August 23rd 2022

અનંતપ્રેમની કૃપા

===હૃદયનો પ્રેમ Hradyano Prem===
.             અનંતપ્રેમની કૃપા
        (પુજ્ય મોટા હરિ ઓમ આશ્રમ)
તાઃ૨૩/૮/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પરમાત્માની જીવનામળેલદેહપર,જે જીવને જન્મમરણથી બચાવીજાય
અવનીપરનુ આગમનવિદાય એ જીવનુ,જે ગતજન્મના થયેલ કર્મથી મળતુ જાય
...અદભુતલીલા જગતમાં ભગવાનનીકહેવાય,જે માનવદેહને પ્રભુની ભક્તિ બચાવી જાય.
જીવને જન્મથી ભારતદેશમાં દેહ મળે,એજ ભગવાનની પવિત્રકૃપા થઈ કહેવાય
અવનીપરનુ આગમન એ મળેલદેહના કર્મથી મેળવાય,જે ગતજન્મથી થઈ જાય
ભારતદેશમાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈજાય,જે માનવદેહને પ્રેરણાજ કરી જાય્
જગતમાં પવિત્રભુમીજ ભારત છે,જે મળેલદેહને પવિત્રરાહે જીવન જીવાડી જાય
...અદભુતલીલા જગતમાં ભગવાનનીકહેવાય,જે માનવદેહને પ્રભુની ભક્તિ બચાવી જાય.
દુનીયામાં ભગવાનની અનંતપ્રેમનીકૃપા મળીગઈ,જે ભારતદેશને પવિત્ર કરી જાય
મળેલદેહને જીવનમાં પ્રભુની પ્રેરણાજ મળે,એ જીવનમાં શ્રધ્ધાની રાહે લઈ જાય
શ્રધ્ધા રાખીને ઘરમાં ભગવાનની પુંજા કરાય,ત્યાં પ્રભુકૃપાએ દેહને સુખમળીજાય
જન્મમળેલદેહને કર્મનોસંબંધ અવનીપર,ભારતદેશ મળેલદેહને સદમાર્ગે લઈ જાય
...અદભુતલીલા જગતમાં ભગવાનનીકહેવાય,જે માનવદેહને પ્રભુની ભક્તિ બચાવી જાય.
#######################################################################
August 10th 2022

લક્ષ્મીમાતાની કૃપા

+++માતા લક્ષ્મીના કારણે રડ્યા હતા ભગવાન વિષ્ણુ, જાણો તેનું કારણ+++ 
                લક્ષ્મીમાતાની કૃપા

 તાઃ૧૦/૮/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ    
      
હિન્દુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જ્યાં પ્રભુ દેવઅનેદેવીઓથી જન્મી જાય
જગતમાં જીવને દેહમળે એ ભગવાનની કૃપાથીજ,અવનીપર જન્મથી દેહ મળી જાય
...માનવદેહ એ જીવપર કૃપા કહેવાય,જે સમયે નિરાધારદેહથી જીવને બચાવી જાય.
પ્રભુએ ભારતમાં પવિત્રદેહથી જન્મલીધા,એ માનવદેહને જીવનમાં પ્રેરણા આપી જાય
હિન્દુધર્મમાં માનવદેહને ભગવાનની પાવનકૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરાય
પવિત્રકૃપા મળે લક્ષ્મીમાતાની મળેલદેહને,જ્યાં હિન્દુધર્મથી માતાને ધુપદીપથી પુંજાય
માતાને ઓમ મહાલક્ષ્મીયે નમો નમઃથી વંદન કરતા,ઘરમાં પરિવારપર કૃપા થઇજાય
....માનવદેહ એ જીવપર કૃપા કહેવાય,જે સમયે નિરાધારદેહથી જીવને બચાવીજાય.
જીવને અવનીપર પ્રભુનીકૃપાએ માનવદેહમળે,જે અનેકદેહના આગમનથી બચીજવાય
ભારતદેશમાં પવિત્રમાતાથી જન્મ લીધો,જે શ્રી વિષ્ણુ ભગવાનની પત્નિ પણ કહેવાય
પવિત્રમાતા હિન્દુધર્મમાં ધનનીદેવી લક્ષ્મીમાતાજ છે,એ માનવદેહપર ધનવર્ષા કરીજાય
જીવને મળેલમાનવદેહને નાકોઇ આશા આપેક્ષા અડી જાય,એ માતાની કૃપા કહેવાય
....માનવદેહ એ જીવપર કૃપા કહેવાય,જે સમયે નિરાધારદેહથી જીવને બચાવીજાય
###############################################################

 

August 4th 2022

સંત જલારામ

 +++જલારામ બાપા વીરપુર, ભારતના એક હિન્દુ સંત હતા તેમના ગુરુના આશીર્વાદથી, તેમણે સદાવ્રત, શરૂ કર્યું,+++
.              . સંત જલારામ

 તાઃ૪/૮/૨૦૨૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિન્દુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
જગતમાં હિન્દુધર્મ પવિત્રધર્મ છે,જે જીવને મળેલમાનવદેહને પાવનરાહે લઈજાય
....ભગવાને અનેકદેહથી જન્મ લીધો છે,જેમની શ્રધ્ધારાખીને જીવનમાં પુંજા કરાય.
પવિત્ર પ્રેરણા માનવદેહને આપવા,ભારતદેશમાં પવિત્ર સંત પ્રેરણા આપી જાય
ગુજરાતના વિરપુર ગામમાં ઠક્કર પરિવારમાં,જલારામના નામથી જન્મલઈજાય
શ્રધ્ધારાખીને જીવનજીવતા પરમાત્માએ પ્રેરણાકરી,જે ભુખ્યાને ભોજન દઈજાય
જીવનમાં નાકોઇ અપેક્ષા રાખીને ભોજન આપી જાય,એજ પવિતરાહ કહેવાય
....ભગવાને અનેકદેહથી જન્મ લીધો છે,જેમની શ્રધ્ધારાખીને જીવનમાં પુંજા કરાય.
પવિત્રસંતથયા ઠક્કરકુળમાં જે માનવદેહથી,દુકાન ચલાવી જાય એકર્મ કહેવાય
સમય આવતા પરમાત્માએ પ્રેરણા કરી,એ પવિત્રકર્મથીજ ભોજન આપી જાય
પત્નિ વિરબાઈનો સાથ મળ્યો જીવનમાં,જે સમયે પરમાત્માને મદદ કરી જાય
પવિત્રશ્રધ્ધાથી કર્મ કરતા વિરબાઈમાતાને,પ્રભુ ઝોળીઝંડો આપીને ચાલી જાય
....ભગવાને અનેકદેહથી જન્મ લીધો છે,જેમની શ્રધ્ધારાખીને જીવનમાં પુંજા કરાય.
#####################################################################

 

July 26th 2022

સંગાથ પ્રેમનો

  ***સાચો પ્રેમ એટલે શું? - Quora***
.                સંગાથ પ્રેમનો 

  તાઃ૨૬/૭/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સમય સમજીને ચાલતા મળેલ માનવદેહપર,પરમાત્માની પાવનકૃપા થાય
મળેલદેહના જીવનમાં પવિત્રકૃપાએ સંગાથ મળે,જે સમયસાથે લઈ જાય
….આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની થઈ,એ જીવના મળેલ દેહને સમજાય.
જીવને અવનીપર આગમનવિદાયથી અનુભવાય,નાકોઇ જીવથી દુર રહેવાય
અનેકદેહથી સમયે આગમન થાય,માનવદેહ એ નિરાધારદેહથી બચાવીજાય
કુદરતની આપવિત્રકૃપા કહેવાય,જે ગતજન્મના કર્મથી માનવદેહ મળી જાય
અવનીપર પરમાત્માની પાવનકૃપાએ,જીવને માનવદેહ મળે જે કર્મકરાવીજાય
….આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની થઈ,એ જીવના મળેલ દેહને સમજાય.
પ્રભુની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા થાય
હિન્દુધર્મની પવિત્રરાહ મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈજાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ મળે,જે દેહને જીવનમાં સમયસાથે મળીજાય
પરમાત્માની પાવનકૃપા મળે જીવનમાં,એઅંતે જીવને જન્મમરણથી બચાવીજાય
….આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની થઈ,એ જીવના મળેલ દેહને સમજાય.

 **************************************************************
  


July 13th 2022

મોહમાયાની લાકડી

  ऋते ज्ञानाद् न मुक्ति: – Gujaratmitra Daily Newspaper
.           મોહમાયાની લાકડી

તાઃ૧૩/૭/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ     

કળીયુગની અદભુતલીલા અવનીપર,એ મળેલદેહને સમયે અનુભવ આપીજાય
જગતમાં નાકોઇ દેહથી દુર રહેવા છટકાય,એ કુદરતની સમયનીકેડી કહેવાય
.....અવનીપર પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને સમયની સાથે લઈ જાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,એ સત્કર્મથીજ જીવન જીવાય
સુખદુખનો સંગાથ મળેલ દેહને જીવનમાં,જે પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
જગતમાં સમયને નાકોઇ દેહથી પકડાય,કે ના કોઇ દેહથી સમયથી દુરરહેવાય
સતયુગ કળીયુગ એ પરમાત્માની કૄપા,જે મળેલદેહને જીવનમાં કર્મથીજ ચલાય
.....અવનીપર પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને સમયની સાથે લઈ જાય.
જીવને પ્રભુની પાવનકૃપા મળે જીવનમાં,એ મળેલમાનવદેહને ભક્તિ આપીજાય
ભગવાને જગતમાં ભારતદેશને પવિત્ર કર્યો,જ્યાં અનેક પવિત્રદેહથી જન્મી જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જેની જગતમાં ભક્તોથી ધુપદીપથી પુંજા કરાય
મળેલ માનવદેહને નામોહમાયાની કેડી અડે,એ જીવને મળેલદેહને પવિત્રકરીજાય
.....અવનીપર પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને સમયની સાથે લઈ જાય.
####################################################################

	
June 24th 2022

દેહની જકડ

 gujarati website | ગુજરાતી કવિતા અને ગઝલ 
             .દેહની જકડ 

તાઃ૨૪/૬/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને સંબંધ અવનીપર મળેલદેહથી,જે સમયના સંગાથથી સમજાય
માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા,એ મળેલદેહને કર્મ આપીજાય 
....જીવના મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,પ્રભુકૃપાએ પવિત્ર કર્મ કરાવી જાય.
જગતમાં સમય નાકોઇથી પકડાય જીવનમા,જે અનુભવથી સમજાય
જીવને અનેકદેહથી આગમનમળે અવનીપર,માનવદેહએ કૃપાકહેવાય  
અવનીપર જીવને પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી,નિરાધારદેહ મેળવાય
પ્રભુની પાવનકૃપાએ માનવદેહમળે,જે અનેકરાહે દેહનેકર્મ કરાવીજાય
....જીવના મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,પ્રભુકૃપાએ પવિત્ર કર્મ કરાવી જાય.
પવિત્ર પ્રેરણા મળે માનવદેહને,પ્રભુની કૃપાએ દેહને ભક્તિ મળી જાય
પરમાત્માએ અનેકદેહથી ભારતદેશમાં જન્મલીધો,જેપવિત્રપ્રેરણાકરીજાય
શ્રધ્ધા રાખીને ઘરમાં પ્રભુની ધુપદીપ પ્રગટાવી,સવાર સાંજ પુંજા કરાય
પરમાત્માની પાવનકૃપામળે માનવદેહને,જે અંતે જીવને મુક્તિઆપીજાય
....જીવના મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,પ્રભુકૃપાએ પવિત્ર કર્મ કરાવી જાય.
*****************************************************************
April 21st 2022

જય શ્રી જલારામ

 12 Jalaram bapa ideas | jalaram bapa, jalaram bapa photo, jay jalaram
.           જય શ્રી જલારામ

તાઃ૨૧/૪/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

વિરપુરગામના પવિત્રસંત શ્રી જલારામ,જે માનવદેહને પવિત્રરાહ દઈ જાય
જગતમાં ભક્તિની પવિત્રરાહ પકડીને,માનવદેહને ભોજનની પ્રેરણાકરીજાય
.....પરમાત્માની પવિત્ર પ્રેરણા મળે જીવનમાં,ના કદી મોહમાયાને પકડીને ચલાય.
મળેલદેહને અવનીપર કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મળતો જાય
પવિત્રરાહે જીવનજીવવા પ્રભુની પાવનકૃપામળે,જ્યાં શ્રધ્ધાથીભક્તિ કરાય
વિરપુરગામમાં ઠક્કરકુળમાં જન્મલીધો,જેમને જગતમાં સંતજલારામકહેવાય
મળેલદેહના કુળને પવિત્રરાહે લઈજવા,પત્નિ વિરબાઈનો સાથ મળી જાય
.....પરમાત્માની પવિત્ર પ્રેરણા મળે જીવનમાં,ના કદી મોહમાયાને પકડીને ચલાય.
પવિત્રકૃપા પ્રભુની ભક્તોનેમળે,જે મળેલદેહને જીવનમાં ભક્તિરાહઆપીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભગવાનની પુંજાકરાય,જે દેહને પાવનરાહે લઈ જાય
પવિત્રરાહે જીવનજીવતા જલારામથી,પ્રભુ પત્નિવિરબાઈથી સેવામાગી જાય
અંતે ભગવાન વિરબાઇનેઝંડો ઝોળી આપીને,માનવદેહથી અદ્રશ્ય થઈજાય
.....પરમાત્માની પવિત્ર પ્રેરણા મળે જીવનમાં,ના કદી મોહમાયાને પકડીને ચલાય.
====================================================================

March 26th 2022

માનવદેહ મળે

 દેહથી દેવ સુધી . | From the body to God | Gujarati News - News in Gujarati  - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar
.            માનવદેહ મળે

તાઃ૨૬/૩/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે અનેકદેહથી આગમન થાય
પવિત્રકૃપા પરમાત્માની થાય,એ જીવને માનવદેહથી જન્મ મળી જાય
.....જગતમાં માનવદેહને કર્મનો સંબંધ,જે પ્રભુકૃપાએ સમય સાથે લઈ જાય.
જીવને અનેકદેહથી અવનીપરનુ આગમન છે,માનવદેહ એકૃપા કહેવાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરઅનેપક્ષી કહેવાય,ના જીવન સમજાય
માનવદેહપર પરમાત્માની કૃપા કહેવાય,જે સમયસાથે દેહને લઈ જાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,પ્રભુકૃપાએ સમજીનેજ જીવાય
.....જગતમાં માનવદેહને કર્મનો સંબંધ,જે પ્રભુકૃપાએ સમય સાથે લઈ જાય.
માનવદેહને ભગવાનની કૃપાએ સમજણ મળે,એ શ્રધ્ધાથી ભક્તિ કરાય
પવિત્રકૃપા મળે દેહને જે ઘરમાં,ધુપદીપકરી આરતી કરીને વંદન કરાય
પરમાત્માની કૃપાએ જીવનમાં નાકોઇ અપેક્ષારહે,એપવિત્રજીવન જીવાય
મળેલદેહને કર્મનો સંબંધ મળે,જેપ્રભુકૃપાએ સત્કર્મનો સંગાથ મળીજાય  
.....જગતમાં માનવદેહને કર્મનો સંબંધ,જે પ્રભુકૃપાએ સમય સાથે લઈ જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
 
     
February 28th 2022

પવિત્રકેડી ગુજરાતીઓની

***We Gujarati***
.         પવિત્રકેડી ગુજરાતીઓની

તાઃ૨૮/૨/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલમાનવદેહને શ્રધ્ધાનો સંગાથમળે,જે પવિત્રરાહે દેહને લઈ જાય
કુદરતનીકૃપા ભારતદેશના ગુજરાતીઓપર,જે દુનીયામાં પ્રસરી જાય
.....કર્મની પવિત્રરાહ પકડીને ચાલતા,ગુજરાતીઓના કર્મને પાવન કહેવાય.
અજબકૃપા પ્રભુની જેપવિત્રકર્મથી દેખાય,એદેહને સમયસાથે લઈજાય
દુનીયામાં ગુજરાતથી આવીને કર્મ કરે,જે અનેકરાહે મદદ કરી જાય
જીવનમાં નાકોઇઆશા કેઅપેક્ષા રાખે,એ ગુજરાતની શાન કહેવાય
કોઇપણ કામને શ્રધ્ધાથી કરતા,જીવનમાં કરેલકર્મને સાચવીને ચલાય
.....કર્મની પવિત્રરાહ પકડીને ચાલતા,ગુજરાતીઓના કર્મને પાવન કહેવાય.
ભણતરની નાકોઇ લાયકાત જગતમાં,શ્રધ્ધારાખીને કર્મકરતા સમજાય
મળેલમાનવદેહને પાવનરાહે લઈ જવા,વિદેશમાં આવી જીવનજીવાય
અમેરીકામાં ગુજરાતીઓની શાનછે,જેકરેલકર્મથી દુનીયામાંઓળખાય
દુનીયામાં પ્રભુનીકૃપાએ કર્મનીકેડી મળે,જે શ્રધ્ધાથી કર્મ કરાવી જાય 
.....કર્મની પવિત્રરાહ પકડીને ચાલતા,ગુજરાતીઓના કર્મને પાવન કહેવાય.
##############################################################
February 24th 2022

પ્રથમ પ્રેમ મળે

 Gujarati social series | અધુરો પ્રેમ (સંપૂર્ણ)
.           પ્રથમ પ્રેમ મળે

તાઃ૨૪/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જન્મથી મળેલ માનવદેહને અવનીપર,જીવનમાં કર્મનો સંગાથ મળી જાય
સમયની સમજણ મળીજાય જીવનમાં,એ પ્રભુકૃપાએ પ્રેમ મળતા મેળવાય
.....જગતમાં પવિત્રકૃપા પરમાત્માની છે,જે માબાપનો પ્રથમપ્રેમ મળે સમજાય.
અવનીપર સમયેજીવપર પ્રભુનીકૃપા થાય,એપવિત્રપ્રેમથી સંતાન જન્મીજાય
જીવનેમળેલદેહને કર્મનોસંબંધ સમયે,જે જીવને આગમનવિદાયથી મળીજાય
જન્મના સંબંધથી દેહ મળે જીવને,એ માબાપના પવિત્રપ્રેમથીજ અનુભવાય
દેહમળતા જીવને ઉંમર અડે,જે બાળપણજુવાનીઘડપણ સમયે મળતી જાય
.....જગતમાં પવિત્રકૃપા પરમાત્માની છે,જે માબાપનો પ્રથમપ્રેમ મળે સમજાય.
અનેકદેહથી જીવનુ અવનીપર આગમન થાય,માનવદેહ પ્રભુની કૃપાએ મળે
નિરાધારદેહ એપ્રાણીપશુજાનવર અને પક્ષીકહેવાય,જે સમયે જીવનેમળીજાય
મળેલ માનવદેહપર ભગવાનની પ્રેરણા થાય,જે સમયનીસાથે દેહને લઈજાય
જન્મમરણનો સંબંધ જીવને,જે ગતજન્મના દેહથી થયેલ કર્મથીજ મળતોજાય 
.....જગતમાં પવિત્રકૃપા પરમાત્માની છે,જે માબાપનો પ્રથમપ્રેમ મળે સમજાય.
################################################################

	
« Previous PageNext Page »