September 6th 2022

સિધ્ધીવિનાયક શ્રીગણેશ

 ******
.         .સિધ્ધીવિનાયક શ્રીગણેશ   

તાઃ૬/૯/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

હિંદુધર્મમાં પવિત્રસંતાન શ્રીશંકર ભગવાનના,જે સિધ્ધીવિનાયક શ્રીગણેશથી પુંજાય
મળેલ માનવદેહના એ ભાગ્યવિધાતા થયા,જે મળેલદેહના વિઘ્નહર્તા પણ કહેવાય
.....હિંદુધર્મના પવિત્ર તહેવારમાં શ્રધ્ધાથી પુંજા કરતાજ,દેહથી પવિત્રરાહે જીવન જીવાય.
ભગવાને પવિત્રધર્મની જ્યોત પ્રગટાવી ભારતદેશથી,જે ધરતીપર પવિત્રદેશ કહેવાય
જગતમાં પવિત્રધર્મ એ હિંદુ ધર્મછે,જેમાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મલઈજાય
માતા પાર્વતીના પવિત્રસંતાન શ્રી ગણેશ થયા,જેમના પિતા શંકરભગવાન કહેવાય
અવનીપર હિંદુધર્મમાં મળેલ માનવદેહને,શ્રધ્ધાથી ગણેશજીની પુંજાથી ભક્તિ કરાય
.....હિંદુધર્મના પવિત્ર તહેવારમાં શ્રધ્ધાથી પુંજા કરતાજ,દેહથી પવિત્રરાહે જીવન જીવાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહમળે,જે શ્રધ્ધાભક્તિથી જીવનજીવાડીજાય
અનેક પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મ લીધા,જે માનવદેહપર કૄપાકરી જાય
પવિત્ર શ્રી ગણેશ હિંદુધર્મમાં અનેક પવિત્રનામથી પુંજાય,જે પવિત્રજીવન આપીજાય
અવનીપરના માનવદેહન જીવને ગણપતિનીકૃપાએ,અંતે જન્મમરણથી મુક્તિમળીજાય
.....હિંદુધર્મના પવિત્ર તહેવારમાં શ્રધ્ધાથી પુંજા કરતાજ,દેહથી પવિત્રરાહે જીવન જીવાય.
########################################################################
September 6th 2022

ગજાનંન શ્રીગણેશ

@@@@ગણેશ ઉપાસનાનું હાર્દ . | Ganesha worship@@@@
.             ગજાનંન શ્રીગણેશ

તાઃ૬/૯/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ      

હિંદુધર્મમાં પવિત્રશક્તિશાળી ગૌરીનંદન કહેવાય,જે ભાગ્યવિધાતાથી ઓળખાય
માતા પાર્વતીના એ લાડલા સંતાન છે,જે હિંદુ ધર્મમાં વિઘ્નહર્તાથી પુંજન કરાય
.....પવિત્ર શંકર ભગવાનનાએ પુત્ર છે,જેમને ઑમ ગં ગણપતયે નમો નમઃથી પુંજાય.
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
જગતમાં પવિત્રહિંદુધર્મછે જેમાં ભગવાનના,પવિત્રદેહની ધુપદીપપ્રગટાવી પુંજાથાય
જીવનેઅવનીપર સમયેજન્મથી માનવદેહમળે,જે મળેલદેહના જીવનેકર્મથી મળીજાય
અનેકદેહનોસંબંધ જીવનેજન્મમરણથી,સમયેપ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
.....પવિત્ર શંકર ભગવાનનાએ પુત્ર છે,જેમને ઑમ ગં ગણપતયે નમો નમઃથી પુંજાય.
મળેલ માનવદેહના હિંદુધ્ર્મમાં શ્રીગણેશની,જીવનમાં દરેક પ્રસંગમાં તેમની પુંજાથાય
જીવના મળેલ માનવદેહના એ ભાગ્યવિધાતા થયા,જે મળેલદેહને સુખ આપી જાય
ગજાનંદ શ્રીગણેશ સમ્યે રિધ્ધી અને સિધ્ધીના પતિદેવથયા,જે પુંજાયે કૃપા કરીજાય
ગણપતિના પવિત્ર સંતાનથયા જીવનમાં,જે હિંદુધર્મમાં શુભ અને લાભથી ઓળખાય
.....પવિત્ર શંકર ભગવાનનાએ પુત્ર છે,જેમને ઑમ ગં ગણપતયે નમો નમઃથી પુંજાય.
####################################################################