March 22nd 2023
***
***
. સમયસાથે ચાલજો
તાઃ૨૨/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ શ્ર
પરમાત્માની પવિત્રકૃપાએ મળેલમાનવદેહને,જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય
ના જીવનમાં કોઇ આશાઅપેક્ષા અડી જાય,પ્રભુનીકૃપાએ સમયસાથેજ ચલાય
....અદભુતકૃપા પરમાત્માની જીવના મળેલદેહપર,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
જગતમાં પરમાત્માની પવિત્રપ્રેરણામળે ભારતદેશથી,જ્યાં પ્રભુની પવિત્રકૃપાથાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતથી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મલઈજાય
જીવને સમયે જન્મથી દેહમળે અવનીપર,માનવદેહ એનિરાધારદેહથી બચાવીજાય
પવિત્રભારતદેશ કર્યો પરમાત્માએ,જ્યાં પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લઈ જાય
....અદભુતકૃપા પરમાત્માની જીવના મળેલદેહપર,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
અવનીપર જીવને જન્મમરણનોસંબંધ,એ સમયેજીવને આગમનવિદાયથીઅનુભવાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ રહે,જે ઉંમરની સાથેજ દેહને કર્મકરાવી જાય
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ કહેવાય,જેમાં ભગવાનની ઘરમાં ધુપદીપથીપુંજાકરાય
શ્રધ્ધાથી જીવનમાં ભગવાનની પુંજાકરતા,મળેલદેહના જીવનેસમયે મુક્તિમળીજાય
....અદભુતકૃપા પરમાત્માની જીવના મળેલદેહપર,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
#####################################################################
March 20th 2023
####
####
. મળેલ માનવદેહ
તાઃ૨૦/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમય સમજીને ચાલતા માનવદેહપર,પરમાત્માની પાવનકૃપાજ મળતી જાય
જન્મમરણના સંબંધથી જીવનેબચાવતા,પ્રભુકૃપાએ જીવને મુક્તિ મળી જાય
....પરમકૃપાળુ પરમાત્મા ભારતદેશથી,જે શ્રધ્ધાથી જીવતા દેહપર કૃપા કરી જાય.
અદભુતકૃપા પરમાત્માની અવનીપર પ્રસરે,જે માનવદેહનેજ સુખ આપીજાય
અનેક પવિત્રદેહથી પરમાત્માએ જન્મ લીધા,એ ભારતદેશને પવિત્રકરી જાય
અવનીપરનો સંબંધછે જીવને દેહથી,જે પ્રભુની પાવનકૃપાએ માનવદેહ મળે
એ જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી બચાવીજાય,જે નિરાધાર કહેવાય
....પરમકૃપાળુ પરમાત્મા ભારતદેશથી,જે શ્રધ્ધાથી જીવતા દેહપર કૃપા કરી જાય.
ભગવાનની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે ગતજન્મનાકર્મથી મેળવાય
મળેલદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની પુંજા કરાય
માનવદેહથી સમયને સમજીને ચાલતા,જીવનમાં અનેકરાહે પ્રેરણા મળતીજાય
જીવનમાં નાલાગણી નામોહમાયા કે અપેક્ષા રખાય,પ્રભુકૃપાએ જીવનજીવાય
....પરમકૃપાળુ પરમાત્મા ભારતદેશથી,જે શ્રધ્ધાથી જીવતા દેહપર કૃપા કરી જાય.
#################################################################
March 19th 2023
. કૃપા મળે ભક્તિથી
તાઃ૧૯/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલ માનવદેહને જીવનમાં સમયે સમજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની પુંજાકરાય,જે જીવપર પરમાત્માની પવિત્રકૃપા થાય
.....જીવને પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે સમયે પવિત્રરાહે જીવાડી જાય.
અવનીપર જન્મમરણનો સંબંધ જીવને,જે મળેલદેહને પ્રભુની કૃપાએ કર્મ કરાવીજાય
જીવને પ્રભુકૃપાએ માનવદેહમળે,એ નિરાધારદેહ પ્રાણીપશુજાનવરપક્ષીથીબચાવીજાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનો સંબંધમળે,જે મળેલદેહને કર્મકરાવી જીવાડી જાય
પરમાત્માની પવિત્રપ્રેરણા મળે દેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને પ્રભુનીપુંજા કરાય
.....જીવને પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે સમયે પવિત્રરાહે જીવાડી જાય.
જન્મનો સંબંધ જીવને અવનીપર જે ગતજન્મના કર્મથીમળે,નાકોઇ જીવથીદુરરહેવાય
જીવનમાં કર્મનો સંબંધ દેહને નાલાગણીમાગણીથી,દુર રહેવાય એ કર્મનીકેડીકહેવાય
માનવદેહને ભગવાનની પવિત્ર કૃપા મળે,જ્યાં શ્રધ્ધારાખીને જીવનમાં પવિત્રકર્મકરાય
મળેલ માનવદેહને જીવનમાં સુખ મળી જાય,જે સમયે પવિત્રકર્મથી જીવંજીવાડીજાય
.....જીવને પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે સમયે પવિત્રરાહે જીવાડી જાય.
*********************************************************************
March 17th 2023
. સમયનોસંગાથ મળે
તાઃ૧૭/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવના મળેલદેહને જીવનમાં પવિત્રરાહે પ્રેરી જાય,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય
પવિત્રપ્રેમ મળે પરમાત્માનો ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મલઈજાય
....સમયની સાથે ચાલવાની પ્રેરણાકરે પરમાત્મા,જે મળેલદેહને જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય.
અનેક પવિત્રદેહથી ભગવાન જન્મ લઈ જાય,જે માનવદેહને પાવનરાહે પ્રેરણા કરી જાય
જગતમાં અદભુતકૃપા પરમાત્માની કહેવાય,એ ભારતમાં જન્મ લઈ માનવદેહને પ્રેરી જાય
જીવને સમયે જન્મમળે ગતજન્મના કર્મથી,જે અવનીપરના આગમનથી જીવને અનુભવાય
માનવદેહમળે એજ પ્રભુનીકૃપા કહેવાય,જે જીવને નિરાધારદેહથી બચાવી સુખ આપીજાય
....સમયની સાથે ચાલવાની પ્રેરણાકરે પરમાત્મા,જે મળેલદેહને જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય.
અવનીપર મળેલદેહને સમયનો સંગાથમળે,જે જન્મમરણથી દેહને સમયનીસાથે ચલાવીજાય
જીવને જન્મ મળતા દેહને બાળપણ જુવાની ઘૅડપણ મળે,જે દેહને સમયનીસાથે લઈ જાય
પરમાત્માની પાવનકૃપા ભારતદેશથી કહેવાય,જેમની કૃપાથી મળેલદેહ ઘરમાં ભક્તિકરીજાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ મળે,જગતમાં નાકોઇ જીવની તાકાતથી દુર રહેવાય
....સમયની સાથે ચાલવાની પ્રેરણાકરે પરમાત્મા,જે મળેલદેહને જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય.
*****************************************************************************
March 16th 2023
. પવિત્ર પ્રેમનીકેડી
તાઃ૧૬/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમય સમજીને ચાલતા માનવદેહને,જીવનમાં પરમાત્માની કૃપા મળી જાય
ના મોહમાયાનો સંગાથ મળે જીવનમાં,જે પાવનરાહે જીવન જીવાડી જાય
.....એ જીવને મળેલ માનવદેહને સમયસાથે ચલાય,ના ઉંમરની કોઇ અસર થાય.
અવનીપર અનેકદેહથી જીવને જન્મ મળે,ના કોઇથી દેહથી કદી છટકાય
માનવદેહ એપાવનકૃપા પરમાત્માની,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડીજાય
જીવનમાં ભગવાનની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધા રાખીને ઘ્રરમાંજ પુંજા કરાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધમ્ળે,જે જીવને જન્મમરણઆપીજાય
.....એ જીવને મળેલ માનવદેહને સમયસાથે ચલાય,ના ઉંમરની કોઇ અસર થાય.
સમયની સથે ચાલતા માનવદેહને જીવનમાં,કર્મનો સંગાથ મળી જીવાડીજાય
સુખદુઃખનીસાંકળ માનવદેહના જીવનમાં,જે પ્રભુનીકૃપા સમય સાથે લઈજાય
મળેલમાનવદેહને પ્રભુની પાવનકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનનીપુંજાકરાય
જીવને મળે માનવદેહ એભગવનની કૃપાએ,અવનીપરના આગમનથીસમજાય
.....એ જીવને મળેલ માનવદેહને સમયસાથે ચલાય,ના ઉંમરની કોઇ અસર થાય.
####################################################################
March 15th 2023
. પરમકૃપા પરમાત્માની
તાઃ૧૫/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર પવિત્રકૃપા હિંદુધર્મમાં પરમાત્માની,જે મળેલ માનવદેહને પ્રેરણાથી મેળવાય
જીવનમાં નાકોઇ અપેક્ષા અડી જાય મળેલ દેહને,એ ભગવાનની પવિત્રકૃપાજ કહેવાય
....પરમાત્માની કૃપાએ જીવને સમયે માનવદેહ મળે,જે પવિત્રરાહે દેહને જીવન જીવાડી જાય.
જગતમાં હિંદુધર્મમાં પવિત્રભારતદેશ થયો,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય
જીવને સમયે જન્મથી માનવદેહ મળે અવનીપર,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
મળેલ માનવદેહને ગત જન્મનાદેહથી થયેલકર્મથી,જીવને અવનીપર આગમન મળીજાય
અદભુતલીલા પ્રભુની અવનીપરકહેવાય.જે જીવને જન્મમરણથી આગમનવિદાયમેળવાય
....પરમાત્માની કૃપાએ જીવને સમયે માનવદેહ મળે,જે પવિત્રરાહે દેહને જીવન જીવાડી જાય.
શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની પુંજા કરાય,એ મળેલદેહને જીવનમાં સત્કર્મ મળી જાય
હિંદુધર્મમાં પવિત્રરાહ મળે પરમાત્માની મળેલદેહને,જ્યાં પ્રભુની સમયે પુંજા કરાઇ જાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,એ ભગવાનની પવિત્રકૃપાએજ દેહને મળી જાય
અનેક પવિત્રદેહથી હિંદુધર્મમાં પરમાત્માની કૃપાજ થઈ,જે ભારતદેશને પવિત્ર કરી જાય
....પરમાત્માની કૃપાએ જીવને સમયે માનવદેહ મળે,જે પવિત્રરાહે દેહને જીવન જીવાડી જાય.
##########################################################################
March 12th 2023
. અદભુતકૃપા મળે
તાઃ૧૨/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને પવિત્રકૃપા પરમાત્માની મળે,જે જીવને મળેલ જન્મને સુખ આપી જાય
ઉંમરથી સમયસાથે ચલાય જીવનાદેહને,એ અદભુતકૃપા પરમાત્માની મળેલદેહને મળીજાય
....ના મોહમાયા કે લાગણીની અપેક્ષા રહે જીવનમાં,જે સમયસાથે જીવનાદેહને મળતી જાય.
જગતમાં સમયને ના પકડાય કોઇ દેહથી,માનવદેહ એ ગત જન્મનાદેહના કર્મથી મેળવાય
અવનીપરનુ આગમન જીવનુ એ જન્મમરણથીજ મળે,ના કોઇજ જીવથી કદી દુર રહેવાય
જીવને મળેલ માનવદેહ એ સમયેકૃપાથી દેખાય,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાઇજાય
માનવદેહને જીવનમાં પ્રભુની પવિત્રકૃપાએ મુક્તિ મળીજાય,જે જન્મમરણથીજ બચાવીજાય
....ના મોહમાયા કે લાગણીની અપેક્ષા રહે જીવનમાં,જે સમયસાથે જીવનાદેહને મળતી જાય.
કુદરતની પવિત્રકૃપામળે માનવદેહને ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથીજન્મીજાય
મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભક્તિકરતા,દેહપર પ્રભુની કૃપા થતા જીવને મુક્તિ મળી જાય
જીવને અવનીપર જન્મનો સંબંધ મળે,જે દેહને જીવનમાં અનેક કર્મનીકેડીથી જીવનજીવાય
માનવદેહએ પરમાત્માની કૃપાએ જીવને મળી જાય,જે જીવને પ્રેરણાઆપી ભક્તિકરાવીજાય
....ના મોહમાયા કે લાગણીની અપેક્ષા રહે જીવનમાં,જે સમયસાથે જીવનાદેહને મળતી જાય.
###########################################################################
March 10th 2023
&&&&&
&&&&&
. પવિત્ર પ્રેરણામળી પ્રભુની
તાઃ૧૦/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,પરમાત્માની પવિત્રકૃપા દેહનેમળી જાય
નામાગણી લાગણીની જીવનમાં અપેક્ષા રખાય,જે પવિત્રરાહે જીવનજીવાડી જાય
.....એ પરમાત્માની પવિત્રપ્રેરણા મળે જીવનમાં,જે જીવના મળેલદેહને સુખ આપી જાય.
અવનીપરનુ જીવનુ આગમન એ દેહથી મળે,માનવદેહ એ પ્રભુની પવિત્રકૃપાથાય
જીવને મળેલમાનવદેહને ગતજન્મના દેહનાકર્મથી,દેહ મળૅ એ કર્મથી જીવાડીજાય
કુદરતની આ પવિત્રલીલા અવનીપર,જે જીવને માનવદેહથી આગમન આપી જાય
જગતપર જીવને જન્મનો સંબંધ,માનવદેહએ કૃપા જે નિરધારદેહથીજ બચાવીજાય
.....એ પરમાત્માની પવિત્રપ્રેરણા મળે જીવનમાં,જે જીવના મળેલદેહને સુખ આપી જાય.
મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,ભગવાનની કૃપાએ શ્રધ્ધાથી ભક્તિ કરાય
સમયની સાથે ચાલવા પ્રભુની પવિત્રપ્રેરણા મળીજાય,જ્યાં ઘરમાં પ્રભુનીપુંજા કરાય
સુર્યદેવની પવિત્રકૃપાએ માનવદેહનેજીવનમાં,સવાર અનેસાંજસાથે જીવનજીવાડીજાય
પવિત્ર શક્તિશાળી સુર્યદેવ જગતમાં કહેવાય,જે અવનીપરનાદેહને સમય આપીજાય
.....એ પરમાત્માની પવિત્રપ્રેરણા મળે જીવનમાં,જે જીવના મળેલદેહને સુખ આપી જાય.
***********************************************************************
March 9th 2023
. .પ્રેમ પકડીને ચાલજો
તાઃ૯/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની અવનીપરના,જન્મથી મળેલમાનવદેહને પ્રેરણા કરી જાય
અદભુતલીલા માનવદેહના જીવપર પ્રભુનીથાય,જે પવિત્રરાહે જીવન જીવાડીજાય
....મળેલદેહને કર્મનોસંબંધસમયે જેઉંમરથી અનુભવાય,પ્રેમપકડીને ચાલતાસુખ મળીજાય.
જીવને અવનીપરના મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે જન્મમરણથી અનુભવાય
કુદરતની આ અદભુતકૃપા અવનીપર કહેવાય,જે જીવના દેહને કર્મ આપી જાય
અનેકદેહનો સંબંધ જીવને સમયે મળે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય
જગતમાં પ્રેમ એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે દેહનેસમયે સુખઆપી જાય
....મળેલદેહને કર્મનોસંબંધસમયે જેઉંમરથી અનુભવાય,પ્રેમપકડીને ચાલતાસુખ મળીજાય.
જીવનમાં પવિત્રપ્રેમમળે માબાપનો સંતાનને,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડીજાય
અવનીપરનુ આગમન એ ગતજન્મના કર્મથી મળે,ના કોઇથી કદી દુરરહી જીવાય
મળેમાનવદેહ એપરમાત્માની પાવનકૃપા કહેવાય,જેદેહને જીવનમાં ભક્તિઆપીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપપ્રગટાવી પુંજાકરતા,પ્રભુની પાવનકૃપાએ સુખ મળીજાય
....મળેલદેહને કર્મનોસંબંધસમયે જેઉંમરથી અનુભવાય,પ્રેમપકડીને ચાલતાસુખ મળીજાય.
#####################################################################
March 7th 2023
. સંકટનો ઉપચાર
તાઃ૭/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળેલ માનવદેહને જીવનમાં,અનેકરાહે જીવન જીવતાજ અનુભવ થાય
અદભુતકૃપા પરમાત્માની હિંદુધર્મમાં.જે જગતમાં મળેલમાનવદેહને પ્રેરણાકરીજાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના થયેલ કર્મથીજ મળતો જાય.
જીવનેજન્મથી માનવદેહમળે એ પ્રભુકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
સમયની સાથે જીવને ભગવાનની કૃપાજ મળે,એ દેહને કળીયુગથી દુર રાખીજાય
કળીયુગનીસાંકળ અવનીપર અનેકતકલીફ મળીજાય,એ દેહને સંકટપણ આપીજાય
જીવને પવિત્રરાહ મળે ભગવાનની કૃપાએ જીવનમાં,આવતા સંકંટથી બચાવી જાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના થયેલ કર્મથીજ મળતો જાય.
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી જન્મલઈ જાય
જગતમાં હિંદુધર્મ એજપવિત્રધર્મ છે,જેમાં પવિત્રદેહથી ભગવાન ભારતમાં જન્મીજાય
મળેલમાનવદેહને લાગણી માગણીને દુર રાખતા,ના કોઇ સંકટ જીવનમાં મળીજાય
પવિત્ર શક્તિશાળી સંકટમોચક ભક્ત હનુમાન છે,જે શ્રધ્ધા ભક્તિથી બચાવી જાય
જીવનમાં નાકોઇજ આફત અડે એ પ્રભુકૃપા કહેવાય,જ્યાં ઘરમાં પ્રભુનીપુંજા કરાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના થયેલ કર્મથીજ મળતો જાય.
*********************************************************************