September 27th 2022

દેવ અને દેવીઓનીકૃપા

વઢીયારા ધર્મ
.            દેવ અને દેવીઓનીકૃપા

તાઃ૨૭/૯/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં પવિત્ર હિંદુધર્મની રાહ મળી માનવદેહને,જે ભારતદેહથી પ્રસરી જાય
મળેલ માનવદેહને ભારતદેશમાં કૃપામળે,એ પવિત્ર નિખાલસ જીવન મળીજાય
....એ પ્રભુની પવિત્રકૃપાજ કહેવાય,જે જીવનમાં નાકોઇજ અપેશાને અડાડી જાય.
જીવને માનવદેહમળે એપરમાત્માનીકૃપા કહેવાય,જે દેહને સમયસાથે લઈ જાય
જીવનુ અવનીપરનુ આગમન એ ગતજન્મના કર્મ,જેસમયે જીવનુ આગમન થાય
અવનીપર જીવનાદેહને કર્મનોસંબંધ મળીજાય,જે જીવને આગમનવિદાયદઈજાય
માનવદેહ મળે જીવને અવનીપર સમયે મેળવાય,એ નિરાધારદેહથી બચાવીજાય
....એ પ્રભુની પવિત્રકૃપાજ કહેવાય,જે જીવનમાં નાકોઇજ અપેશાને અડાડી જાય.
જગતપર પવિત્ર ભારતદેશછે,જ્યાં જીવનામળેલદેહને પાવનરાહે સમજણઆપીજાય 
પરમાત્માએ અનેકપવિત્ર દેવઅને એવીઓથી,જન્મલઈ જીવનાદેહનેભક્તિઆપીજાય
હિંદુધર્મથી મળેલદેહને પાવનપ્રેરણામળે,જે જીવનમાં પરમાત્માની ભક્તિકરાવીજાય
જીવનુઆગમન માનવદેહથી અવનીપરથાય,જે સમયે પ્રભુનીકૃપાએ મુક્તિમળીજાય
....એ પ્રભુની પવિત્રકૃપાજ કહેવાય,જે જીવનમાં નાકોઇજ અપેશાને અડાડી જાય.
*******************************************************************

 

September 27th 2022

જય બ્રહ્મચારિણી માતા

નવરાત્રિના બીજા દિવસે બ્રહ્મચારિણી માતાજીની શા માટે પૂજા થાય છે, જાણો જ્યોતિષાચાર્ય પાસેથી

          .ય બ્રહ્મચારિણી માતા

તાઃ૨૭/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    
 
પરમકૃપાળુ દુર્ગામાતા હિંદુધર્મમાં,જેમને નવરાત્રીમાં ગરબા રમીને વંદન કરાય 
અવનીપર મળેલ માનવદેહને પાવનરાહે જીવતા,માતાની પવિત્રકૃપા મળીજાય 
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેમાં ભગવાન અનેકપવિત્રદેહથી દેવદેવીઓથી જન્મી જાય.
ભારતદેશની ધરતીને પવિત્ર કરવા પ્રભુ કૃપાએ,જીવના મળેલદેહથી ભક્તિ કરાય
હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે જેમાં,પરમાત્મા અનેકદેહથી ભારતમાં જન્મ લઈ જાય
પવિત્રહિંદુધર્મમાં નવરાત્રીનો તહેવારછે,જેમાં દુર્ગામાતાના નવસ્વરૂપની પુંજાકરાય 
બીજા નોરતે બ્રહ્મચારિણી માતાની,દાંડિયા રાસથી રમીને ભક્તિથી ગરબા ગવાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેમાં ભગવાન અનેકપવિત્રદેહથી દેવદેવીઓથી જન્મી જાય.
હિંદુધર્મમાં મળેલ માનવદેહને ભગવાનની કૃપામળે,જે જીવનમાં પૈત્રરાહે જીવાડીજાય
દુર્ગામાતાએ પવિત્રમાતાછે હિંદુધર્મમાં,જેમના નવસ્વરૂપથી નવરાત્રીમાં ગરબાગવાય
પવિત્ર માતાની કૃપાએ નવરાત્રીના બીજાનોરતે,બ્રહ્મચારિણી માતાને ગરબેથીપુંજાય
તાલી પાડીને રાસરમીને ગરબે ઘુમ્તા,ભક્તોપર માતા દુર્ગાની પવિત્રકૃપા થઈ જાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેમાં ભગવાન અનેકપવિત્રદેહથી દેવદેવીઓથી જન્મી જાય.
નવરાત્રીના પવિત્રદીવસે હિંદુધર્મમાં,જગતમાં ગુજરાતીઓ પવિત્રધર્મને સમયે ઉજવીજાય
અજબકૃપાળુ માતા છે ભારતદેશમાં,જેમના દેહનીકૃપાથી પવિત્ર આશિર્વાદ મળી જાય
માનવદેહને સમયે પવિત્રપ્રેરણામળે હિંદુધર્મમાં,જે મળેલદેહના જીવનમાં કૃપા મળીજાય
અનેક પવિત્રતહેવાર હિંદુધર્મમાં છે,એ તહેવારને સમયે ઉજવીને દેવદેવીને વંદન કરાય  
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેમાં ભગવાન અનેકપવિત્રદેહથી દેવદેવીઓથી જન્મી જાય.
 #####################################################################