April 18th 2024
#####
#####
પવિત્ર પ્રભુકૃપામળે
તાઃ૧૮/૪/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે પવિત્ર ભારતદેશથી મળી જાય
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલીધા ભારતમાં,જે પવિત્રજીવનઆપીજાય
.....જીવનામળેલ માનવદેહને અવનીપર કર્મનીરાહમળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
ભારતદેશમાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય,જે પવિત્રરાહે પ્રેરણા કરીજાય
જીવને જગતમાં સમયે જન્મથી માનવદેહ મળે,એ ભગવાનની કૃપા કહેવાય
અવનીપર જીવને જન્મમરણથી કર્મમળે,જે જીવને આગમનવિદાયઆપીજાય
પરમાત્માની પવિત્રકૃપામળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથીભક્તિકરાય
.....જીવનામળેલ માનવદેહને અવનીપર કર્મનીરાહમળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેમાં ભગવાનસમયે ભારતદેશમાં પવિત્રદેહલઈજાય
મળેલમાનવદેહને પ્રભુનીકૃપાએ પ્રેરણામળે,જે સમયે ઘરમાં ભક્તિ કરાવીજાય
શ્રધ્ધાથી ઘરના મંદીરમાં ધુપદીપ પ્રગટાવી,દીવો કરીને પ્રભુની આરતી કરાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવના માનવદેહને,જીવનમાં પવિત્રકર્મનીરાહ મળે
.....જીવનામળેલ માનવદેહને અવનીપર કર્મનીરાહમળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
હિંદુધર્મમાં ભગવાનપવિત્રદેહથી જન્મલઈ,ભારતદેશને હિંદુધર્મથી પવિત્રકરીજાય
ભગવાનની શ્રધ્ધાથી ઘરમાં સવારે આરતી કરાય,જે દેહને પવિત્રરાહે લઈજાય
પરમાત્માની પવિત્રભક્તોને પ્રેરણામળે,જે દુનીયામાં પવિત્રહિંદુમંદીરબનાવીજાય
ભગવાનને શ્રધ્ધાથીવંદનકરી આરતીકરતા,જીવના પવિત્રપરિવારનેસુખઆપીજાય
.....જીવનામળેલ માનવદેહને અવનીપર કર્મનીરાહમળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
*******************************************************************
April 16th 2024
#####
#####
પવિત્રકૃપા જીવનાદેહપર
તાઃ૧૬/૪/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં ભગવાનની પવિત્રકૃપા મળે,જે જીવને જન્મથી માનવદેહ મળી જાય
પાવનરાહ મળેલદેહને પ્રભુકૃપાએ મળે,જે જન્મમરણથી આગમન આપી જાય
.....ભગવાનની અદભુતકૃપા મળે જીવનાદેહને,જે પવિત્રભારતદેશથી પ્રભુનીકૃપા થાય.
પવિત્રહિંદુ ધર્મથી પ્રેરણા મળે,જેમાં ભગવાન પવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
જીવના મળેલ માનવદેહને ધર્મની પ્રેરણા મળી,જે શ્રધ્ધાથી ઘરમાં ભક્તિકરાય
જીવને ભગવાનનીકૃપાએ માનવદેહમળે,જે જગતમાં નિરાધારદેહથીબચાવીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જેમા ભગવાન,પવિત્રદેહથી ભારતદેશમાંજન્મીજાય
.....ભગવાનની અદભુતકૃપા મળે જીવનાદેહને,જે પવિત્રભારતદેશથી પ્રભુનીકૃપા થાય.
દુનીયામાં પવિત્રધર્મ એ હિંદુધર્મ છે,જેમાં પ્રભુ અનેકદેહથીજન્મી પ્રેરણાકરીજાય
ભગવાનની પવિત્રપ્રેરણા મળી માનવદેહને,જે જગતમાં પવિત્ર મંદીરબનાવીજાય
પ્રભુની સેવા માનવદેહને સમયે ઘરમા,ધુપદીપ પ્રગટાવી આરતીકરીને પુંજાકરાય
દુનીયામાં પવિત્ર હિદુમંદીર ભક્તોપર પ્રભુની પ્રેરણા થતા,પવિત્રમંદીર થઈ જાય
.....ભગવાનની અદભુતકૃપા મળે જીવનાદેહને,જે પવિત્રભારતદેશથી પ્રભુનીકૃપા થાય.
####################################################################
April 7th 2024
. સંગાથમળે સમયનો
તાઃ૭/૪/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની જન્મથી મળેલદેહને મળે,જે સમયસાથે પ્રેરંણા કરી જાય
જીવના મળેલ માનવદેહને સમય સમજીને ચાલતા,ના કોઇજ અપેક્ષા અડી જાય
.....એ પવિત્રક્રુપા પરમાત્માની કહેવાય,જ્યાં જન્મથી મળેલદેહથી પવિત્રકર્મ કરાય.
અવનીપર જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી જન્મલઈજાય
પરમાત્મા અનેક પવિત્ર દેહથી જન્મી જાય,જેમની શ્રધ્ધાથી ઘરમાંજ ભક્તિ કરાય
સમયનોસાથમળે માનવદેહને,જે જીવને ઉંમરનો સંગાથ બાળપણ જુવાનીથી મળે
.....એ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જ્યાં જન્મથી મળેલદેહથી પવિત્રકર્મ કરાય.
પવિત્રકૃપા મળે ભગવાનની ભારતદેશથી,જ્યાં પ્રભુજન્મથી હિંદુધર્મથીજ પ્રેરી જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,જે અવનીપર જન્મથી મળેલદેહને સુખઆપીજાય
હિંદુધર્મમાં શ્ર્ધ્ધાથી ભગવાનની પુંજા કરતા,પવિત્રપ્રભુકૃપાએ મંદીર બનાવી જાય
દુનીયામાં ભગવાનની કૃપાએ હિંદુધર્મના,અનેક પવિત્રમંદીર બનાવી ભક્તિ કરાય
.....એ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જ્યાં જન્મથી મળેલદેહથી પવિત્રકર્મ કરાય.
#################################################################
April 4th 2024
અદભુતકૃપા સમયની
તાઃ૪/૪/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિની પવિત્રજ્યોત પ્રગટે શ્રધ્ધાળુ ભક્તોથી,જ્યાં પવિત્રરાહે ભક્તિ કરાય
ભગવાનની પવિત્રકૃપા મળે હિંદુધર્મથી,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મ લઈ જાય
.....પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે ભક્તિરાહે માનવદેહને પ્રેરી જાય.
ભગવાન શ્રધ્ધાળુ ભક્તોને પ્રેરણાકરે,જ્યાં સમયે ઘરમાં કે મંદીરમાં પંજાકરાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,જેમાં પરમાત્મા પવિત્રદેહથી જન્મ લઈ જાય
ભારતદેશને ભગવાને પવિત્રદેશકર્યો,જ્યાં હિંદુ ધર્મના પવિત્ર મંદીરબનાવીજાય
હિંદુ ધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જે જીવને જન્મથી મળે એ પ્રભુકૃપા કહેવાય
.....પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે ભક્તિરાહે માનવદેહને પ્રેરી જાય.
મળેલ માનવદેહને પ્રભુની પવિત્રકૃપામળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજાકરાય
શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય,કૃપાએ માનવદેહના પરિવારને સુખ મળીજાય
અદભુતકૃપા ભગવાનની ભારતદેશપર,જ્યાં ઘરમાં ધુપદીપપ્રગટાવીઆરતીકરાય
સમયને સમજીને જીવનમાંસમયે ભક્તિકરતા,જીવના માનવદેહનેભક્તિમળીજાય
.....પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે ભક્તિરાહે માનવદેહને પ્રેરી જાય.
######################################################################
April 3rd 2024
***
***
. પવિત્રપ્રેમની જ્યોત
તાઃ૩/૪/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જન્મથી જગતમાં માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ મળી જાય
માનવદેહને જીવનમાં અનેકરાહે કર્મકરાય,નાકદી સમયને છોડીને જીવન જીવાય
.....એ પ્રભુની પવિત્ર પાવનકૃપા કહેવાય,જે જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાવી જાય.
જગતમાં ભગવાનની પવિત્ર કૃપાએજ સમયે,જીવને જન્મથી માનવદેહ મળી જાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવનેમળેલ માનવદેહને,જીવનમાં કર્મનોસાથ મળીજાય
મળેલમાનવદેહને જીવનમાંસમયનીસાથેચલાય,જે બાળપણજુવાનીધેડપણથી જીવાય
અવનીપરના આગમનને જીવનમાં કર્મનોસંબંધ,એસમયે જન્મમરણથી બચાવીજાય
.....એ પ્રભુની પવિત્ર પાવનકૃપા કહેવાય,જે જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાવી જાય.
જગતમાં ભગવાનની પવિત્રપ્રેરણા કર્મનો સંગાથ આપે,જે સમય ઘરમાં પુંજાકરાય
મળે પવિત્રક્રુપા માનવદેહને જે હિંદુધર્મથી મેળવાય,પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
દુનીયામાં ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં હિંદુધર્મમાં દેવદેવીઓથી જન્મલઈજાય
પવિત્ર અદભુતકૃપાએ પરમાત્માને પ્રેરણાએ,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
.....એ પ્રભુની પવિત્ર પાવનકૃપા કહેવાય,જે જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાવી જાય.
પવિત્ર હિંદુધર્મમાં ભગવાનના ભક્તોથી,અનેક પવિત્ર મંદીરો દુનીયામાં બનાવાય
શ્રધ્ધાથી ભગવાનની ભક્તિકરતા ભક્તો,દુનીયામાં આવી મંદીરમાં ભક્તિકરીજાય
અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે જીવના મળેલદેહને ભક્તિથી સુખ મળીજાય
માનવદેહને જીવનમાં હિંદુધર્મથી પ્રભુનીપુંજા કરાય,જે દેહનાજીવને મુક્તિમળીજાય
.....એ પ્રભુની પવિત્ર પાવનકૃપા કહેવાય,જે જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાવી જાય.
######################################################################
April 1st 2024
***
***
. પવિત્રકેડી પ્રભુકૃપાએ
તાઃ૧/૪/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનેજન્મથી પ્રભુકૃપાએ માનવદેહ મળે,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય
પરમાત્માની પવિત્રકૃપાજ અવનીપર કહેવાય,જે જીવનાદેહને ભક્તિરાહે લઈજાય
.....અનેકપવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે પવિત્રહિંદુધર્મથી પ્રેરી જાય.
પવિત્રકૃપા પ્રભુનીકહેવાય જે ભારતદેશનેપવિત્ર કરીજાય,એ જીવનાદેહનેપ્રેરીજાય
અવનીપનીપર જીવને સમયનો સંગાથમળે,જે જીવને માનવદેહથી જન્મમળીજાય
પરમાત્માની પાવનકૃપાએ જીવનેઅવનીપર,સમયે જન્મમરણનો સંગાથમળી જાય
મળેલદેહને સમયનીસાથે ચાલતા કર્મનીરાહ મળે,જે આગમનવિદાયથીસ્પર્શીજાય
.....અનેકપવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે પવિત્રહિંદુધર્મથી પ્રેરી જાય.
જીવનેસમયે માનવદેહમળે જે જન્મમળતા ઉંમરનો સાથમળે,જે સમયસાથેલઈજાય
ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી કૃપાકરી જાય
નિરાધારદેહ એ જીવને પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી મળે,દેહને નાઆશાઅડીજાય
જીવને ભગવાનનીકૃપાએ સમયે જન્મથીમાનવદેહ મળે,જે જીવનેકર્મથી અનુભવાય
.....અનેકપવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે પવિત્રહિંદુધર્મથી પ્રેરી જાય.
પવિત્રકૃપા જગતમાં પરમાત્માની કહેવાય,જે અનેક પવિત્રદેહથી ભારતમાંજન્મીજાય
ભારતદેશમાં ભગવાનની પવિત્રકૃપા મળીજાય,જે માનવદેહને હિંદુધર્મથી પ્રેરી જાય
જગતમાં જીવનામળેલમાનવદેહને ભારતદેશથી,પવિત્રરાહ મળીજાય જે કૃપાકહેવાય
પવિત્ર હિંદુધર્મથી માનવદેહને ભક્તિરાહમળે,જે જીવનમાં હ્રધ્ધાથીઘરમાં પુંજાકરાય
.....અનેકપવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે પવિત્રહિંદુધર્મથી પ્રેરી જાય.
#####################################################################
March 30th 2024
. પવિત્રરાહથી ભક્તિ
તાઃ૩૦/૨/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલમાનવદેહને સમયનો સંગાથમળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
અવનીપર સમયે જીવને જન્મમરણનો સાથ મળે,જે જીવનાદેહના કર્મથી મળે
.....એ અદભુતલીલા જગતમાં પરમાત્માની કહેવાય,જે જન્મમરણથી અનુભવ થાય.
જીવને મળેલદેહને સમયે કર્મનોસંગાથ મળે,જે આગમનવિદાયથી સમયેસમજાય
પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જેમની પવિત્રક્રુપાથી નિરાધારદેહથીબચાવીજાય
ભગવાનની પવિત્રપ્રેરણા મળે દેહને, જ્યાં જીવનમાં પવિત્રરાહથી ભક્તિ કરાય
પવિત્રકૃપા મળે હિંદુધર્મની ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મ લઈ જાય
.....એ અદભુતલીલા જગતમાં પરમાત્માની કહેવાય,જે જન્મમરણથી અનુભવ થાય.
જગતમાં નાકોઇથી જીવનમાં સમયને પકડાય,કે ના કોઇથી તેનાથી દુર રહેવાય
જીવને મળેલમાનવદેહને ભગવાનની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
પ્રભુની પવિત્રકૃપા મળે માનવદેહને,જીવનમાં નાકોઇ આશાકેઅપેક્ષાય અડી જાય
ભારતદેશને ભગવાને પવિત્રદેશ કર્યો જગતમાં,જ્યાં પવિત્રદેશથી જન્મ લઈ જાય
.....એ અદભુતલીલા જગતમાં પરમાત્માની કહેવાય,જે જન્મમરણથી અનુભવ થાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
March 26th 2024
. મળે સમયનોસંગાથ
તાઃ૨૬/૩/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહમળે,જે પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
સમયનીસાથે ચાલવા પવિત્રપ્રેરણા મળે,એ શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરી વંદનકરાય
.....જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે સમયે પરિવારનો સંગાથ મળતો જાય.
ભગવાનની પવિત્રકૃપાનો અનુભવ થાય,એ માનવદેહથી જીવનમાં ભક્તિ કરાય
અવનીપર જીવને ગતજન્મના દેહનાકર્મથી આગમનથાય,નાકોઇથી દુર રહેવાય
માનવદેહને ભગવાનની પવિત્રપ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનનીભક્તિકરાય
હિંદુધર્મની પવિત્રકૃપા પવિત્રભારતદેશથી મળી,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મીજાય
.....જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે સમયે પરિવારનો સંગાથ મળતો જાય.
પરમાત્માની કૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી પુંજનકરાય
ભારતદેશને પવિત્રદેશકર્યો જ્યાં પવિત્રદેહથી,ભગવાન જન્મલઈ પવિત્ર કરી જાય
પવિત્રકૃપાથી માનવદેહને પ્રેરણા મળે,જે જગતમાં હિંદુમંદીર બનાવી પુંજા કરાય
જગતમાં પવિત્રધર્મ એ હિંદુધર્મ કહેવાય,જેમાં પવિત્રદેહથી ભગવાન જન્મી જાય
.....જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે સમયે પરિવારનો સંગાથ મળતો જાય.
###################################################################
March 22nd 2024
*****
*****
. મોહમાયાનીરાહ
તાઃ૨૨/૩/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર માનવદેહનેમળે,જે જીવના મળેલદેહને અનુભવાય
અદભુતલીલા જગતમાં ભગવાનની કહેવાય,એ જીવને જગતમાં જન્મમરણથીસમજાય
.....પવિત્ર ભગવાનનીકૃપાએ જીવને,ગતજન્મના દેહના થયેલકર્મથી પ્રભુકૃપા મળી જાય.
જગતમાં પરમાત્માની પાવનકૃપા મળે જીવને,જે પવિત્ર ભારતદેશથી પ્રભુનેવંદનકરાય
પવિત્રભારતદેશમાં અનેકપવિત્ર પ્રભુનાદેહથી,ભગવાન ભારતમાં જન્મલઇપવિત્રકરીજાય
અવનીપરજીવને સમયેજન્મમરણનો સંગાથમળે,જીવને માનવદેહઅને નિરાધારદેહ મળે
માનવદેહ એજ પ્રભુનીપવિત્રકૃપા કહેવાય,નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરપક્ષીકેહવાય
.....પવિત્ર ભગવાનનીકૃપાએ જીવને,ગતજન્મના દેહના થયેલકર્મથી પ્રભુકૃપા મળી જાય.
જીવને જન્મથી મળેલ માનવદેહને સમયનીસાથે ચલાય,ન કોઇ દેહથી દુરરહી જીવાય
અવનીપર સમયે મોહમાયાનો સંગાથ મળે,જે જીવનાદેહને નાકોઇ કર્મથી દુર રહેવાય
ભગવાનનો પવિત્રપ્રેમમળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવીપુંજાકરાય
પરમાત્માની પવિત્રકૃપાએ જગતમાં ગુજરાતીભક્તોથી,ભગવાનના મંદીર બનાવીપુંજાય
.....પવિત્ર ભગવાનનીકૃપાએ જીવને,ગતજન્મના દેહના થયેલકર્મથી પ્રભુકૃપા મળી જાય.
########################################################################
March 16th 2024
*****
*****
. પ્રભુકૃપાએ મળે
તાઃ૧૬/૩/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતપર જીવનુ જન્મથી આગમન મળે,જે ગતજન્મના દેહનાકર્મથી મળે
પાવનકૃપાપરમાત્માની અવનીપરકહેવાય,એ મળેલમાનવદેહથી અનુભવાય
....ભગવાનની પવિત્રકુપા જગતમાંકહેવાય,જે સમયેજીવને માનવદેહ આપી જાય.
જગતમાં પવિત્રધર્મ એ હિંદુધર્મ છે,જે પવિત્ર ભારતદેશથીજ મળતો જાય
પરમાત્માએ પવિત્રભારતદેશમાં,દેવઅનેદેવીઓથીજન્મી ભક્તિરાહેપ્રેરીજાય
હિંદુધર્મ એ પવિત્રધર્મ છે જે માનવદેહને,સમયે ભક્તિથી પ્રેરણાકરી જાય
ભારતદેશમાં પવિત્રસમયે ભગવાનેજન્મલીધા,જેમનીકૃપાથી ભક્તિમળીજાય
....ભગવાનની પવિત્રકુપા જગતમાંકહેવાય,જે સમયેજીવને માનવદેહ આપી જાય.
જીવનેસમયે પરમાત્માનીકૃપાએ માનવદેહમળે,જે નિરાધારદેહથીબચાવીજાય
સમયેજીવને જન્મથી નિરાધારદેહમળે,જે પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળે
અદભુતકૃપા ભગવાનનીકહેવાય,જે પવિત્રહિંદુધર્મથીમાનવદેહને પ્રેરણાકરીજાય
જગતમાં હિંદુધર્મના ભક્તોની પ્રેરણાએજ,દુનીયામાં પવિત્રમંદીર બનાવીજાય
....ભગવાનની પવિત્રકુપા જગતમાંકહેવાય,જે સમયેજીવને માનવદેહ આપી જાય.
================================================================