September 20th 2022

માતા પાર્વતીપુત્ર ગણેશ

***Shree Khodaldham Kagvad (શ્રી ખોડલધામ કાગવડ): July 2010***
.           માતા પાર્વતીપુત્ર ગણેશ

તાઃ૨૦/૯/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પવિત્રહિંદુધર્મની જ્યોતપ્રગટી ભારતદેશથી,જે પવિત્રમાનવદેહને સુખ આપી જાય
મળેલ માનવદેહને જગતમાં કર્મનોસંબંધ મળે,જે દેહને સમયની સાથેજ લઈજાય
....પવિત્રકૃપા માતા પાર્વતીના સંતાન શ્રીગણેશની,જે હિંદુધર્મમાં ભાગ્યવિધાતાથી પુંજાય.
હિંદુધર્મમાંજ શંકરભગવાન એ પવિત્રદેવ છે,જે ભારતદેશમાં સમયે જન્મલઈ જાય 
જીવનમાં પવિત્રકૃપાએ શંકરભગવાન,હિમાલયની પવિત્રપુત્રી પાર્વતીથી પરણીજાય
પરમાત્માના પવિત્રદેહને સંસારની રાહ મળે,જ્યાં શ્રીગણેશથી સંતાન જન્મી જાય
માતાપાર્વતીના એવ્હાલાસંતાન થયા,પિતાનીકૃપાએ હિંદુધર્મમાં વિઘ્નહર્તા કહેવાય
....પવિત્રકૃપા માતા પાર્વતીના સંતાન શ્રીગણેશની,જે હિંદુધર્મમાં ભાગ્યવિધાતાથી પુંજાય.
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મ છે,જે મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહે લઈજાય
પરમાત્માની પાવનકૃપા ભારતદેશપર કહેવાય,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથી જન્મીજાય
શંકરભગવાનના સંતાન શ્રીગણેશ,ભક્તોના ભગ્યવિધાતા વિઘ્નહર્તાથી વંદન કરાય
પાર્વતીમાતાની અદભુતકૃપા કહેવાય,સંતાન ગણેશ કાર્તિકેય અશોકસુંદરીદીકરીથાય 
....પવિત્રકૃપા માતા પાર્વતીના સંતાન શ્રીગણેશની,જે હિંદુધર્મમાં ભાગ્યવિધાતાથી પુંજાય .
ભારતદેશને જગતમાં પરમાત્માએ પવિત્રકર્યો,જ્યાં પ્રભુ અનેકપવિત્ર્દેહથી જન્મીજાય
ભગવાનની શ્રધ્ધાથી પુંજાકરવા હિંદુમંદીર થાય,સમયે ઘરમાં ધુપદીપ કરીને પુજાય
દુનીયામાં મળેલમાનવદેહને કર્મનોસંબંધ,જે ભક્તિની પવિત્રરાહે જીવનજીવાડી જાય
શ્રીગણેશ રીધ્ધી અને સિધ્ધીના પતિદેવ થયા,શુભ અને લાભ એસંતાન જન્મીજાય
 ....પવિત્રકૃપા માતા પાર્વતીના સંતાન શ્રીગણેશની,જે હિંદુધર્મમાં ભાગ્યવિધાતાથી પુંજાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&