September 16th 2022

સુર્યદેવની પવિત્રકૃપા

***સૂર્ય (દેવ) - વિકિપીડિયા***
.           .સુર્યદેવની પવિત્રકૃપા 

તાઃ૧૬/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપર પવિત્રશક્તિશાળી ભગવાન છે,જે જગતમાં પવિત્ર સુર્યદેવથી ઓળખાય
જગતમાં માનવદેહને સવારર્સાંજમળે,એ એમની આગમનવિદાયની કૃપાએ મેળવાય
.....જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળી જાય,જે પ્રભુની કૃપા કહેવાય.
જીવને માનવદેહ મળે એજ ગતજન્મના થયેલ કર્મથી,પ્રભુની કૃપાએજ મળતો જાય
જીવને નિરાધારદેહથી બચાવી જાય,જ્યાં ભગવાનની પવિત્રકૃપાજ જીવને મળી જાય
પવિત્ર શક્તિશાળી સુર્યદેવ છે જગતમાં,જે જીવના જન્મને સમયની સાથે લઈ જાય
સુર્યદેવની પવિત્રકૃપાએ મળેલદેહને જીવનમાં,સુખની પવિત્રરાહ માનવદેહને પ્રેરીજાય
.....જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળી જાય,જે પ્રભુની કૃપા કહેવાય.
અજબશક્તિશાળી ભગવાનની કૃપા,જે હિંદુ ધર્મમાં ઓમ હ્રી સુર્યાય નમઃથી પુંજાય
પવિત્રકૃપાળુ સુર્યદેવ છે હિંદુધર્મમાં,જેમની સમયેપવિત્ર સુર્યનારાયણદેવથી પુંજાકરાય 
શ્રધ્ધારાખીને સવારે સુર્યદેવને વંદન કરતા,પવિત્ર રાંદલમાતાની પવિત્રકૃપા મળીજાય
પરમકૃપાળુ ભગવાન હિંદુધર્મમાં છે,જેમની પાવનકૃપા મળેલમાનવદેહને મળતી જાય
.....જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળી જાય,જે પ્રભુની કૃપા કહેવાય.
######################################################################