September 28th 2022

સમયની પવિત્રકેડી

છત્રી Song in Gujarati For Children | Songs | Bee Parenting
.             સમયની પવિત્રકેડી  

તાઃ૨૮/૯/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ     

અવનીપર અદભુતલીલા કુદરતની કહેવાય,જે મળેલ માનવદેહને સમયે સમજાય
જીવનેજગતમાં પ્રભુનીકૃપાએ માનવદેહ મળે,એ ગતજન્મનાદેહના કર્મથીમેળવાય
.....જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય.
પરમાત્માની પવિત્રકૃપા જગતમાં જીવને મળીજાય,જે જીવને માનવદેહ આપીજાય
માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય,જે જીવના મળેલદેહને પવિત્રરાહે જીવાડીજાય
ભગવાનનીપવિત્રકૃપા ભારતદેશથી જગતમાં,પ્રસરીજાય જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
જીવને જન્મમળે અવનીપર એ પ્રભુકૃપા કહેવાય,જે મળેલદેહના જીવને મળીજાય
.....જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય.
જગતમાં પવિત્રદેશ એ ભારત કહેવાય,જ્યા પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય
ભગવાને દેહ લઈને હિંદુધર્મનેજ પવિત્ર ધર્મ કર્યો,જગતમાં એ પવિત્રધર્મ કહેવાય
અવનીપર માનવદેહ મળે એ પ્રભુનીકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવીજાય
મળેલદેહને શ્રધ્ધાથી હિંદુધર્મમાં,ઘરમાં ધુપદીપ પ્રગટાવીને ભગવાનની પુંજાકરાય 
.....જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય.
#####################################################################
September 28th 2022

નવરાત્રીએ ઉજવાય

***Navratri 2022 Puja: After Puja Of Devi Chandraghanta Do This Totka Money Problem May Be Solve | Navratri 2022 Totke: નવરાત્રીમાં આજે મા ચંદ્રઘંટાની પૂજા બાદ કરો 10 રૂપિયાનો આ ટોટકો, આર્થિક ...***
.               નવરાત્રીએ ઉજવાય

તાઃ૨૮/૯/૨૦૨૨  (ત્રીજુનોરતુ ચંંદ્રઘંટામાતાનુ) પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જગતમાં પવિત્રહિંદુ તહેવારને સમયે ઉજવાય,એ માનવદેહપર પવિત્રકૃપા થાય
માતાદુર્ગાની પવિત્રકૃપાએજ માતાના નવવરૂપનો,તહેવાર નવરાત્રીથી ઉજવાય
.....તાલી પાડીને ગરબે ધુમતાજ ભક્તોપર,માતાનીકૃપાજ દાંડીયારાસથી રમાડી જાય.
ભારતની ભુમીને પવિત્રકરી,જ્યાં ભગવાન દેવદેવીઓના પવિત્રદેહથી જન્મીજાય
હિંદુધર્મમાં પવિત્રતહેવાર દુર્ગામાતાનોઆવે,નવરાત્રીમાં માતાનાનવદેહનીપુંજાથાય
ત્રીજે નોરતે નવદુર્ગામાતાના ત્રીજા સ્વરુપને,ગરબેરમીને ચંંદ્રઘંટામાતાનેવંદનથાય
અજબ શક્તિશાળી માતા છે હિંદુધર્મમાં,જેમને નવરાત્રીમાં ગરબે રમીને પુંજાય
.....તાલી પાડીને ગરબે ધુમતાજ ભક્તોપર,માતાનીકૃપા દાંડીયારાસથીજ રમાડી જાય.
ભારતને પવિત્રદેશ કરવા પરમાત્મા,સમયે ભારતદેશમાં દેવદેવીઓથી જન્મી જાય
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,એ જીવને આગમનવિદાયથી મળી જાય
મળેલદેહને કર્મનોસંબંધ એ ગતજન્મના દેહથી થયેકકર્મ,ઍ જીવનાદેહને સમજાય
શ્રધ્ધારાખીને નવરાત્રીમાં માતાના ગરબાગાતા,માતાના નવસ્વરૂપની કૃપામેળવાય
.....તાલી પાડીને ગરબે ધુમતાજ ભક્તોપર,માતાનીકૃપા દાંડીયારાસથીજ રમાડી જાય.
######################################################################