September 13th 2022

પાવન ભક્તિનો સંગાથ

જાણવા જેવું — ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય
.           પાવન ભક્તિનો સંગાથ

તાઃ૧૩/૯/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપાએ મળે,જે અવનીપર લાવી જાય
મળેલદેહને જગતમાં કર્મનો સંબંધ મળે,જે ગતજન્મના દેહથીજ મેળવાય
.....જીવને અવનીપરનો આગમનવિદાયનો સંબંધ,એ સમયની સાથે લઈ જાય.
જીવનમાં કર્મની અનેકરાહમળે માનવદેહને,જે કુદરતની આલીલા કહેવાય
જગતમાં નાકોઇ જીવથી દુરરહેવાય,પ્રભુની કૃપાએજ જીવન જીવી જવાય
સમયે દેહને પવિત્રપ્રેરણા મળે,જે મળેલદેહપર કૃપાએ ભક્તિરાહ મેળવાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશમાં કહેવાય,જ્યાં અનેકદેહથી જન્મી જાય 
.....જીવને અવનીપરનો આગમનવિદાયનો સંબંધ,એ સમયની સાથે લઈ જાય.
ભગવાને અનેકદેહલીધા છે ભારતદેશમાં,જે દેવ અને દેવીઓની પુંજાકરાય
જગતમાં પરમાત્માનીકૃપાએ હિંદુધર્મના,અનેક પવિત્રમંદીરપણ બંધાઇ જાય
શ્રધ્ધારાખીને માનવદેહથી ભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય
દેહને જીવનમાં પાવન ભક્તિનોસંગાથ મળે,જ્યાં ઘરમાં ધુપદીપથી પુંજાય
.....જીવને અવનીપરનો આગમનવિદાયનો સંબંધ,એ સમયની સાથે લઈ જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મછે,જેમાં પ્રભુ દેવદેવીઓથી ભારતદેશમાં જન્મીજાય
પ્રભુની પવિત્રકૃપામળે માનવદેહને,જ્યાં શ્રધ્ધારાખીને ભગવાનની પુંજાકરાય
મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનાદેહને વંદન કરતાજ,કૃપા મળતી જાય
જીવનનુઆગમન જન્મથી અનેકદેહથી,માનવદેહ એ પ્રભુનીકૃપાએ મળીજાય
.....જીવને અવનીપરનો આગમનવિદાયનો સંબંધ,એ સમયની સાથે લઈ જાય.
#################################################################

	
September 12th 2022

ભક્તિ અને ભજન

+++શરદપૂનમની રાત્રે તમારી ઘરે આવશે મહાલક્ષ્મી, અને આ ઉપાયથી બનાવશે માલામાલ+++
.            ભક્તિ અને ભજન

તાઃ૧૨/૯/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જે મળેલમાનવદેહથી પ્રભુકૃપા મેળવાય
જગતમાં પવિત્રદેશ ભારત કહેવાય,જ્યાં પરમાત્મા અનેકપવિત્રદેહથી જન્મ લઈજાય
....અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે હિંદુધર્મને પવિત્રકરવા પ્રભુ ભારતમાં જન્મી જાય.
અનેકદેહથી જન્મલીધો પ્રભુએ ભારતમાં,જે દુનીયામાં પવિત્ર હિંદુધર્મનો દેશ કહેવાય
હિંદુધર્મ એ પવિત્ર ધર્મ છે જેમાં માનવદેહથી,પ્રભુની ભક્તિ સંગે ભજનથી પુંજાથાય
ભગવાનની કૃપા મળે માનવદેહને,જે સમયે જીવનમાં દેહને પવિત્ર રાહ આપી જાય 
પવિત્રપ્રેરણા મળે જીવને મળેલ માનવદેહને,જે મળેલદેહથી શ્રધ્ધાથી ભક્તિ કરીજાય
....અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે હિંદુધર્મને પવિત્રકરવા પ્રભુ ભારતમાં જન્મી જાય.
જગતમાં લાગણી અને મોહનો સંબંધ કળીયુગમાં,ના કોઇ દેહથી કદીય દુર રહેવાય
સમયને સમજીને ચાલતા મળેલદેહને કૃપામળે,જે પરમાત્માના પવિત્રપ્રેમથી મળીજાય
અનેક પવિત્ર દેહથી જન્મ લઈને પરમાત્મા પધાર્યા,જે ભારતદેશપર કૃપાજ કરી જાય
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ થયો,જેમાં ભગવાનની શ્રધ્ધાથી ભજન અને ભક્તિકરાય
....અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે હિંદુધર્મને પવિત્રકરવા પ્રભુ ભારતમાં જન્મી જાય.
જીવને મળેલ માનવદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરીજાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને મળેલદેહને,સમયને સમજીને જીવનમાં ચાલી જવાય
હિંદુધર્મમાંધરમાં પરમાત્માની પ્રાર્થનાકરવા,ધુપદીપ કરીને દીવો પ્રગટાવીને પુંજાકરાય
શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરવા મળેલદેહને,સમયની સાથે ચાલવા ઘરમાં વંદન કરાય
....અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે હિંદુધર્મને પવિત્રકરવા પ્રભુ ભારતમાં જન્મી જાય.
***********************************************************************
September 12th 2022

સંગાથ સમયનોમળે

Today Rashifal In Gujarati, 18 મે 2022: મિથુન, કર્ક અને તુલા રાશિના લોકો માટે દિવસ સારો રહેશે, થશે ધનલાભ, ધનુરાશિ માટે મુશ્કેલ દિવસ, જાણો આજનું ગુજરાતી ...
.           સંગાથ સમયનોમળે

તાઃ૧૨/૯/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

શ્રધ્ધારાખીને હિંદુધર્મમાં પરમાત્માની પુંજા કરતાજ,પાવનકૃપા દેહને મળી જાય
અજબશક્તિશાળી દેહથી જન્મલીધો ભારતમાં,જે જગતમાં પવિત્રદેશ કરી જાય
....જીવને મળેલમાનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,શ્રધ્ધાથી ભક્તિ કરતા સુખ મળી જાય.
સમયે જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે મળેલ માનવદેહને પ્રેરણા કરીજાય
પવિત્રકૃપાછે ભારતદેશથી હિંદુધર્મની,એ જીવના મળેલદેહને પવિત્રરાહે દોરીજાય
જગતમાં પરમાત્માએ અનેકદેહલીધા ભારતમાં,જે પ્રભુકૃપાએ પવિત્રદેશ થઈજાય
શ્રધ્ધારાખીને ભક્તિથી પવિત્રજીવન જીવતા,મળેલદેહને સંગાથસમયનો મળીજાય
....જીવને મળેલમાનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,શ્રધ્ધાથી ભક્તિ કરતા સુખ મળી જાય.
જીવનમાં સમયની સાથે ચાલવા માનવદેહને,પરમાત્માની પ્રેરણાથીજીવન જીવાય 
જીવને અવનીપર માનવદેહમળે જે ગતજન્મના,દેહથી થયેલ કર્મથી મળતો જાય
જ્ગતમાં ભગવાનની કૃપા ભારતદેશથીજ મળે,જ્યાં અનેકદેહથી જ્ન્મ લઈ જાય
પરમાત્માની કૃપાએ મળેલદેહને પાવનરાહ મળે,જે શ્રધ્ધાભક્તિએ રાહઆપીજાય
....જીવને મળેલમાનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,શ્રધ્ધાથી ભક્તિ કરતા સુખ મળી જાય.
#####################################################################
September 11th 2022

માતા દુર્ગાની પવિત્રકૃપા

Chaitri navratri 2022: ચૈત્રી નવરાત્રીમાં મા દુર્ગાને અર્પણ કરી દો આ ભોગ, જીવનમાં નહીં સતાવે કોઈ રોગ ! | In Chaitri Navratri, offer this Prasad to Maa Durga, no disease will afflict
.         માતા દુર્ગાની પવિત્રકૃપા  

તાઃ૧૧/૯/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા મળે મળેલ માનવદેહને,જગતમાં એ પવિત્રહિંદુધર્મથી મેળવાય
પરમાત્માએ અનેક પવિત્રદેહથી,ભારતદેશમાં જન્મલીધો એ કૃપા કહેવાય
...હિંદુધર્મમાં પ્રભુએ ભારતમાં દેવદેવીઓથી જન્મલીધો,જેમની શ્રધ્ધાથી પુંજા કરાય.
શ્રધ્ધારાખીને ઘરમાં પવિત્ર દુર્ગામાતાની,ધુપદીપ પ્રગટાવી આરતી કરાય
પવિત્રકૃપાળુ માતાએ ભારતદેશમાં જન્મલઈ,ભક્તોને સુખપણ આપીજાય 
માતાની શ્રધ્ધાથી પુંજાકરવા,ઑમ હ્રી દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદનથાય 
અનેક પવિત્ર શક્તિશાળીમાતા છે હિંદુધર્મમાં,જે જીવને મુક્તિઆપીજાય
...હિંદુધર્મમાં પ્રભુએ ભારતમાં દેવદેવીઓથી જન્મલીધો,જેમની શ્રધ્ધાથી પુંજા કરાય.
જીવને સમયે માનવદેહમળે જે નિરાધારદેહથી,બચાવીજાય એકૃપાકહેવાય
જગતમાં જન્મમરણનો સંબંધજીવને,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
માનવદેહએ ભગવાનનીકૃપા કહેવાય,જે સમયે શ્રધ્ધાથીજ પુંજાકરાવી જાય
જીવનાદેહને ભક્તિથી પ્રભુની કૃપા મળે,એ પરમાત્માના દેહની પુંજા થાય
...હિંદુધર્મમાં પ્રભુએ ભારતમાં દેવદેવીઓથી જન્મલીધો,જેમની શ્રધ્ધાથી પુંજા કરાય.
ભારતદેશ જગતમાં પવિત્રદેશ છે,જેમાં પવિત્રહિંદુધર્મમાં ભગવાન જન્મીજાય
પ્ર્ભુએ અનેકદેહથી સમયેજન્મલીધો,જે માનવદેહને જીવનમાં સુખઆપીજાય
શ્ર્ધ્ધાથી દેવ અને દેવીઓની પુંજાકરતા,જીવને મળેલમાનવદેહપર કૃપા થાય**
દુર્ગામાતાએ પવિત્રશક્તિશાળી કૃપાળુમાતા છે,શ્રધ્ધાથી પુંજાએકૃપા મેળવાય  
...હિંદુધર્મમાં પ્રભુએ ભારતમાં દેવદેવીઓથી જન્મલીધો,જેમની શ્રધ્ધાથી પુંજા કરાય.
**********************************************************************
....જય દુર્ગા માતા.....જય દુર્ગા માતા.....જય દુર્ગા માતા.....જય દુર્ગા માતા....
***********************************************************************



September 9th 2022

श्रध्धासे भक्ति करो

***Gurudev Gd Vashist - भक्ति में श्रद्धा और सबूरी परम आवश्यक बताया है। सबूरी का अर्थ है सब्र, धैर्य। मनुष्य के जीवन में धैर्य ही ऐसी शक्ति है, जो उसकी ...***
.             श्रध्धासे भक्ति करो

ताः९/९/२०२२                    प्रदीप ब्रह्मभट्ट 
मळेल मानवदेहसे जीवनमे श्रध्धासे भक्ति करनेसे,परमात्माकी क्रुपा मील जाती है 
पवित्रक्रुपासे जीवको मानवदेह मीले,जो जीवनमे पवित्रकर्मका संगाथ मील जाताहॅ
....अवनीपरका आगमन देहका जो अनेकदेहसे,जीवको समयके साथ आना पडता हे.
मानवदेह ये पावनक्रुपा भगवानकी जीवपर,जो निराधारदेहसे जीवको बचा लेती हे
जन्मसे मीलेल मानवदेह ये पावनक्रुपा प्रभुकी,जीवनमे श्रध्धासे प्रभुकीपुंजा होती हे
परमात्माने भारतदेशमे अनेक पवित्रदेहसे जन्मलीया,जीनकी पुंजा धुपदीपसेहोती हे
मानवदेहको जीवनमे पवित्रराह मीले,जहा हिंदुधर्ममे धरमे पुंजासे क्रुपा मीलती हे
....अवनीपरका आगमन देहका जो अनेकदेहसे,जीवको समयके साथ आना पडता हे.
अनेक पवित्रदेहसे जन्म लीया भगवानने,जो भारतदेशको पवित्रदेश कर दीया हे
मीले हुए मानवदेहको हिंदुधर्ममे प्रभुकी क्रुपा मीले,जो जीवको मुक्ति मीलती हे
परमात्माकी पावनक्रुपासे जीवको जन्ममरणका,सबंधछुटनेसे जीवको सुखमीलताहे 
अवनीपरका आगमन विदाय ए देहका कर्म,जो मानवदेहसे जीवनमे हो जाता हे 
....अवनीपरका आगमन देहका जो अनेकदेहसे,जीवको समयके साथ आना पडता हे.
====================================================================

 

,

September 8th 2022

પવિત્ર કૃપા પરમાત્માની

ભગવાન શ્રી વિષ્ણુનો ચૌદમો અવતાર એવા ભગવાન શ્રી નૃસિંહ તમામ આપત્તિનું નિવારણ કરનારા છે ! | Dharmlok magazine vichar vithika 11 May 2022
.            પવિત્ર કૃપા પરમાત્માની 

તાઃ૮/૯/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ        

શ્રધ્ધારાખીને મળેલ માનવદેહથી જીવનમાં,ભગવાનની વંદન કરીને પુંજા કરાય
માનવ જીવનમાં પવિત્રકૃપામળે પરમાત્માની,જ્યાં ઘરમાં ધુપદીપકરી વંદનથાય
......હિંદુ ધર્મમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે ભારતદેશથી પ્રભુની પ્રેરણા થાય.  
જીવને અવનીપરનુ આગમન અનેકદેહથી,જગતમાં નાકોઇ જીવથી દુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવીજાય
અવનીપર જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીને,નાકોઇ આધાર મળે જીવનમાં
પવિત્રકૃપાએ જીવને ગતજન્મના દેહના કર્મથી,માનવદેહ મળતા જીવન જીવાય
......હિંદુ ધર્મમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે ભારતદેશથી પ્રભુની પ્રેરણા થાય. 
ભગવાનની પાવનકૃપામળે જીવનમાં,જે મળેલમાનવદેહને પવિત્રભક્તિ આપીજાય
માનવદેહને જીવનમાં નાકોઇ લાગણી માગણીનો સંબંધરહે,એપ્રભુનીકૃપા કહેવાય
ભારતદેશને જગતમાં પવિત્રદેશ કર્યો,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય
માનવદેહને જીવનમાં પ્રભુનીકૃપા મળે,જ્યાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય
......હિંદુ ધર્મમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે ભારતદેશથી પ્રભુની પ્રેરણા થાય.
###################################################################
September 8th 2022

પવિત્રસાંકળ સમયની

+++Janmashtami 2022 : શ્રી કૃષ્ણની આ પાંચ વાતો, જે તમને બનાવી શકે છે સફળ જીવન | Janmashtami 2022 : These five things of Shri Krishna, which can make you a successful life - Gujarati Oneindia+++
.            પવિત્રસાંકળ સમયની

તાઃ૮/૯/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,મળેલ માનવદેહને સમયે મળતી જાય
કુદરતની આપવિત્રકેડી ભારતદેશથી પ્રસરી,જ્યાં અનેકદેહથી જન્મીજાય
.....પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મ લીધો ભારતમાં,જ્યાં પ્રભુની પુંજા કરાય.
જીવને અવનીપર સમયે માનવદેહમળે,એ ભગવાનની પવિત્રકૃપા કહેવાય
અવનીપર અનેકદેહથી સંબંધ જીવને,જે સમયનીસાથે ચાલતા જીવનેમળે
અનેક નિરાધારદેહ જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી,જીવને મળતો જાય
માનવદેહ એપરમાત્માનીકૃપા કહેવાય,જે ગતજન્મનાદેહના કર્મથી મેળવાય
.....પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મ લીધો ભારતમાં,જ્યાં પ્રભુની પુંજા કરાય.
જગતમાં જીવને જન્મમરણનો સંબંધદેહથી,માનવદેહ એપવિત્ર્રરાહે લઈ જાય
પ્રેરણામળે પરમાત્માની મળેલદેહને,એ પ્રભુએ લીધેલદેહથી પ્રેરણાઆપીજાય
માનવદેહને સમયની સાથે પ્રભુકૃપા લઇ જાય,જ્યાં ઘરમાં પ્રભુનીપુંજા કરાય
સમયને નાપકડાય કોઇ દેહથી અવનીપર,પ્રભુકૃપા પવિત્ર સાંકળ આપીજાય
.....પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મ લીધો ભારતમાં,જ્યાં પ્રભુની પુંજા કરાય.
###################################################################
September 7th 2022

પવિત્ર પાવનપ્રેમ

+++હનુમાન જયંતિ પર આ એક કામ કરી લો, બધા દુઃખ થઇ જશે દૂર અને પ્રભુનો રહેશે  આશીર્વાદ | vastu tips on hanuman jayanti+++
.            પવિત્ર પાવનપ્રેમ

તાઃ૭/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

શ્રધ્ધારાખીને જીવનમાં પ્રેમપકડીને ચાલતા,માનવદેહને પવિત્ર પાવનપ્રેમ મળે
મળેલમાનવદેહને જીવનમાં સમય સમજીને જીવતા,પવિત્રપ્રેમની કૃપામળીજાય
.....પ્રેમ એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જ્યાં પવિત્ર ભક્તિને પકડીને ચલાય. 
ભગવાનની પવિત્રકૃપાએ જીવનેમાનવદેહમળે,જે સમયને સમજીને જીવાડીજાય
શ્રધ્ધારાખીને માનવદેહને જીવનમાં ભક્તિ કરતા,પરમાત્માની પાવનકૄપા મળે
જીવનમાં સમયને સમજતા ઘરમાં,પ્રભુની ધુપદીપકરી વંદનકરી આરતી કરાય
પરમાત્માના અનેકદેહની કૃપા ભારતથી થાય,જ્યાં અનેકદેહથી જન્મ લઈજાય
.....પ્રેમ એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જ્યાં પવિત્ર ભક્તિને પકડીને ચલાય. 
જન્મમરણનો સંબંધ જીવને અવનીપર,જે સમયે જન્મ મળતા દેહ મળી જાય
જગતમાં અનેકદેહનો સંબંધસમયે,માનવદેહ મળે જે નિરાધારથી બચાવી જાય
અવનીપર પ્રાણીપશુજાનવર પક્ષીએ નિરાધારદેહ,એ જન્મ મળતા રખડી જાય
મળેલ માનવદેહને સંબંધ નિખાલસ પ્રેમનો,જે ભક્તિનીરાહે જઈવને મળીજાય
.....પ્રેમ એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જ્યાં પવિત્ર ભક્તિને પકડીને ચલાય. 
################################################################
September 7th 2022

સુંદરતાનો સંગાથ

***પ્રભુ જ્ઞાની જીવન દે ! (૩)પ્રવીણા કડકિયા | સહિયારું સર્જન – ગદ્ય***
             .સુંદરતાનો સંગાથ

તાઃ૭/૯/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ     

કુદરતની પવિત્રકૃપા જગતમાં પ્રસરી ભારતદેશથી,જે પરમાત્માનો પ્રેમ કહેવાય 
પવિત્રદેશ ભારતને કર્યો જ્યાં સમયે,ભગવાન અનેક પવિત્રદેહથી જન્મલઈજાય
....મળેલ માનવદેહને જીવનમાં પવિત્રપ્રેરણા મળે,એ સુંદરતાનો સંગાથ ભારતથી મળે.
મળેલદેહને અવનીપર કરેલ કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મળતો જાય
પાવનકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મલઈ જાય
જગતમાં જીવના મળેલ માનવદેહને,ગત જન્મના મળેલદેહના કર્મથી મળી જાય
અવનીપર અદભુતલીલા ભગવાનની કહેવાય,જે માનવદેહને પ્રેરણાથીજ સમજાય
....મળેલ માનવદેહને જીવનમાં પવિત્રપ્રેરણા મળે,એ સુંદરતાનો સંગાથ ભારતથી મળે.
ભગવાને અનેકદેહથી ભારતદેશમાં જન્મ લીધો,જેમની હિંદુધર્મમાંજ પુંજા કરાય
દુનીયામાં હિંદુધર્મજ પવિત્રધર્મ છે,જેમની ઘરમાં મળેલમાનવદેહથી પુંજન કરાય
પવિત્રકૃપામળે ભગવાનની જીવનમાં,જ્યાં સમયનીસાથે ચાલતા પ્રભુનેવંદન થાય
જગતમાં ભારતદેશજ પવિત્રદેશ છે,જ્યાં ભગવાન જન્મલઈ દેહને પ્રેરણાકરીજાય 
....મળેલ માનવદેહને જીવનમાં પવિત્રપ્રેરણા મળે,એ સુંદરતાનો સંગાથ ભારતથી મળે.
####################################################################

September 7th 2022

સફળતાનો સંગ

સજ્જનોનો સંગ કરતાં રહો, કાર્યસિદ્ધિ માટે મહેનત કરતાં રહો | નવગુજરાત સમય
.             સફળતાનો સંગ

તાઃ૭/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ              

મળેલદેહના જીવનની પવિત્રરાહ મળે,જે માનવદેહને પવિત્રરાહે લઈ જાય 
આવે આંગણે પરમાત્માની પાવનકૃપા,એ જીવનમાં સફળતાને આપી જાય 
.....એ અદભુત કૃપા મળે મળેલદેહને,જે સમયેદેહને જીવનમાં પાવનરાહે લઈ જાય.
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે પવિત્ર ભારતદેશમાં જન્મદઈ જાય
મળે કૃપા પવિત્રદેહની જેમણે જન્મથી દેહલઈ,માનવદેહને પ્રેરણા મળીજાય 
પવિતકૃપાએ ભગવાન અનેકદેહથી જન્મલઈ જાય,જે દેશને પવિત્રકરી જાય
ભારતદેશમાં માનવદેહથી જન્મ લઈ,જગતમાં હિંદુધર્મને પવિત્રધર્મ કરી જાય
.....એ અદભુત કૃપા મળે મળેલદેહને,જે સમયેદેહને જીવનમાં પાવનરાહે લઈ જાય.
જીવને સમયે જન્મથી દેહમળે અવનીપર,નાકોઇ જીવથી અવનીથીદુરરહેવાય 
મળેલમાનવદેહ એ પ્રભુની પાવનકૃપા કહેવાય,જે જીવનમાં કર્મ આપી જાય
અનેક નિરાધારદેહનો જન્મમળે જીવને,નાકોઇ પવિત્રકર્મ જીવનમાંકરાવીજાય
જીવને માનવદેહમળે જેને જીવનમાં કર્મનોસાથ મળે,જે દેહમળતા અનુભવાય
.....એ અદભુત કૃપા મળે મળેલદેહને,જે સમયેદેહને જીવનમાં પાવનરાહે લઈ જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

« Previous PageNext Page »