October 28th 2022
. પાવનરાહ મળૅ
તાઃ૨૮/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને સમયનો સંગાથમળે,જે જીવના મળેલદેહને કર્મ આપી જાય
પવિતરાહમળે મળેલદેહને એપ્રભુકૃપા કહેવાય,એ જીવનમાંસમયે સુખમળીજાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ છે,પરમાત્માની કૃપાએ માનવદેહ મેળવાય.
પવિત્રકૃપામળે ભારતદેશથી જ્યાંભગવાન,અનેકપવિત્ર દેવદેવીઓથી જન્મી જાય
ભારતદેશ એ હિંદુધર્મની શાન છે,જગતમાં નાબીજા કોઇ દેશથીય પ્રેરણા થાય
મળેલદેહ એ ભગવાનનીકૃપા કહેવાય,સમયે પ્રાણીપશુજાનવરપક્ષીથીબચાવીજાય
જીવને મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણ આપીજાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ છે,પરમાત્માની કૃપાએ માનવદેહ મેળવાય.
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,જે મળેલદેહને પાવન્રરાહે જીવન જીવાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભગવાનની પુંજાકરતા,દેહને પ્રભુકૃપા સમયસાથે લઈજાય
અનેક પવિત્રદેહથી પરમાત્મા ભારતદેશમાં,જન્મ લઈ હિંદુધર્મમાં સુખ આપીજાય
મળેલ માનવદેહને જીવનમાં,નાકોઇ આશા અપેક્ષાઅડે એ પવિત્રકર્મથી સમજાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ છે,પરમાત્માની કૃપાએ માનવદેહ મેળવાય.
####################################################################
October 27th 2022
***
***
. સાંઈની પવિત્રકૃપા
તાઃ૨૭/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રહિંદુધર્મમાં ભગવાન અનેકદેહથી,જન્મલઈ માનવદેહને પ્રેરી જાય
ભારતદેશને પવિત્રદેશ કરવા પરમાત્મા,સમયે અનેક પવિત્રદેહથી જન્મ લઈજાય
.....પવિત્રસંત શ્રીસાંઇબાબા પાર્થીવગામમાં જન્મલઈ,સમયે શેરડીગામથી પ્રગટી જાય.
અવનીપર મળેલ માનવદેહને આંગળીચીંધી,અને શ્રધ્ધા સબુરીથી પ્રેરણા કરીજાય
જીવને પ્રભુની પવિત્રકૃપાજ મળે સમયે,જે અવનીપર માનવદેહથી આગમન થાય
મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપામળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિકરાય
ભારતદેશમાં પ્રભુની અનેકકૃપાએજ,અનેક પવિત્ર સંતથી પરમાત્મા જન્મ લઈજાય
.....પવિત્રસંત શ્રીસાંઇબાબા પાર્થીવગામમાં જન્મલઈ,સમયે શેરડીગામથી પ્રગટી જાય.
હિંદધર્મ એ જગતમાં પવિત્રધર્મ છે,એ ભારતદેશમાં અનેક પવિત્રદેહથી જન્મી જાય
પરમાત્માની ક્ર્પાએ શ્રધ્ધાથી ભક્તિકરતા,માનવદેહના જીવને અંતે મુક્તિ મળીજાય
પવિત્રસંત સાંઇબાબા જન્મ્યા,જેમણે માનવદેહને આંગણી ચીધી નાધર્મથી ઝગડાય
જીવનમાં મળેલદેહથી પ્રભુની ભક્તિ કરતા,જીવનમાં શ્રધ્ધા અને સબુરીને સમજાય
.....પવિત્રસંત શ્રીસાંઇબાબા પાર્થીવગામમાં જન્મલઈ,સમયે શેરડીગામથી પ્રગટી જાય.
######################################################################
October 26th 2022
***
***
. પવિત્ર ભગવાનનીકૃપા
તાઃ ૨૬/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં જીવને મળેલ માનવદેહ,એજઅ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
જીવનુ અવનીપરનુ આગમન જે સમયે મળે,ના કોઇજ જીવથી દુર રહેવાય
....અદભુતલીલા જગતમાં ભગવાનની કહેવાય,જે જીવને આગમનવિદાયથી અનુભવાય.
જીવને અનેકદેશમાં જન્મમળીજાય,એ જીવનાગતજન્મના થયેલકર્મથી મેળવાય
દુનીયામાં ભારત એપવિત્રદેશ કહેવાય,જ્યાં દેવદેવીઓથી ભગવાન જ્ન્મીજાય
પવિત્રદેશમાં મળેલ માનવદેહને,પરમાત્માની પાવનકૃપાએ દેહને સુખમળીજાય
પરમાત્માની પાવનકૃપાએ દેહનેરાહમળે,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિથઈ જાય
....અદભુતલીલા જગતમાં ભગવાનની કહેવાય,જે જીવને આગમનવિદાયથી અનુભવાય.
હિંદુધર્મમાં પવિત્રવર્ષને સમયેઉજવાય જીવનમાં,દીવાળી એછેલ્લોદીવસકહેવાય
ભગવાનની પવિત્રકૃપા મેળવવા માનવદેહથી,હોળીના તહેવારને પણ ઉજવાય
પવિત્ર ભુમી ભારતદેશની અવનીપર,જ્યાં ભગવાનની કૃપાએ પ્રસંગને સચવાય
દુનીયામાં પવિત્રહિંદુ ધર્મછે જેના તહેવારને,હિંદુધર્મનેજ પવિત્રરાખવા ઉજવાય
....અદભુતલીલા જગતમાં ભગવાનની કહેવાય,જે જીવને આગમનવિદાયથી અનુભવાય.
######################################################################
October 25th 2022
***
***
. .પવિત્ર તહેવાર હિંદુધર્મમાં
તાઃ ૨૫/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર માતાની કૃપાએ ભારતદેશમાં,હિંદુધ્રર્મમાં સમયે પવિત્ર તહેવારને ઉજવાય
માતાજીને શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપપ્રગટાવી,પુંજાકરી સમયે આરતી ઉતારાય
....જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જેમાં ભગવાન ભારતદેશમાં દેવદેવીઓથી જન્મ લઈ જાય.
જીવને જગતમાં ભગવાનની કૃપાએ માનવદેહ મળે,જે ગતજન્મના કર્મથીમેળવાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,એ નિરાધારદેહથી બચાવી જાય
હિંદુધર્મમાં વર્ષનાઅંતે પવિત્ર તહેવાર છે,જેને પવિત્ર દિવાળીએ પુંજનકરીઉજવાય
પવિત્ર લક્ષ્મીમાતાના આશિર્વાદમળે,જે મળેલદેહને જીવનમાં માતાનોપ્રેમ મળીજાય
....જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જેમાં ભગવાન ભારતદેશમાં દેવદેવીઓથી જન્મ લઈ જાય.
હિંદુધર્મમાં પવિત્ર લક્ષ્મીમાતાએ ભારતદેશમાં જન્મ લીધો,જેમની સમયે પુંજા કરાય
મળેલ માનવદેહથી લક્ષ્મીમાતાને ધનલક્ષ્મીમાતાથી,દીવાળીના તહેવારે વંદન કરાય
પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતાછે હિંદુધર્મમાં,જે વિષ્ણુ ભગવાનને પતિદેવથી પુંજન કરાય
દિવાળીના પવિત્રતહેવારે સમયેમાતાને,ધુપદીપ પ્રગટાવી વંદનકરી આરતી ઉતારાય
....જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જેમાં ભગવાન ભારતદેશમાં દેવદેવીઓથી જન્મ લઈ જાય.
######################################################################
October 24th 2022
. .તહેવાર દીવાળીનો
તા"૨૪/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં હિંદુધર્મમાં દીવાળી એ પવિત્રતહેવાર,જેમાં માતાને વંદનકરીને પુંજા કરાય
દીવાળીના પવિત્રદીવસે હિંદુધર્મનાભક્તોને,શ્રધ્ધાથી હેપ્પી દીવાળી કહીને ખુશકરાય
.....પવિત્ર હિંદુ તહેવારમાં ધનલક્ષ્મીમાતાની પુંજા,ધુપદીપ કરી આરતી ઉતારી પુંજા કરાય.
શ્રધ્ધારાખીને પવિત્ર તહેવારેજ માતાને વંદન કરતા,મહાલક્ષ્મીએ નમો નમઃથી પુંજાય
મળેલ માનવદેહને હિંદુધર્મમાં પરમાત્માની પાવનકૃપા મળે,જે ધર્મને સમજીને જીવાય
જીવનમાં દર વર્ષે પવિત્ર તહેવાર મળે,જેને સમયે સમજીને ભક્તિકરતા કૃપામળીજાય
ભક્તિનીપવિત્રરાહે જીવનજીવતા માનવદેહને,પરમાત્માનીકૃપાએ જીવનમાંસુખમળીજાય
.....પવિત્ર હિંદુ તહેવારમાં ધનલક્ષ્મીમાતાની પુંજા,ધુપદીપ કરી આરતી ઉતારી પુંજા કરાય.
ભારતદેશ એ હિંદુધર્મનો પવિત્ર દેશ છે,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મ લઈ જાય
મળેલ માનવદેહને પરમાત્માના દેહની પુંજા કરવા,ભારતદેશમાં હિંદુમંદીરમાં પુંજાકરાય
માતાની પવિત્રકૃપામળે શ્રધ્ધાળુભક્તોને,જે જીવનમાં માતાની પવિત્રકૃપાએ અનુભવાય
હિન્દુધર્મમાં જન્મેલ માનવદેહને સમયે,દુનીયામાં આવીને રહેતા પ્રભુની પુંજા કરી જાય
.....પવિત્ર હિંદુ તહેવારમાં ધનલક્ષ્મીમાતાની પુંજા,ધુપદીપ કરી આરતી ઉતારી પુંજા કરાય.
########################################################################
October 23rd 2022
**
***
. પવિત્ર હિંદુતહેવાર
તાઃ૨૩/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતાની પવિત્રકૃપાએ માનવદેહને,હિંદુધર્મમાં કૃપાએ પવિત્ર તહેવાર ઉજવાય
લક્ષ્મીમાતાની કૃપાથી હિંદુધર્મમાં,દીવાળીપર માતાની ધુપદીપકરી પુંજા કરાય
.....હિંદુધર્મમાં ભગવાનની કૃપાથી,દેવ દેવીઓની સમયે વંદન કરી આરતી ઉતારાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે ભારતદેશથી,જે જીવને મળેલમાનવદેહને પ્રેરી જાય
અવનીપર જીવને અનેકદેહથી જન્મ મળે,સમયે નિરાધારદેહથીજ બચાવી જાય
મળેલમાનવદેહને જીવનમાં પ્રેરણામળે,જે જીવનમાં પવિત્રકર્મની રાહઆપીજાય
પવિત્રહિંદુધર્મમાં માતાનીકૃપાએ,સમયે દીવાળીનો તહેવારને ધુપદીપથીઉજવાય
.....હિંદુધર્મમાં ભગવાનની કૃપાથી,દેવ દેવીઓની સમયે વંદન કરી આરતી ઉતારાય.
પરમાત્માની પવિત્રકૃપા મળી માનવદેહને,જે સમયે માતાનોપ્રેમ પણ મળીજાય
હિંદુધર્મમાં અનેકપવિત્રતહેવાર મળેજીવનમાં,એંતે હોળી અને દિવાળી ઉજવાય
પવિત્રતહેવાર ભગવાનનીકૃપાએ હિંદુમંદીરમાં,આવેલ ભક્તોથી પ્રભુનેવંદનકરાય
દીવાળીપવિત્રદીવસની સાથે માનવદેહથી,સમયેમાતાનીકૃપાથી પ્રસંગને ઉજવાય
.....હિંદુધર્મમાં ભગવાનની કૃપાથી,દેવ દેવીઓની સમયે વંદન કરી આરતી ઉતારાય.
###################################################################
October 22nd 2022
***
***
. પવિત્રકૃપાળુમાતા
તાઃ૨૨/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે માતાની સંતાનને,જ્યાં હિંદુધર્મમાં ધનતેરસના દીવસે પુંજન કરાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી માતાએ,જે ભક્તોનેકૃપાથી આશિર્વાદ આપીજાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ માતાને,ધનલક્ષ્મીથી માતાને ધુપદીપ કરીને ભક્તોથી પુંજા કરાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી છે,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
મળેલમાનવદેહથી સમયે માતાને વંદન કરતા,પવિત્રપ્રેમ ધનવર્ષાથી સુખ આપીજાય
કૃપાળુ લક્ષ્મીમાતાને વંદનકરીને મમ્મી કહેતા,શ્રધ્ધાળુ ભક્તને સંતાનપ્રેમ મળી જાય
આંગણે આવી માતાની પવિત્રકૃપાનો અનુભવથાય,જે મળેલદેહને ભક્તિ આપીજાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ માતાને,ધનલક્ષ્મીથી માતાને ધુપદીપ કરીને ભક્તોથી પુંજા કરાય.
અવનીપર મળેલમાનવદેહ એ પરમાત્માનીકૃપા કહેવાય,જે પવિત્રશ્રધ્ધાએ જીવાડીજાય
મમ્મી લક્ષ્મીમાતાના આશિર્વાદ મળે,જ્યાં માતાને ઘરમાંજ પગે લાગીને વંદન કરાય
પિતા વિષ્ણુભગવાનને વંદનકરતા કૃપાએ આશિર્વાદ,સંગે મમ્મીનોપ્રેમ પણ મળીજાય
પવિત્રપ્રેમની કૃપાએ સંતાનને જીવનમાં સુખ મળી જાય,ના અપેક્ષા કદી અડી જાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ માતાને,ધનલક્ષ્મીથી માતાને ધુપદીપ કરીને ભક્તોથી પુંજા કરાય.
જીવને જગતમાં અનેકદેહથી જન્મ મળે,માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
ભારતદેશમાં જીવને સમયે માનવદેહ મળે,જે ગતજન્મના દેહના કર્મથીજ મળતો જાય
શ્રધ્ધારાખીને મળેલદેહના જીવને ભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપાનો અનુભવથાય
જગતમાં પવિત્ર દેવ દેવીઓથી ભારતદેશમાં જન્મીજાય,એ હિંદુધર્મની જ્યોત કહેવાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ માતાને,ધનલક્ષ્મીથી માતાને ધુપદીપ કરીને ભક્તોથી પુંજા કરાય.
##########################################################################
October 21st 2022
###
###
. .નિખાલસપ્રેમની જ્યોત
તાઃ૨૧/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળેલ માનવદેહને પ્રભુનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય
નાકોઇ અપેક્ષા આશા અડે જીવનમાં,જ્યાં પ્રભુકૃપાએ પવિત્રરાહે ચાલી જવાય
....આ અદભુત કૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને પવિત્રભક્તિરાહે લઈ જાય.
જીવને અવનીપર દેહમળે જે ગતજન્મના,દેહના થયેલકર્મથી આગમન મળીજાય
પરમાત્માની પાવનકૃપા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મ લઈજાય
જગતમાં ભારત પવિત્રદેશથયો,જ્યાં પ્રભુજન્મલઈ હિંદુધર્મની જયોતપ્રગટાવીજાય
પરમાત્માની પાવનકૃપા મળેદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનેધુપદીપ કરી પુંજાય
....આ અદભુત કૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને પવિત્રભક્તિરાહે લઈ જાય.
માનવદેહને પ્રભુની કૃપાએ નિખાલસપ્રેમ મળે,એ જીવનમાં સમયનીસાથેલઈજાય
પવિત્રપ્રેરણા મળે શ્રધ્ધાળુ પ્રેમીઓનો જીવનમાં,જે પવિત્રરાહે ભક્તિ કરાવીજાય
જગતમાં પવિત્ર કિંદુધર્મ છે જે ભારતદેશથી પ્રેરણા કરે,એ પ્રભુનીકૃપાજ કહેવાય
મળેલદેહની માનવતા પ્રગટે શ્રધ્ધાની ભક્તિથી,જે જીવને અંતે મુક્તિ આપીજાય
....આ અદભુત કૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને પવિત્રભક્તિરાહે લઈ જાય.
********************************************************************
October 20th 2022
. પવિત્ર સંત
તાઃ ૨૦/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મપર પરમાત્માની પવિત્રકૃપા થઈ,જે મળેલ માનવદેહને સુખ આપી જાય
જગતમાં એ પવિત્રધર્મ છે ભારતદેશથી,જયા ભગવાન અનેકદેહથી જન્મી જાય
.....પરમાત્માની પવિત્રકૃપાએજ જીવને માનવદેહ મળે,જે મળેલદેહનેજ કર્મ કરાવી જાય.
સમયનીસાથે ચાલતા માનવદેહને પ્રભુકૃપાએ,જીવનમાં પવિત્રભક્તિરાહ મળીજાય
અનેક પવિત્રદેહથી સમયે ભગવાન,ભારતદેશમાં પવિત્ર જન્મ લઈને પધારી જાય
સમયે વિરપુરમાં પવિત્રદેહથી જન્મલઈ,સંત જલારામ માનવદેહને પ્રેરણા કરીજાય
પવિત્રરાહ દીધી જલારામબાપાએજ જીવનમા,જે ભુખ્યાને ભોજન આપીજીવાડીજાય
.....પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે મળેલદેહનેજ કર્મ કરાવી જાય.
ભગવાનની પવિત્રકૃપાએ ધરતીપર માનવદેહ મળે,જે ગતજ્ન્મના કર્મથી મેળવાય
જીવનમાં પવિત્રપ્રેરણા કરી જે પવિત્ર સંત સાંઇબાબાથી,માનવદેહને મળી જાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રધ્ધા અને સબુરીથી,સમજીને પવિત્રજીવન પ્રેરીજાય
હિંદુધર્મમાં પવિત્રસંત શ્રી જલારામબાપા,સંગે સંત સાંઇબાબાની પ્રેરણામળીજાય
.....પરમાત્માની પવિત્રકૃપાએજ જીવને માનવદેહ મળે,જે મળેલદેહનેજ કર્મ કરાવી જાય.
######################################################################
October 19th 2022
. કૃપાળૂ માતાજી
તાઃ૧૯/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળેલમાનવદેહને કર્મનો સંગાથ મળે,જે જીવનાદેહને સમયસાથે લઈ જાય
અદભુતલીલા ભગવાનની જગતમાં,જીવને જન્મમરણથી જેગતજન્મના કર્મથી મેળવાય
....ભારતદેશમાં પરમાત્મા દેવદેવીઓથી જન્મ લઈ,જગતમાં ભારતને પવિત્રદેશ કરી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભરતદેશથી,જે મળેલ માનવદેહને ભક્તિરાહે લઈ જાય
અવનીપર મળેલમાનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે ગતજન્મના દેહનાકર્મથી મળીજાય
જીવનમાં કર્મનોસંબંધ માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરતા પવિત્રરાહે જીવનજીવાય
શ્રધ્ધાથી લક્ષ્મીમાતાનીપુંજા કરતા માતાનીકૃપા મળે,જે દેહને જીવનમાં ધનઆપી જાય
....ભારતદેશમાં પરમાત્મા દેવદેવીઓથી જન્મ લઈ,જગતમાં ભારતને પવિત્રદેશ કરી જાય.
જગતમાં મળેલદેહને સમયનીસાથે લઈજવા,હિંદુધર્મથી પ્રેરણાકરી શ્રધ્ધાથી ભક્તિકરાય
જગતમાં પવિત્ર ધનનીમાતા એ લક્ષ્મી છે,જેમની ઘરમાં ધુપદીપકરીને આરતીથીપુંજાય
હિંદુધર્મમાં એ ધનલક્ષ્મીમાતાજ કહેવાય,એ શ્રીવિષ્ણુ ભગવાનના પત્નિથી પુંજન કરાય
ભગવાનની કૃપા ભારતદેશપર,જ્યાં અનેકપવિત્રદેહથી પરમાત્મા દેવદેવીથી જન્મી જાય
....ભારતદેશમાં પરમાત્મા દેવદેવીઓથી જન્મ લઈ,જગતમાં ભારતને પવિત્રદેશ કરી જાય.
#######################################################################