September 21st 2022

લાગણી સાથે માગણી

તૂતુકુડીના મીઠાના અગરોની રાણી
.           લાગણી સાથે માગણી

તાઃ૨૧/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
કળીયુગની આ કાતર અવનીપર આવી,જે મળેલમાનવદેહને સમયે સમજાય
જીવનમાંદેહને સમયનો અનેકરાહે અનુભવથાય,જે દેહને નાકોઇથી દુરરખાય
....સમયની સાથે ચાલવા મળેલદેહને,જીવનમાં લાગણી અને માગણીથી દુર રહેવાય.
કુદરતની અજબકૃપા અવનીપર સમયસાથે ચાલી જાય,જે દેહને અનુભવથાય
જીવને મળેલ માનવદેહને સમયની સાથેજ ચાલતા,કળીયુગની કેડી અડીજાય
આવતીકાલ એ પ્રભુનીકૃપાએ સમજણ આપીજાય,ના ભુતકાળને યાદ રખાય
ભુતકાળ એ ગઈકાલથઈ જેને નાકદી યાદરખાય,યાદરાખતા સમય બગાડાય
....સમયની સાથે ચાલવા મળેલદેહને,જીવનમાં લાગણી અને માગણીથી દુર રહેવાય.
જગતમાં ભારતદેશની ધરતીનેપવિત્રકરવા,પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય
પવિત્ર દેવ અને દેવીઓથી ભગવાન,ભારતમાં જન્મલઈને પવિત્રદેશ કરી જાય
માનવદેહને હિંદુધર્મની પવિત્રરાહ મળે,જે મળેલદેહને જીવનમાં કર્મ કરાવીજાય
જગતમાં નાકોઇ દેહથી સમયને પકડાય,કે નાકોઇથી સમયથી કદી દુરરહેવાય
....સમયની સાથે ચાલવા મળેલદેહને,જીવનમાં લાગણી અને માગણીથી દુર રહેવાય.
#####################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment