April 5th 2024

નાકોઇ માગણી

*****મૃત્યુ પછી મારા નામનું ઈંટ-ચૂનાનું કોઈ પણ સ્મારક કરવું નહિઃ પૂજ્ય મોટા*****
.             નાકોઇ માગણી  

તાઃ૫/૪/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
જીવના મળેલ માનવદેહપર પ્રભુની કૃપામળે,જે દેહને સમયસાથે લઈ જાય
અદભુતક્રુપા પરમાત્માની જીવપર કહેવાય,એપવિત્રરાહે જીવન જીવાડીજાય
....જીવના જન્મથીમળેલ માનવદેહપર,પ્રભુની પવિત્રકૃપાએ નામાગણી અડી જાય.
જગતમાં નાકોઇ દેહથી સમયથીદુર રહેવાય,એ ભગવાનનીકૃપાએ સમજાય
ભગવાનની પવિત્રપ્રેરણામળે ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મી જાય
પવિત્રકૃપાકરી ભગવાને માનવદેહને,જે હિદુધર્મથી પ્રેરણાકરી સુખઆપીજાય
જીવને સમયે અવનીપર જન્મમરણથી,આગમનવિદાયથી સંગાથ મળતોજાય 
....જીવના જન્મથીમળેલ માનવદેહપર,પ્રભુની પવિત્રકૃપાએ નામાગણી અડી જાય.
અવનીપર જીવને જન્મથી આગમન મળે.જે ગતજન્મનાદેહના કર્મથીમળીજાય
અદભુતકૃપા ભગવાનની પવિત્રધર્મથીકહેવાય,જે જીવનમાં ભક્તિરાહઆપીજાય
હિંદુધર્મએંજગતમાં પવિત્રધર્મછે,જેમાં ભગવાન પવિત્રદેહથી ભારતમાંજન્મીજાય
દુનીયામાં હિંદુધર્મના ભક્તોનાપ્રેમથી,શ્રધ્ધાથી હિંદુમંદીરબનાવીભક્તિઆપીજાય
....જીવના જન્મથીમળેલ માનવદેહપર,પ્રભુની પવિત્રકૃપાએ નામાગણી અડી જાય.
==================================================================