March 11th 2024

સમયનો સંગાથમળે

###જય જય હનુમાન | પ્રદીપની કલમે###
.             સમયનો સંગાથંમળે

તાઃ૧૧/૩/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા ભગવાનની જગતમાં કહેવાય,જીવના માનવદેહને પ્રેરણા આપી જાય
જીવને સમયે અવનીપર જન્મથી આગમનવિદાયથી,મળેલદેહને કર્મ કરાવી જાય
....આ અદભુતલીલા જગતમાં જીવના મળેલદેહને,જીવનમાં સમયને સમજીને લઈ જાય.
જીવને ગતજન્મના દેહનાકર્મથી પ્રભુનીકૃપા મળે,જે નિરાધારદેહથી બચાવી જાય
માનવદેહથી જીવને કર્મની પ્રેરણા મળે,એ દેહને સમયે કર્મનીરાહે અનુભવ થાય
અવનીપર જીવને પ્રભુનીકૃપાએ અનુભવથાય,જે અનેકદેહથી જીવને બચાવી જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,પભુનીકૃપા દેહને શ્રધ્ધાથી ભક્તિરાહે પ્રેરી જાય 
....આ અદભુતલીલા જગતમાં જીવના મળેલદેહને,જીવનમાં સમયને સમજીને લઈ જાય.
સમયે જીવને પરમાત્માનીકૃપાએ માનવદેહમળે,જે જીવને નિરાધાર્દેહ્થી બચાવી જાય 
ભગવાનનીકૃપાએ જીવનેમાનવદેહથી જન્મમળે,એ મળેલદેહને જીવનમાંકર્મકરાવીજાય
જગતમાં પ્રભુની પવિત્રકૃપાએ ભારતદેશ એપવિત્રદેશ કહેવાય જે હિંદુધર્મથીપ્રેરીજાય
ભારતદેશમાં અનેકપવિત્રદેહથી પ્રભુએ જન્મલીધા,જે પવિત્ર હિંદુધર્મજગતમાંકરીજાય 
....આ અદભુતલીલા જગતમાં જીવના મળેલદેહને,જીવનમાં સમયને સમજીને લઈ જાય.
#######################################################################
March 10th 2024

શાંંતિ મળી સમયે

   ***Chaitri Navratri 2023: ચૈત્રી નવરાત્રી શરૂ થતા અંબાજીમાં આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો***
.             શાંતિ મળી સમયે

તાઃ૧૦/૩/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભગવાનની પવિત્રકૃપાએ સમયનો સંગાથમળે,એ જીવના માનવદેહને સમજાય
પવિત્ર અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જન્મથી મળેલદેહને અનુભવ થાય
.....જીવના મળેલ માનવદેહને ભક્તિની પવિત્રપ્રેરણા મળે,જે સમયે શાંંતિ આપી જાય.
સમયે જીવને પ્રભુકૃપાએ જન્મથી માનવદેહમળે,એ પવિત્રકર્મથી જીવાડી જાય 
જગતમાં નાકોઇ દેહથી કદી સમયથી દુર રહેવાય,કે નાકોઇથી છટકી જવાય
પવિત્રઅદભુતકૃપા અવનીપર સમયનીકહેવાય,જે માનવદેહને પવિત્રરાહેલઈજાય 
જીવને સમયે જન્મથી માનવદેહમળે,એ ગતજન્મના દેહથી થયેલકર્મથીમળીજાય
.....જીવના મળેલ માનવદેહને ભક્તિની પવિત્રપ્રેરણા મળે,જે સમયે શાંંતિ આપી જાય.
પવિત્રપ્રેમમળે ભગવાનનો માનવદેહને,જે જીવનમાં સમયે શ્રધ્ધાભક્તિઆપીજાય
અવનીપર જીવને અનેકદેહથી જન્મમળે,પ્રભુનીપવિત્રકૃપાએ માનવદેહ મળીજાય
માનવદેહથી સમયસાથે જીવાય,નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅને પક્ષીથીમળે
જીવને ભગવાનની કૃપાએ માનવદેહ મળે,જે સમયે દેહને કર્મથી જીવન જીવાય
.....જીવના મળેલ માનવદેહને ભક્તિની પવિત્રપ્રેરણા મળે,જે સમયે શાંંતિ આપી જાય.
જીવનમાં માનવદેહને પ્રભુની પ્રેરણા મળે,જે ઘરનામંદીરમાં ધુપદીપથી પુંજાકરાય
શ્રધ્ધાથી ભગવાનની પુંજા ઘ્રરમાં કરતા,ભગવાનનીકૃપા પરિવારને સુખઆપીજાય
જીવનમાં પ્રભુનીકૃપાએ નાકોઇ આશાઅપેક્ષા અડીજાય,સમયે મંદીરે દર્શન કરાય
જગતમાં ભગવાનનીપવિત્રકૃપાએ હિંદુધર્મનાભક્તો,હિંદુધર્મના મંદીરોને બંધાવીજાય
.....જીવના મળેલ માનવદેહને ભક્તિની પવિત્રપ્રેરણા મળે,જે સમયે શાંંતિ આપી જાય.
#####################################################################

	
March 9th 2024

નિર્મળપ્રેમ મળે

*****
.              નિર્મળપ્રેમ મળે 

તાઃ૯/૩/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ભગવાનની પવિત્રકૃપા માનવદેહને સમયે,પવિત્રરાહે જીવનની પ્રેરણા આપી જાય
અદભુતકૃપા પરમાત્માના પવિત્રદેહની,જગતમાં હિંદુધર્મથી ભારતદેશથી મળીજાય
.....પવિત્ર ભારતદેશમાં પવિત્ર હિંદુધર્મથી,પવિત્રદેહથી જન્મલઈ સમયેકૃપા કરી જાય.
જીવને અવનીપર જન્મથી પ્રભુનીકૃપાએ,માનવદેહથી સમય સાચવી આગમન થાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જેમાં ભગવાન પવિત્રદેહથી જન્મ લઈજાય
ભારતદેશજ જગતમાં પવિત્રદેશકહેવાય,જ્યાં હિંદુધર્મથી પ્રભુપવિત્રદેહથી જન્મીજાય
એજ પ્રભુનો પવિત્ર નિખાલસપ્રેમ કહેવાય,જે જગતમાં હિંદુધર્મથી પ્રેરણા કરી જાય
.....પવિત્ર ભારતદેશમાં પવિત્ર હિંદુધર્મથી,પવિત્રદેહથી જન્મલઈ સમયેકૃપા કરી જાય.
જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળે,ના કોઇજ જીવથી દુર રહેવાય 
અવનીપર મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,નાસમય છોડીને કોઇથી બચાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવને નિરાધારદેહથી બચાવી,દેહથી આગમન આપી જાય
મળે નિખાલસપ્રેમ માનવદેહને એ પ્રભુકૃપા કહૅવાય,ના કદીય અપેક્ષારાખીને જીવાય
.....પવિત્ર ભારતદેશમાં પવિત્ર હિંદુધર્મથી,પવિત્રદેહથી જન્મલઈ સમયેકૃપા કરી જાય.
###################################################################
March 8th 2024

પવિત્ર કૃપાનીરાહ

******
.             પવિત્ર કૃપાનીરાહ

તાઃ૮/૩/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પરમાત્માની જગતમાં કહેવાય,જે જીવને જન્મથી માનવદેહ મળે 
ગતજન્મના દેહના કર્મથી જીવને આગમન મળે,નાકોઇથી કદી દુર રહેવાય
....જગતમાં સમયથી નાકદી કોઇથીદુર રહેવાય,પ્રભુની પવિત્રકૃપાએ જીવન જીવાય.
હિંદુધર્મમાં પવિત્રકૃપાએ સમયે મળે,આજે પવિત્ર મહાશિવરાત્રિથી ઉજવાય
પવિત્ર શંકરભગવાનને હિંદુધર્મમાં મહાશિવરાત્રીથી,આરતીકરીને વંદન કરાય
પવિત્ર અદભુતકૃપાળુ પ્રભુ હિંદુધર્મમાં,જે ભારતદેશમાં જન્મથીજ પધારીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય
....જગતમાં સમયથી નાકદી કોઇથીદુર રહેવાય,પ્રભુની પવિત્રકૃપાએ જીવન જીવાય.
જીવને જન્મમરણથી સમયે આગમનવિદાય મળીજાય,જે દેહને સમયે સમજાય
ભગવાનની કૃપાએ જગતમાં ભારતદેશને વંદન કરાય,જે હિંદુધ્ર્મથીજ પ્રેરીજાય
જગતમાં ભારત્દેશમાં હિંદુધર્મના પવિત્રતહેવાર ઉજવાય,એ પવિત્રસમયકહેવાય
પ્રભુની પવિત્રકૃપાએ હિંદુભક્તોથી જગતમાં મંદીરબનાવી,જીવનેમુક્તિઆપીજાય
....જગતમાં સમયથી નાકદી કોઇથીદુર રહેવાય,પ્રભુની પવિત્રકૃપાએ જીવન જીવાય.
અનેકપવિત્ર તહેવારથી ભગવાનની પુંજાકરાય,જે દેહને ભક્તિરાહે જીવાડીજાય
ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જ્યાં ભારતદેશમાં પવિત્રદેહથીજન્મીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત ભારતદેશથી દુનીયામાં પ્રગટી,જે દેહનાજીવને સમજાય 
જીવને સમયે માનવદેહથી જન્મ મળે,જે હિન્દુધર્મથી પવિત્ર ભક્તિ કરાવી જાય
....જગતમાં સમયથી નાકદી કોઇથીદુર રહેવાય,પ્રભુની પવિત્રકૃપાએ જીવન જીવાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
March 7th 2024

અદભુતકૃપાએ મળે

***સોમવારે અવશ્ય કરો આ ઉપાય, મહાદેવ આપશે મનપસંદ આશીર્વાદ - Gujarati News | Must do this remedy on Monday Mahadev will give favorite blessing - Must do this remedy on Monday Mahadev*
.              અદભુતકૃપાએ મળે

તાઃ૭/૩/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 
           
જગતમાં સમયને નાપકડાય માનવદેહના જીવથી,એ પરમાત્માનીકૃપાએ અનુભવાય
જીવને અવનીપર જન્મમરણથી અનુભવથાય,નાકોઇ જીવના મળેલદેહથીદુર રહેવાય
....આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે જીવનાદેહને કર્મનીરાહ આપી જાય.
ભગવાનની પવિત્રકૃપાજગતમાં પવિત્રભારતદેશથી,જ્યાં પ્રભુનીકૃપાએ પ્રેરણામળીજાય
જીવનેસમયે માનવદેહથી જન્મમળે,આપવિત્રકૃપામળે,જે નિરાધારદેહથી બચાવીજાય
ભારતદેશને ભગવાને પવિત્રદેશકર્યો,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મલઇને પ્રેરીજાયુઉ
જગતમાં પવિત્ર હિન્દુધર્મથી માનવદેહને,ભારતદેશથી પ્રભુની પવિત્રપ્રેરણા મલિ જાય 
....આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે જીવનાદેહને કર્મનીરાહ આપી જાય.
પવિત્રધર્મની પ્રેરણા માટે ભારતદેશના ભક્તો,દુનીયામાં શ્રધ્ધાથી મંદીર બનાવી જાય
શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવી ભગવાનની આરતી કરાય,અને ત્યારપછી પ્રભુનેવંદનકરાય
જીવને જન્મથી માનવદેહમળે જીવનમાં,એ સમયેદેહને પ્રભુનીકૃપામળે જેસુખઆપીજાય
અવનીપર જીવનેજન્મમરણની રાહમળે,સમયે પ્રભુકૃપાએ જન્મમરણથી મુક્તિમળી જાય
....આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે જીવનાદેહને કર્મનીરાહ આપી જાય
##########################################################################

	
March 6th 2024

જીવનમાં પવિત્રકૃપા

 
.           જીવનમાં પવિત્રકૃપા
તાઃ૬/૩/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   
        
જન્મથી મળેલમાનવદેહને પવિત્રકૃપા પરમાત્માનીમળે,જીવનમાં સુખ આપી જાય
ના મોહમાયાનો સંગાથ મળે દેહને જીવનમાં,એ પવિત્રરાહે જીવન જીવાડી જાય
....અદભુતકૃપા અવનીપર કળીયુગની કહેવાય,જે મળેલદેહને જીવનમાં સમયસાથે લઈ જાય.
પરમાતાની કૃપાએ જીવને ગતજન્મના કર્મથી દેહ મળે,નાકોઇ જીવથી દુરરહેવાય
જીવને અવનીપર જન્મમરણથી આગમન મળે,પ્રભુનીકૃપાએ સમય સમજીનેચલાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી ભગવાન જન્મલઈજાય
જગતમાં પવિત્રદેશ ભારતકહેવાય,ત્યાં પ્રભુ જન્મલઈ પવિત્રહિંદુધર્મની કૃપાકરીજાય
....અદભુતકૃપા અવનીપર કળીયુગની કહેવાય,જે મળેલદેહને જીવનમાં સમયસાથે લઈ જાય.
સમયે પરમાત્માનીપવિત્રપ્રેરણામળે,જે જીવનેશ્રધ્ધાથી જીવનજીવવાની પ્રેરણાકરીજાય
હિંદુધર્મમાં ભગવાનની પ્ર્રરણાએ પવિત્ર રાહે,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને પુંજાકરાય
જગતમાં હિન્દુધર્મ એજ પવિત્ર ધર્મ છે,જ્યાં શ્રધ્ધાળુ ભક્તો ભારતમાં પુંજા કરીજાય
ભગવાનએ અનેક પવિત્રદેહથી જન્મલીધા,જ્યાં ભક્તોની સેવાયે અનેકમંદીરકરીજાય
....અદભુતકૃપા અવનીપર કળીયુગની કહેવાય,જે મળેલદેહને જીવનમાં સમયસાથે લઈ જાય. 
જીવને સમયે જન્મથીમાનવદેહમળે,એ પરમાત્માની પાવનકુપા પવિત્રકર્મ કરાવીજાય
માનવદેહપર ભગવાનની કૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિકરીને પુંજા કરાય
મળેલદેહને પ્રભુનીપવિત્રકૃપાએ ભક્તિરાહે જીવનજીવાય,જે નિરાધારદેહથીબચાવીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ મળે,જ્યાં મળેલદેહને જીવનમાં કર્મકરાવીજાય
....અદભુતકૃપા અવનીપર કળીયુગની કહેવાય,જે મળેલદેહને જીવનમાં સમયસાથે લઈ જાય. 
##########################################################################
March 5th 2024

સમયના સંગાથનીકૃપા

  ***હનુમાનજીને પ્રિય થવું હોય તો નિરંતર જપો જય શ્રી રામ***
.           સમયના સંગાથનીકૃપા

તાઃ૫/૩/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપા જીવના મળેલદેહને મળે,જે પવિત્ર સમયે લઈ જાય 
અદભુતકૃપા પરમાત્માની પવિત્ર ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય
.....જગતમાં જીવને સમયે જન્મમરણનો સંબંધરહે,નાકોઇ જીવથી દુર રહેવાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મીજાય
પવિત્રહિંદુધર્મનીપ્રેરણાકરી ભગવાનેભારતદેશથી,જે જીવનેપવિત્રરાહેલઈજાય
જગતમાંસમયે જીવનેમાનવદેહમળે,જે પ્રભુકૃપાએ નિરાધારદેહથીબચાવીજાય 
જીવનેગતજન્મના દેહનાકર્મથી,અવનીપર સમયે આગમન વિદાય મળીજાય
.....જગતમાં જીવને સમયે જન્મમરણનો સંબંધરહે,નાકોઇ જીવથી દુર રહેવાય.
જીવના જન્મથી મળૅલમાનવદેહને,પભુનીકૃપાએ શ્રધ્ધાથી પ્રભુનીભક્તિકરાય 
પરમાત્માની પવિત્રપ્રેરણામળે,જ્યાંઘરમાં ધુપદીપપ્રગટાવીપ્રભુનીઆરતીકરાય
ભગવાનની પવિત્રકૃપા હિંદુધર્મથી મળે,ના કોઇ બીજા ધર્મની અપેક્ષારખાય
પવિત્ર હિંદુધર્મના મંદીર જગતમાં,પવિત્ર ભક્તોનાજ સહકારથી મંદીર કરાય
.....જગતમાં જીવને સમયે જન્મમરણનો સંબંધરહે,નાકોઇ જીવથી દુર રહેવાય.
################################################################
March 5th 2024

નિખાલસ ભાવના

 ******
.           નિખાલસ ભાવના

તા;૫/૩/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર જન્મથી મળેલમાનવદેહને,સમયે પ્રભુને શ્રધ્ધાથી વંદન કરાય
જન્મમરણનો સંબંધ જીવના દેહને,જે થયેલ જન્મનાકર્મથી મળતો જાય
....અવનીપર આપ્રભુનીક્રુપા કહેવાય,સમયે ભારતદેશમાં પ્રભુની પુંજા કરાય.
અનેક પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,એ પવિત્રદેશથઈજાય 
જ્ગતમાં હિન્દધર્મના પવિત્રભક્તો,અનેક પવિત્રમંદીર ભગવાનના કરીજાય 
શ્રધ્ધાથી ભગવાનના મંદીરજઈ,પ્રભુને ધુપદીપપ્રગટાવી પ્રભુનીઆરતીકરાય
નિખાલસ ભાવનાથી પ્રભુનેવંદનકરવા,સમયે ઘરમાં સમયે વંદન કરીપુંજાય
....અવનીપર આપ્રભુનીક્રુપા કહેવાય,સમયે ભારતદેશમાં પ્રભુની પુંજા કરાય.
સમયે જીવને જન્મથી માનવદેહમળે,એ મળેલદેહને કર્મનો સંગાથમળીજાય
ભગવાનની પવિત્ર પ્રેરણામળે દેહને,જે દેહને નિખાલસ ભાવનાથી પ્રેરીજાય
પરમાત્માનોપવિત્રપ્રેમ જીવનાદેહનેમળે,જેજીવને જન્મમરણથીમુક્તિઆપીજાય
અવનીપરનુ આગમન સમયે માનવદેહથીમળે,જે નિરાધારદેહથી બચાવીજાય
....અવનીપર આપ્રભુનીક્રુપા કહેવાય,સમયે ભારતદેશમાં પ્રભુની પુંજા કરાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

	
March 4th 2024

કર્મનો સંબંધમળે

 ***1 મે સુધી મંગળની રાશિમાં બીરાજમાન રહેશે ગુરૂ બૃહસ્પતિ, કિસ્મતનો મળશે સાથ | Sandesh***
.             કર્મનો સંબંધમળે

તાઃ૪/૩/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર જીવને સમયે સમયનોસાથ મળે,જે પ્રભુકૃપાએ માનવદેહ મળી જાય
જગતમાં જીવને સમયે માનવદેહથી આગમન થાય,જે દેહને સમયસાથેલઈજાય
.....શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરતા જીવનમાં,સમયની પવિત્રરાહે જીવન જીવાય.
પ્રભુની પવિત્રપ્રેરણા ભારતદેશથીજ મળે,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય
અવનીપર પરમાત્માનુ આગમનથયુ દેહથી,જે જીવનામાનવદેહને પ્રેરણાકરીજાય
જગતમાં પવિત્રભારતદેશજ છે,જેમાં શ્રધ્ધાથી જીવતાભક્તોને મંદીરનીપ્રેરણાથાય
દુનીયામા પવિત્ર હિંદુધર્મની પ્રેરણા મળે,જે પવિત્રમંદીરમાં ભગવાનનીપુંજાકરાય
.....શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરતા જીવનમાં,સમયની પવિત્રરાહે જીવન જીવાય.
પરમાત્માની પવિત્રપ્રેરણા હિંદુધર્મથીમળે જગતમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાથાય
જગતમાંપવિત્રભક્તિ હિંદુધર્મથીમળે માનવદેહને,જે જીવનાદેહનેસમયસાથેલઈજાય
હિંદુધર્મના ભક્તોનીપ્રેરણાથી દુનીયામાં પવિત્રમંદીરથાય,જ્યાં શ્રધ્ધાથી પુંજાકરાય
પ્રભુની કૃપાથીસમયે જીવને જન્મમરણથીજ મુક્તિ મળીજાય,જીવનેકૃપા મળીજાય
.....શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરતા જીવનમાં,સમયની પવિત્રરાહે જીવન જીવાય.
##################################################################

	
March 3rd 2024

જીવની સમયનીપકડ

 ***કોંગ્રેસમાં અમદાવાદ શહેરની 16 બેઠક માટે 72થી વધુ દાવેદારો***
            જીવની સમયનીપકડ

તાઃ૩/૩/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
પવિત્રકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે સમયસાથે જીવને જીવાડી જાય
જગતમાં નાકોઇની તાકાત કદી સમયથી,કે નાકોઇથી દુર રહીને જીવનજીવાય
.....જીવને સમયે જન્મથી અવનીપર આગમનમળે દેહથી,જે ગતજન્મના કર્મથીજ મળે.
જીવને ત્માની પવિત્રકૃપા જગતમાં કહેવાય.જે જીવને સમયનીસાથે ચલાવીજાય.
પરમાત્માની પવિત્રપ્રેરણામળે માનવદેહને,જે જન્મથી મળેલદેહને સમયેપ્રેરીજાય
અવનીપર પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય
પરમાત્માની પવિત્ર પ્રેરણા માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય
.....જીવને સમયે જન્મથી અવનીપર આગમનમળે દેહથી,જે ગતજન્મના કર્મથીજ મળે.
શ્રધ્ધાથી પ્રભુની ભક્તિકરતા જીવનાદેહને,પ્રભુનીકૃપાએ દેહથી સમયસાથે ચલાય
ભગવાનની પવિત્ર પ્રેરણા મળે માનવદેહને,એ પરમાત્માની પવિત્રપ્રેરણા કહેવાય
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલઈ,ભારતદેશને પ્રભુનીકૃપા પવિત્રદેશ કરીજાય 
 જગતમાં નાકોઇ જીવનીતાકાત કહેવાય,પરમાત્માનીક્ર્પાદેહને સમયસાથેલઈજાય
.....જીવને સમયે જન્મથી અવનીપર આગમનમળે દેહથી,જે ગતજન્મના કર્મથીજ મળે.
======================================================================
« Previous PageNext Page »