April 9th 2024

પવિત્ર માતાનીકૄપા

  
.           પવિત્ર માતાનીકૃપા

તાઃ૯/૪/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે ભારતદેશથી પવિત્ર ભક્તિરાહ મળે
પરમાત્માના પવિત્રજીવથી ભારતદેશમાં,પવિત્ર દેવદેવીઓથીજન્મી જાય
.....પવિત્રધર્મમાં પ્રભુની પ્રેરણાથી તહેવારો ઉજવાય,સમયે નવરાત્રી ઉજવાય.
પવિત્ર નવરાત્રીમાં નવમાતાની પવિત્રપુંજા કરી,ભક્તોથી ગરબા રમાય
પુજ્ય માતાદુર્ગાનીપ્રેરણા માનવદેહનેમળે,જે પવિત્રતહેવારેપ્રેરણાકરીજાય
નવરાત્રીના પવિત્રદીવસેઘરમાં ધુપદીપ પ્રગટાવી,દીવો કરીઆરતીકરાય
હિંદુધર્મએ પવિત્રધર્મ કહેવાય,પ્રભુનીકૃપાએ ભારતદેશમાં જન્મલઈ જાય 
.....પવિત્રધર્મમાં પ્રભુની પ્રેરણાથી તહેવારો ઉજવાય,સમયે નવરાત્રી ઉજવાય.
નવરાત્રીનાનવદીવસે દુર્ગામાતાના નવસ્વરુપની,ધુપદીપ પ્રગટાવીપુંજાથાય
ભારતદેશમાં પભુદેવદેવીઓથી જન્મલઈજાય,જેધર્મનીપવિત્રરાહેજીવાડીજાય
પવિત્રમાતાના નવસ્વરૂપની નવરાત્રીમાંપુંજાકરાય,જે પવિત્રકર્મકરાવી જાય
ભારતદેશએ પવિત્રદેશકહેવાય,જે પવિત્રહિંદુધર્મથી જગતમાં પ્રેરણાકરીજાય
.....પવિત્રધર્મમાં પ્રભુની પ્રેરણાથી તહેવારો ઉજવાય,સમયે નવરાત્રી ઉજવાય.
###############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment