May 14th 2024

કલમનીમાતાની પ્રેરણા સરસ્વતીમાતાની પ્રેરણા

******
.           કલમનીમાતાની પ્રેરણા  

તાઃ૧૪/૫/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રપ્રેરણામળે કલમની એમાતા સરસ્વતીની,કલમપ્રેમીઓને પ્રેરણા થાય
કલમની પવિત્રરાહ માતાનીપ્રેરણા મળે,જે પવિત્રરચનાથી કલમને પકડાય 
.....જગતમાં ભારતદેશથી માતા સરસ્વતીની પ્રેરણાએ,પવિત્રકલમની રચના થાય.
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એઅદભુતકૃપાએ જીવન જીવાડીજાય
જીવનેઅવનીપર જન્મમરણનો સંબંધ,જે ધરતીપર આગમનવિદાયઆપીજાય
મળેલમાનવદેહના જીવનેકર્મનોસંબંધ,જ્યાં જીવનાદેહનેકર્મનોસંબંધ મેળવાય
પવિત્રસરસ્વતીમાતા દુનીયામાં,કલમનીમાતા છે જે પવિત્રરચના કરાવીજાય
.....જગતમાં ભારતદેશથી માતા સરસ્વતીની પ્રેરણાએ,પવિત્રકલમની રચના થાય.
દુનીયામાંજીવનાદેહને સમયનીસાથેચાલવાની પ્રેરણામળે,જેકર્મનીકેડીઆપીજાય 
પવિત્રમાતાની કૃપાએ કલમથી રચના થાય,જે વાંચકોને પવિત્રરાહે પ્રેરી જાય
જગતમાં પવિત્રકલમથી રચના કરતા,માનવદેહના વાંચકોને પ્રેરણાય મળીજાય 
ભગવાનનીપ્રેરણાએ જીવને માનવદેહમળે,જે સમયે કલમનીપવિત્રકેડીમળીજાય
.....જગતમાં ભારતદેશથી માતા સરસ્વતીની પ્રેરણાએ,પવિત્રકલમની રચના થાય.
####################################################################
May 12th 2024

મળી પવિત્રરાહ

    %%%%%Short storyline | prabhu krupa | પ્રભુ કૃપા%%%%% 
.             મળી પવિત્રરાહ  

તાઃ૧૨/૩/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપાએ જીવના મળેલદેહને,સમયે પવિત્રરાહ મળી જાય
એ જીવનમાં પવિત્રકર્મની પ્રેરણામળે,જે માનવદેહને ના અપેક્ષાઅડી જાય
......જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એજ દેહને કર્મનીરાહ આપી જાય 
પવિત્ર પરમાત્માનીક્રુપામળે જીવનાદેહને,સમયે ઘરમાં ધુપદીપ કરીપુંજાકરાય
જગતમાં ભારતદેશ એપવિત્રદેશકહેવાય,જ્યાં ભગવાનપવિત્રદેહથી જન્મીજાય
જીવનેજન્મથી માનવદેહમળે એજ પ્રભુનીકૃપા,જે નિરાધારદેહથી બચાવીજાય
અવનીપર જીવને ભગવાનની પ્રેરણાથીજ,જીવનમાં પવિત્રરાહેજ ભક્તિ કરાય
......જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એજ દેહને કર્મનીરાહ આપી જાય 
પવિત્રકૃપાએ જીવનામળેલ માનવદેહને,જીવનમાં સમયે પ્રભુનીભક્તિ થઈજાય
અદભુતકૃપા અવનીપર જીવનેમળે,જે જન્મથીમળેલદેહને કર્મનીરાહઆપીજાય
શ્રધ્ધાથી ભગવાનની ઘરમાં ભક્તિકરાય,જે દેહને સમયે પવિત્રરાહ મળીજાય
લાગણી કે મોહમાયાની કોઇમાગણી કૃપાથીમળે,જીવનમાં ના અપેક્ષા રખાય 
......જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એજ દેહને કર્મનીરાહ આપી જાય 
################################################################
May 10th 2024

પવિત્રપ્રેમ પરમાત્માનો

***પ્રેમ પરમેશ્વર' . | Love god***

.            પવિત્રપ્રેમ પરમાત્માનો

તાઃ૧૦/૫/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપાએ સમયે જીવને,જન્મથી માનવદેહ મળે અવનીપર
પવિત્રપ્રેરણાએ જીવના મળેલમાનવદેહને,જીવનમાં શ્રધ્ધાનોસંગાથમળીજાય
.....જીવના મળેલમાનવદેહને પરમાત્માની,પ્રેરણામળે જેદેહને ભક્તિરાહે લઈજાય.
જન્મથી જીવને સમયે માનવદેહમળે,જે પ્રભુની પવિત્રકૃપાએ જીવનજીવાય
જીવનાદેહને ભગવાનની કૃપાએ ભક્તિની પ્રેરણા થાય,જે સમયેજસમજાય
પરમાત્માની પવિત્રકૃપા પવિત્ર ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ જન્મલઈ જાય
જગતમાં પવિત્રહિંદુધર્મની પ્રેરણામળે,જેમાં ભગવાન પવિત્રદેહથીજન્મીજાય
.....જીવના મળેલમાનવદેહને પરમાત્માની,પ્રેરણામળે જેદેહને ભક્તિરાહે લઈજાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં પવિત્રદેહથી ભગવાન જન્મીજાય
જીવના મળેલમાનવદેહને સમયનીસાથેચલાય,જે બાળપણજુવાનીથીસમજાય
શ્રધ્ધાથી જીવનજીવવા ઘરનામંદીરમાં,ધુપદીપકરી દીવોપ્રગટાવીઆરતીકરાય 
જગતમાં પવિત્રહિંદુધર્મનીપ્રેરણા ભારતદેશથીમળે,જ્યાંઅનેકદેહથીજન્મી જાય
.....જીવના મળેલમાનવદેહને પરમાત્માની,પ્રેરણામળે જેદેહને ભક્તિરાહે લઈજાય.
##################################################################

	
May 1st 2024

શ્રધ્ધાની સફળતા

*****યોગનું બીજું અંગ: નિયમ પાંચમો નિયમ ઇશ્ર્વર શરણાગતિ - મુંબઈ સમાચાર*****
             શ્રધ્ધાની સફળતા

તાઃ૧/૫/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
પવિત્રકૃપા પરમાત્માની જીવના જન્મથી,મળેલ માનવદેહ પર મેળવાય
સમયની સાથેજ ચાલતા જીવનાદેહને,જીવનમાં શ્રધ્ધાથી જીવન જીવાય
.....પવિત્રરાહ મળે જીવનમાં સમયે,ના કોઇજ આશા કે અપેકક્ષા અડી જાય.
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જે પવિત્ર ભક્તિનીરાહે લઈજાય
પવિત્રકર્મની રાહમળે ભગવાનનીકૃપાએ,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિકરાય
જગતમાં પવિત્રકૃપાજ મળે પરમાત્માની,જન્મથી લીધેલદેહથી અનુભવાય
પવિત્ર ભારતદેશમાંજ ભગવાન પવિત્રદેહથી,જન્મલઈને પ્રેરણા કરી જાય
.....પવિત્રરાહ મળે જીવનમાં સમયે,ના કોઇજ આશા કે અપેકક્ષા અડી જાય.
પવિત્રદેહમળે જગતમાં ભારતદેશમાં,જ્યાં જીવનાદેહને પ્રભુનીકૃપામળીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધમળે,જે ગતજન્મના દેહના કર્મથીમળે
મળેલમાનવદેહને સમયેકર્મનીરાહમળે,જ્યાં ઘરમાં ધુપદીપકરી આરતીકરાય
જગતમાં હિંદુધર્મની ભગવાનનીકૃપાએ,ભક્તોથી અનેકમંદીર દુનીયામાંથાય
.....પવિત્રરાહ મળે જીવનમાં સમયે,ના કોઇજ આશા કે અપેકક્ષા અડી જાય.
================================================================

	
April 29th 2024

પ્રભુનોપવિત્રપ્રેમ

#####સોમવારના દિવસે કરો આ 5 સરળ ઉપાય, ભોળાનાથની કૃપાથી થશે સુખ સમૃદ્ધિનો વાસ – News18 ગુજરાતી#####
            પ્રભુનો પવિત્રપ્રેમ

તાઃ૨૯/૪/૨૦૨૪              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને સમયે જન્મથી માનવદેહમળે અવનીપર.જે પ્રભુકૃપાએ કર્મથી મેળવાય
પરમાત્માનીપવિત્રકૃપાએ અનુભવથીસમયસાથે ચલાય,નાકોઇ અપેક્ષાઅડીજાય
.....પવિત્રપ્રેમ મળે જીવનમાં જે ગતજન્મનાકર્મના સંબંધે,આગમનવિદાય આપી જાય.
પ્રભુનોકૃપા મળે માનવદેહને પવિત્રભારતદેશથી,જ્યાં પવિત્રદેહથીપભુજન્મીજાય
જીવને જન્મથી અવનીપર માનવદેહ મળે,જે ગતજન્મનાકર્મથી જીવનેમળીજાય
અદભુતકૃપા જગતમાં પવિત્ર ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથીજન્મીજાય
મળેલ માનવદેહ એ પ્રભુની પ્રેરણા કહેવાય,સમયે શ્રધ્ધાથી ભક્તિ કરાઈ જાય 
.....પવિત્રપ્રેમ મળે જીવનમાં જે ગતજન્મનાકર્મના સંબંધે,આગમનવિદાય આપી જાય.
જીવના માનવદેહને સમયે કર્મનીકેડી મળી જાય,એજ ઘરમાં ભક્તિ કરાવી જાય
ભગવાનને સમયે ઘરમાં ધુપદીપ પ્રગટાવીને,ભગવાનની આરતી કરી પુંજા કરાય
પવિત્રભારતદેશમાં પવિત્રહિંદુધર્મમાં ભગવાન જન્મીજાય,જે પવિત્રમંદીરકરી જાય
જગતમાં પવિત્ર હિન્દુધર્મ છે જેમાં ભગવાન પવિત્રદેહથી જન્મી ભક્તોનેપ્રેરીજાય
.....પવિત્રપ્રેમ મળે જીવનમાં જે ગતજન્મનાકર્મના સંબંધે,આગમનવિદાય આપી જાય 
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
April 28th 2024

સમયની પવિત્રરાહ

*****શિવ બાવની shiv bavani lyrics in gujarati*****
             સમયની પવિત્રરાહ

તાઃ૨૮/૪/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
પવિત્રહિંદુધર્મમાં ભગવાનની પવિત્રકૃપા મળે,એ માનવદેહને સમયે સમજાય 
જીવને જન્મથી માનવદેહમળે એ પ્રભુકૃપા,જે પવિત્રભારતદેશથી મળી જાય
.....પરમાત્માએ પવિત્ર દેહથી ભારતદેશમાં જન્મ લીધા,જે જીવને પ્રેરણા આપી જાય.
દુનીયામાં હિંદુધર્મ એ પવિત્રધર્મછે,જેમા ભગવાનને લીધેલદેહની પુંજા કરાય
ભગવાને સમયે પવિત્રદેહથી જન્મલીધા,જે જગતમાં હિંદુધર્મને પવિત્રકરીજાય
જગતમાં ભગવાનના પવિત્રદેહની સમયે શ્રધ્ધાથીપુંજા,જે પવિત્રધર્મથીજકરાય
જીવને જન્મથી માનવદેહ મળે અવનીપર,ભારતદેશથી એ પવિત્રરાહેલઈજાય
.....પરમાત્માએ પવિત્ર દેહથી ભારતદેશમાં જન્મ લીધા,જે જીવને પ્રેરણા આપી જાય.
જગતમાં જીવને જન્મથી માનવદેહમળે,જે પવિત્ર હિંદુધર્મથી પ્રભુકૃપા મેળવાય
જગતમાં પવિત્ર હિદુધર્મછે જેમાં શ્રધ્ધાથી પુંજાકરતા,મળેલદેહપર પ્રભુકૃપાથાય
પરમાત્માની પવિત્રપ્રેરણામળે હિંદુધર્મના ભક્તોને,જે પવિત્રમંદીરો બનાવીજાય
જીવને મળેલદેહને સમયે ઘરમાંજ પ્રભુનીપુંજા કરવા,ધુપદીપથી આરતી કરાય
.....પરમાત્માએ પવિત્ર દેહથી ભારતદેશમાં જન્મ લીધા,જે જીવને પ્રેરણા આપી જાય.
#####################################################################
April 27th 2024

શાંંતિનો સાથમળે

 By the way of Saturn, the people of this zodiac get relief from the painful times | Sandesh
             શાંતિનો સાથમળે

તાઃ૨૭/૪/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
શ્રધ્ધાથી હિંદુધર્મમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,એ પાવનરાહ આપી જાય
સમયે જીવને જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ મેળવાય 
.....જગતમાં પવિત્ર હિંદુધર્મજ કહેવાય,જે પવિત્ર ભારતદેશથીજ પ્રેરણા આપી જાય.
પવિત્રદેહથીભગવાને ભારતદેશમાં જન્મલઈ,જીવના મળેલ માનવદેહનેપ્રેરીજાય
જીવનેગતજન્મનાદેહના કર્મથીઆગમનવિદાય મળીજાય,જે જન્મથી અનુભવાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને સમયે,માનવદેહમળે એ થયેલકર્મથીમેળવાય
માનવદેહને સમયે જીવનમાં શાંંતિ મળે,જે માનવદેહથી પ્રભુની ભક્તિ કરાય
.....જગતમાં પવિત્ર હિંદુધર્મજ કહેવાય,જે પવિત્ર ભારતદેશથીજ પ્રેરણા આપી જાય.
પરમાત્માની પવિત્રકૃપાથી પ્રેરણા મળી,જે જીવને જન્મથી અનુભવથીમેળવાય
અનેકપવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મ લઈ,હિંદુધર્મથી પવિત્રકૃપા થઈ
હિંદુધ્ર્મની પરમાત્માનીકૃપાએ,પવિત્રભક્તો અનેકપવિત્ર હિંદુમંદીર બનાવીજાય 
જગતમાં ભારતદેશજ પવિત્રદેશ કહેવાય,જ્યાં પવિત્રધર્મથી માનવદેહથીજીવાય
.....જગતમાં પવિત્ર હિંદુધર્મજ કહેવાય,જે પવિત્ર ભારતદેશથીજ પ્રેરણા આપી જાય.
###################################################################
April 26th 2024

પવિત્રકૃપાથી મળે

*****હનુમાન જન્મોત્સવના મહાઉપાય: દાદાની કૃપાથી દૂર થશે તમામ કષ્ટ, તમામ દોષથી મળશે મુક્તિ | hanuman jayanti 2024 upay bajrangbali will be happy by doing these measures*****
             પવિત્રકૃપાથી મળે

તાઃ૨૬/૪/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
પવિત્ર નિખાલસ પ્રેમ મળે જીવનમાં,જે પરમાત્માની પવિત્ર પ્રેરણાથી મળી જાય
જીવનમાં નાકોઇજ આશા કે અપેક્ષા અડી જાય,એજ પવિત્રકૃપા પ્રભુની કહેવાય
.....પરમાત્માની પવિત્રક્રુપાએ જીવને જન્મથી,માનવદેહ મળે જેદેહને કર્મથી સમજાય.
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જે પવિત્ર નિખાલસપ્રેમથી જીવન જીવાય 
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે પવિત્ર ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મી જાય
જગતમાં પ્રભુનીકૃપા ભારતદેશને મળી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મ લઈ જાય
પવિત્રદેહથી જન્મલીધો ભગવાનેભારતદેશમાં,જગતમાં હિંદુધર્મએ પવિત્રધર્મકહેવાય
.....પરમાત્માની પવિત્રક્રુપાએ જીવને જન્મથી,માનવદેહ મળે જેદેહને કર્મથી સમજાય.
પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ કહેવાય,જેમાં પવિત્રદેહથી પ્રભુભારતદેશમાં જન્મીજાય
પરમાત્માની પવિત્રપ્રેરણા મળી હિંદુભક્તોને,જે જગતમાં હિંદુમંદીરને બનાવી જાય
શ્રધ્ધાથી ભગવાનને પગે લાગી ધુપદીપ પ્રગટાવી,દીવો કરી પ્રભુની આરતી કરાય
મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભગવાનની માળા જપી,સમયે પરમાત્માની પુંજાકરાય
.....પરમાત્માની પવિત્રક્રુપાએ જીવને જન્મથી,માનવદેહ મળે જેદેહને કર્મથી સમજાય.\\
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

	
April 25th 2024

ભક્તિનો સંગાથમળે

 શિવ એટલે શું? પરમાત્માનું ધ્યાન કરતાં પ્રાર્થના કરીએ | Gujarat Times
            ભક્તિનો સંગાથમળે 

તાઃ૨૫/૪/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપાએ જીવને જન્મથી માનવદેહમળે,જે પવિત્રકૃપા પરમાત્માનીજ કહેવાય 
અવનીપર સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય 
.....જીવને ગતજન્મના દેહનાકર્મથી,અવનીપર જીવને જન્મમરણથી આગમન આપી જાય.
જગતમાં પવિત્રકૃપાપરમાત્માની,પવિત્ર ભારતદેશથી મળીજાય જ્યાં પ્રભુજન્મીજાય
અનેક પવિત્રદેશથી ભગવાન સમયે પવિત્રદેહથી,જન્મી હિંદુધર્મથી પ્રેરણાકરીજાય
અવનીપર પવિત્રહિંદુધર્મછે જેમાંભગવાન,પવિત્રદેહથીજન્મી ભારતનેપવિત્ર કરીજાય 
જીવનેસમયે જન્મથી માનવદેહમળે,જે પ્રભુકૃપાએજીવને નિરાધારદેહથીબચાવીજાય
.....જીવને ગતજન્મના દેહનાકર્મથી,અવનીપર જીવને જન્મમરણથી આગમન આપી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જેમાં ભગવાન,અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મી જાય
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ છે,જેમાંભારતદેશથી ભક્તોનીપ્રેરણાથી મંદીરબનાવાય
શ્રધ્ધારાખીને ભગવાનની પવિત્રભક્તિ ઘરમાં કરવા,ધુપદીપ પ્રગટાવી આરતીકરાય
મળેકૃપાપરમાત્માની જીવનાદેહને,જે નિરાધારદેહથીબચાવી પવિત્રભક્તિ કરાવીજાય
.....જીવને ગતજન્મના દેહનાકર્મથી,અવનીપર જીવને જન્મમરણથી આગમન આપી જાય.
#########################################################################
April 24th 2024

પરમ કૃપાળુ ભગવાન

*********
             પરમકૃપાળુ ભગવાન

તાઃ૨૪/૪/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મમાં ભગવાનની પવિત્રકૃપા મળે,જગતમાં પવિત્ર ભારતદેશથી મળી જાય
પરમાત્માએ પવિત્રદેહથી જન્મલીધા ભારતદેશમાં,જે શ્રધ્ધાથી ભક્તિ પ્રેરી જાય
....અવનીપર જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે પ્રભુની પવિત્રક્રુપાએ મેળવાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જે પ્રભુકૃપાએ,જીવને મળેલદેહને શ્રધ્ધાથી સમજાય
ભગવાન પવિત્રદેહથી ભારતદેશમાં જન્મીજાય,જગતમાં એ પવિત્રદેશ કરીજાય
જીવનેઅવનીપર જન્મનોસંબંધ,સમયે માનવદેહ એ નિરાધારદેહથી બચાવીજાય
હિંદુધર્મના મંદીરની પ્રેરણા ભક્તોને મળે,જે જગતમાં હિંદુમંદીરને બનાવી જાય
....અવનીપર જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે પ્રભુની પવિત્રક્રુપાએ મેળવાય.
પરમાત્મા ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ લઈજાય,જે મળેલદેહને પ્રેરણાકરીજાય
દુનીયામાં સમયે જીવને જન્મમરણનો સાથમળે,જે માનવદેહને કર્મથીઅનુભવાય
ભગવાનની પવિત્રપ્રેરણા હિંદુધર્મમાં માનવદેહને મળે,સમયે ભક્તિરાહે પ્રેરીજાય
હિંદુધર્મના ભક્તોપર પ્રભુની પ્રેરણાથાય.જે જગતમાં પવિત્ર મંદીર બનાવી જાય
....અવનીપર જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે પ્રભુની પવિત્રક્રુપાએ મેળવાય.
====================================================================
« Previous PageNext Page »