September 21st 2022

મોહમાયાની કાયા

***Moral value stories in Gujarati | saibalsanskaar gujarati***
.              મોહમાયાની કાયા   

તાઃ૨૦/૯/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અદભુતલીલા અવીનાશીની અવનીપર થઈ જાય,જે મળેલદેહને સમયે સમજાઈ જાય
પવિત્રરાહે જીવન જીવવા મળેલમાનવદહને,મોહ અને માયાથી જીવનમાં દુર રહેવાય
.....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરીને જીવતા,મળેલદેહને જીવનમાં પવિત્રકૃપા મળી જાય.
સમય સમજીનેજીવતા માનવદેહને,સમયે કળીયુગની અદભુતલીલાથી દુર રહી જીવાય
પરમાત્માની પવિત્ર પ્રેરણા મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથીજ  ભગવાનની સેવા કરાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મી જાય
દુનીયામાં હિંદુધર્મ પવિત્રધર્મ છે,એ ધર્મની શ્રધ્ધાથી ભગવાનને ધુપદીપકરી પુંજા કરાય
.....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરીને જીવતા,મળેલદેહને જીવનમાં પવિત્રકૃપા મળી જાય.
જગતમાં સમયની સાંકળથી નાકોઇદેહથી બચાય,ભગવાનને પ્રાર્થનાકરીને જીવનજીવાય
જીવને મળેલદેહ એગતજન્મના દેહથી થયેલકર્મથી,કર્મની પવિત્રરાહ એ પ્રભુકૃપાકહેવાય
કુદરતની આલીલાછે અવનીપર જે મળૅળાદેહને,ભગવાનની પુંજાએ પવિત્રરાહઆપીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપ પ્રગટાવી પ્રભુને વંદન કરીને,ઘરમાં પ્રભુનીઆરતી ઉતારાય 
.....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરીને જીવતા,મળેલદેહને જીવનમાં પવિત્રકૃપા મળી જાય.
*************************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment