September 29th 2022

શ્રધ્ધાથી ભકિતરાહ

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી - Shri Ramakrishna Jyot
.           શ્રધ્ધાથૉ ભક્તિરાહ

તાઃ૨૯/૯/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે સમય સમજીને જીવડી જાય
માનવદેહ એસમયે પવિત્રરાહે જીવીજાય,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
....મળેલદેહને પ્રભુની પવિત્રકૃપાએ જીવનમાં,પવિત્રકર્મનો સંગાથમળતા સુખ મળી જાય.
જગતમાં પરમાત્મા એ પવિત્રદેહ છે,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ લઈજાય
ભગવાનની પવિત્રકૃપાએ જગતમાં પવિત્રહિંદુધર્મ થયો,જે પવિત્રરાહે જીવાડીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,એ મળેલમાનવદેહને મુક્તિમળીજાય
સમયને સમજીને ચાલતા જીવનમાં,પરમત્માની પવિત્રકૃપામળે જેસુખઆપી જાય
....મળેલદેહને પ્રભુની પવિત્રકૃપાએ જીવનમાં,પવિત્રકર્મનો સંગાથમળતા સુખ મળી જાય.
લાગણી માગણી એ જગતમાં ક્ળીયુગની અસરછે,નાકોઇ દેહથી કદીદુર રહેવાય
મળેલમાનવદેહને પવિત્રરાહે જીવન જીવવા,હિંદુધર્મને સમજીને પ્રભુની પુંજાકરાય
હિંદુધર્મ એ ભારતદેશની શાનકહેવાય,જ્યાં પ્રભુની પવિત્રકૃપાથી જીવન જીવાય
જીવને અવનીપર જન્મમરણનોસંબંધ,શ્રધ્ધાથી ભક્તિકરતા જીવનેમુક્તિમળીજાય
....મળેલદેહને પ્રભુની પવિત્રકૃપાએ જીવનમાં,પવિત્રકર્મનો સંગાથમળતા સુખ મળી જાય.
#######################################################################

	
September 29th 2022

નવરાત્રીનુ ચોથુ નોરતુ

Photos: Navratri-2021 Navratri Is Starting Today, Know About Maa Durga All Nine Forms And Its Worship | Navratri 2021: આજથી નવરાત્રી શરૂ, જાણો કયા નોરતે માં દુર્ગાના કયા સ્વરૂપની કરાય છે પૂજા ...

.             નવરાત્રીનુ ચોથુ નોરતુ

   તાઃ૨૯/૯/૨૦૨૨ (કુષ્માંડા માતા) પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં નવરાત્રીના પવિત્રતહેવાર,દુર્ગામાતાની પવિત્રકૃપાએ નવરાત્રીને ઉજવાય
પવિત્ર દુર્ગામાતાના નવસ્વરૂપને નવરાત્રીમાં,ગરબા રમીનેજ સ્વરૂપને વંદન કરાય
....પવિત્ર નવરાત્રીના ચોથાનોરતે,માતાના ચોથા સ્વરૂપને મા કુષ્માંડાથી ગરબા ગવાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવીછે ભક્તિથી,જેમાં સમયેઘ્રરમાં માતાની પુંજા કરાય
જગતમાં પવિત્ર હિંદુ ધર્મ છે ભારતદેશથી,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મી જાય
દુનીયામાં નાકોઇ ધર્મને સમયે ઉજવાય,ભારતદેશમાં અનેક હિંદુતહેવારને ઉજવાય
જીવને મળેલ માનવદેહથી જગતમાં જન્મ મળે,જે દેહને જન્મમરણથી મળતો જાય
....પવિત્ર નવરાત્રીના ચોથાનોરતે,માતાના ચોથા સ્વરૂપને મા કુષ્માંડાથી ગરબા ગવાય.
નવરાત્રીનો પવિત તહેવાર એમાતાની પવિત્રકૃપા,જે બક્તોને ભક્તિનીરાહઆપીજાય 
પરમાત્માની પાવનકૃપાએ ભારતદેશમાં,હિંદુધર્મમાં દર વર્ષેજ સમયે પ્રસંગને ઉજવાય  
જીવને અવનીપર મળેલદેહનો સંબંધ,જે સમયે થઈ રહેલ કર્મથીઆગમન મળી જાય
માતાના સ્વરૂપને શ્રધ્ધાથી નવરાત્રીમાં વંદન કરતા,માતાની કૃપાએ મુક્તિ મળીજાય 
....પવિત્ર નવરાત્રીના ચોથાનોરતે,માતાના ચોથા સ્વરૂપને મા કુષ્માંડાથી ગરબા ગવાય.
####################################