March 21st 2024
##########
. સમયનો સંગાથ
તાઃ૨૧/૩/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને પરમાત્માની પવિત્રકૃપાએ સમયે,જન્મથી જીવને માનવદેહ મળી જાય
અવનીપર જીવને અનેકદેહથી જીવને આગમન મળે,એજ પ્રભુનીકૃપા કહેવાય
.....જગતમાં જીવને સમયે આગમનવિદાયની રાહ મળે,નાકોઇ જીવથી દુર રહેવાય.
જગતમાંભારતદેશને પવિત્રદેશકહેવાય,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભગવાને,જે અનેકપવિત્ર મંદીર બંધાઇ જાય
જીવને સમયે પ્રભુની પવિત્રકૃપા મળે,એ જીવને માનવદેહથી જન્મ મળી જાય
મળેલમાનવદેહને પવિત્રકર્મનો સંગાથમળે,જ્યાં શ્રધ્ધાથીઘરમાં પ્રભુનીપુંજાકરાય
.....જગતમાં જીવને સમયે આગમનવિદાયની રાહ મળે,નાકોઇ જીવથી દુર રહેવાય.
અવનીપર જીવને જન્મથી સમયે માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવીજાય
માનવદેહને પરમાત્માની પ્રેરણા મળે,જે હિંદુધર્મથી પ્રભુની પ્રેરણા મળતી જાય
જગતમાં હિંદુધર્મના પવિત્રમંદીર,શ્રધ્ધાળુ ભક્તોથી પ્રભુકૃપાએસમયે બંધાઇજાય
સમયેભગવાને અનેકપવિત્રદેહથી ભારતદેહમાં જન્મલઈ,દુનીયામાં પ્રેરણાકરીજાય
.....જગતમાં જીવને સમયે આગમનવિદાયની રાહ મળે,નાકોઇ જીવથી દુર રહેવાય.
====================================================================
March 20th 2024
. પવિત્રરાહમળે દેહને
તાઃ૨૦/૩/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની કૃપાએજ જીવને જગતમાં,જન્મથી માનવદેહ મળી જાય
મળેલદેહને જીવનમાં સમયનીસાથે ચાલવાની,પવિત્રકૃપા મળતી જાય
.....એ ભગવાનની પ્રેરણા ભારતદેશથીજ મળતીજાય,જ્યાં પ્રભુ જન્મી જાય.
જગતપરજીવને જન્મથી અનેકદેહથી આગમનમળે,નાકોઇથીદુરરહેવાય
અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે જીવના ગતજન્મનાકર્મથીમેળવાય
અનેક નિરાધારદેહથી જીવને આગમન મળે,નાકોઇ જીવથી દુરરહેવાય
જીવને પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી મળેલદેહને,નાકોઇઅપેક્ષાઅડીજાય
.....એ ભગવાનની પ્રેરણા ભારતદેશથીજ મળતીજાય,જ્યાં પ્રભુ જન્મી જાય.
જીવનેજન્મથી માનવદેહમળે એપ્રભુકૃપા કહેવાય,જે દેહને સમયે સમજાય
પવિત્રકૃપાપરમાત્માની કહેવાય,જે મળેલદેહને સમયસાથેચાલતાપ્રેરણાથાય
માનવદેહને જીવનમાં સવારબપોર સાંજઅનેરાતની સાથે,ઉંમરથી જીવાય
મળેલદેહને ભગવાનની પ્રેરણા મળે,જે દેહને શ્રધ્ધાથી ભક્તિરાહે લઈજાય
.....એ ભગવાનની પ્રેરણા ભારતદેશથીજ મળતીજાય,જ્યાં પ્રભુ જન્મી જાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
March 14th 2024
******
. માનવતા પ્રભુક્રુપાએ
તાઃ૧૪/૩/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપામળે જીવનાદેહને,જ્યાં નામોહમાયાની અપેક્ષા અડીજાય
જગતમાં પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મલઈજાય
.....હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેહથી,જ્યાં શ્રધ્ધાળુ ભક્તોપર કૃપા થાય.
પવિત્રકૃપાએ જીવનેજન્મથી માનવદેહમળે,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
અવનીપર જન્મથી મળેલદેહન પ્રભુકૃપાએ,સમયનીસાથે ચાલતા કર્મ કરાવીજાય
જીવનેસમયે નિરાધારદેહથી જન્મમળે,જે પ્રાણીપશુજાનવરઅને પક્ષીથીમળીજાય
નિરાધારદેહને જીવનમાં નાકોઇ સમયનીરાહમળે,કે નાકોઇ કર્મથી જીવનજીવાય
.....હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેહથી,જ્યાં શ્રધ્ધાળુ ભક્તોપર કૃપા થાય.
જીવને ભગવાનનીકૃપાએ જ્ન્મથી માનવદેહ મળે,જે સમયેદેહને કર્મકરાવી જાય
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મ છે,જેમાં ભગવાન પવિત્રદેહથી ભારતમાંજન્મીજાય
પવિત્રકર્મનીરાહ મળે જીવના મળેલમાનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિકરાય
હિંદુધર્મનીજ્યોતપ્રગટે જીવનમાં,જ્યાં ઘરમાંધુપદીપપગટાવીને મંદીરમાંઆરતીકરાય
.....હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેહથી,જ્યાં શ્રધ્ધાળુ ભક્તોપર કૃપા થાય.
##################################################################
February 11th 2024
********
. સમયનોસંગાથ એકૃપા
તાઃ૧૧/૨/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા જગતમાં,જે અવનીપર જન્મથી મળેલદેહને અનુભવાય
પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મ લીધા,જે દેશથી પવિત્રકૃપા કરીજાય
....જીવને મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,એ દેહને સમયસાથે જીવાડી જાય.
અદભુતપ્રેરણામળે પરમાત્માની માનવદેહને,જે સમયે શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
જીવને અવનીપર સંબંધ જન્મમરણથી મળે,ના કોઇ જીવથી દુર રહીને જીવાય
નાકોઇ જીવથી સમયથી દુર રહી જીવાય,પ્રભુકૃપાએ નિરાધારદેહથીબચાવીજાય
અવનીપર જીવને પાણીપશુજાનવર અને પક્ષીથી દેહ મળે,ના સમયને સમજાય
....જીવને મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,એ દેહને સમયસાથે જીવાડી જાય.
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે પવિત્રદેહથી જન્મલઈ કૃપાકરી જાય
પરમાત્માએ ભારતદેશને જગતમાં પવિત્રદેશકર્યો,જે માનવદેહને સમયને સમજાય
જીવને જન્મથી મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ પ્રભુકૃપાએ સમજીનેજીવાય
મળેલદેહને પ્રભુની પવિત્રકૃપાએ દેહ્થી,સમયનીસાથે પવિત્રપ્રેરણાએ જીવનજીવાય
....જીવને મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,એ દેહને સમયસાથે જીવાડી જાય.
ભગવાનની કૃપાએ જીવને માનવદેહ મળે,એ મળેલદેહથી ઉંમરની સાથેજ જીવાય
સમયે દેહને બાળપણજુવાનીઅને ઘૈડપણ મળીજાય,ના જીવનમાં કર્મથીદુરરહેવાય
પરમાત્માની પવિત્રપ્રેરણા જીવનાદેહને અનુભવાય,જ્યાં સમયે પ્રભુની ભક્તિકરાય
માનવદેહને કર્મનોસંબંધ જે જીવને જન્મમરણથી,આગમનવિદાયથીજ મળતો જાય
....જીવને મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,એ દેહને સમયસાથે જીવાડી જાય.
#####################################################################
January 30th 2024
. મળેલદેહના કર્મ
તાઃ૩૦/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,જે પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
જગતમાં જીવને સમયે જન્મથીદેહમળે,નાકોઇ જીવથી જગતમાં મુક્તરહેવાય
....નાકોઇ નિરાધાર પ્રેરણા જીવને અવનીપર,પ્રભુકૃપાએ જન્મમરણથી સમજાય
જીવનેપ્રભુની પવિત્રકૃપાએજન્મમરણ મળીજાય,જે ગતજન્મનાકર્મથી મેળવાય
અદભુતકૃપા ભગવાનની જગતમાંકહેવાય,જે જીવનામળેલદેહને કર્મઆપીજાય
મળેલમાનવદેહ એપ્રભુનીકૃપાકહેવાય,સમયે જીવને નિરાધારદેહથીબચાવીજાય
જગતમાં જીવને જન્મમરણથી કર્મનીરાહમળે,જેઆગમનવિદાયથી અનુભવાય
....નાકોઇ નિરાધાર પ્રેરણા જીવને અવનીપર,પ્રભુકૃપાએ જન્મમરણથી સમજાય
ભગવાને ભારતદેશમાં પવિત્રદેહથી જન્મલીધા,જે જીવનામાનવદેહને પ્રેરીજાય
જીવનેસમયે જન્મથીમાનવદેહમળે,એગતજન્મના કર્મથી આગમન આપી જાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથીમળે,ના જીવનમાં કર્મઅડીજાય
પરમાત્માએ ભારતદેશને પવિત્રદેશ કર્યો,એ હિંદુધર્મનાભક્તો જગતમાંપુંજાકરે
....નાકોઇ નિરાધાર પ્રેરણા જીવને અવનીપર,પ્રભુકૃપાએ જન્મમરણથી સમજાય.
##############################################################
December 23rd 2023
**********
. સાથમળે સમયનો
ત્તાઃ૨૩/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની ભારતદેશમાં,જે જીવના મળેલ માનવદેહને અનુભવાય
જીવનામળેલદેહને સમયનીસાથે ચાલવા,ભગવાનનીપવિત્રપ્રેરણા એકૃપાકહેવાય
.....સમયે જીવને માનવદેહ મળે એકૃપાકહેવાય,જે નિરાધાર દેહથી બચાવી જાય.
અદભુતલીલા અવનીપર પ્રભુની કહેવાય,એમળેલદેહને જીવનમાં કર્મકરાવીજાય
જીવને જગતમાં જન્મમરણનો સંબંધ મળે,ના કોઇજ જીવથી કદી દુર રહેવાય
મળેલ માનવદેહને જન્મ મળતા ઉંમર મળી જાય,જે દેહનેસમયનીસાથેલઈજાય
જીવને મળેલદેહને અવનીપર સમયનીસાથેજ ચલાય,જે તકલીફથી બચાવીજાય
.....સમયે જીવને માનવદેહ મળે એકૃપાકહેવાય,જે નિરાધાર દેહથી બચાવી જાય.
જગતમાં સુર્યદેવનીકૃપાએ જીવનમાં,તેમના આગમનથી સવારઅનેસાંજમળીજાય
સુર્યદેવની પવિત્રકૃપામળે જીવનાદેહને,જેમળેલદેહને જીવનમાંસમયસાથે લઈજાય
જીવના મળેલમાનવદેહને ભગવાનનીકૃપાએ,દેહને પવિત્રરાહે જીવનજીવાડી જાય
આપવિત્રકૃપા પભુનીકહેવાય,જે પવિત્રભારતદેશથી જગતમાંહીંદુધર્મથીપ્રસરીજાય
.....સમયે જીવને માનવદેહ મળે એકૃપાકહેવાય,જે નિરાધાર દેહથી બચાવી જાય.
####################################################################
December 9th 2023
**********
. ધર્મની પવિત્રજ્યોત
તાઃ૯/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રહિંધર્મની જ્યોતપ્રગટી ભારતદેશથી,જ્યાં પવિત્ર દેવદેવીઓથી જન્મી જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે માનવદેહને,જીવનમાં પવિત્રરાહેજ જીવાડી જાય
....પવિત્રદેશ કર્યો પરમાત્માએ અવનીપર,જ્યાં અનેકસમયથી જન્મલઇ પવિત્ર કરી જાય.
પવિત્રદેશ જગતમાં ભારતછે,જે મળેલમાનવદેહને પ્રભુનાદેહની જીવનમાંપુંજા કરાય
પરમાત્મા અવનીપર દેવઅનેદેવીઓથી જન્મીજાય,જે જીવનાદેહનેપવિત્રરાહપ્રેરીજાય
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,એ શ્રધ્ધાથી ઘરમાં હિંદુધર્મમાં પુંજા કરાય
અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મીજાય,જે હિંદુધર્મથી પવિત્રરાહે દેહને જીવાડીજાય
....પવિત્રદેશ કર્યો પરમાત્માએ અવનીપર,જ્યાં અનેકસમયથી જન્મલઈ પવિત્ર કરી જાય.
ભારતદેશમાં આરાસુરગામમાં પવિત્ર અંબેમાતાએ જન્મલીધો,જે ભક્તોપરકૃપા કરે
શ્રધ્ધાથી માતાને ઘરમાં પુંજા કરી વંદનકરતા,શ્રી અંબે શરણં મમઃથી પુંજનકરાય
પવિત્રકૃપાળુમાતા આરાશુરથી પધારે,જે શ્રધ્ધાળૂ ભક્તોને જીવનમાંસુખઆપીજાય
ભારતદેશને જગતમાં પવિત્રકર્યો,જ્યાં શ્રધ્ધાળુભક્તો દુનીયામાં પવિત્રમંદીરકરીજાય
....પવિત્રદેશ કર્યો પરમાત્માએ અવનીપ.ર,જ્યાં અનેકસમયથી જન્મલઈ પવિત્ર કરી જાય.
########################################################################
December 8th 2023
#####
. પવિત્રદેશ ભારત
તાઃ૮/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર કહેવાય,જે માનવદેહને હિંદુધર્મથી પ્રેરીજાય
અનેક પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં,જન્મલઈ જાય જે તેમનીકૃપાકહેવાય
.....જગતમાં પવિત્ર હિંદુધર્મથી,માનવદેહને પ્રેરણાકરી જાય જે જીવને બચાવી જાય.
અવનીપરજીવને જન્મથી માનવદેહમળે,જે પ્રભુકૃપાએ નિરાધારદેહથીબચાવીજાય
જીવને ગતજન્મના દેહનેકર્મથી,જન્મમરણનો સંગાથમળે જેદેહનાકર્મથીઅનુભવાય
ભગવાનની પવિત્ર પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મલઈજાય
જગતમાં પવિત્રહિંદુધર્મછે જેમાં ભગવાન,પવિત્રદેહથી ભારતદેશથી પ્રેરણાકરીજાય
.....જગતમાં પવિત્ર હિંદુધર્મથી,માનવદેહને પ્રેરણાકરી જાય જે જીવને બચાવી જાય.
જીવનામળેલ માનવદેહને અવનીપરકર્મનોસંબંધ,નાકોઇ જન્મથીમળેલદેહથીબચાય
ભગવાને અનેક પવિત્રદેહથી ભારતમા જન્મલીધો.જે જીવનામાનવદેહને પ્રેરી જાય
હિંદુધર્મમાં દુનીયામાં પ્રેરણા મળે,જ્યાં હિંદુધર્મના અનેક પવિત્ર મંદીરજગતમાંથાય
જીવના મળેલદેહને પ્રભુનીકૃપા મળે,જે ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવીપુંજાકરાય
.....જગતમાં પવિત્ર હિંદુધર્મથી,માનવદેહને પ્રેરણાકરી જાય જે જીવને બચાવી જાય.
********************************************************************
September 30th 2023
. પવિત્રપ્રેમ સંબંધીનો
તાઃ૩૦/૯/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની માનવદેહને મળે,જે સંબંધીનો નિખાલસપ્રેમ મળી જાય
જીવનમાં કર્મનોસંબંધ મળેલદેહને ખુશકરીજાય,એ અદભુતલીલા પ્રભુની કહેવાય
.....જગતમાં સમયથી નાકોઇથી દુર રહેવાય,પ્રભુનીકૃપાએ મળેલદેહને સમયસાથે ચલાય.
અવનીપર જીવને જન્મથી દેહ મળે સમયે,નાકોઇ દેહથી દુરરહી જીવન જીવાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળૅ,જે નિરાધરદેહથીજ બચાવીજાય
જીવને જગતમાં સંબંધ મળે સમયે,જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથીય મળે
પવિત્રકૃપાને જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવનમાં કર્મનીસાથે જીવી જાય
.....જગતમાં સમયથી નાકોઇથી દુર રહેવાય,પ્રભુનીકૃપાએ મળેલદેહને સમયસાથે ચલાય.
જગતમાં જીવને પ્રભુકૃપાએ જન્મમરણનો સંગાથમળે,જે જીવને સમયસાથેલઈજાય
પવિત્રપ્રેરણા મળે નિખાલસ સંબંધીઓની,જે મળેલમાનવદેહને ભક્તિરાહેપ્રેરીજાય
જીવનમાં સમયે માનવદેહને ઘરમાં ધુપદીપ પ્રગટાવી,દીવોકરીને આરતી ઉતારાય
ભગવાનની પવિત્રપ્રેરણા ભારતદેશથી મળે,જ્યાં અનેક પવિત્રદેહથી પ્રભુજન્મીજાય
.....જગતમાં સમયથી નાકોઇથી દુર રહેવાય,પ્રભુનીકૃપાએ મળેલદેહને સમયસાથે ચલાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
July 16th 2023
********
. સમયસાથે ચાલતા
તાઃ૧૬/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની મળેલમાનવદેહને મળે,જે જીવનમાં પવિત્રરાહ આપી જાય
કુદરતની આ પવિત્રકૃપા મળે ભારતદેશથી,એ ભગવાનનો પવિત્ર પ્રેમ મળતોજાય
.....જીવનમાં નાકોઇઆશાકેઅપેક્ષા અડે,પ્રભુકૃપાએ માનવદેહને પવિત્રરાહે જીવાડી જાય.
અવનીપર જીવને અનેકદેહનો સંબંધમળે,જે સમયનીસાથે જીવને જન્મથીમળીજાય
પરમાત્માની પાવનકૃપા જીવનેસમયેમળે,જે જીવના ગતજન્મના કર્મથી મળતોજાય
જીવને જન્મથી માનવદેહ મળે જે કર્મકરાવી જાય,એ નિરાધારદેહથી બચાવીજાય
પવિત્ર અદભુતલીલા અવનીપર ભગવાનની કહેવાય,જે મળેલદેહથી જીવનેસમજાય
.....જીવનમાં નાકોઇઆશાકેઅપેક્ષા અડે,પ્રભુકૃપાએ માનવદેહને પવિત્રરાહે જીવાડી જાય.
જીવને મળેલમાનવદેહ એભગવાનનો પ્રેમ કહેવાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાકરાય
પરમાત્મા અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મ લઈજાય,જે દેહને પવિત્ર્રરાહે લઈજાય
માનવદેહને પ્રભુકૃપાએ પવિત્રરાહમળે,જે ઘરમાં શ્ર્ધ્ધાથી ધુપદીપકરી આરતી કરાય
પાવનકૃપાએ જીવનેમળેલદેહને પાવનરાહમળે,એ મળેલદેહનાજીવને મુક્તિઆપીજાય
.....જીવનમાં નાકોઇઆશાકેઅપેક્ષા અડે,પ્રભુકૃપાએ માનવદેહને પવિત્રરાહે જીવાડી જાય.
#########################################################################