March 12th 2023
###
###
. સમયનો પવિત્રસાથ
તાઃ૧૨/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,ના કોઇજ દેહથી દુર રહી જીવાય
જીવને મળેલ માનવદેહ એપ્રભુનીકૃપા થાય,જે દેહને જીવનમાં કર્મકરાવી જાય
.....જગતમાં પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
અવનીપર જીવને સમયે માનવદેહમળે,એ ભગવાનની પવિત્રપ્રેરણાએ મેળવાય
પ્રભુની પવિત્રકૃપાએ જીવને પ્રેરણામળે,જે સમયે જન્મથી માનવદેહ મળી જાય
જીવને ગતજન્મના દેહના કર્મથી આગમન મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાથાય
મળેલ માનવદેહને ભગવાનની પ્રેરણાથાય,જ્યાં સમય સાથે દેહને ચલાવી જાય
.....જગતમાં પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
અદભુતકૃપા ભગવાનની ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી ભગવાન જન્મીજાય
શ્રધ્ધારાખીને મળેલ માનવદેહને ઘરમાં ધુપદીપ પ્રગટાવીને,પ્રભુની આરતી કરાય
ભગવાનની પવિત્રપ્રેરણા મળેલમાનવદેહને મળે,એ દેહને સમય સાથેજ લઈ જાય
એપ્રભુની પવિત્રકૃપા માનવદેહપર થાય,જે સમયનો પવિત્રસાથ જીવનમાંમેળવાય
.....જગતમાં પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
***********************************************************************
March 11th 2023
***
***
. પ્રેમનીજ્યોત પ્રગટી
તાઃ૧૧/૩//૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર નિખાલસપ્રેમ મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પ્રભુની કૃપાએ જવાય
ના કોઇજ અપેક્ષા જીવનમાં રાખતા,ભગવાનની કૃપાએજ પવિત્રજીવન જીવાડી જાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે મળેલ માનવદેહના જીવને,જે જીવનમાં સુખ આપી જાય.
મળેલદેહને સમયસાથે ચાલવા પ્રભુનીકૃપાથાય,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવીજાય
પરમાત્માની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી ભગવાન જન્મી જાય
જ્ગતમાં હિંદુધર્મની ભગવાનની પવિત્રકૃપાએ રાહ મળે,જે પવિત્ર જીવન જીવાડી જાય
ભગવાનની પાવનકૃપાએ પવિત્રજ્યોત પ્રગટીભારતદેશથી,જે જીવનમા પ્રભુકૃપામળીજાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે મળેલ માનવદેહના જીવને,જે જીવનમાં સુખ આપી જાય.
અવનીપર જન્મથી જીવને માનવદેહ મળે,પ્રભુનીકૃપાએ દેહને પવિત્રરાહે જીવાડી જાય
ભારતદેશએ પવિત્ર ધરતી કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેવ દેવીઓથી જન્મ લઈ જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,ના કોઇ દેહ્થી કદી દુર રહીને જીવન જીવાય
પવિત્રપ્રેમની જ્યોત પ્રગટે જીવનમાં,જ્યાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી પ્રભુની આરતીકરાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે મળેલ માનવદેહના જીવને,જે જીવનમાં સુખ આપી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
March 10th 2023
@@@@@
@@@@@
. વિશ્વાસ અને શ્રધ્ધા
તાઃ૧૦/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા જીવને મળતા,અવનીપર માનવદેહથી જન્મથી આગમન થાય
જીવને મળેલમાનવદેહને જીવનમાં કર્મનો સાથ મળે,જે પવિત્રરાહે જીવન જીવાડીજાય
.....જીવને અવનીપર માબાપનો પવિત્રપેમ મળે,એ પરમાત્માનીકૃપાએ સંતાનથી જન્મી જાય.
ભગવાનની કૃપાએ જીવને માનવદેહ મળે,એ જીવને કર્મની પવિત્રરાહે જીવન જીવાય
જીવને અવનીપર જન્મથી આગમન મળે,જે મળેલદેહને સમયનીસાથે કર્મ આપીજાય
મળેલદેહને જીવનમાં ઉંમરનો સંગાથ મળે,એ પ્રભુનીકૃપાએ જીવનમાં પવિત્રરાહ મળે
સમયે બાળપણથી દેહને ભણતરની રાહમળે,જે સમયે જીવનમાં કર્મનીરાહ મળીજાય
.....જીવને અવનીપર માબાપનો પવિત્રપેમ મળે,એ પરમાત્માનીકૃપાએ સંતાનથી જન્મી જાય.
પાવનકૃપા ભગવાનની જીવપરકહેવાય,જે જીવને અવનીપર નિરાધારદેહથીબચાવીજાય
માનવદેહ એજ પ્રભુનીક્ર્પાજ કહેવાય,એ જીવનમાં સત્કર્મથી ભગવાનની ભક્તિકરાય
પરમાત્માનો પ્રેમમળે દેહને જ્યાંવિશ્વાસથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી શ્રધ્ધાથીપુંજાકરાય
પ્રભુનીપવિત્રકૃપા માનવદેહને જીવનમાંમળે,જેસમયનીસાથે દેહને પવિત્રરાહેજીવાડીજાય
.....જીવને અવનીપર માબાપનો પવિત્રપેમ મળે,એ પરમાત્માનીકૃપાએ સંતાનથી જન્મી જાય.
############################################################################
February 24th 2023
. જ્યોત જગતની
તાઃ૨૪/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર નિખાલસપ્રેમ પકડીને ચાલતા જીવનમાં,મળેલ માનવદેહપર પ્રભુનીકૃપા થાય
જીવને જન્મમરણથી આગમનવિદાય મળીજાય,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
....આ પાવનકૃપા પ્રભુની અવનીપર કહેવાય,એ પવિત્રદેહથી જગતનીજ્યોત પ્રગટાવી જાય.
જગતમાં જીવનુસમયે અનેકદેહથી આગમનથાય,માનવદેહ એનિરાધારધથીબચાવીજાય
અવનીપર કર્મનો સંબંધ મળેલદેહને,નાકોઇ જીવથી આગમનવિદાયથી કદીદુરરહેવાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળે,ના કદી દેહને કર્મનો સાથ મળે
પરમાત્માની પવિત્રકૃપાએ જીવનેમાનવદેહમળે,જે મળેલદેહને જીવનમાંકર્મ કરાવી જાય
....આ પાવનકૃપા પ્રભુની અવનીપર કહેવાય,એ પવિત્રદેહથી જગતનીજ્યોત પ્રગટાવી જાય.
જગતમાં પવિત્રહિંદુ ધર્મનીજ્યોત પ્રગટાવી,પવિત્ર ભારતદેશથી મળેલદેહપર પ્રસરીજાય
જીવને માનવદેહમળે એપાવનકૃપા પ્રભુનીકહેવાય,સમયેજીવને જન્મમરણથીબચાવીજાય
ધરતીપર મળેલદેહને કર્મનોસંબંધ મળે,નાકોઇ દેહથીકદી સમયને છોડીને જીવનજીવાય
માનવદેહને હિંદુધર્મની પવિત્ર પ્રેરણાએ,ઘરમાં ધુપદીપ પ્રગટાવી વંદનકરી આરતીકરાય
....આ પાવનકૃપા પ્રભુની અવનીપર કહેવાય,એ પવિત્રદેહથી જગતનીજ્યોત પ્રગટાવી જાય.
=========================================================================
February 22nd 2023
બાબા અમરનાથ
તાઃ૨૨/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્ર માતાપાર્વતીની પ્રેરણા મળી,જે શંકરભગવાનને ઓળખાવી જાય
શંકર ભગવાનના પવિત્ર સ્વરૂપને ભારતદેશમાં,શ્રી અમરનાથની ભક્તિપુંજા કરાય
....પવિત્રકૃપાળુ દેહલીધો શંકર ભગવાને,જે માતા પાર્વતીની કૃપાએ અમરનાથથી ઓળખાય.
અવનીપર હિંદુધર્મમાં પરમાત્માના અનેક પવિત્રનામ છે,જેમની શ્રધ્ધાથી પુંજા કરાય
શંકર ભગવાનને ભોલેનાથ પણ કહેવાય,સંગે તેમને અમરનાથથી પણ પુંજન કરાય
અદભુત શક્તિશાળી હિંદુધર્મમાં શંકર ભગવાન છે,સંગે પત્નિ માતાપાર્વતીથીપુંજાય
પરિવારમાં પુત્ર શ્રીગણેશ જે હિંદુધર્મમાં,વિઘ્નહર્તા સંગે ભાગ્યવિધાતાથી વંદનકરાય
....પવિત્રકૃપાળુ દેહલીધો શંકર ભગવાને,જે માતા પાર્વતીની કૃપાએ અમરનાથથી ઓળખાય.
શિવલીંગપર દુધઅર્ચના કરીને ૐ નમઃ શિવાયથી,પવિત્ર શંકર ભગવાનની પુંજાથાય
સમયે જીવનમાં પ્રભુનીકૃપાએ ભારતદેશમાં,હિમાલય જઈ શ્રીઅમરનાથને વંદન કરાય
જગતમાં પવિત્રદેશ ભારત કહેવાય,જ્યાં પરમાત્મા અનેકપવિત્રદેહથી જન્મ લઈ જાય
જીવને મળેલમાનવદેહ એભગવાનનીકૃપા કહેવાય,જે દેહને જન્મમરણનો અનુભવથાય
....પવિત્રકૃપાળુ દેહલીધો શંકર ભગવાને,જે માતા પાર્વતીની કૃપાએ અમરનાથથી ઓળખાય.
=========================================================================
*****શ્રી ૐ નમઃ શિવાય***શ્રી ૐ નમઃ શિવાય***ૐ નમઃ શિવાય***ૐ નમઃ શિવાય*****
=========================================================================
February 14th 2023
.
પ્રેમથી કૃપા કરો
તાઃ૧૪/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિની પવિત્રરાહ મળે મળેલમાનવદેહને,જે શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાવી જાય
જીવપર પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,એ સમયેજ જીવને માનવદેહ મળીજાય
..અદભુતલીલા અવનીપર કુદરતનીદેખાય,જે જન્મથી જીવને નિરાધારદેહપણ મેળવાય.
જગતમાં માનવદેહજ પ્રભુનીકૃપા કહેવાય,એ મળેલદેહને જીવનમાં સુખઆપીજાય
અવનીપર મળેલદેહને ગતજન્મના કર્મનો સંબંધ,જે જન્મમરણનો સંબંધ મળીજાય
જીવને નિરાધારદેહ મળે અવનીપર,એજ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મેળવાય
નાજીવનમાં કર્મનો સંબંધ આ મળેલદેહને,ના જીવનમાં કોઇ કર્મનીરાહ મળીજાય
..અદભુતલીલા અવનીપર કુદરતનીદેખાય,જે જન્મથી જીવને નિરાધારદેહપણ મેળવાય.
માનવદેહને જીવનમાં પ્રભુનીકૃપાએ પ્રેરણામળે,જે દેહને જીવનમાં ભક્તિ કરાવીજાય
જગતમાં હિંદુધર્મની પ્રેરણામળે મળેલદેહને,એપવિત્રભારતદેશથી જગતમાં પ્રસરીજાય
પવિત્રદેશમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય,જે માનવદેહને પ્રેરણાકરી જાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપપ્રગટાવી વંદનકરીને આરતીકરાય
..અદભુતલીલા અવનીપર કુદરતનીદેખાય,જે જન્મથી જીવને નિરાધારદેહપણ મેળવાય.
#####################################################################
February 12th 2023
. નિખાલસ પવિત્રપ્રેમ
તાઃ૧૨/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા પ્રભુની જગતમાં માનવદેહપર,જે જીવને મળેલદેહને સમયથી પ્રેરી જાય
જીવને જગતપર જન્મમરણનો સંબંધ,એ પાવનકૃપા મળે જે દેહને ભક્તિઆપીજાય
...અવનીપર જીવને પ્રભુકૃપાએ માનવદેહમળે,જે નિરાધારદેહથી સમયે જીવને બચાવી જાય.
મળલ માનવદેહને જીવનમાં સમજણનો સંગાથમળે,જે પ્રભુકૃપાએ જીવનજીવાડીજાય
કુદરતની કૃપા મળે માનવદેહને જીવનમાં,જ્યાં જન્મમળતા દેહથી પ્રભુનીપુંજા કરાય
પરમાત્માના આશિર્વાદ મળે દેહને,જે ઘરમાં ધુપદીપ કરી ભગવાનની આરતીકરાય
મળેલદેહનૅ જીવનમાં કોઇ આશાકેઅપેક્ષા અડીજાય,જે પવિત્રરાહે જીવનજીવાડીજાય
...અવનીપર જીવને પ્રભુકૃપાએ માનવદેહમળે,જે નિરાધારદેહથી સમયે જીવને બચાવી જાય.
જન્મમળેલ માનવદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જે ભગવાનની કૃપાએ દેહને મળીજાય
હિંદુધર્મની પવિત્રરાહમળે જગતમાં ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મી જાય
શ્રધ્ધારાખીને ભગવાનની ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનની આરતીકરીને વંદન કરાય
હિંદુધર્મમાં પુંજાએ ભગવાનની કૃપામળે,જે જીવનામળેલદેહને જન્મમરણથીમુક્તિમળીજાય
...અવનીપર જીવને પ્રભુકૃપાએ માનવદેહમળે,જે નિરાધારદેહથી સમયે જીવને બચાવી જાય.
***********************************************************************
February 10th 2023
. પવિત્ર ભક્તિ રાહ
તાઃ૧૦/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળેલમાનવદેહને સમયસાથે લઈજાય,જ્યાં શ્રધ્ધાથી જીવન જીવાય
જીવને મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,જે દેહને પવિત્રરાહે લઈ જાય
.....જગતમાં મળેલદેહથી કદી સમયને નાપકડાય,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય.
ભારતદેશને પવિત્રદેશ કર્યો પ્રભુએ,જ્યાં પવિત્રદેવદેવીઓથી સમયે જન્મીજાય
પાવનકૃપા અવનીપર પરમાત્માનીકહેવાય,જે હિંદુધર્મને ભારતથીપવિત્રકરીજાય
મળેલમાનવદેહને જીવનમાં પ્રભુનીપ્રેરણામળે,જે જીવનમાં ભક્તિરાહઆપીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની પુંજાકરાય,એ દેહની પવિત્રભક્તિરાહ કહેવાય
.....જગતમાં મળેલદેહથી કદી સમયને નાપકડાય,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય.
મળેલદેહને જીવનમાં પવિત્રકર્મની રાહ મળે,જ્યાં હિંદુધર્મની પવિત્રરાહે જીવાય
નાકોઇ અપેક્ષા મળેલમાનવદેહથી જીવનમાં રખાય,એ પવિત્રરાહે જીવાડી જાય
પવિત્રપ્રેરણા હિંદુધર્મથી મળે,એ ભગવાને લીધેલ પવિત્રદેહથી ભારતદેશથી મળે
જીવને ગતજન્મના થયેલકર્મથી દેહમળે,શ્રધ્ધાથી કરેલ ભક્તિથી મુક્તિ મળીજાય
.....જગતમાં મળેલદેહથી કદી સમયને નાપકડાય,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
February 9th 2023
***
***
. મળેલ માનવદેહ
તાઃ૯/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને અવનીપર સમયે માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
જગતપરસમયે જીવને દેહમળે,જે જીવને જન્મમરણથી આગમનવિદાય મળે
....એ પવિત્રકૃપા ભગવાનની કહેવાય,એ માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી જાય
મળેલદેહને કર્મનો સંબંધ જીવનમાં મળૅ,જે સમયને સમજીને ચાલતા જીવાય
પાવનકૃપાએ મળેલદેહને ધર્મનીરાહ મળે,હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ કહેવાય
ભારતદેશમાં પ્રભુ દેવદેવીઓથી જન્મ લઈજાય,એ પાવનરાહે દેહને પ્રેરી જાય
જીવને મળેલદેહને અનેક ધર્મની પ્રેરણા મળે,જે દેહને સમયસાથે જીવાડીજાય
....એ પવિત્રકૃપા ભગવાનની કહેવાય,એ માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી જાય
પવિત્રસંત ભારતદેશમાં સાંઇબાબાથી ઓળખાય,જે શ્રધ્ધાસબુરીથી પ્રેરી જાય
મળેલ માનવદેહને સમયનીસાથે ચાલવા,પ્રભુનીપ્રેરણા મળે જીવન જીવાડીજાય
નાલાગણી મોહ કે આશાની અપેક્ષા રખાય,જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
ભગવાને દેવદેવીઓથી પ્રેરણાકરી માનવદેહને,જે ભારતદેશથી સમયેમળતીજાય
....એ પવિત્રકૃપા ભગવાનની કહેવાય,એ માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી જાય
અવનીપર મળેલમાનવદેહપર પરમાત્માની પ્રેરણાથાય,એ ઘરમાંપુંજા કરાવીજાય
શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી વંદનકરી,દીવોકરી ભગવાનની આરતી કરાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જેમાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય
સાંઇબાબાએ પ્રેરણા કરી,જે દેહને શ્રધ્ધાસબુરીથી પ્રેરણા મળે નાઅપેક્ષા અડે
....એ પવિત્રકૃપા ભગવાનની કહેવાય,એ માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી જાય.
#######################################################################
February 7th 2023
***
***
. સમયનો સંગાથ મળે
તાઃ૭/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની હિંન્દુધર્મથી જગતમાં,જે શ્રધ્ધાથી માનવદેહને પ્રેરી જાય
અવનીપર જીવને પ્રભુનીકૃપાએ માનવદેહમળે,એ અદભુતકૃપા જગતમાં કહેવાય
.....પવિત્ર ભારતદેશથી જીવના દેહને,ભક્તિની પ્રેરણા મળે જે જીવનમાં સુખ આપી જાય.
જગતમાં જીવને સમયે માનવદેહનો સંગાથ મળે,જે નિરાધારદેહથી બચાવીજાય
પાવનકૃપા ભગવાનની કહેવાય જે મળેલ દેહને,જીવનમાં નાઅપેક્ષા અડી જાય
જીવને સમયનોસંગાથ મળે જે જન્મમરણથી દેખાય,એ ગતજન્મના કર્મથી મળે
પવિત્રપ્રેરણા જીવના દેહનેજ મળે,જે ભારતમાં પ્રભુએ લીધેલા જન્મથી મેળવાય
.....પવિત્ર ભારતદેશથી જીવના દેહને,ભક્તિની પ્રેરણા મળે જે જીવનમાં સુખ આપી જાય.
સુર્યદેવની પવિત્રકૃપાએ મળેલદેહને સવારસાંજ મળીજાય,એ સમયનીકૃપાકહેવાય
જીવનાદેહને અવનીપર કર્મનો સંબંધ,જે સમયે જીવને જન્મમરણથી અનુભવાય
કુદરતની આપાવનકૃપા અવનીપર ભારતદેશથી,જ્યાં અનેકદેહથી પ્રભુજન્મીજાય
માનવદેહને સમયની સાથે ચાલવા પ્રેરણામળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય
.....પવિત્ર ભારતદેશથી જીવના દેહને,ભક્તિની પ્રેરણા મળે જે જીવનમાં સુખ આપી જાય.
========================================================================