September 12th 2022

ભક્તિ અને ભજન

+++શરદપૂનમની રાત્રે તમારી ઘરે આવશે મહાલક્ષ્મી, અને આ ઉપાયથી બનાવશે માલામાલ+++
.            ભક્તિ અને ભજન

તાઃ૧૨/૯/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જે મળેલમાનવદેહથી પ્રભુકૃપા મેળવાય
જગતમાં પવિત્રદેશ ભારત કહેવાય,જ્યાં પરમાત્મા અનેકપવિત્રદેહથી જન્મ લઈજાય
....અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે હિંદુધર્મને પવિત્રકરવા પ્રભુ ભારતમાં જન્મી જાય.
અનેકદેહથી જન્મલીધો પ્રભુએ ભારતમાં,જે દુનીયામાં પવિત્ર હિંદુધર્મનો દેશ કહેવાય
હિંદુધર્મ એ પવિત્ર ધર્મ છે જેમાં માનવદેહથી,પ્રભુની ભક્તિ સંગે ભજનથી પુંજાથાય
ભગવાનની કૃપા મળે માનવદેહને,જે સમયે જીવનમાં દેહને પવિત્ર રાહ આપી જાય 
પવિત્રપ્રેરણા મળે જીવને મળેલ માનવદેહને,જે મળેલદેહથી શ્રધ્ધાથી ભક્તિ કરીજાય
....અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે હિંદુધર્મને પવિત્રકરવા પ્રભુ ભારતમાં જન્મી જાય.
જગતમાં લાગણી અને મોહનો સંબંધ કળીયુગમાં,ના કોઇ દેહથી કદીય દુર રહેવાય
સમયને સમજીને ચાલતા મળેલદેહને કૃપામળે,જે પરમાત્માના પવિત્રપ્રેમથી મળીજાય
અનેક પવિત્ર દેહથી જન્મ લઈને પરમાત્મા પધાર્યા,જે ભારતદેશપર કૃપાજ કરી જાય
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ થયો,જેમાં ભગવાનની શ્રધ્ધાથી ભજન અને ભક્તિકરાય
....અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે હિંદુધર્મને પવિત્રકરવા પ્રભુ ભારતમાં જન્મી જાય.
જીવને મળેલ માનવદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરીજાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને મળેલદેહને,સમયને સમજીને જીવનમાં ચાલી જવાય
હિંદુધર્મમાંધરમાં પરમાત્માની પ્રાર્થનાકરવા,ધુપદીપ કરીને દીવો પ્રગટાવીને પુંજાકરાય
શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરવા મળેલદેહને,સમયની સાથે ચાલવા ઘરમાં વંદન કરાય
....અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે હિંદુધર્મને પવિત્રકરવા પ્રભુ ભારતમાં જન્મી જાય.
***********************************************************************
September 12th 2022

સંગાથ સમયનોમળે

Today Rashifal In Gujarati, 18 મે 2022: મિથુન, કર્ક અને તુલા રાશિના લોકો માટે દિવસ સારો રહેશે, થશે ધનલાભ, ધનુરાશિ માટે મુશ્કેલ દિવસ, જાણો આજનું ગુજરાતી ...
.           સંગાથ સમયનોમળે

તાઃ૧૨/૯/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

શ્રધ્ધારાખીને હિંદુધર્મમાં પરમાત્માની પુંજા કરતાજ,પાવનકૃપા દેહને મળી જાય
અજબશક્તિશાળી દેહથી જન્મલીધો ભારતમાં,જે જગતમાં પવિત્રદેશ કરી જાય
....જીવને મળેલમાનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,શ્રધ્ધાથી ભક્તિ કરતા સુખ મળી જાય.
સમયે જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે મળેલ માનવદેહને પ્રેરણા કરીજાય
પવિત્રકૃપાછે ભારતદેશથી હિંદુધર્મની,એ જીવના મળેલદેહને પવિત્રરાહે દોરીજાય
જગતમાં પરમાત્માએ અનેકદેહલીધા ભારતમાં,જે પ્રભુકૃપાએ પવિત્રદેશ થઈજાય
શ્રધ્ધારાખીને ભક્તિથી પવિત્રજીવન જીવતા,મળેલદેહને સંગાથસમયનો મળીજાય
....જીવને મળેલમાનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,શ્રધ્ધાથી ભક્તિ કરતા સુખ મળી જાય.
જીવનમાં સમયની સાથે ચાલવા માનવદેહને,પરમાત્માની પ્રેરણાથીજીવન જીવાય 
જીવને અવનીપર માનવદેહમળે જે ગતજન્મના,દેહથી થયેલ કર્મથી મળતો જાય
જ્ગતમાં ભગવાનની કૃપા ભારતદેશથીજ મળે,જ્યાં અનેકદેહથી જ્ન્મ લઈ જાય
પરમાત્માની કૃપાએ મળેલદેહને પાવનરાહ મળે,જે શ્રધ્ધાભક્તિએ રાહઆપીજાય
....જીવને મળેલમાનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,શ્રધ્ધાથી ભક્તિ કરતા સુખ મળી જાય.
#####################################################################