April 9th 2024

પવિત્ર માતાનીકૄપા

  
.           પવિત્ર માતાનીકૃપા

તાઃ૯/૪/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે ભારતદેશથી પવિત્ર ભક્તિરાહ મળે
પરમાત્માના પવિત્રજીવથી ભારતદેશમાં,પવિત્ર દેવદેવીઓથીજન્મી જાય
.....પવિત્રધર્મમાં પ્રભુની પ્રેરણાથી તહેવારો ઉજવાય,સમયે નવરાત્રી ઉજવાય.
પવિત્ર નવરાત્રીમાં નવમાતાની પવિત્રપુંજા કરી,ભક્તોથી ગરબા રમાય
પુજ્ય માતાદુર્ગાનીપ્રેરણા માનવદેહનેમળે,જે પવિત્રતહેવારેપ્રેરણાકરીજાય
નવરાત્રીના પવિત્રદીવસેઘરમાં ધુપદીપ પ્રગટાવી,દીવો કરીઆરતીકરાય
હિંદુધર્મએ પવિત્રધર્મ કહેવાય,પ્રભુનીકૃપાએ ભારતદેશમાં જન્મલઈ જાય 
.....પવિત્રધર્મમાં પ્રભુની પ્રેરણાથી તહેવારો ઉજવાય,સમયે નવરાત્રી ઉજવાય.
નવરાત્રીનાનવદીવસે દુર્ગામાતાના નવસ્વરુપની,ધુપદીપ પ્રગટાવીપુંજાથાય
ભારતદેશમાં પભુદેવદેવીઓથી જન્મલઈજાય,જેધર્મનીપવિત્રરાહેજીવાડીજાય
પવિત્રમાતાના નવસ્વરૂપની નવરાત્રીમાંપુંજાકરાય,જે પવિત્રકર્મકરાવી જાય
ભારતદેશએ પવિત્રદેશકહેવાય,જે પવિત્રહિંદુધર્મથી જગતમાં પ્રેરણાકરીજાય
.....પવિત્રધર્મમાં પ્રભુની પ્રેરણાથી તહેવારો ઉજવાય,સમયે નવરાત્રી ઉજવાય.
###############################################################
April 9th 2024

પવિત્રહિંદુ તહેવાર

***જગદંબાની સ્તુતિ, જપ, તપ અને આરા***

              પવિત્રહિંદુ તહેવાર 
 
તાઃ૯/૪/૨૦૨૪   (નવરાત્રિ ઉજવાય)  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પવિત્રધર્મની પ્રેરણામળે હિંદુધર્મથી,જે પવિત્ર તહેવારથી ઉજવાય
પવિત્ર દુર્ગામાતાની કૃપાથી નવરાત્રીના,નવદીવસમાં ગરબે રમીનેપુંજાકરાય
.....પવિત્રકૃપા માતાની મળે,એ ભક્તોને તાલી પાડીનેજ ગરબે રમાડી જાય.
પવિત્રતહેવાર એમાતાની કૃપાએ મળે,એ હિંદુધર્મમાં પવિત્રરાહે જીવાડીજાય
નવરાત્રીમાં પુજ્ય દુર્ગામાતાની કૃપાએ,માતાના નવ સ્વરૂપના ગરબાગવાય
પવિત્રકૃપા મળે પવિત્રરાહે જીવતા ભક્તોને,જે ગરબે રમીને વંદન કઈ જાય
પવિત્ર હિંદુધર્મની કૃપામળે ભારતદેશથી,જ્યાં પવિત્રદેવદેવીઓથી જન્મીજાય
.....પવિત્રકૃપા માતાની મળે,એ ભક્તોને તાલી પાડીનેજ ગરબે રમાડી જાય.
હિંદુધર્મમાં પવિત્ર દેવઅનેદેવીઓથી જન્મલઈ,ભારતદેશને પવિત્રદેશ કરીજાય
પવિત્ર તહેવારને સમયે ઉજવતા માનવદેહ પર,સમયે ભગવાનની કૃપા થાય
જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળે,જે દેહનેકર્મ આપીજાય
પવિત્રહિંદુધર્મની કૃપા મળે માનવદેહને,જે પવિત્રતહેવારથી પ્રસંગને ઉજવાય
.....પવિત્રકૃપા માતાની મળે,એ ભક્તોને તાલી પાડીનેજ ગરબે રમાડી જાય.
ભારતદેશએ પવિત્રદેશ કહેવાય જ્યાં હિંદુધર્મથી,જીવના મળેલદેહને પ્રેરીજાય
જીવને ગતજન્મના દેહનાકર્મથી જન્મમરણ આપી જાય,ના જીવથીદુરરહેવાય
હિંદુધર્મમાં માતાની પવિત્રકૃપામળે જીવનાદેહને,જે જન્મમરણથી બચાવીજાય
નવરાત્રીના પવિત્રતહેવારને ઉજવતા,માતાની પવિત્રકૃપાએ જીવનજીવાડીજાય
.....પવિત્રકૃપા માતાની મળે,એ ભક્તોને તાલી પાડીનેજ ગરબે રમાડી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
#####ૐ****ૐ#####***********************ૐ#####ૐ*****ૐ######
===============================================================