામને ધારણ કરી,ભારતમાં પવિત્રગંગા વહાવી જાય
ત્રિશુળધારી ભોલેનાથ જગતમાં,શંખ સંગે નૃત્ય કરી જાય
માતાપિતાનો પ્રેમ મળે,ગૌરીનંદન શ્રી ગણેશ આવી જાય
પાવનપેમસંગે જીવતા,કાર્તિક સંગે અશોકસુંદરી આવીજાય
પરમપ્રેમાળ ભોલેનાથ,સંગે મહાદેવથી જગતમાં ઓળખાય
.....એવા પવિત્રનામને ધારણ કરી,ભારતમાં પવિત્રગંગા વહાવી જાય.
શ્રધ્ધા રાખીને શિવલીંગ પર,દુધ અર્ચના કરી પુંજન કરાય
ભોલેનાથનો પાવનપ્રેમ મળેદેહને,જે સત્કર્મથી સમજાઈજાય
ગજાનંદ શ્રી ગણેશને વંદન કરતા,દેહનુ ભાગ્ય પાવન થાય
ભોલેનાથના એ પુત્ર ભાગ્ય વિધાતા,જગતમાં પ્રેમથી પુંજાય
.....એવા પવિત્રનામને ધારણ કરી,ભારતમાં પવિત્રગંગા વહાવી જાય.
#######################################################
,
December 26th 2020
#####
#####
. . શ્રી રામ ભક્ત
તાઃ૨૬/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રી રામના પરમ ભક્ત હનુમાન,જગતમાં બજરંગબલીથીય ઓળખાય
માતા અંજનીના વ્હાલા સંતાન,સંગે શ્રી પવનદેવના પુત્ર પણ કહેવાય
.....અજબ શક્તિશાળીએ ભક્ત થયા,સંગે શ્રી રામસીતાના દુઃખભંજક થઈ જાય.
મહાવીર હનુમાનજી એસંગે ગદા પકડી,અનેક તકલીફોથી બચાવીજાય
સુર્યને ભોજન બનાવી મોઢમાં મુકતા,જગતમાં અંધારૂ એ આપી જાય
પાવનકર્મ કરવા પરમાત્મની વિનંતી થતાજ,સુર્યને પ્રુથ્વીપર મુકી જાય
ભક્તિની પાવનરાહ રાહે ચાલતા,શ્રીરામના જીવનમાં મદદ કરવા જાય
.....અજબ શક્તિશાળીએ ભક્ત થયા,સંગે શ્રી રામસીતાના દુઃખભંજક થઈ જાય.
પવિત્ર શ્રી રામના ભાઈ લક્ષ્મણને બેહોશ થતા,હનુમાન પર્વતને લાવ્યા
સંજીવની લાવીને આપતા શ્રી રામના ભાઈને,તકલીફથીય બચાવી જાય
શ્રીરામના પત્ની સીતાજીને રાજા રાવણ,અચાનક ઉઠાવી લંકા લઈ જાય
પવનપુત્ર હનુમાનજી ફરજ સમજી,રાજા રાવણની લંકાને સળગાવી જાય
.....અજબ શક્તિશાળીએ ભક્ત થયા,સંગે શ્રી રામસીતાના દુઃખભંજક થઈ જાય.
*****************************************************************
December 24th 2020
###
###
. .સાંઇબાબા
તાઃ૨૪/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ સાંઈબાબા જગતમાં,ભક્તોને પાવનરાહ આપી જાય
સુખસાગરની રાહ મળે જીવનમાં,અનંત શાંંતિની કૃપા થઈ જાય
.....એવા વ્હાલા સાંઇબાબા,શ્રધ્ધાસબુરીથી માનવદેહને આનંદ આપી જાય.
ધર્મકર્મનો સંબંધ મળેલ માનવ દેહને,જે સમય સમયે સમજાઈ જાય
મળેલ માનવદેહને શ્રધ્ધાસબુરીથી,મળેલજન્મને પહેચાન આપી જાય
નાહિંદુ નામુસ્લીમ ધર્મનીઅલગતા,કુદરતની કૃપાએજ દેહ મળી જાય
માનવજીવનમાં બાબાના આશિર્વાદ મળે,જે પાવનકર્મથી અનુભવાય
.....એવા વ્હાલા સાંઇબાબા,શ્રધ્ધાસબુરીથી માનવદેહને આનંદ આપી જાય.
ભારતની ભુમીપર ભોલેનાથની કૃપાએ,દેહ લઈ શેરડીમાં આવી જાય
દ્વારકામાઈના સાથથી શેરડીથી,પવિત્રધર્મની ઓળખાણ આપી જાય
શ્રધ્ધા અને સબુરીની સમજણ પડતા,હિંદુમુસ્લીમને સંબંધ થઇ જાય
એ કૃપા સંત સાંઈબાબાની,જે નિર્મળભાવના સંગે શાંંતિ આપી ગઈ
.....એવા વ્હાલા સાંઇબાબા,શ્રધ્ધાસબુરીથી માનવદેહને આનંદ આપી જાય.
*************************************************************
December 22nd 2020
###
###
. .વાંસળી વાગી
તાઃ૨૨/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ
ગોકુળના વ્હાલા કનૈયાની વાંસળી વાગી,જગતપર પવિત્રપ્રેમ મળી જાય
રાધાસંગે અનેક બહેનો ગરબે રમી જાય,રાધેરાધે સાંભળતા આનંદ થાય
.....એવા વ્હાલા કનૈયાને સમયનીરાહ મળતા,ગોવિંદગોપાલ સંગે શ્રીકૃષ્ણ કહેવાય.
પાવનકૃપા મળી સંસારમાં વ્હાલાકાનુડાને,માતા સરસ્વતીનો પ્રેમ મળી જાય
વાંસળી વગાડતા સાંભળીને સૌ ભક્તો,અનંત પ્રેમથી તાલી સંગે ઘુમી જાય
પરમાત્માએ લીધેલ દેહ ભારતમાં,એ કૃષ્ણકનૈયાથી પધારી જીવને મળી જાય
યશોદા માતાને કૃપા મળી પ્રભુની,જે સંતાનથી વ્હાલા કાનુડાને લાવી જાય
.....એવા વ્હાલા કનૈયાને સમયનીરાહ મળતા,ગોવિંદગોપાલ સંગે શ્રીકૃષ્ણ કહેવાય.
ભજનભક્તિથી પરમાત્માને પ્રાર્થનાકરતા,મળેલદેહના જીવને અનંતઆનંદેથાય
પરમકૃપાળુ માતાસરસ્વતીની પ્રેરણા મળી કાનુડાને,વાંસળી શીખવાડી જાય
પાવનદેહને સમયનોસંગાથ મળ્યો ગોકુળમાં,રાધાસંગે અનંતનો પ્રેમમળી જાય
એજ લીલા પરમાત્માની અવનીપર,અનેકદેહ લઈ જીવને મુક્તિએ દોરી જાય
.....એવા વ્હાલા કનૈયાને સમયનીરાહ મળતા,ગોવિંદગોપાલ સંગે શ્રીકૃષ્ણ કહેવાય.
#################################################################