April 15th 2024

પવિત્રતહેવાર ઉજવાય

 ***હિન્દુ તહેવાર | પર્વ | દિવાળી | ક્રિસમસ | હોળી | ઉત્તરાયણ | Hindu Festival | Indian Festival | Festivals of Gujarat***
             પવિત્રતહેવાર ઉજવાય

તાઃ૧૫/૪/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પવિત્રહિંદુ તહેવાર સમયે ઉજવાય,જે ભગવાનની કૃપાએ મેળવાય 
પવિત્રદેવદેવીઓની શ્રધ્ધાળુ ભક્તોના સમયે,પવિત્રતહેવારર્ને સમયે ઉજવાય
.....જીવનેસમયે જન્મથી માનવદેહમળે,એ ભગવાનની જીવપર પવિત્રકૃપા કહેવાય.
અવનીપર જીવને સમયે ભગવાનની કૃપાએ,પવિત્રહિંદુધર્મમાં દેહ મળી જાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ જન્મ લઈ જાય
પરમાત્માના પવિત્રદેહથી ભગવાન,હિંદુધર્મમાં દેવ અને દેવીઓથી જન્મીજાય
પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી મળે,જ્યાં પ્રભુપવિત્રદેહથી ભારતમાં જન્મી જાય 
.....જીવનેસમયે જન્મથી માનવદેહમળે,એ ભગવાનની જીવપર પવિત્રકૃપા કહેવાય.
અદભુતકૃપા ભગવાનની મળે ભારતદેશને,જ્યાં હિંદુધર્મના તહેવારોને ઉજવાય
જગતમાં હિંદુધર્મના ભક્તો શ્રધ્ધાસાથે ચાલીજાય,જે પવિત્રમંદીરો બનાવીજાય
હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જેમાં પવિત્રદેહથી પ્રભુ જન્મ લઈ પ્રેરણા કરી જાય
અનેક પવિત્રહિદુતહેવારો સમયે ભારતથી,પરદેશમાં આવી ભક્તિથી કરીજાય
.....જીવનેસમયે જન્મથી માનવદેહમળે,એ ભગવાનની જીવપર પવિત્રકૃપા કહેવાય.
હિંદુધર્મએ ભારતદેશથી જન્મથીમળેલ માનવદેહને,શ્રધ્ધાથી ભક્તિએ પ્રેરીજાય
જીવને સમયે જન્મથીદેહ મળે,સમયેશ્રધ્ધાથી જીવનમાં પ્રભુનીપ્રેરણા મળીજાય
પવિત્રમંદીર હિંદુધર્મના ભક્તોથી દુનીયામાં બંધાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
પવિત્રતહેવારો સમયે ઉજવાય,જેમાં હિંદુભક્તો રાસગરબાઅનેદાંડીયારમીજાય
.....જીવનેસમયે જન્મથી માનવદેહમળે,એ ભગવાનની જીવપર પવિત્રકૃપા કહેવાય.
##################################################################