August 23rd 2013

પ્રસંગનો પ્રેમ

.                          પ્રસંગનો પ્રેમ

તાઃ૨૩/૮/૨૦૧૩                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળકેડી મળી અલ્કેશકુમારને,જ્યાં પ્રીતીનો પ્રેમ મળી જાય
હ્યુસ્ટન આવી પ્રેમથી મહેનત કરતાં,આજીવન સરળ થઈ જાય
.                …………………….ઉજ્વળકેડી મળી અલ્કેશકુમારને.
મળી માનવતા સંતાનને પ્રેમથી,ભણતરની કેડી પકડાઇ જાય
સંસ્કારનું સિંચન માબાપથી મળતા,પાવન રાહને મેળવી  જાય
આવતીકાલને ઉજ્વળ કરવા કાજે,આશીર્વાદની કૃપા પણ થાય
ભાઇબહેનનીકેડી નિશીતકુમારની,બહેનપ્રીતીને પ્રેમે આપીજાય
.                …………………….ઉજ્વળકેડી મળી અલ્કેશકુમારને.
મળે સંસ્કાર જીવને અવનીએ,એજ મલેલ જન્મ સફળ કરી જાય
જન્મદીનનો લ્હાવો લેવા આજે,અલ્પેશકુમારને કૅક ખવડાવાય
અનંતઆનંદ સૌનેથયો આજે,જ્યાં પ્રેમને વહેંચીને આનંદથાય
મળ્યા પ્રેમના સંસ્કાર અવનીએ,જે મળેલ જન્મ સફળ કરી જાય
.                 …………………..ઉજ્વળકેડી મળી અલ્કેશકુમારને.

++++++++++++++++++++++++++++++++++++++++
.              .રક્ષાબંધનના પવિત્ર તહેવારે અ.સૌ.પ્રીતીબેનને ચી.નિશીતકુમાર રાખડી બાંધી
ભાઇનો પ્રેમ આપ્યો.તે ઘણોજ આનંદનો પ્રસંગ હતો.સાથે બીજે દીવસે ચી અલ્પેશકુમારનો
જન્મદીવસ હતો તો તેને પણ ઉજવી આનંદનો લાભ લીધો.તેની યાદ રૂપે આ લખાણ
અ.સૌ. પ્રીતી અને ચી. અલ્કેશકુમારને અમારા તરફથી ભેંટ
લી.પ્રદીપ,રમા,રવિ,દીપલ અને નિશીતકુમારના જય જલારામ