March 5th 2024

નિખાલસ ભાવના

 ******
.           નિખાલસ ભાવના

તા;૫/૩/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર જન્મથી મળેલમાનવદેહને,સમયે પ્રભુને શ્રધ્ધાથી વંદન કરાય
જન્મમરણનો સંબંધ જીવના દેહને,જે થયેલ જન્મનાકર્મથી મળતો જાય
....અવનીપર આપ્રભુનીક્રુપા કહેવાય,સમયે ભારતદેશમાં પ્રભુની પુંજા કરાય.
અનેક પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,એ પવિત્રદેશથઈજાય 
જ્ગતમાં હિન્દધર્મના પવિત્રભક્તો,અનેક પવિત્રમંદીર ભગવાનના કરીજાય 
શ્રધ્ધાથી ભગવાનના મંદીરજઈ,પ્રભુને ધુપદીપપ્રગટાવી પ્રભુનીઆરતીકરાય
નિખાલસ ભાવનાથી પ્રભુનેવંદનકરવા,સમયે ઘરમાં સમયે વંદન કરીપુંજાય
....અવનીપર આપ્રભુનીક્રુપા કહેવાય,સમયે ભારતદેશમાં પ્રભુની પુંજા કરાય.
સમયે જીવને જન્મથી માનવદેહમળે,એ મળેલદેહને કર્મનો સંગાથમળીજાય
ભગવાનની પવિત્ર પ્રેરણામળે દેહને,જે દેહને નિખાલસ ભાવનાથી પ્રેરીજાય
પરમાત્માનોપવિત્રપ્રેમ જીવનાદેહનેમળે,જેજીવને જન્મમરણથીમુક્તિઆપીજાય
અવનીપરનુ આગમન સમયે માનવદેહથીમળે,જે નિરાધારદેહથી બચાવીજાય
....અવનીપર આપ્રભુનીક્રુપા કહેવાય,સમયે ભારતદેશમાં પ્રભુની પુંજા કરાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment