December 27th 2022
***
***
. વક્રતુંડ મહાકાય
તાઃ૨૭/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળી પિતા મહાદેવની.જે જીવનમાં પવિત્ર ગણપતિથી ઓળખાય
માતા પાર્વતીના આશિર્વાદ મળ્યા સંતાનને,જે હિંદુધર્મમાં વિઘ્નહર્તા કહેવાય
....મળેલ માનવદેહપર સમયેજ પવિત્રકૃપા કરે,જે જીવનમાં દેહને સુખ આપી જાય.
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ગણપતિને શ્રીગણેશાય નમઃથી પુંજાય
જીવના માનવદેહના એ ભાગ્યવિધાતાય કહેવાય,કૃપાએ દેહને સુખમળીજાય
ભગવાનના દેહની શ્રધ્ધાથી પુંજાકરતા,પવિત્રકૃપાએ દેહનેપવિત્રરાહ મળીજાય
પ્રભુની પાવનકૃપાએ ભારતદેશમાં,પવિત્રદેહથી ભગવાન અનેકદેહથીજન્મીજાય
....મળેલ માનવદેહપર સમયેજ પવિત્રકૃપા કરે,જે જીવનમાં દેહને સુખ આપી જાય.
પરમકૃપાળુ હિંદુધર્મમાં શ્રીગણેશ કહેવાય,જે સમયે રિધ્ધીસિધ્ધીના પતિદેવથાય
પિતા શંકરભગવાનની કૃપામળી,એ ગણપતિ શુભ અને લાભના પિતાથઈજાય
હિંદુધર્મમાં મળેલમાનવદેહના એ ભાગ્યવીધાતા થાય,જ્યાં શ્રધ્ધાથી પુંજા કરાય
શંકર ભગવાનના પરિવારમાં,શ્રીગણેશ એ પવિત્ર કૃપાળુ સંતાન પણ કહેવાય
....મળેલ માનવદેહપર સમયેજ પવિત્રકૃપા કરે,જે જીવનમાં દેહને સુખ આપી જાય.
******************************************************************
---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
December 25th 2022
. પરમાત્માની પવિત્રકૃપા
તાઃ૨૫/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં સમયને નાપકડાય કોઇથી,કે નાકોઇ દેહથી કદી દુર રહીને જવાય
એ અદભુતલીલા કુદરતની અવનીપર,જે જીવનાદેહને સમયેજ સમજાઈ જાય
....જીવને જન્મમરણનો સંબંધ સમયે મળતો જાય,પ્રભુકૃપાએ પાવનકર્મ કરાવી જાય.
ભગવાનની પવિત્રપ્રેરણા મળે મળેલદેહને,જે સમયે જીવને થયેલકર્મથી સમજાય
લાગણી મોહની કેડી સમયેજ મળે દેહને,એ કળીયુગની કેડીથી પકડીને ચલાય
નાજીવનમાં કોઇજ પ્રેરણા મળે દેહને,પ્રભુની કૃપાએ જીવને મુક્તિજ મળીજાય
શ્રધ્ધારાખીને જીવને સમયે મળેલમાનવદેહને,ભગવાનની ભક્તિનીરાહ મેળવાય
....જીવને જન્મમરણનો સંબંધ સમયે મળતો જાય,પ્રભુકૃપાએ પાવનકર્મ કરાવી જાય.
અવનીપર જીવને આગમનમળે દેહથી,પ્રભુનીકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
મળેલ માનવદેહને સમયની સમજણ મળે,જે પવિત્ર ભગવાનની કૃપાએ સમજાય
જીવને પવિત્ર દેહ મળે જગતપર,જે ક્ળીયુગની અનેક તકલીફથીય બચાવી જાય
જગતમાં હિંદુધર્મની પ્રેરણા ભારતદેહથી મળી,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મી જાય
....જીવને જન્મમરણનો સંબંધ સમયે મળતો જાય,પ્રભુકૃપાએ પાવનકર્મ કરાવી જાય.
###################################################################
December 23rd 2022
***
***
. પ્રભાતે પવિત્રશક્તિશાળી
તાઃ૨૩/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પ્રભાતે ભગવાનની પવિત્ર કૃપાથી,પવિત્રશક્તિશાળી સુર્યદેવના દર્શન થાય
જીવને મળેલદેહને દીવસે પ્રભુની કૃપાએ,સમયની સાથે જીવનમાં પ્રેરણા આપી જાય
....જગતમાં સુર્યદેવના આગમનથી મળેલદેહને,જીવનમાં સવાર મળીજાય જે પ્રભુકૃપા કહેવાય.
જીવનમાં પ્રત્યક્ષ સુર્યદેવના દર્શનથી મળેલદેહને,સવાર સાંજથી કર્મનીરાહ મળી જાય
પરમકૃપાળુ અને પવિત્રશક્તિશાળી સુર્યદેવ કહેવાય,જે જીવનાદેહથી કૃપા અનુભવાય
પવિત્ર સુર્યનારાયણને પ્રભાતે ૐ હ્રી સુર્યાય નમઃના,મંત્રનો જાપકરતા કૃપા મળીજાય
જગતપર જીવના દેહને દરરોજ કૃપાજ મળે,જે સુર્યદેવથી દેહને સવાર સાંજ મળીજાય
....જગતમાં સુર્યદેવના આગમનથી મળેલદેહને,જીવનમાં સવાર મળીજાય જે પ્રભુકૃપા કહેવાય.
હિંદુધર્મમાં પવિત્ર શક્તિશાળી દેવ છે,જેમના પત્નિ રાંદલમાતાની ગરમાં પુંજા કરાય
જગતંમાં પવિત્ર શક્તિશાળી ભગવાનના દેહછે,જે સમયે ભારતદેશમાં જન્મ લઈ જાય
દુનીયામાં ભારતદેશજ પવિત્રદેશ કહેવાય,જ્યાં ભગવાન પવિત્ર સમયે પ્રેરણા કરી જાય
મળેલમાનવદેહના જીવને પરમાત્માની પાવનકૃપાએ,સમયે જન્મમરણથી મુક્તિમળીજાય
....જગતમાં સુર્યદેવના આગમનથી મળેલદેહને,જીવનમાં સવાર મળીજાય જે પ્રભુકૃપા કહેવાય
##########################################################################
December 23rd 2022
***
***
. ભજનભક્તિનો સંગ
તાઃ૨૩/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલમાનવદેહ પર પરમાત્માની પાવનકૃપા મળે,જે દેહને પવિત્રરાહે જીવાડી જાય
ના જીવનમાં કોઇજ આશા કે અપેક્ષારહે,એ ભગવાનની પવિત્ર કૃપાથીજ મેળવાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જગતમાં ના કોઇ જીવથી કદીય દુર રહી જીવાય.
જગતમાં જીવને પ્રભુની પવિત્રકૃપાની રાહમળે,જે જીવના દેહને પવિત્રરાહ આપીજાય
અવનીપર જીવને અનેકદેહનો સંબંધ,જે જીવને સમય સાથેજ લઈ જન્મ કરાવી જાય
નિરાધારદેહ એ જીવને આગમનવિદાયથી મળતોજાય,માનવદેહ એપ્રભુકૃપાજ કહેવાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે જન્મ મળતા અનુભવ આપી જીવાડી જાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જગતમાં ના કોઇ જીવથી કદીય દુર રહી જીવાય.
અદભુતલીલા કુદરતની જગતમાં અનેકરાહે દેખાય,સમયે દેહને ભક્તિનીરાહ આપીજાય
મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીભક્તિ થઈજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્ર્દેહથી જન્મીજાય
જીવનમાં સમયે ભગવાનની પવિત્રકૃપામળે,જે જીવનમાં ભજન અનેભક્તિ આપી જાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જગતમાં ના કોઇ જીવથી કદીય દુર રહી જીવાય.
############################################################################
December 22nd 2022
પ્રભુકૃપા સમયનો
તાઃ૨૨/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં જીવને સમયે માનવદેહ મળે,એ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ છે,ના કોઇ જીવથી કદી દુર રહેવાય
.....આ અદભુતલીલા જગતમાં પરમાત્માની,એ મળેલદેહને જીવનમાં કર્મ કરાવી જાય.
મળેલ માનવદેહને પ્રભુકૃપાએ સમયનો સાથ મળે,જે પવિત્રકર્મથી પ્રેરી જાય
અવનીપર અનેકદેહથી આગમન મળે જીવને,જે મળેલદેહથી જીવને સમજાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરઅનેપક્ષીનો કહેવાય,જે જન્મમરણથીજ મળે
જીવનમાં નાકોઇ સત્કર્મનો સંગાથમળે,જે નિરાધારદેહથી આગમનવિદાયથાય
.....આ અદભુતલીલા જગતમાં પરમાત્માની,એ મળેલદેહને જીવનમાં કર્મ કરાવી જાય.
જીવને સમયે અવનીપર માનવદેહ મળે,જે મળેલદેહને પ્રભુકૃપાય મળી જાય
જીવનમાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજા કરાય,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય
પ્તભુની પવિત્રકૃપા મળે જીવને,એ ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી કરીજાય
ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જે પવિત્રરાહે જીવને મુક્તિઆપી જાય
.....આ અદભુતલીલા જગતમાં પરમાત્માની,એ મળેલદેહને જીવનમાં કર્મ કરાવી જાય.
********************************************************************
December 21st 2022
***
***
પવિત્ર ભક્તિનો પ્રેમ
તાઃ૨૧/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પરમાત્માએ,જે પ્રભુની કૃપાભારતદેશથી પ્રસરી જાય
દુનીયામાં પવિત્રધર્મની પ્રેરણા કરવા,ભગવાન પવિત્રદેવ અને દેવીઓથી જન્મલઈજાય
.....હિંદુધર્મની આ પવિત્રપ્રેરણા જગતમાં પ્રસરી,જે શ્રધ્ધાળુ ભક્તોથી અનેક મદીર થઈ જાય.
ભગવાનની પવિત્રકૃપાથી જીવને માનવદેહ મળે,જે મળેલ દેહથી પ્રભુની ભક્તિ કરાય
જગતમાં જીવનેજન્મમરણનો સંબંધસમયે,પ્રભુકૃપાએ જીવને નિરાધારદેહથી બચાવીજાય
મળેલ માનવદેહને કર્મનો સંબંધ જીવનમાં,નાકોઇ માનવદેહના જીવથી કદી દુરરહેવાય
જીવને સમયે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી દેહ મળે,જે જીવને નિરાધાર દેહ કહેવાય
.....હિંદુધર્મની આ પવિત્રપ્રેરણા જગતમાં પ્રસરી,જે શ્રધ્ધાળુ ભક્તોથી અનેક મદીર થઈ જાય.
પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ છે,જે ભગવાનનીકૃપાએ ભારતદેશથી માનવદેહને મળીજાય
પરમાત્માએ લીધેલ પવિત્રદેહની શ્રધ્ધારાખીને,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી ઉતારાય
ભગવાનની પવિત્રકૃપા મળૅ જીવનાદેહને,જે જીવનમાં સત્કર્મનો સંગાથ સુખ આપીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભક્તિ કરતા,પરિવારનો પ્રેમમળે સમયે જીવને મુક્તિ મળી જાય
.....હિંદુધર્મની આ પવિત્રપ્રેરણા જગતમાં પ્રસરી,જે શ્રધ્ધાળુ ભક્તોથી અનેક મદીર થઈ જાય.
############################################################################
December 20th 2022
. સમયની આસાંકળ
તાઃ૨૦/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પરમાત્માની પવિત્રકૃપાએ,જીવને સમયે જન્મથી માનવદેહ મળી જાય
અવનીપર અનેકદેહથી જીવને આગમનમળે,માનવદેહએ ભગવાનનીકૃપાકહેવાય
.....જગતમાં સમયને નાપકડાય કોઇથી,કે ના કોઇ દેહથી સમયથી દુર રહીને જીવાય.
જીવનુ અવનીપરનુ આગમન એદેહથી મેળવાય,માનવદેહ એ પ્રભુકૃપા કહેવાય
અનેકદેહથી જીવને જન્મમળે જગતમાં,પ્રાણીપશુજાનવરપક્ષી જેનિરધાર કહેવાય
માનવદેહને પ્રભુનીકૃપા કહેવાય,જે મળેલ માનવદેહને જીવનમાં કર્મકરાવી જાય
અવનીપર સમયે જીવનેઆગમન મળે,જે ગતજન્મના આગમનના કર્મથીમેળવાય
.....જગતમાં સમયને નાપકડાય કોઇથી,કે ના કોઇ દેહથી સમયથી દુર રહીને જીવાય.
માનવદેહને શ્રધ્ધાથી જીવનજીવતા પ્રેરણામળે,જે જીવનમાં ભક્તિરાહ આપીજાય
ભગવાને જગતમાંહિંદુધર્મથી ભારતદેશને પવિત્રકરવા,અનેકપવિત્રદેહથીજન્મીજાય
પવિત્રદેવ અને દેવીઓથી માનવદેહને જન્મ લીધો,જે શ્રધ્ધાથી ભક્તિએપ્રેરીજાય
માનવદેહને શ્રધ્ધાથી ઘરમાંજ ધુપદીપ પ્રગટાવીને,આરતી ઉતારીને વંદન કરાય
.....જગતમાં સમયને નાપકડાય કોઇથી,કે ના કોઇ દેહથી સમયથી દુર રહીને જીવાય.
#####################################################################
December 19th 2022
***
***
. પવિત્ર પ્રભુનોપ્રેમ
તાઃ૧૯/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા જે મળેલ માનવદેહને,સમયની સાથે ચાલવાજ પ્રેરી જાય
જગતપર જીવને જન્મમરણનો સંબંધ,જે અનેકદેહથી જીવને આગમન આપીજાય
.....પવિત્ર હિંદુધર્મ થયો ભારતદેશથી અવનીપર,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય.
જીવને જગતપર અનેકદેહથી જન્મ મળી જાય,ના કોઇજ દેહથી કદી દુર રહેવાય
પ્રાણીપશુજાનવરપક્ષી એનિરાધારદેહ કહેવાય,જીવનમાં નાકોઇ સમજણ અડીજાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે શ્રધ્ધારાખીને ભક્તિ કરી જાય
જીવને મળેલદેહને પવિત્ર પ્રભુનોપ્રેમ મળે,જીવનમાં એ નિરાધારદેહથી જીવી જાય
.....પવિત્ર હિંદુધર્મ થયો ભારતદેશથી અવનીપર,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય
અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે ભારતમાં દેવ અને દેવીઓથી પુંજા કરાય
જીવને જ્ન્મથી મળેલદેહને કર્મનો સંબંધમળે,જે જીવને આગમનવિદાય આપીજાય
જગતપર જીવને જન્મમરણનો સંબંધમળે,પરમાત્માની પાવનકૃપાએ મુક્તિમળીજાય
પવિત્રકૃપા ભગવાનની માનવ દેહપર,જ્યાં મળેલદેહથી ના આશાઅપેક્ષાને રખાય
.....પવિત્ર હિંદુધર્મ થયો ભારતદેશથી અવનીપર,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
December 18th 2022
***
***
. જ્યોત પાવનરાહની
તાઃ૧૮/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને સમયે મળેલ માનવદેહને,જીવનમાં પવિત્રકર્મનો સંગાથ મળતો જાય
નાકોઇ આશા અપેક્ષાનો સંગાથરહે,કે દેહને જીવનમાં મોહમાયા સ્પર્શીજાય
.....એ અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે મળેલદેહને પાવનરાહે જીવાડી જાય.
પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,એ જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
ભારતદેશમાં ભગવાને પવિત્રદેહથી જન્મ લઈ,દુનીયામાં હિંદુધર્મથી પ્રેરી જાય
મળેલમાનવદેહને પ્રભુની પવિત્રકૃપામળે,જ્યાં જીવનમાં ભગવાનની પુંજાકરાય
અવનીપર જીવને માનવદેહ મળે,એ પ્રભુનીકૃપાએ દેહને પવિત્રરાહ મળીજાય
.....એ અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે મળેલદેહને પાવનરાહે જીવાડી જાય.
જીવને પ્રભુકૃપાએ અવનીપર માનવદેહ મળે,એ નિરધારદેહથી બચાવી જાય
જગતમાં જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી દેહમળે,જે નિરાધાર કહેવાય
અવનીપરનુ આગમન દેહનુ,જે ગતજન્મના મળેલદેહના થયેલકર્મથી મેળવાય
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જ્યાં શ્રધ્ધારાખીને પ્રભુની પુંજા થાય
.....એ અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે મળેલદેહને પાવનરાહે જીવાડી જાય.
################################################################
December 17th 2022
***
***
.. મળે માતાની કૃપા
તાઃ૧૭/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્ર ભારતદેશ થયો,જ્યાં હિંદુધર્મમાં પવિત્ર દેવદેવીઓ જન્મી જાય
અવનીપર સમયે જીવને માનવદેહ મળે,એ પરમાત્માની પાવનકૃપાએ મેળવાય
.....જગતમાં જીવને અનેકદેહથી કર્મ મલૅ,જે જીવને આગમનવિદાયથી અનુભવાય.
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ છે,જેમાં શ્રધ્ધારાખીને ધરમાં ધુપદીપ્થી પુંજા કરાય
અનેક પવિત્ર દેવદેવીઓથી ભારતમાં જન્મલઈ,માનવદેહને પવિત્રરાહાઆપીજાય
એ પરમાત્માની પાવનકૃપા થઈ,જે જીવને મળેલ માનવદેહને મુક્તિ આપીજાય
મળેલ માનવદેહથી શ્રધ્ધારાખીને જીવનમાં,ભક્તિ કરતા પવિત્ર પ્રભુનીકૃપાથાય
.....જગતમાં જીવને અનેકદેહથી કર્મ મલૅ,જે જીવને આગમનવિદાયથી અનુભવાય.
માતાએ પવિત્રદેહલીધા ભારતદેશમાં,જે હિંદુધર્મમાં ભક્તોને પવિત્રપ્રેરણાકરીજાય
ભગવાનની અદભુતકૃપા કહેવાય,જે ભક્તોપર કૃપાકરવા દેવદેવીઓથીજન્મીજાય
માતાના અનેક પવિત્રદેહછે જેમની પુંજા,જીવને મળેલમાનવદેહને સુખઆપીજાય
હિંદુધર્મમાં માનવદેહથી ઘરમાં ધુપદીપ કરીને,માતાની આરતીકરીને વંદન કરાય
.....જગતમાં જીવને અનેકદેહથી કર્મ મલૅ,જે જીવને આગમનવિદાયથી અનુભવાય.
##################################################################