September 2nd 2022

ભાદરવી પુનમ

***પોષી પૂનમ એટલે જગતજનની મા આદ્યશક્તિ અંબાનો પ્રાગટ્ય દિવસ, વાંચો આ પ્રચલિત કથા***
.            ભાદરવી પુનમ 

તાઃ૨/૯/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ     

હિંદુધર્મમાં પવિત્ર તહેવારે માતાની પુંજા કરીને,જીવનમાં સમયે કૃપા મળી જાય
અંબેમાતાની હિંદુધર્મમાં ભાદરવી પુનમનાદીવસે,ધુપદીપથી માતાને વંદન કરાય
.....પવિત્ર કૃપાળુ માતા અંબાજીને ભક્તોથી,દાંડીયા રાસથી ગરબે ધુમી પગે લગાય.
હિંદુધર્મમાં સમયનીસાથે ચાલતા માનવદેહથી,પાવનકૃપાએ પવિત્ર જીવન જીવાય
પવિત્ર ભાદરવીપુનમને નવરાત્રિના વંદનકરતા,જય અંબેમા જય અંબેમાથીપુંજાય
પવિત્રકૃપા મળે માતાની હિંદુ ભક્તોને,જે જીવનમાં પવિત્રતહેવારને ઉજવી જાય
સમયની સાથે ચાલતા પવિત્ર ભક્તોપર,હિંદુધર્મમાં પ્રભુની પાવનકૃપા મળી જાય
.....પવિત્ર કૃપાળુ માતા અંબાજીને ભક્તોથી,દાંડીયા રાસથી ગરબે ધુમી પગે લગાય.
ભારતદેશમાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મીજાય,માનવદેહથી તેમનીપુંજાથાય 
જગતમાં ભારતદેશજ પવિત્રદેશ છે,જ્યાં પરમાત્માની પાવનકૃપાએ સુખમળીજાય
હિંદુધર્મમાં માતાની પવિત્રક્રુપાએ,દાંડીયારાસથી ગ્રરબેઘુમીને માતાની પુંજા કરાય
ભાદરવીપુનમના પવિત્રદીવસે અંબામાતાને,આરાસુરથી પધારવા આમંત્રણ અપાય
.....પવિત્ર કૃપાળુ માતા અંબાજીને ભક્તોથી,દાંડીયા રાસથી ગરબે ધુમી પગે લગાય.
====================================================================
****જય અંબે માતા****જય અંબે માતા****જય અંબે માતા****જય અંબે માતા****
====================================================================
September 2nd 2022

પવિત્ર અદભુત કૃપા

શ્રી ભાથીજી મહારાજ મંદિર, કઠલાલ મંગળીયાવાડ - 🙏🏼 પવિત્ર શ્રાવણ માસ હવે વિદાય લેવાની તૈયારી માં છે , ત્યારે હે ભોળાનાથ, હે અખિલ બ્રહ્માંડ ના ...
.           પવિત્ર અદભુત કૃપા 

તાઃ૨/૯/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  
                         
અવનીપર માનવદેહ મળે જે સમયને સમજી,પ્રભુની કૃપાએ જીવન જીવી જાય
માનવદેહના જીવને સમયે જગતમાં,જન્મમરણનો ગતજન્મનાકર્મથીજ મળીજાય
....પરમાત્માની અદભુતકૃપા જગતમાં,જે પાવનકૃપાએ જીવને દેહ મળતા અનુભવાય.
ભગવાને પવિત્રકૃપા કરી ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મલઈ જાય
જગતમાં જીવનેસંબંધ અવનીપરના આગમનથી,જે જીવનેદેહ મળતા અનુભવાય
જીવને ગતજન્મના દેહનાકર્મથી જન્મમરણ મળીજાય,માનવદેહ પ્રભુનીકૃપાએમળે
ભારતદેશ જગતમાં પવિત્રદેશ થયોછે,જ્યાં પરમાત્મા જન્મલઈ પ્રેરણા કરી જાય
....પરમાત્માની અદભુતકૃપા જગતમાં,જે પાવનકૃપાએ જીવને દેહ મળતા અનુભવાય.
જીવને જગતમાં અનેકદેહનો સંબંધ અવનીપર,જે થયેલકર્મના સંબંધથી મળી જા  ય 
નિરાધારદેહ મળે જીવને જે પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી અવનીપરદેહ મળી જાય
માનવદેહમળે જીવને એપ્રભુની પવિત્ર અદભુતકૃપા કહેવાય,જે દેહ મળતા સમજાય
મળેલદેહને પ્રભુકૃપાએ જીવનમાં ભક્તિરાહમળે,એશ્રધ્ધાથીઘરમાં પ્ર્ભુનીપુંજાકરીજાયં
....પરમાત્માની અદભુતકૃપા જગતમાં,જે પાવનકૃપાએ જીવને દેહ મળતા અનુભવાય.
*******************************************************************