December 21st 2023
*****
*****
. પવિત્ર પ્રેરણા જલારામની
તાઃ૨૧/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને પવિત્ર પ્રેરણા,હિંદુધર્મમાં પવિત્રસંતની ભારતદેશથીજ મળે
જીવનમાં સમયે કરેલપવિત્રકર્મ,એ જીવના મળેલદેહને પવિત્રરાહેજીવાડી જાય
.....વિરપુરગામના પવિત્ર જલારામ,જીવના મળેલદેહથી ભુખ્યાને ભોજન જમાડી જાય.
શ્રધ્ધાથી મળેલદેહથી ભક્તિનીરાહે જીવન જીવાય,ના મોહમાયાપણઅડીજાય
સમયની સાથે પવિત્રરાહે જીવન જીવતા,દુકાન ચલાવી જીવનમાં કર્મકરીજાય
જલારામબાપાને નાકોઇ અપેક્ષા અડી જાય,જે પ્રભુનીકૃપાએ પ્રેરણા મળીજાય
જીવનમાં ભુખ્યાને વિરપુરગામમાં ભોજનઆપીજાય,જ્યાં પ્રભુ પરીક્ષા કરીજાય
.....વિરપુરગામના પવિત્ર જલારામ,જીવના મળેલદેહથી ભુખ્યાને ભોજન જમાડી જાય.
પવિત્ર ભારતદેશમાં પરમાત્માની પવિત્રકૃપાછે,જ્યાં હિંદુધર્મથી જગતમાં પ્રેરીજાય
જીવને જન્મથી અવનીપર માનવદેહ મળે,જે દેહને પવિત્રકર્મનીરાહ આપી જાય
શ્રી જલારામના પવિત્ર પત્ની વિરબાઈ થયા,જે પ્રભુનીકૃપાએ પવિત્રકર્મકરી જાય
ભગવાનની પવિત્ર અપેક્ષા વિરબાઈથી,જે સમયે જીવનમાં મદદ કરીને જીવીજાય
.....વિરપુરગામના પવિત્ર જલારામ,જીવના મળેલદેહથી ભુખ્યાને ભોજન જમાડી જાય.
જલારામે જીવનમાં ભુખ્યાનેભોજન આપ્યુ,પણ પત્નિ વિરબાઈ પ્રભુનીપુંજાકરીજાય
ભગવાનનીકૃપાએ વિરબાઈમાતાનેજીવનમાં,નાકોઇ અપેક્ષારાખતા પવિત્રપ્રેરણાથાય
અદભુતપવિત્ર જીવ કહેવાય જે ભક્તજલારામની,જીવન સંગીની વિરબાઈ કહેવાય
ભારતદેશથી પ્રભુની કૃપાએ,પવિત્રસંત જલારામઅને વિરબાઈપવિત્રપત્નિ થઈજાય
.....વિરપુરગામના પવિત્ર જલારામ,જીવના મળેલદેહથી ભુખ્યાને ભોજન જમાડી જાય.
#######################################################################
December 20th 2023
*****
*****
કૃપાળુ માતા લક્ષ્મી
તાઃ૨૦/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા દેવઅનેદેવીઓની ભારતદેશથી,જે જીવના મળેલદેહને સુખઆપીજાય
અદભુતકૃપાળુ પવિત્ર ભગવાનં છે,જે પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લઈ જાય
....જીવને સમયે માનવદેહમળે અવનીપર,જે પ્રભુની પવિત્રકૃપાએ સમજીને જીવી જાય.
જન્મ મળેલ દેહને ભગવાનની પવિત્રકૃપામળે,જ્યાં દેહથી શ્રધ્ધાથી ભક્તિ કરાય
જગતમાં પવિત્રદેશ ભગવાનેકર્યો,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથી દેવદેવીથીજન્મીજાય
ભારતદેશમાં જન્મથી જીવને માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
જગતમાં પવિત્રભારતદેશ પ્રભુ જન્મલઈકરીજાય,જે માનવદેહને ભક્તિ આપીજાય
....જીવને સમયે માનવદેહમળે અવનીપર,જે પ્રભુની પવિત્રકૃપાએ સમજીને જીવી જાય.
ભારતદેશને ભગવાને પવિત્રદેશ કર્યો,ના બીજાકોઇ દેશમાં પવિત્રદેહથી જન્મીજાય
હિંદુધર્મ જ પવિત્રધર્મ છે જેમાં જન્મથી,માનવદેહને સમયે સુખ શાંંતિથીજ જીવાય
સમયે માનવદેહથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,આરતી કરતા લક્ષ્મીમાતાની કૃપાથાય
ધનવૈભવની પવિત્રકૃપા લક્ષ્મીમાતાની થાય,સંગે વિષ્ણુ ભગવાનની પણ પુંજાકરાય
....જીવને સમયે માનવદેહમળે અવનીપર,જે પ્રભુની પવિત્રકૃપાએ સમજીને જીવી જાય.
######################################################################
December 20th 2023
*****
*****
. મોહમાયાનો સંગ
તાઃ૨૦/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે સમયે જીવના મળેલદેહને અનુભવથાય
જગતમાં નાકોઇનીતાકાત જીવનમાં.દેહને મોહમાયાથી દુરરાખી બચાવી જાય
....જીવને અવનીપર સમયે જન્મમરણનો સાથમળે,જે આગમનવિદાય આપી જાય.
ભગવાનની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મ લઈજાય
અવનીપર જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
જગતમાં કળીયુગની પવિત્ર અસર જીવનાદેહને,જે સમયની સાથે જીવાડી જાય
કળીયુગમાં માનવદેહને સમયે મોહમાયાનોસંબંધ,જીવને જન્મમરણથી મળીજાય
....જીવને અવનીપર સમયે જન્મમરણનો સાથમળે,જે આગમનવિદાય આપી જાય.
પાવનકૃપા પરમાત્માની જે જીવનેજન્મથી સમજાય,નાકોઇ આશાઅપેક્ષાઅડીંજાય
જીવનુ આગમન એજન્મમરણથી મળીજાય,મળેલદેહને યુગની પવિત્રપ્રેરણા મળે
જન્મથી મળેલ જીવનાદેહને ભગવાનની પ્રેરણામળે,જે દેહને ભક્તિ કરાવી જાય
પરમાત્માના પવિત્રદેહની શ્રધ્ધાથી પ્રેરણા મળે,જે ઘરમાં પ્રભુની પુંજાકરાવીજાય
....જીવને અવનીપર સમયે જન્મમરણનો સાથમળે,જે આગમનવિદાય આપી જાય.
###################################################################
December 19th 2023
*****
*****
. સુખકર્તા દુઃખહર્તા
તાઃ૧૯/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની ભારતદેશથી મળેલમાનવદેહને,જીવનમાં પવિત્ર પ્રેરણા મળી જાય
પવિત્રકૃપા ભગવાનની ભારતદેશથી મળે,જ્યાં પ્રભુપવિત્ર દેવદેવીથીજન્મીજાય
.....જગતમાં પ્રભુની ક્રુપાએ ભારતદેશને,પવિત્રદેશ કહેવાય જે માનવદેહને પ્રેરી જાય.
પવિત્રકૃપાળુ શંકરભગવાન ભારતદેશમાં જન્મીજાય,સંગે પાર્વતીપત્નિ થઈજાય
પવિત્રશક્તિશાળી ભોલેનાથકહેવાય,સંગે રાજાહિમાલયનીપુત્રીપાર્વતી પત્નિથાય
ભારતદેશથી હિંદુધર્મની પ્રેરણા મળે,જ્યાં ૐનમઃ શિવાયથી ઘરમાં પુંજનકરાય
જીવને જન્મથી માનવદેહમળે,એ ગતજન્મના દેહનાકર્મથી આગમન આપીજાય
.....જગતમાં પ્રભુની ક્રુપાએ ભારતદેશને,પવિત્રદેશ કહેવાય જે માનવદેહને પ્રેરી જાય.
માતાપિતાના પવિત્રપ્રેમની કૃપા થાય,જ્યાં પવિત્રસંતાન શ્રીગણેશથીજ્ન્મી જાય
જગતમાં હિંદુધર્મમાં શ્રીગણેશજી માનવદેહને સુખઆપીજાય,દુઃખથી બચાવીજાય
માનવદેહના એ ભાગ્યવિધાતા પણકહેવાય,માનવદેહના દરેકપ્રસંગમાં પુંજાકરાય
પવિત્રધર્મમાં માતા પાર્વતીના સંતાન છે,જે રિધ્ધીઅનેસિધ્ધીના પતિદેવ કહેવાય
.....જગતમાં પ્રભુની ક્રુપાએ ભારતદેશને,પવિત્રદેશ કહેવાય જે માનવદેહને પ્રેરી જાય.
ભારતદેશમાં શ્રીગણેશને શંકરભગવાનના પુત્રથીપુંજાય,જે ભાગ્યવિધાતાયકહેવાય
હિંદુધર્મમાં ઘરમાં પ્રભુનીપુંજા કરતા,ધુપદીપકરી ૐગંગણપતયે નમોનમઃથી પુંજાય
અવનીપર જીવને જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની જીવપર પવિત્રક્રુપાથાય
પરમાત્માની પવિત્રકૃપા માનવદેહનેભક્તિમાર્ગઆપીજાય,સમયેજીવનેમુક્તિમળીજાય
.....જગતમાં પ્રભુની ક્રુપાએ ભારતદેશને,પવિત્રદેશ કહેવાય જે માનવદેહને પ્રેરી જાય.
######################################################################
December 18th 2023
*****
*****
. કૃપાળુ ભોલેનાથજી
તાઃ૧૮/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની પવિત્ર પ્રેરણા ભારતદેશથી,જેઅવનીપર માનવદેહને મળી જાય
જીવનામળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા,પવિત્રરાહે જીવન જીવાય
.....પ્રભુએ જન્મથી ભારતદેશમાં,દેવ અને દેવીઓના દેહલીધા જે પ્રેરણા આપી જાય.
અદભુતકૃપા અવનીપર ભગવાનનીકહેવાય,જે માનવદેહને સમયસાથેપ્રેરીજાય
સોમવારના પવિત્રદીવસે પ્રભુની પ્રેરણા મળે,જે શંકર ભગવાનને વંદનકરાય
ૐનમઃ શિવાયના મંત્રથી ઘરમાં ધુપદીપપ્રગટાવી,ભોલેનાથની આરતીકરાય
પવિત્રકૃપામળે શંકર ભગવાનની,તેમના પત્નિ પાર્વતીમાતાની કૃપામળીજાય
.....પ્રભુએ જન્મથી ભારતદેશમાં,દેવ અને દેવીઓના દેહલીધા જે પ્રેરણા આપી જાય.
હિંદુધરમાં પવિત્રકૃપાળુ હરહરમહાદેવ કહેવાય,જે અનેકપવિત્રનામથી પુંજાય
પવિત્ર શ્રધ્ધાથી ભોલેનાથની પુંજા કરતા,મળેલ માનવદેહને પ્રેરણામળીજાય
માતા પાર્વતીની કૃપાથી પવિત્ર શ્રીગણેશ,પવિત્રકૃપાળુ સંતાન જન્મલઈજાય
ગણપતિજી એહિંદુધર્મમાં ભાગ્યવિધાતા,અને વિઘ્નહર્તાથી ઘરમાં પુંજાકરાય
.....પ્રભુએ જન્મથી ભારતદેશમાં,દેવ અને દેવીઓના દેહલીધા જે પ્રેરણા આપી જાય.
શંકરભગવાનનો પવિત્રપરિવાર,એ જીવને જન્મથી મળેલમાનવદેહનેપ્રેરીજાય
હિંદુધર્મમાં સોમવાર પવિત્રદીવસછે,જે ઘરમાં શિવલીંગપરદુધ અર્ચના કરાય
પવિત્રસંતાન શ્રીગણપતિજીની,રિધ્ધી અને સિધ્ધીના પતિદેવથી પુંજન કરાય
માતાપિતાની પવિત્રકૃપાથી શ્રીગણેશસમયે,શુભ અને લાભના પિતા કહેવાય
.....પ્રભુએ જન્મથી ભારતદેશમાં,દેવ અને દેવીઓના દેહલીધા જે પ્રેરણા આપી જાય.
#####################################################################
December 17th 2023
#####
#####
. કૃપાળુ દુર્ગામાતાજી
તાઃ૧૭/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતાની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી માતાની પુંજા કરાય
દુર્ગામાતાની પવિત્રકૃપા મળે જીવનમાં,જે પવિત્રરાહે જીવન જીવાડીજાય
....ઘરમાં ધુપદીપ પ્રગટાવી માતાનીઆરતી કરતા,એ ભક્તિથી સુખ આપી જાય.
હિંદુધર્મનીપવિત્રકૃપા ભારતદેશથી માનવદેહને,એ જીવનાદેહનેઅનુભવાય
જીવને પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,જેદેહથી શ્રધ્ધાથી ભક્તિથાય
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં પ્રભુ દેવદેવીથી જન્મ લઈ જાય
હિંદુધર્મમાં અનેકદેહથી પ્રભુ જન્મી જાય,જે ભારતદેશને પવિત્ર કરીજાય
....ઘરમાં ધુપદીપ પ્રગટાવી માતાનીઆરતી કરતા,એ ભક્તિથી સુખ આપી જાય.
શ્રધ્ધાથી હિંદુધર્મમાં ઘરમાં ધુપદીપ કરી,ભગવાનની આરતી પુંજા કરાય
અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મ્યા,જે માનવદેહને પવિત્રપ્રેરણા કરીજાય
પવિત્રદુર્ગામાતાને ઘરમાંપુંજાકરી,ૐ હ્રી દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથીવંદનથાય
માતાની પવિત્રકૃપામળે માનવદેહને,જે જીવના મળેલદેહને મુક્તિમળીજાય
....ઘરમાં ધુપદીપ પ્રગટાવી માતાનીઆરતી કરતા,એ ભક્તિથી સુખ આપી જાય.
****************************************************************
December 16th 2023
*****
****
. આરાસુરથી પધારો
તાઃ૧૬/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર કૃપાળુ માતાઅંબાજીને પ્રાર્થના કરીએ,સમયે આરાસુરથી પધારી જાય
શ્રધ્ધા રાખીને ઘરમાં માતાને ધુપદીપથી વંદનકરી,પવિત્રપ્રેમથી પ્રેરણા કરાય
.....પવિત્ર હિંદુધર્મનામાતા અંબાજીને પુંજાકરી,શ્રી અંબે શરણં મમથી પ્રાર્થના કરાય.
ભારતદેશના પવિત્ર ગુજરાતમાં દેવઅનેદેવીઓથી,પ્રભુકૃપાએ જન્મ લઈ જાય
હિંદુધર્મ એ પવિત્રધર્મછે જેમાં ભગવાન,માનવદેહને જીવનમાં પ્રેરણા કરીજાય
પવિત્રમાતા અંબાજી ગુજરાતના આરાસુર ગામમાંજ,જન્મ લઈને પધારી જાય
મળેલ માનવદેહને ઘરમાં સમયે,જય અંબે માતાના નામથી માળા પણ કરાય
.....પવિત્ર હિંદુધર્મનામાતા અંબાજીને પુંજાકરી,શ્રી અંબે શરણં મમથી પ્રાર્થના કરાય.
જીવના મળેલ માનવદેહને સમયની સાથે ચલાય,નાકોઇથી ઉંમરથીદુર રહેવાય
પવિત્રમાતાના નામથી પુંજન કરાય,સમયે દેવને ધુપદીપથી વંદન કરીને પુંજાય
આરાસુરથી પધારો અંબે માતા અમારા જીવનમાં,પવિત્રકૃપાએ સુખ મળીજાય
આંગણે આવી ઘરમા પધારી કૃપા મળે માતાની,જીવનમાં નાઅપેક્ષા અડીજાય
.....પવિત્ર હિંદુધર્મનામાતા અંબાજીને પુંજાકરી,શ્રી અંબે શરણં મમથી પ્રાર્થના કરાય.
####################################################################
December 16th 2023
*****
*****
. પરમાત્માની કૃપામળે
તાઃ૧૬/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર અદભુતપ્રેમ મળે પવિત્ર સંબંધીઓનો,જે પરમાત્માની કૃપાએ અનુભવાય
માનવદેહને પ્રભુકૃપાએ સમયની સાથે ચલાય,એ જીવનમાં પવિત્રકર્મ કરાવીજાય
.....હિંદુ પવિત્રધર્મ કહેવાય જેમાં પરમાત્મા,અનેકપવિત્રદેહથી ભારતમા જન્મી જાય.
જીવને ભગવાનની પવિત્રકૃપાએજ અવનીપર,માનવદેહથી સમયે જન્મ મળીજાય
જન્મમળતા જીવને જીવનમાં કર્મનીરાહ મળીજાય,જે જીવનેજન્મમરણઆપી જાય
અદભુતલીલા અવનીપર ભગવાનની કહેવાય,જ્યાં દેહથી શ્રધ્ધાથીજ ભક્તિકરાય
અવનીપર જીવના મળેલદેહને કર્મનોસંબંધ મળે,જે પાવનરાહે જીવનજીવાડીજાય
.....હિંદુ પવિત્રધર્મ કહેવાય જેમાં પરમાત્મા,અનેકપવિત્રદેહથી ભારતમા જન્મી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જે માનવદેહને,પ્રેરણાએ પવિત્રરાહે સમયસાથેલઈજાય
મળેલદેહને ઘરમાં સવારઅનેસાંજે પ્રભુનીપુંજા કરાય,ધુપદીપ પ્રગટાવી વંદનકરાય
સમયની સાથે ચાલતા પ્રભુની પવિત્રકૃપા મળે,ના જીવનમાં કોઇઅપેક્ષાઅડીજાય
પાવનરાહે જીવન જીવતા મળેલદેહના જીવને,સમયે જન્મમરણથી મુક્તિમળીજાય
.....હિંદુ પવિત્રધર્મ કહેવાય જેમાં પરમાત્મા,અનેકપવિત્રદેહથી ભારતમા જન્મી જાય.
###################################################################
December 15th 2023
*****
*****
. પ્રત્યક્ષ હિંદુ દેવ
તાઃ૧૫/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પ્રત્યક્ષહિંદુદેવ સુર્યનારાયણ કહેવાય,જે જગતને સવારસાંજ આપીજાય
દુનીયામાં નાકોઇ પ્રત્યક્ષદેવ છે,જે જીવના મળેલ માનવદેહને સમય આપીજાય
.....દરરોજ સવારે જગતમાં સુર્યનારાયણદેવનુ આગમન થાય,અને સાંજે અસ્ત થાય.
અદભુતકૃપાળુ અવનીપર કહેવાય,જે જીવનામાનવદેહને કર્મનોસંગાથ આપીજાય
દુનીયામાંમળેલદેહને સુર્યદેવથી સવારસાંજમળે,જે જીવનાદેહને સમયસાથેલઈજાય
જીવના જન્મથી મળેલમાનવદેહને કર્મનીરાહ મળે,એ દીવસની પ્રેરણાએમળીજાય
અવનીપર નાકોઇ જીવના દેહને સમયથી દુર રહેવાય,સુર્યદેવ સમયસાથેલઈજાય
.....દરરોજ સવારે જગતમાં સુર્યનારાયણદેવનુ આગમન થાય,અને સાંજે અસ્ત થાય.
હિંદુધર્મ એ પવિત્રધર્મછે જ્યાં ભગવાન,અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મીજાય
જગતમાં ભગવાને ભારતદેશને પવિત્રદેશકર્યો,જે દુનીયામાં હિંદુધર્મપ્રેરણા કરીજાય
પ્રત્યક્ષ સુર્યદેવનેપ્રભાતે ૐ હ્રી સુર્યાય નમઃના,મંત્રનાજાપકરીપાણીથીઅર્ચનાકરાય
પવિત્રકૃપાળુ દેવ છે જગતમાં જે જીવનાજન્મથી,મળેલદેહને સવારસાંજ મળી જાય
.....દરરોજ સવારે જગતમાં સુર્યનારાયણદેવનુ આગમન થાય,અને સાંજે અસ્ત થાય.
#####################################################################
December 14th 2023
*****
*****
. સાંઇબાબાનોપ્રેમ
તાઃ૧૪/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભગવાનની પવિત્રકૃપા હિંદુધર્મમાં કહેવાય,સમયે પાર્થીવગામમાં સાંઇ જન્મીજાય
જન્મલઈ શેરડીગામમાં આવી શ્રધ્ધાઅનેસબુરીની,પ્રેરણાથી માનવદેહનેપ્રેરી જાય
.....પવિત્રકૃપાળુ પ્રભુનો દેહ લીધો,જે શેરડીમાં દ્વારકામાઈનો પવિત્રપ્રેમ મળી જાય.
માનવદેહને જીવનમાં પવિત્રપ્રેરણામળે,જે પવિત્રદર્મથી શેરડીથી ભક્તોને પ્રેરીજાય
જીવનમાંમળેલદેહને ભગવાનનીપ્રેરણા મળે,જે જીવનમાં શ્રધ્ધાશબરીથી પુંજાકરાય
પરમાત્માનો પવિત્રપ્રેમમળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીૐ શ્રીસાંઇનાથાય નમઃથીપુંજાય
શેરડીથી સાંઇબાબાની પવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરીવંદન કરાય
.....પવિત્રકૃપાળુ પ્રભુનો દેહ લીધો,જે શેરડીમાં દ્વારકામાઈનો પવિત્રપ્રેમ મળી જાય.
પાર્થીવગામમાં જન્મલીધો ભગવાને,જે માનવદેહને પવિત્રભક્તિરાહે પ્રેરણાકરીજાય
શેરડીગામમાં નિરાધારદેહથી પધારીજાય,જ્યાં કૃપાળુદ્વારકામાઈ પવિત્રરાહદઈજાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા જે હિંદુમુસ્લીમધર્મની,ભક્તોને શ્રધ્ધાસબુરીથી પ્રેરણા મળે
પવિત્રપ્રભુનીપ્રેરણા શેરડીના સાંઇબાબાની,જે માનવદેહના જીવનેમુક્તિ આપીજાય
.....પવિત્રકૃપાળુ પ્રભુનો દેહ લીધો,જે શેરડીમાં દ્વારકામાઈનો પવિત્રપ્રેમ મળી જાય.
######################################################################