December 15th 2023

પ્રત્યક્ષ હિંદુ દેવ

*****surya puja ke upay, how to worship surya dev, surya pujan vidhi, chhat puja | છઠ્ઠ પૂજા 13 નવેમ્બરનાઃ સૂર્યપૂજા કરતી વખતે જરૂરી છે 6 વસ્તુઓ, એક મંત્ર બોલતા તાંબાના લોટથી ચઢાવવું જોઈએ જળ - Divya Bhaskar*****
.              પ્રત્યક્ષ હિંદુ દેવ

તાઃ૧૫/૧૨/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
જગતમાં પ્રત્યક્ષહિંદુદેવ સુર્યનારાયણ કહેવાય,જે જગતને સવારસાંજ આપીજાય
દુનીયામાં નાકોઇ પ્રત્યક્ષદેવ છે,જે જીવના મળેલ માનવદેહને સમય આપીજાય
.....દરરોજ સવારે જગતમાં સુર્યનારાયણદેવનુ આગમન થાય,અને સાંજે અસ્ત થાય.
અદભુતકૃપાળુ અવનીપર કહેવાય,જે જીવનામાનવદેહને કર્મનોસંગાથ આપીજાય
દુનીયામાંમળેલદેહને સુર્યદેવથી સવારસાંજમળે,જે જીવનાદેહને સમયસાથેલઈજાય
જીવના જન્મથી મળેલમાનવદેહને કર્મનીરાહ મળે,એ દીવસની પ્રેરણાએમળીજાય
અવનીપર નાકોઇ જીવના દેહને સમયથી દુર રહેવાય,સુર્યદેવ સમયસાથેલઈજાય
.....દરરોજ સવારે જગતમાં સુર્યનારાયણદેવનુ આગમન થાય,અને સાંજે અસ્ત થાય.
હિંદુધર્મ એ પવિત્રધર્મછે જ્યાં ભગવાન,અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મીજાય
જગતમાં ભગવાને ભારતદેશને પવિત્રદેશકર્યો,જે દુનીયામાં હિંદુધર્મપ્રેરણા કરીજાય
પ્રત્યક્ષ સુર્યદેવનેપ્રભાતે ૐ હ્રી સુર્યાય નમઃના,મંત્રનાજાપકરીપાણીથીઅર્ચનાકરાય
પવિત્રકૃપાળુ દેવ છે જગતમાં જે જીવનાજન્મથી,મળેલદેહને સવારસાંજ મળી જાય
.....દરરોજ સવારે જગતમાં સુર્યનારાયણદેવનુ આગમન થાય,અને સાંજે અસ્ત થાય.
#####################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment