April 18th 2024

પવિત્ર પ્રભુકૃપામળે

##########
             પવિત્ર પ્રભુકૃપામળે

તાઃ૧૮/૪/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે પવિત્ર ભારતદેશથી મળી જાય
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલીધા ભારતમાં,જે પવિત્રજીવનઆપીજાય
.....જીવનામળેલ માનવદેહને અવનીપર કર્મનીરાહમળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
ભારતદેશમાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય,જે પવિત્રરાહે પ્રેરણા કરીજાય
જીવને જગતમાં સમયે જન્મથી માનવદેહ મળે,એ ભગવાનની કૃપા કહેવાય
અવનીપર જીવને જન્મમરણથી કર્મમળે,જે જીવને આગમનવિદાયઆપીજાય
પરમાત્માની પવિત્રકૃપામળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથીભક્તિકરાય
.....જીવનામળેલ માનવદેહને અવનીપર કર્મનીરાહમળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેમાં ભગવાનસમયે ભારતદેશમાં પવિત્રદેહલઈજાય
મળેલમાનવદેહને પ્રભુનીકૃપાએ પ્રેરણામળે,જે સમયે ઘરમાં ભક્તિ કરાવીજાય
શ્રધ્ધાથી ઘરના મંદીરમાં ધુપદીપ પ્રગટાવી,દીવો કરીને પ્રભુની આરતી કરાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવના માનવદેહને,જીવનમાં પવિત્રકર્મનીરાહ મળે
.....જીવનામળેલ માનવદેહને અવનીપર કર્મનીરાહમળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
હિંદુધર્મમાં ભગવાનપવિત્રદેહથી જન્મલઈ,ભારતદેશને હિંદુધર્મથી પવિત્રકરીજાય
ભગવાનની શ્રધ્ધાથી ઘરમાં સવારે આરતી કરાય,જે દેહને પવિત્રરાહે લઈજાય
પરમાત્માની પવિત્રભક્તોને પ્રેરણામળે,જે દુનીયામાં પવિત્રહિંદુમંદીરબનાવીજાય
ભગવાનને શ્રધ્ધાથીવંદનકરી આરતીકરતા,જીવના પવિત્રપરિવારનેસુખઆપીજાય
.....જીવનામળેલ માનવદેહને અવનીપર કર્મનીરાહમળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
*******************************************************************