September 27th 2022
. દેવ અને દેવીઓનીકૃપા
તાઃ૨૭/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્ર હિંદુધર્મની રાહ મળી માનવદેહને,જે ભારતદેહથી પ્રસરી જાય
મળેલ માનવદેહને ભારતદેશમાં કૃપામળે,એ પવિત્ર નિખાલસ જીવન મળીજાય
....એ પ્રભુની પવિત્રકૃપાજ કહેવાય,જે જીવનમાં નાકોઇજ અપેશાને અડાડી જાય.
જીવને માનવદેહમળે એપરમાત્માનીકૃપા કહેવાય,જે દેહને સમયસાથે લઈ જાય
જીવનુ અવનીપરનુ આગમન એ ગતજન્મના કર્મ,જેસમયે જીવનુ આગમન થાય
અવનીપર જીવનાદેહને કર્મનોસંબંધ મળીજાય,જે જીવને આગમનવિદાયદઈજાય
માનવદેહ મળે જીવને અવનીપર સમયે મેળવાય,એ નિરાધારદેહથી બચાવીજાય
....એ પ્રભુની પવિત્રકૃપાજ કહેવાય,જે જીવનમાં નાકોઇજ અપેશાને અડાડી જાય.
જગતપર પવિત્ર ભારતદેશછે,જ્યાં જીવનામળેલદેહને પાવનરાહે સમજણઆપીજાય
પરમાત્માએ અનેકપવિત્ર દેવઅને એવીઓથી,જન્મલઈ જીવનાદેહનેભક્તિઆપીજાય
હિંદુધર્મથી મળેલદેહને પાવનપ્રેરણામળે,જે જીવનમાં પરમાત્માની ભક્તિકરાવીજાય
જીવનુઆગમન માનવદેહથી અવનીપરથાય,જે સમયે પ્રભુનીકૃપાએ મુક્તિમળીજાય
....એ પ્રભુની પવિત્રકૃપાજ કહેવાય,જે જીવનમાં નાકોઇજ અપેશાને અડાડી જાય.
*******************************************************************
September 24th 2022
. પવિત્ર સમયનીકેડી
તાઃ૨૪/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપા મળી જગતમાં,જે જીવને મળેલ માનવદેહને અનુભવાય
અદભુતલીલા ભગવાનની અવનીપર,જે સમયે મળેલદેહને થયેલકર્મથી સમજાય
.....જીવને સમયે માનવદેહ મળે જગતમાં,એ જીવને નિરાધારદેહથીજ બચાવી જાય.
જીવને અવનીપરના આગમનથી અનુભવથાય,માનવદેહથી સમયનોસાથમેળવાય
કુદરતની આકૃપા છે અવનીપર જે માનવદેહને,જીવનમાં કર્મનોસંબંધ આપીજાય
જગતમાં સમયે નિરાધાર દેહમળે,એ જીવને પ્રાણીપશુજાનવરપક્ષીથી મળી જાય
મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ,દેહને સમજણથી સમયની સાથેજ ચલાય
.....જીવને સમયે માનવદેહ મળે જગતમાં,એ જીવને નિરાધારદેહથીજ બચાવી જાય.
મળેલદેહને સમયની સમજણમળે,જે માનવદેહને બાળપણજુવાનીઘેડપણથીદેખાય
ભુતકાળને ભુલીને જીવન જીવતા જીવનાદેહને,આવતીકાલની પવિત્રરાહ મેળવાય
હિંદુધર્મમાં પવિત્રકૃપા પ્રભુનીથઈ ભારતદેશમાં,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મીજાય
માનવદેહને જીવનમાં ભગવાનનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજા કરાય
.....જીવને સમયે માનવદેહ મળે જગતમાં,એ જીવને નિરાધારદેહથીજ બચાવી જાય.
===================================================================
September 21st 2022
***
***
. મોહમાયાની કાયા
તાઃ૨૦/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતલીલા અવીનાશીની અવનીપર થઈ જાય,જે મળેલદેહને સમયે સમજાઈ જાય
પવિત્રરાહે જીવન જીવવા મળેલમાનવદહને,મોહ અને માયાથી જીવનમાં દુર રહેવાય
.....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરીને જીવતા,મળેલદેહને જીવનમાં પવિત્રકૃપા મળી જાય.
સમય સમજીનેજીવતા માનવદેહને,સમયે કળીયુગની અદભુતલીલાથી દુર રહી જીવાય
પરમાત્માની પવિત્ર પ્રેરણા મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથીજ ભગવાનની સેવા કરાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મી જાય
દુનીયામાં હિંદુધર્મ પવિત્રધર્મ છે,એ ધર્મની શ્રધ્ધાથી ભગવાનને ધુપદીપકરી પુંજા કરાય
.....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરીને જીવતા,મળેલદેહને જીવનમાં પવિત્રકૃપા મળી જાય.
જગતમાં સમયની સાંકળથી નાકોઇદેહથી બચાય,ભગવાનને પ્રાર્થનાકરીને જીવનજીવાય
જીવને મળેલદેહ એગતજન્મના દેહથી થયેલકર્મથી,કર્મની પવિત્રરાહ એ પ્રભુકૃપાકહેવાય
કુદરતની આલીલાછે અવનીપર જે મળૅળાદેહને,ભગવાનની પુંજાએ પવિત્રરાહઆપીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપ પ્રગટાવી પ્રભુને વંદન કરીને,ઘરમાં પ્રભુનીઆરતી ઉતારાય
.....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરીને જીવતા,મળેલદેહને જીવનમાં પવિત્રકૃપા મળી જાય.
*************************************************************************
September 14th 2022
***
***
. પવિત્રરાહ મળે દેહને
તાઃ૧૪/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લાગણીમોહને દુર રાખીને જીવન જીવતા,મળેલ માનવદેહને પ્રભુકૃપા મળી જાય
પરમાત્માની કૃપાએ માનવદેહને પવિત્રરાહ મળે,એ જીવનમાં શાંંતિ આપી જાય
.....નાકોઇજ અપેક્ષા રહે મળેલ માનવદેહને,જે જીવનમાં પાવનરાહે જીવન જીવાડી જાય.
પરમાત્માએ અનેકપવિત્રદેહ લીધા ભારતદેશમાં,એ ભગવાનની અદભુતકૃપા કહેવાય
જીવને પ્રભુનીપાવનકૃપાએ અવનીપર માનવદેહમળે,જે જીવનમાં પવિત્રરાહે જીવાય
જગતમાં ભારતદેશને પવિત્રકરવા પરમાત્મા,હિંદુધર્મમાં માનવદેહથી જન્મ લઈ જાય
હિંદુધર્મ એજ જગતમા પવિત્રધર્મ છે,જે મળેલ માનવદેહને શ્રધ્ધાથી સુખઆપીજાય
.....નાકોઇજ અપેક્ષા રહે મળેલ માનવદેહને,જે જીવનમાં પાવનરાહે જીવન જીવાડી જાય.
માનવદેહને પવિત્રહિંદુધર્મમાં ભગવાનની પ્રેરણાએ,ધરમાં ધુપદીપકરી પ્રભુનેવંદનકરાય
પરમાત્માની પ્રેરણામળતા જીવનમાં પવિત્રકર્મ મળે,જે મળૅલદેહને પાવનરાહે લઈજાય
જીવને પ્રભુકૃપાએ માનવદેહ મળે,જે જીવના ગતજન્મનાદેહના થયેલ કર્મથી મેળવાય
માનવદેહને જીવનમાં પ્રભુનીકૃપાએ પવિત્રરાહ મળે,જે અંતે જીવને મુક્તિ આપી જાય
.....નાકોઇજ અપેક્ષા રહે મળેલ માનવદેહને,જે જીવનમાં પાવનરાહે જીવન જીવાડી જાય.
**********************************************************************
September 12th 2022
. સંગાથ સમયનોમળે
તાઃ૧૨/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને હિંદુધર્મમાં પરમાત્માની પુંજા કરતાજ,પાવનકૃપા દેહને મળી જાય
અજબશક્તિશાળી દેહથી જન્મલીધો ભારતમાં,જે જગતમાં પવિત્રદેશ કરી જાય
....જીવને મળેલમાનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,શ્રધ્ધાથી ભક્તિ કરતા સુખ મળી જાય.
સમયે જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે મળેલ માનવદેહને પ્રેરણા કરીજાય
પવિત્રકૃપાછે ભારતદેશથી હિંદુધર્મની,એ જીવના મળેલદેહને પવિત્રરાહે દોરીજાય
જગતમાં પરમાત્માએ અનેકદેહલીધા ભારતમાં,જે પ્રભુકૃપાએ પવિત્રદેશ થઈજાય
શ્રધ્ધારાખીને ભક્તિથી પવિત્રજીવન જીવતા,મળેલદેહને સંગાથસમયનો મળીજાય
....જીવને મળેલમાનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,શ્રધ્ધાથી ભક્તિ કરતા સુખ મળી જાય.
જીવનમાં સમયની સાથે ચાલવા માનવદેહને,પરમાત્માની પ્રેરણાથીજીવન જીવાય
જીવને અવનીપર માનવદેહમળે જે ગતજન્મના,દેહથી થયેલ કર્મથી મળતો જાય
જ્ગતમાં ભગવાનની કૃપા ભારતદેશથીજ મળે,જ્યાં અનેકદેહથી જ્ન્મ લઈ જાય
પરમાત્માની કૃપાએ મળેલદેહને પાવનરાહ મળે,જે શ્રધ્ધાભક્તિએ રાહઆપીજાય
....જીવને મળેલમાનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,શ્રધ્ધાથી ભક્તિ કરતા સુખ મળી જાય.
#####################################################################
September 8th 2022
. પવિત્ર કૃપા પરમાત્માની
તાઃ૮/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને મળેલ માનવદેહથી જીવનમાં,ભગવાનની વંદન કરીને પુંજા કરાય
માનવ જીવનમાં પવિત્રકૃપામળે પરમાત્માની,જ્યાં ઘરમાં ધુપદીપકરી વંદનથાય
......હિંદુ ધર્મમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે ભારતદેશથી પ્રભુની પ્રેરણા થાય.
જીવને અવનીપરનુ આગમન અનેકદેહથી,જગતમાં નાકોઇ જીવથી દુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવીજાય
અવનીપર જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીને,નાકોઇ આધાર મળે જીવનમાં
પવિત્રકૃપાએ જીવને ગતજન્મના દેહના કર્મથી,માનવદેહ મળતા જીવન જીવાય
......હિંદુ ધર્મમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે ભારતદેશથી પ્રભુની પ્રેરણા થાય.
ભગવાનની પાવનકૃપામળે જીવનમાં,જે મળેલમાનવદેહને પવિત્રભક્તિ આપીજાય
માનવદેહને જીવનમાં નાકોઇ લાગણી માગણીનો સંબંધરહે,એપ્રભુનીકૃપા કહેવાય
ભારતદેશને જગતમાં પવિત્રદેશ કર્યો,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય
માનવદેહને જીવનમાં પ્રભુનીકૃપા મળે,જ્યાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય
......હિંદુ ધર્મમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે ભારતદેશથી પ્રભુની પ્રેરણા થાય.
###################################################################
August 27th 2022
###
###
. ભક્તિનો ભંડાર હિંદુધર્મમાં
તાઃ૨૭/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી,જે હિંદુધર્મથી જગતમાં પવિત્ર કરી જાય
ભગવાનની પવિત્રકૃપાએ ભારતદેશમાં,માનવદેહથી જન્મલઈ ભક્તિકરાવીજાય
....એ પ્રભુની પવિત્રકૃપા મળી હિંદુધર્મથી,જે જીવને મળેલદેહને પાવનરાહ દઈ જાય.
અનેક પવિત્રદેહથી જન્મલઈ ભારતદેશથી,મળેલમાનવદેહને શ્રધ્ધાથી પ્રેરી જાય
જીવને જગતમાં અનેકદેહનો સંબંધછે,ના કોઇજ જીવથી કદી જગતમાં છટકાય
જગતમાં જીવને જન્મમરણનો સંબંધમળે,પ્રભુકૃપાએ આગમનવિદાય આપી જાય
માનવદેહને ભગવાનની કૃપાએ કર્મનો સંબંધમળે,જે જન્મ મરણથી મળતો જાય
....એ પ્રભુની પવિત્રકૃપા મળી હિંદુધર્મથી,જે જીવને મળેલદેહને પાવનરાહ દઈ જાય.
ભગવાને ભારતદેશમાં જન્મલઈ માનવદેહપર કૃપા કરી,જે અંતે મુક્તિ મળી જાય
અનેકદેહલઈ જીવને મળેલદેહને પ્રેરણાકરી,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિકરાય
જગતમાં હિંદુધર્મજ ભારતદેશથી માનવદેહને મળે,જે પરમાત્માની કૃપાજ કહેવાય
અનેક નિરાધારદેહ મળે જીવને અવનીપર,જે નાકોઇજ પવિત્રરાહદેહને મળી જાય
....એ પ્રભુની પવિત્રકૃપા મળી હિંદુધર્મથી,જે જીવને મળેલદેહને પાવનરાહ દઈ જાય.
*******************************************************************
August 23rd 2022
. પાવનરાહનો સંગાથ
તાઃ૨૩/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેમાનવદેહ જીવને એ પ્રભુનીકૃપા કહેવાય,નાકોઇ અપેક્ષા દેહને અડી જાય
અવનીપર મળેલ જીવનાદેહને પરમાત્માની કૃપાએ,જીવને સમય સાથે લઈજાય
....જગતમાં પાવનકૃપા ભગવાનની કહેવાય,જે જીવને મળેલદેહને પાવનરાહ મળી જાય.
કુદરતની પવિત્રકૃપામળે અવનીપર મળેલદેહને,એ દેહને પવિત્રકર્મ કરાવી જાય.
શ્રધ્ધાનો સંગાથ મળે માનવદેહને જીવનમાં,જે પ્રભુનીકૃપાએ ભક્તિ મળી જાય
જીવને જગતમાં અનેકદેહનો સંબંધછે,જે ગતજન્મનાદેહના થયેલકર્મથી મેળવાય
અવનીપરના નિરાધારદેહને નાકર્મનોસંબંધ,જેપ્રાણીપશુજાનવરપક્ષીથી જન્મીજાય
....જગતમાં પાવનકૃપા ભગવાનની કહેવાય,જે જીવને મળેલદેહને પાવનરાહ મળી જાય.
પરમાત્માએ અનેક પવિત્રદેહ લઈ ભારતનીભુમીને,જગતમાં એ પવિત્ર કરી જાય
પવિત્ર હિંદુધર્મમાં શ્રધ્ધારાખીને ભગવાને લીધેલદેહની,ઘરમાં ધુપદીપકરીપુંજાથાય
પ્રભુની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પાવનરાહનો સંગાથ આપીજાય
પવિત્રરાહે જીવન જીવતા માનવદેહના જીવને,પ્રભુ જન્મમરણથી મુક્તિઆપીજાય
....જગતમાં પાવનકૃપા ભગવાનની કહેવાય,જે જીવને મળેલદેહને પાવનરાહ મળી જાય.
**********************************************************************
August 22nd 2022
. .જ્યોત જીવનની
તાઃ૨૨/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા પરમાત્માની મળે દેહને,જે જીવનમાં પવિત્રરાહે કર્મ કરાવી જાય
મળે જીવનમાં નિખાલસપ્રેમ સંબંધીઓનો,જે મળેલપ્રેમની જ્યોત પ્રગટીજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,એ સમયે પવિત્ર રાહે માનવદેહને લઈ જાય.
અવનીપર મળેલ માનવદેહને ભગવાનનીકૃપાએ,જીવનમાં નાઅપેક્ષા અડીજાય
સરળરાહે જીવન જીવતા પ્રભુની શ્રધ્ધાથી ભક્તિ કરતા,પવિત્રકૃપા મળી જાય
માનવદેહને સમયની સાથે ચાલવા પ્રેરણા મળે,જે પવિત્રકર્મથી જીવન જીવાય
નિખાલસપ્રેમ પકડીને આવજો મળવા,એ સમયે મને પવિત્રઆનંદ આપીજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,એ સમયે પવિત્ર રાહે માનવદેહને લઈ જાય.
મળેલદેહની માનવતા પ્ર્સરે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજા કરાય
પવિત્રકૃપામળે ભગવાનની માનવદેહને,જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રખાય
જીવને પ્રભુની કૃપાએ માનવદેહ મળે,જે અનેક નિરાધારદેહથી બચાવી જાય
મળેલ જીવનાદેહને ગત જન્મના થયેલકર્મનો સંબંધ,ના કોઇ જીવથી છટકાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,એ સમયે પવિત્ર રાહે માનવદેહને લઈ જાય.
##################################################################
August 21st 2022
. .અદભુત પાવનકૃપા
તાઃ૨૧/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલ માનવદેહને સમયે સમજાય
પાવનરાહે જીવન જીવવા પ્રેરણા મળે પ્રભુની,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
....મળેલ માનવદેહના જીવને પાવનકૃપામળે ભગવાનની,એ પવિત્રભક્તિ કરાવી જાય.
જગતમાં જીવનુ આગમનદેહથી,જે પ્રભુકૃપાએ ગતજન્મના થયેલકર્મથી મેળવાય
નિરાધારદેહને નાકર્મનો સંબંધ અવનીપર,ભગવાનનીકૃપાએ માનવદેહ મળીજાય
પરમાત્માની અદભુત પાવનકૃપા,જે જીવને અવનીપર સમયેઆગમન આપીજાય
દેહને કર્મનો સંગાથ મળે જીવને,પ્રભુકૃપાએ દેહથી શ્રધ્ધાથી ઘરમાં પુંજનકરાય
....મળેલ માનવદેહના જીવને પાવનકૃપામળે ભગવાનની,એ પવિત્રભક્તિ કરાવી જાય.
જીવના દેહને સમયે પ્રેરણા મળે જીવનમાં,પ્રભુકૃપાએ પાવનરાહે જીવન જીવાય
જગતમાં પ્રાણીપશુજાનવર અને પક્ષીએ નિરાધારદેહ છે,ના સમય સાથે ચલાય
પ્રભુની પવિત્રકૃપા માનવદેહને મળે,જ્યાં મળેલદેહથી ઘરમાં પ્રભુની પુંજા કરાય
મળેલદેહને જીવનમાં નાકોઇ અપેક્ષા કે માગણી અડે,એ પ્રભુની કૃપાજ કહેવાય
....મળેલ માનવદેહના જીવને પાવનકૃપામળે ભગવાનની,એ પવિત્રભક્તિ કરાવી જાય.
********************************************************************