September 21st 2022

લાગણી સાથે માગણી

તૂતુકુડીના મીઠાના અગરોની રાણી
.           લાગણી સાથે માગણી

તાઃ૨૧/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
કળીયુગની આ કાતર અવનીપર આવી,જે મળેલમાનવદેહને સમયે સમજાય
જીવનમાંદેહને સમયનો અનેકરાહે અનુભવથાય,જે દેહને નાકોઇથી દુરરખાય
....સમયની સાથે ચાલવા મળેલદેહને,જીવનમાં લાગણી અને માગણીથી દુર રહેવાય.
કુદરતની અજબકૃપા અવનીપર સમયસાથે ચાલી જાય,જે દેહને અનુભવથાય
જીવને મળેલ માનવદેહને સમયની સાથેજ ચાલતા,કળીયુગની કેડી અડીજાય
આવતીકાલ એ પ્રભુનીકૃપાએ સમજણ આપીજાય,ના ભુતકાળને યાદ રખાય
ભુતકાળ એ ગઈકાલથઈ જેને નાકદી યાદરખાય,યાદરાખતા સમય બગાડાય
....સમયની સાથે ચાલવા મળેલદેહને,જીવનમાં લાગણી અને માગણીથી દુર રહેવાય.
જગતમાં ભારતદેશની ધરતીનેપવિત્રકરવા,પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય
પવિત્ર દેવ અને દેવીઓથી ભગવાન,ભારતમાં જન્મલઈને પવિત્રદેશ કરી જાય
માનવદેહને હિંદુધર્મની પવિત્રરાહ મળે,જે મળેલદેહને જીવનમાં કર્મ કરાવીજાય
જગતમાં નાકોઇ દેહથી સમયને પકડાય,કે નાકોઇથી સમયથી કદી દુરરહેવાય
....સમયની સાથે ચાલવા મળેલદેહને,જીવનમાં લાગણી અને માગણીથી દુર રહેવાય.
#####################################################################
September 21st 2022

મોહમાયાની કાયા

***Moral value stories in Gujarati | saibalsanskaar gujarati***
.              મોહમાયાની કાયા   

તાઃ૨૦/૯/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અદભુતલીલા અવીનાશીની અવનીપર થઈ જાય,જે મળેલદેહને સમયે સમજાઈ જાય
પવિત્રરાહે જીવન જીવવા મળેલમાનવદહને,મોહ અને માયાથી જીવનમાં દુર રહેવાય
.....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરીને જીવતા,મળેલદેહને જીવનમાં પવિત્રકૃપા મળી જાય.
સમય સમજીનેજીવતા માનવદેહને,સમયે કળીયુગની અદભુતલીલાથી દુર રહી જીવાય
પરમાત્માની પવિત્ર પ્રેરણા મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથીજ  ભગવાનની સેવા કરાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મી જાય
દુનીયામાં હિંદુધર્મ પવિત્રધર્મ છે,એ ધર્મની શ્રધ્ધાથી ભગવાનને ધુપદીપકરી પુંજા કરાય
.....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરીને જીવતા,મળેલદેહને જીવનમાં પવિત્રકૃપા મળી જાય.
જગતમાં સમયની સાંકળથી નાકોઇદેહથી બચાય,ભગવાનને પ્રાર્થનાકરીને જીવનજીવાય
જીવને મળેલદેહ એગતજન્મના દેહથી થયેલકર્મથી,કર્મની પવિત્રરાહ એ પ્રભુકૃપાકહેવાય
કુદરતની આલીલાછે અવનીપર જે મળૅળાદેહને,ભગવાનની પુંજાએ પવિત્રરાહઆપીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપ પ્રગટાવી પ્રભુને વંદન કરીને,ઘરમાં પ્રભુનીઆરતી ઉતારાય 
.....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરીને જીવતા,મળેલદેહને જીવનમાં પવિત્રકૃપા મળી જાય.
*************************************************************************
September 21st 2022

પ્રભુની પ્રેરણા મળી

 દિવાળી પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા વરસશે આ 5 રાશિઓ પર, ધાર્યું ન હોય એટલું વ્યાપાર કે નોકરીમાં ફાયદો થશે
.             .પ્રભુની પ્રેરણામળી

તાઃ૨૧/૯/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ    

હિંદુધર્મમાં પરમાત્માની પવિત્રકૃપાએ,લક્ષ્મીમાતાના આશિર્વાદ ભક્તોપર સમયે થઈજાય
મળેલ માનવદેહને જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિકરતા,લક્ષ્મીમાતાની પવિત્રકૃપા અનુભવાય
.....પ્રેમ મળે માતાનો ભક્તોને જીવનમાં,જ્યાં ધરમાં ધુપદીપકરીને માતાની આરતી ઉતારાય.
પવિત્રજ્યોત પ્રગટાવી પરમાત્માએ ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મી જાય
હિંદુધર્મમાં પવિત્ર લક્ષ્મીમાતા જન્મ્યા,જે સમયે પ્રભુકૃપાએ વિષ્ણુભગવાનના પત્નિ થાય
માતાની પવિત્રકૃપા શ્રધ્ધાળુ ભક્તોને મળે,જે માનવ દેહને ધનનીકૃપાએ સુખ આપીજાય
અવનીપર મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
.....પ્રેમ મળે માતાનો ભક્તોને જીવનમાં,જ્યાં ધરમાં ધુપદીપકરીને માતાની આરતી ઉતારાય.
જગતમાં પવિત્ર હિંન્દુધર્મ ભારતદેશથી મળ્યો,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
હિંદુધર્મમાં જીવને માનવદેહમળે એ પ્રભુનીકૃપા કહેવાય,જે દેહને પવિત્રભક્તિ કરાવીજાય
ભારતદેશને પવિત્રદેશ કર્યો જ્યાં ભગવાનની કૃપા મળી,શ્રધ્ધાથી દેવદેવીઓની પુંજાથાય
કુદરતની આપાવનકૃપા જગતમાં,જે પવિત્રધર્મથી માનવદેહને પાવનરાહે સુખ આપીજાય
.....પ્રેમ મળે માતાનો ભક્તોને જીવનમાં,જ્યાં ધરમાં ધુપદીપકરીને માતાની આરતી ઉતારાય.
મળે માનવદેહ જીવને અવનીપર જે ગતજન્મના,મળેલદેહથી થયેલકર્મથી જન્મ મળીજાય
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જે મળેલદેહને ભક્તિની પવિત્રરાહ સમયે મળે
પરમાત્માએ લીધેલાદેહ જે દેવઅનેદેવીઓથી આવીજાય,એ અવનીપર પ્રભુકૃપા કહેવાય
માતા લક્ષ્મીની પવિત્રકૃપા મળે ભક્તને,જે વિષ્ણુ ભગવાનના આશિર્વાદથી મળી જાય
.....પ્રેમ મળે માતાનો ભક્તોને જીવનમાં,જ્યાં ધરમાં ધુપદીપકરીને માતાની આરતી ઉતારાય.
############################################################################