July 27th 2023
. ભક્તિની પવિત્રપ્રેરણા
તાઃ૨૭/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ વવ
અવનીપર સમયે ભગવાનની કૃપાએ,જીવને જન્મથી મળેલદેહને સમજાય
પવિત્રરાહે જીવન જીવવા પ્રભુનીકૃપા મળે,જે દેહને સમયસાથે લઈ જાય
....પવિત્રકૃપા દેવદેવીઓથી મળે,જે મળેલદેહને જીવનમાં ભક્તિરાહ મળી જાય.
જગતમાં જન્મમરણનો સંગાથમળૅ જીવને,જે પ્રભુનીપવિત્રકૃપાએ સમજાય
જીવનાદેહને પ્રભુનીકૃપાએ દેહને,બાળપણ જુવાની અને ઘેડપણમળીજાય
મળેલદેહને સમયની સાથે ચાલવા ભગવાનને,વંદન કરીનેજ પ્રાર્થનાકરાય
પરમાત્માના દેહથી હિંદુધર્મમાં પ્રેરણાકરવા,પવિત્રદેવદેવીઓથી જન્મીજાય
....પવિત્રકૃપા દેવદેવીઓથી મળે,જે મળેલદેહને જીવનમાં ભક્તિરાહ મળી જાય.
માનવદેહને પવિત્ર પ્રેરણામળે ભગવાનની,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંજ પુંજાકરાય
હિંદુધર્મમાં પવિત્રકૃપા મળૅ ભક્તોને,જે ભારતદેશમાં દેવદેવીઓથીજન્મીજાય
મળેલદેહને જીવનમાં પ્રભુનીભક્તિ કરવાની,પવિત્રપ્રેરણા ભક્તોનેમળતીજાય
શ્રધ્ધાથીઘરમાંજ ભગવાનની પુંજા કરવા,ભગવાનંથી પવિત્રપ્રેરણા મળીજાય
....પવિત્રકૃપા દેવદેવીઓથી મળે,જે મળેલદેહને જીવનમાં ભક્તિરાહ મળી જાય.
#################################################################
July 23rd 2023
. પવિત્ર દુર્ગા માતાજી
તાઃ૨૩/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહ એપ્રભુકૃપા કહેવાય,શ્રધ્ધાથી માતાને વંદનકરતા અનુભવ થાય
પવિત્રકૃપાળુ દુર્ગામાતાની પવિત્રક્રુપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી માતાનેવંદનકરાય
...અદભુતકૃપા માતાની મળે,જ્યાં ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા બોલીને વંદન કરાય.
હિંદુધર્મમાં પવિત્રદેવદેવીઓ ભારતદેશમાં જન્મી,જીવના મળેલદેહપરકૃપાકરી જાય
પવિત્રપ્રેરણા મળીમને દુર્ગામાતાની જીવનમાં,એપવિત્રભાવનાથી માતાનીપુંજાથાય
માતાના પવિત્ર આશિર્વાદનો અનુભવ થાય,જે દેહને પવિત્રરાહે પ્રેરણા કરીજાય
શ્રધ્ધાથી પવિત્રમાતાને વંદન કરવા,મંત્રનો ઉચ્ચાર કરી ઘરમાં આરતીકરી પુંજાય
...અદભુતકૃપા માતાની મળે,જ્યાં ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા બોલીને વંદન કરાય.
ભગવાનની પવિત્રકૃપા અવનીપર જીવને,જે સમયે જન્મથી માનવદેહ મળી જાય
જીવને મળેલદેહને જગતમાંકર્મનોસંબંધમળે,જે દેહનાજીવને કૃપાએ મુક્તિમેળવાય
પ્રભુની પાવનકૃપાએ સમયે પવિત્રભારતદેશમાં,માનવદેહથી દેવદેવીથી જન્મી જાય
જગતમાં પવિત્રહિંદુધર્મની પ્રેરણામળે ભારતદેશથી,જે મળેલદેહને મુક્તિ આપીજાય
...અદભુતકૃપા માતાની મળે,જ્યાં ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા બોલીને વંદન કરાય.
અવનીપરનુ જીવનુ આગમન એગતજન્મનાદેહના,થયેલકર્મથી જન્મમરણઆપીજાય
પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે હિંદુધર્મની શ્રધ્ધારાખી ઘરમાંજ પુંજા કરાય
શ્રધ્ધાથી પવિત્ર દેવ અને દેવીઓની સમયે ઘરમાં ધુપદીપ કરીને આરતી ઉતારાય
પવિત્રકૃપામળે માતાનીમળેલદેહને જીવનમાં,સમયે દુર્ગામાતાનીકૃપાએ સુખમળીજાય
...અદભુતકૃપા માતાની મળે,જ્યાં ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા બોલીને વંદન કરાય.
######################################################################
July 20th 2023
***
***
. પવિત્રભક્તિ રાહ
તાઃ૨૦/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જન્મથી મળેલદેહને કર્મનોસંબધ મળે,જે દેહને સમયસાથે લઈજાય
જીવનમાં ના કોઇ અપેક્ષા અડી જાય,એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
.....મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિની રાહે જીવાય.
જગતમાંજીવને જન્મથી આગમનવિદાય મળીજાય,નાકોઇ જીવથીદુરરહેવાય
પરમાત્માની પાવનકૃપાએ દેહનેજીવનમાં,ભક્તિનોરાહમળે એસુખઆપીજાય
જીવને માનવદેહ મળે એપ્રભુકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મછે ભારતદેશથી,જે દેહને જન્મમરણથી બચાવીજાય
.....મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિની રાહે જીવાય.
જન્મથી જીવને પ્રભુકૃપાએ માનવદેહ મળે,જે પવિત્ર હિંદુધર્મથી જીવનજીવાય
ભગવાનનીકૃપા મળે પવિત્રભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મીજાય
માનવદેહને શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનની સમયે આરતીકરાય
પરમાત્માનો પવિત્રકૃપાએ માનવદેહને,ભક્તિથી જીવને દેહથી મુક્તિ મળીજાય
.....મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિની રાહે જીવાય.
################################################################
July 18th 2023
. કૃપા મળે પ્રભુની
તાઃ૧૮/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રરાહે જીવન જીવવા મળેલદેહથી,પરમાત્માની શ્રધ્ધાથી ભક્તિ કરાય
સમયની સાથે ચાલતા ના કોઇ તકલીફ અડીજાય,કે ના અપેક્ષાઅડીજાય
.....એજ પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં ઘરમાં પ્રભુની પુંજા કરાય.
જગતમાં જીવને સમયેજન્મથી દેહમળે,એ ગતજન્મનાધના કર્મથી મેળવાય
જીવનેજન્મથી માનવદેહમળે એકૃપાકહેવાય,જે નિરાધારદેહથી બચાવીજાય
અવનીપર મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જીવનેજન્મમરણઆપીજાય
પરમાત્માની પાવનકૃપા પવિત્રભારતદેશપર,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મીજાય
.....એજ પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં ઘરમાં પ્રભુની પુંજા કરાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જીવનમાં શ્રધ્ધાથીઘરમાં ધુપદીપથીપુંજાથાય
જીવના જન્મથી મળેલ માનવદેહને,ભારતદેશથી ભક્તિથી પ્રભુકૃપામેળવાય
મળેલ માનવદેહને કર્મનોસંબંધજીવનમાં,એ પ્રભુનીપ્રેરણાએ મુક્તિમળીજાય
જીવનમાં નાઆશાઅપેક્ષા કે મોહમાયા મળીજાય,એ જીવનેસુખઆપીજાય
.....એજ પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં ઘરમાં પ્રભુની પુંજા કરાય.
###################################################################
July 12th 2023
. પ્રભુનીકૃપા સમયની
તાઃ૧૨/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા જગતમાં પરમાત્માની કહેવાય,એ પવિત્રપ્રેરણા ભારતદેશથી મેળવાય
અનેકપવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મી જાય,જેમની શ્રધ્ધાથી પુંજા કરાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ મળે,જે મળેલદેહથી જીવનમાં કર્મ કરાય. .
ગતજન્મના મળેલદેહને જીવનમાં કર્મનો સાથ મળે,એ જીવને જન્મ આપી જાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,એ જીવનમાં શ્ર્ધ્ધાભક્તિ કરાય
મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ,સમયનો સંગાથમળે એ પવિત્રકર્મથીદેખાય
જીવને અવનીપર અનેકદેહનો સાથમળૅ,માનવદેહસંગે નિરાધારદેહ પણ મળીજાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ મળે,જે મળેલદેહથી જીવનમાં કર્મ કરાય.
ભગવાનની પવિત્રકૃપા જગતમાં કહેવાય,જે માનવદેહને સમયથી પ્રેરણા કરી જાય
સમયની સાથેચાલતા પ્રથમ સુર્યદેવને અર્ચનાકરી,ૐહ્રી સુર્યાય નમઃથી વંદનકરાય
સુર્યદેવને વંદન કરી ઘરમાં ધુપદૉપ પ્રગટાવી દેવદેવીઓને દીવોકરી આરતી કરાય
જીવના મળેલદેહને પરમાત્માની પાવનકૃપામળે,જે પ્રભુનીકૃપા સમયસાથે લઈજાય
.....જીવને અવનીપરર જન્મમરણનો સંબંધ મળે,જે મળેલદેહથી જીવનમાં કર્મ કરાય.
=====================================================================
July 7th 2023
. પ્રભુની પ્રેરણા મળે
તાઃ૭/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપેમ મળે માનવદેહને જીવનમાં,એ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
મળે જીવનમાં સમયની શાંંતિ દેહને,જે જીવના મળેલદેહને સુખઆપીજાય
....અદભુતકૃપા પરમાત્માનીમળે માનવદેહને,જે જીવનમાં સમયની સાથે લઈ જાય.
પવિત્રકૃપા પરમાત્માની મળે જીવપર,એ સમયે જન્મથી માનવદેહ મળીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ સ્પર્શે,જે પરમાત્માની પાવનકૃપાએ મળે
જીવને અવનીપર જન્મમરણનો સંગાથમળે,એ મળેલદેહને કર્મથી મળતોજાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણામળે ભારતદેશથી,જે ભગવાનના પવિત્રદેહથીપ્રેરીજાય
....અદભુતકૃપા પરમાત્માનીમળે માનવદેહને,જે જીવનમાં સમયની સાથે લઈ જાય.
મળેલ માનવદેહને પ્રભુનીકૃપા સમયસાથે લઈ જાય,એ ઉંમરથીજ અનુભવાય
જીવનમાં સમયે ઘરમાં ભગવાનની પુંજાકરવા,ધુપદીપ પ્રગટાવીને વંદન કરાય
પાવનકૃપાએ પ્રભુનીપ્રેરણામળે,જ્યાંશ્રધ્ધાથી પરમાત્માનીપુંજાકરી આરતીકરાય
પરમાત્માનીકૃપાએ સમયેજીવને પવિત્રપ્રેરણામળે.જે અંતે જીવનેમુક્તિમળીજાય
....અદભુતકૃપા પરમાત્માનીમળે માનવદેહને,જે જીવનમાં સમયની સાથે લઈ જાય.
##################################################################
July 7th 2023
***
***
. શ્રધ્ધાથી પવિત્રભક્તિ
તાઃ૭/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પવિત્રભક્તિ કરાય
જીવનેજન્મથી માનવદેહમળે અવનીપર,જે જીવનાગતજન્મનાકર્મથીમેળવાય
....મળેલદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જ્યાં માનવદેહથી ભગવાનની પુંજા કરાય.
જગતમાં પરમાત્માની પ્રેરણા પવિત્રભારતદેશથી મળે,એ પ્રભુની કૃપાકહેવાય
ભગવાન અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મી જાય,જે જીવનાદેહને પ્રેરીજાય
જીવને સમયે જન્મથી દેહ મળે,માનવદેહ એ નિરાધારદેહથીજ બચાવી જાય
પરમાત્માએ ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં માનવદેહને હિંદુધર્મથીપ્રેરીજાય
....મળેલદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જ્યાં માનવદેહથી ભગવાનની પુંજા કરાય.
જન્મથી મળેલદેહને સમયનો સંગાથમળે,જે બાળપણજુવાનીધેડપણ આપી જાય
હિંદુધર્મમાં શ્રધ્ધારાખીને માનવદેહને,ઘરમાં ધુપદીપ પ્રગટાવી દીવોકરીપુંજાકરાય
અનેકપવિત્રદેહથી પરમાત્માએજન્મલીધો ભારતમાં,જે જીવનમાં સુખ આપીજાય
જીવના મળેલ માનવદેહથી શ્રધ્ધાથી ભક્તિકરતા,સમયે જીવને મુક્તિ મળીજાય
....મળેલદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જ્યાં માનવદેહથી ભગવાનની પુંજા કરાય.
###################################################################
July 5th 2023
. સમયની સરળતા
તાઃ૫/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માનીમળે જીવને મળેલ માનવદેહને,જે સમયનો સંગાથ આપી જાય
કુદરતની આપાવનકૃપા અવનીપરકહેવાય,જે જગતમાં જીવનાદેહને અનુભવઆપીજાય
....અદભુત લીલા આ જગતમાં પરમાત્માની કહેવાય,એ જીવને જન્મમરણથીજ મળી જાય.
જીવના મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે પ્રભુનીકૃપાએ દેહને સમયસાથે લઈ જાય
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
અવનીપર સમયે જીવને નિરાધારદેહ મળે,જે પ્રાણૂપશુજાનવર અને પક્ષીથી મળી જાય
માનવદેહ જીવને મળે જે જીવના ગતજન્મના દેહના કર્મથીજ,જન્મથી દેહજ મળી જાય
....અદભુત લીલા આ જગતમાં પરમાત્માની કહેવાય,એ જીવને જન્મમરણથીજ મળી જાય.
અવનીપર મળેલમાનવદેહપર ભગવાનનીકૃપાથાય,જે જીવનાદેહને સમયનોસાથઆપીજાય
જીવનાદેહને પ્રભુની કૃપાએ પ્રેરણા મળે,જે હિંદુધર્મની પવિત્રરાહે જીવનાદેહને લઈ જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથીમળે,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મલઈઆવીજાય
ભગવાનના પવિત્રદેહની શ્રધ્ધાથીઘરમાં ધુપદીપ પ્રગટાવી,વંદનકરી દીવોકરીઆરતીકરાય
....અદભત લીલા આ જગતમાં પરમાત્માની કહેવાય,એ જીવને જન્મમરણથીજ મળી જાય.
########################################################################
July 4th 2023
###
###
. કૃપા મળે ભગવાનની
તાઃ૪/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહમળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય
જીવને જન્મથીમળેલદેહને પ્રભુની પવિત્રકૃપામળે,સમયે ભક્તિરાહે જીવન જીવાય
....માનવદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,જે પરમાત્માનીકૃપાએ દેહને પ્રેરણા આપી જાય.
જગતમાં જીવને પ્રભુકૃપાએ જન્મથી માનવદેહમળે,ત્યાં જીવનમાં પવિત્રરાહ મળે
પવિત્ર ભારતદેશ જગતમાં કહેવાય,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય
જગતમાં હિંદુધર્મને પવિત્રધર્મ કહેવાય,જે માનવદેહના જીવને મુક્તિ આપી જાય
શ્રધ્ધારાખીને ભગવાનની પુંજા કરતા જીવનમાં,પરમાત્માની પવિત્રકૃપા મળીજાય
....માનવદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,જે પરમાત્માનીકૃપાએ દેહને પ્રેરણા આપી જાય.
અનેક પવિત્રદેવદેવીઓના દેહથી હિંદુધર્મમાં,જન્મલઈ ભારતદેશને પવિત્ર કરીજાય
મળેલ દેહના જીવને પરમાત્માની પ્રેરણા મળે,જે જીવનમાં સમયે પુંજા કરી જાય
શ્રધ્ધારાખીને મળેલદેહથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,પ્રભુને વંદનકરી આરતી કરાય
ભગવાનની પવિત્રકૃપા દેહનેમળતા,મળેલદેહનાજીવને જન્મમરણથી મુક્તિમળીજાય
....માનવદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,જે પરમાત્માનીકૃપાએ દેહને પ્રેરણા આપી જાય.
**************************************************************************
July 3rd 2023
. પવિત્ર અદભુતકૃપા
તાઃ૩/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મથી માનવદેહનેમળે,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય
શ્રધ્ધા રાખીને ભગવાનની પવિત્રરાહે પુંજા કરતા,મળેલદેહપર પરમાત્માની કૃપા થાય
.....અવનીપર જીવને જન્મથીજ દેહ મળે,જે નિરાધારદેહથીજ બચાવી માનવદેહ મળી જાય.
ભગવાનની પવિત્રકૃપા જીવના મળેલ દેહપર,જે જીવને જન્મથી આગમન આપી જાય
અદભુતકૃપાળુ જગતમાં પરમાત્મા કહેવાય,જે માનવદેહના જીવનમાં પ્રેરણા આપીજાય
મળેલદેહને સમયની સાથે ચાલવા પ્રભુનીપુંજા કરી,પરમાત્માને વંદનકરી જીવનજીવાય
જીવને જન્મથી મળેલદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે પ્રભુની પવિત્રકૃપા સુખઆપીજાય
.....અવનીપર જીવને જન્મથીજ દેહ મળે,જે નિરાધારદેહથીજ બચાવી માનવદેહ મળી જાય.
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે પવિત્રભારતદેશથી હિંદુ ધર્મથીજ મળીજાય
ભારતદેશમાં ભગવાન અનેકપવિત્રદેહથી સમયે જન્મીજાય,જે માનવદેહને પ્રેરણાકરીજાય
મળેલમાનવદેહથી જીવનમાં શ્રધ્ધાથીઘરમાં,ધુપદીપ પ્રગટાવી પ્રભુનેવંદનકરી આરતીકરાય
ભગવાનની પવિત્રકૃપાએ દેહને ભક્તિરાહમળે,જે અંતેજીવને જન્મમરણથી મુક્તિમળીજાય
.....અવનીપર જીવને જન્મથીજ દેહ મળે,જે નિરાધારદેહથીજ બચાવી માનવદેહ મળી જાય.
###########################################################################