September 11th 2022
. . માતા દુર્ગાની પવિત્રકૃપા
તાઃ૧૧/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે મળેલ માનવદેહને,જગતમાં એ પવિત્રહિંદુધર્મથી મેળવાય
પરમાત્માએ અનેક પવિત્રદેહથી,ભારતદેશમાં જન્મલીધો એ કૃપા કહેવાય
...હિંદુધર્મમાં પ્રભુએ ભારતમાં દેવદેવીઓથી જન્મલીધો,જેમની શ્રધ્ધાથી પુંજા કરાય.
શ્રધ્ધારાખીને ઘરમાં પવિત્ર દુર્ગામાતાની,ધુપદીપ પ્રગટાવી આરતી કરાય
પવિત્રકૃપાળુ માતાએ ભારતદેશમાં જન્મલઈ,ભક્તોને સુખપણ આપીજાય
માતાની શ્રધ્ધાથી પુંજાકરવા,ઑમ હ્રી દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદનથાય
અનેક પવિત્ર શક્તિશાળીમાતા છે હિંદુધર્મમાં,જે જીવને મુક્તિઆપીજાય
...હિંદુધર્મમાં પ્રભુએ ભારતમાં દેવદેવીઓથી જન્મલીધો,જેમની શ્રધ્ધાથી પુંજા કરાય.
જીવને સમયે માનવદેહમળે જે નિરાધારદેહથી,બચાવીજાય એકૃપાકહેવાય
જગતમાં જન્મમરણનો સંબંધજીવને,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
માનવદેહએ ભગવાનનીકૃપા કહેવાય,જે સમયે શ્રધ્ધાથીજ પુંજાકરાવી જાય
જીવનાદેહને ભક્તિથી પ્રભુની કૃપા મળે,એ પરમાત્માના દેહની પુંજા થાય
...હિંદુધર્મમાં પ્રભુએ ભારતમાં દેવદેવીઓથી જન્મલીધો,જેમની શ્રધ્ધાથી પુંજા કરાય.
ભારતદેશ જગતમાં પવિત્રદેશ છે,જેમાં પવિત્રહિંદુધર્મમાં ભગવાન જન્મીજાય
પ્ર્ભુએ અનેકદેહથી સમયેજન્મલીધો,જે માનવદેહને જીવનમાં સુખઆપીજાય
શ્ર્ધ્ધાથી દેવ અને દેવીઓની પુંજાકરતા,જીવને મળેલમાનવદેહપર કૃપા થાય**
દુર્ગામાતાએ પવિત્રશક્તિશાળી કૃપાળુમાતા છે,શ્રધ્ધાથી પુંજાએકૃપા મેળવાય
...હિંદુધર્મમાં પ્રભુએ ભારતમાં દેવદેવીઓથી જન્મલીધો,જેમની શ્રધ્ધાથી પુંજા કરાય.
**********************************************************************
....જય દુર્ગા માતા.....જય દુર્ગા માતા.....જય દુર્ગા માતા.....જય દુર્ગા માતા....
***********************************************************************