January 14th 2024

પવિત્ર પ્રેરણામળે

 ભગવાન શ્રીકૃષ્ણ શ્રેષ્ઠ પ્રેરક હતા. તેણે અર્જુનને યુદ્ધ માટે પ્રેરણા આપી પરંતુ શા માટે તેઓ દુર્યોધનને શાંતિ માટે પ્રેરણા આપી શક્યા નહીં ...
.             પવિત્ર પ્રેરણામળે

તાઃ૧૪/૧/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને મળેલ માનવદેહને સમનો સંગાથમળે,એ પ્રભુની કૃપા કહેવાય
અવનીપરજીવને ગતજન્મનાદેહના કર્મથી,જન્મમરણનો સંગાથમળીજાય
....પરમાત્માની પવિત્રકૃપાએ દેહથી,જીવનમાં પ્રભુકૃપાએ શ્રધ્ધાથી ભક્તિકરાય.
જન્મથી મળેલ માનવદેવદેહને જીવનમાં,કર્મના સંબંધથી જીવન જીવાય
પરમાત્માનો પ્રેમમળે જે દેહને પવિત્રરાહે,જીવનમાં પવિત્રકર્મકરાવીજાય 
જીવનમાં નામોહ કે માયા અડી જાય,એ ભગવાનનીપાવનકૃપા કહેવાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં પ્રભુનાપવિત્રદેહની દેહથીપુંજાકરાય
....પરમાત્માની પવિત્રકૃપાએ દેહથી,જીવનમા પ્રભુકૃપાએ શ્રધ્ધાથી ભક્તિકરાય.
ભગવાનની શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરતા,માનવદેહથી પવિત્રરાહેજીવનજીવાય
જગતમાં પરમાત્માએ ભારતદેશમાં,પવિત્રદેહથીજન્મલઈજીવનાદેહનેપ્રેરીજાય
સમયે જીવને જન્મથી માનવદેહમળે,પ્રભુનીકૃપા નિરાધારદેહથીબચાવીજાય
ભગવાનની પવિત્રપ્રેરણા મળે,જે મળેલદેહથી,ઘરમાં ધુપદીપકરી પુંજાકરાય
....પરમાત્માની પ્રવિત્રકૃપાએ દેહથી,જીવનમાં પ્રભુકૃપાએ શ્રધ્ધાથી ભક્તિકરાય.
#################################################################
January 14th 2024

કૃપા પરમાત્માનીમળે

######

.           કૃપા પરમાત્માનીમળે
તાઃ૧૪/૧/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં નાસમય કોઇથી પકડાય,જે પવિત્ર પરમાત્માની કૃપાએ સમજાય
માનવદેહને નાકોઇ અપેક્ષાનીરાહ મળે,મળેલદેહને કર્મનો સંગાથ મેળવાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરાય.
કુદરતની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં જન્મથી મળેલદેહને પ્રેરીજાય
અદભુતકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યાંપવિત્રદેહથી ભગવાન જન્મીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મજ કહેવાય,જેમાં અનેકપવિત્રદેહથી જન્મલઈ જાય
પરમાત્માની પવિત્રકૃપામળે માનવદેહને,જે જન્મમરણથી જીવનેબચાવીજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરાય.
લાગણીમાગણી એ સમયનીસાંકળ કહેવાય,જે મળેલદેહના જીવને સમજાય 
મળેલ માનવદેહને પવિત્રપ્રેરણા મળે,જ્યાં હિંદુધર્મથી પરમાત્માનીપુંજાકરાય
જગતમાં હિંદુધર્મને પવિત્રધર્મકહેવાય,જેમાં ભગવાનપવિત્રજન્મથીઆવીજાય
જીવનેજન્મથી માનવદેહમળે,જે ગતજન્મનાદેહનાકર્મથી આગમનઆપીજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
January 13th 2024

પવિત્રકૃપા ભગવાનનીમળે

********
.           પવિત્રકૃપા ભગવાનનીમળે
તાઃ૧૩/૧/૨૦૨૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,એ અદભુતક્રુપા ભગવાનની કહેવાય
જન્મમરણનો સંગાથ મળે જીવનેસમયે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
...આ ભગવાનની પવિત્રકૃપા જીવપર કહેવાય,જે અવનીપર સમયસાથે લઈ જાય.
જીવને મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે પવિત્ર હિંદુધર્મથી મળે
જગતમાં પવિત્ર હિંદુધર્મમળે ભારતદેશથી,જ્યાં પભુ દેવદેવીઓથી જન્મી જાય
જીવના માનવદેહને અવનીપર કર્મનોસંબંધ મળે,જે જીવને જન્મમરણદઈ જાય
શ્રધ્ધારાખીને જીવનજીવતા હિંદુધર્મની પ્રેરણામળે,જ્યાં પરમાત્માની પુંજા કરાય
...આ ભગવાનની પવિત્રકૃપા જીવપર કહેવાય,જે અવનીપર સમયસાથે લઈ જાય.
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી સેવાકરાય
ભગવાનની કૃપા મળે માનવદેહને જીવનમાં,જ્યાં પવિત્રહિંદુધર્મથી પુંજા કરાય
જગતમાં પવિત્રહિંદુ ધર્મ છે,જેમાં પવિત્ર દેવદેવીઓનીકૃપાએ પવિત્રભક્તિથાય
પવિત્રકૃપાએ જગતમાં અનેકહિંદુમંદીર બન્યા,જ્યાં હિંદુધર્મના ભક્તો રહીજાય
...આ ભગવાનની પવિત્રકૃપા જીવપર કહેવાય,જે અવનીપર સમયસાથે લઈ જાય. 
##################################################################
January 12th 2024

મળે પવિત્રકેડી મગજને

  *******
.            મળે પવિત્રકેડી મગજને 

તાઃ૧૨/૧/૨૦૨૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
કલમની પવિત્રરાહ મળે માતા સરસ્વતીથી,જે મળેલદેહને કૃપાથી અનુભવાય
માતાના પ્રેમથી માનવદેહને પ્રેરણા મળે,જે કલમથીજ પવિત્રરાહે રચનાકરાય
.....જગતમાં જન્મથી મળેલદેહને પ્રભુની પવિત્રક્રુપા,જીવનમાં પવિત્રરાહે પ્રેરી જાય.
મળેલ માનવદેહને પવિત્ર પ્રેરણામળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પાવનરાહેજીવાય
મળેલમાનવદેહને પ્રભુનીકૃપાએ પવિત્રરાહ મળે,જે કલમનીકેડીથીજ પ્રેરી જાય
જગતમાં જન્મથી મળેલદેહને પ્રેરણા મળે,જે સમયે પવિત્રપ્રેરણાની રચનાથાય
કલમની પવિત્રકેડી માતા સરસ્વતીની કૃપાથી મળે,જેકલમપ્રેમીઓને પ્રેરીજાય 
.....જગતમાં જન્મથી મળેલદેહને પ્રભુની પવિત્રક્રુપા,જીવનમાં પવિત્રરાહે પ્રેરી જાય.
હિંદુધર્મમાં દેવઅને દેવીઓથી ભારતદેશમાં જન્મીજાય,જે પવિત્રપ્રેરણાકરીજાય
જન્મથી મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જન્મમરણથી અનુભવાય
માતા સરસ્વતીની પવિત્રપ્રેરણા કલમથીરચનાથાય,અને કલાકારનેકલામળીજાય
અદભુતકૃપા કલમપ્રેમીમાતાની ભારતદેશથી,જે જગતમાં પવિત્રપ્રેરણાઆપીજાય
.....જગતમાં જન્મથી મળેલદેહને પ્રભુની પવિત્રક્રુપા,જીવનમાં પવિત્રરાહે પ્રેરી જાય.
####################################################################
January 11th 2024

સમયનો સંગાથમળે

  ****રજો ગુણ અને તમો ગુણ એટલે શું ? - Quora****
.            સમયનો સંગાથમળે 

તાઃ૧૧/૧/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જન્મથી મળેલ માનવદેહને પ્રભુકૃપાએ પ્રેરણામળે,જે સમયસાથે લઈ જાય
ભગવાનની પવિત્રપ્રેરણાએ જીવને,જન્મમરણની પવિત્રરાહે સમયનેસમજાય
....પવિત્રલીલા ભારતદેશથી ભગવાનની કહેવાય,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય.
પરમાત્માના પ્રેમની અપેક્ષા જીવનમાં નારખાય,શ્રધ્ધાથી પુજાકરતામળીજાય
માનવદેહ એપભુનીકૃપા કહેવાય,જે જીવને નિરાધારદેહથીકૃપાએબચાવીજાય
જન્મમળતા દેહને સમયની સાંકળ અડી જાય,નાકોઈ જીવથી દુર રહેવાય
એ અદભુતલીલા સમયની કહેવાય,જે માનવદેહને જીવનમાં અનુભવ થાય
....પવિત્રલીલા ભારતદેશથી ભગવાનની કહેવાય,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય.
સમયે જીવનમાં મોહઅનેમાયા અડીજાય,જે અનેક કર્મ દેહથી સમયે કરાય
અદભુતલીલા અવનીપર જીવનાદેહનેમળે,જે સમયે પવિત્રરાહની પ્રેરણામળે
જીવનાદેહથી જીવનમાં ના સમયને પકડાય,કે તેનાથી કદી દુરરહી જીવાય 
પરમાત્માના અનેકદેહમાંથી શ્રધ્ધાથી પુંજા કરતા,પવિત્રક્રુપાનોસાથમળીજાય
....પવિત્રલીલા ભારતદેશથી ભગવાનની કહેવાય,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
January 11th 2024

નિખાલસપ્રેમની કૃપા

 ******
.            નિખાલસપ્રેમની કૃપા 

તાઃ૧૧/૧/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અદભુતકૃપા જગતમાં પરમાત્માની કહેવાય.જે હિંદુધર્મથી માનવદેહને મળી જાય
જીવનમાં શ્રધ્ધારાખીને સમયનીસાથે ચાલતા,પવિત્રરાહે મળેલદેહને કૃપામળીજાય
.....પ્રભુકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવનાદેહને પાવનરાહ આપી જાય.
જગતમાં પરમાત્માની પવિત્રપ્રેરણા મળે,ભારતદેશથી જ્યાં પવિત્રદેહથી જન્મીજાય
ભગવાન અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મી,મળેલમાનવદેહને પવિત્રરાહે પ્રેરી જાય
અવનીપર જીવને સમયે માનવદેહ મળે,જે જીવને નિરાધારદેહથી બચાવીકૃપા જાય
જગતમાં જીવને જન્મમરણનો સંબંધ,એ ગતજન્મના દેહના થયેલકર્મથી મળી જાય
.....પ્રભુકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવનાદેહને પાવનરાહ આપી જાય.
જીવને જગતમાં સમયેજ અનેકદેહથી જન્મ મળે,નાકોઇ જીવથી કદીય દુર રહેવાય
દેહને કર્મનો સંગાથ મળે દેહને,સમયે ભગવાનની કૃપાએ નિખાલસ પ્રેમ મળીજાય
પ્રભુની પાવનક્રુપા મળે જન્મથી મળેલદેહને,જે જીવનમાં નાઆશાઅપેક્ષા અડીજાય
માનવદેહને હિંદુધર્મથી પ્રેરણા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજાકરાય
.....પ્રભુકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવનાદેહને પાવનરાહ આપી જાય.
#####################################################################
January 10th 2024

પવિત્ર લક્ષ્મીમાતા

 *****માતા લક્ષ્મીના કારણે રડ્યા હતા ભગવાન વિષ્ણુ, જાણો તેનું કારણ*****
.            પવિત્ર લક્ષ્મીમાતા

તાઃ૧૦/૧/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પ્રભુની પવિત્રકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,જે સમયસાથે લઈ જાય,
આ અદભુતકૃપા અવનીપર કહેવાય,જે જીવને જન્મથી માનવદેહ મળી જાય
.....પરમાત્માની પવિત્રકૃપાએ માતા લક્ષ્મીજીની,મળેલ માનવદેહપર કૃપા થઈ જાય.
હિંદુધર્મની જ્યોત જગતમાં ભારતદેશથી પ્રસરે,જે જીવનમાં સુખ આપી જાય
પાવનકૃપાપ્રભુની એ દેવદેવીઓથી જન્મીજાય,એ મળેલમાનવદેહને અનુભવાય
અનેક પવિત્રદેહથી જન્મલઈ જીવનાદેહને,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
પવિત્રકૃપાળુ માતાલક્ષ્મી જગતમાંમાનવદેહને,ધનની પ્રેરણાકરી સુખઆપીજાય
.....પરમાત્માની પવિત્રકૃપાએ માતા લક્ષ્મીજીની,મળેલ માનવદેહપર કૃપા થઈ જાય.
ભગવાન પવિત્રદેહથી ભારતદેશમાં જન્મલઈજાય,જે ભારતદેશને પવિત્રકરીજાય
પવિત્રકૃપા પ્રભુની જે પવિત્રહિંદુધર્મની કૃપા કરીજાય,એ જન્મમરણથી સમજાય
જીવને પ્રભુકૃપાએ જન્મથી માનવદેહ મળે,એ ગતજન્મનાદેહનાકર્મથી મળીજાય
જગતમાં જીવને માનવદેહ મળે,જે ભગવાનનીકૃપાએ નિરાધારદેહથીબચાવીજાય
.....પરમાત્માની પવિત્રકૃપાએ માતા લક્ષ્મીજીની,મળેલ માનવદેહપર કૃપા થઈ જાય.
અદભુતકૃપા પુજ્યલક્ષ્મીમાતાનીમળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી માતાનીપુંજાકરાય
માનવદેહપર માતાનીકૃપાએ ધનનીપ્રેરણા મળે,જે જીવનમાં પવિત્ર્રરાહે પ્રેરીજાય
પવિત્રધનનીદેવી લક્ષ્મીમાતાછે,જે પવિત્રજીવનસાથી વિષ્ણુભગવાનનીપત્નિ થાય
જીવને હિંદુધર્મથી પ્રેરણા મળે,જે શ્રધ્ધાથી ભક્તિકરતા જન્મમરણથીબચાવીજાય 
.....પરમાત્માની પવિત્રકૃપાએ માતા લક્ષ્મીજીની,મળેલ માનવદેહપર કૃપા થઈ જાય.
###################################################################
January 9th 2024

પવિત્રકેડી સમયની

*****Shani In 2024 : વર્ષ 2024માં શનિ કુંભ રાશિમાં પાછળ રહેશે. આવતા વર્ષે શનિની ઉલટી ચાલ કેટલીક રાશિઓ પર ભારે પડશે | VR LIVE GUJARAT: Gujarat News*****
.           પવિત્રકેડી સમયની

તાઃ૯/૧/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
        
જગતમાં નાકોઇ જીવનાદેહની તાકાત,જે સમયથી દુર રાખીને જીવાય 
કુદરતની પવિત્રકૃપા મળે હિંદુધર્મથી,જે મળેલદેહનેજ પ્રેરણા કરી જાય
.....સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
પરમાત્માની પાવનકૃપા મળે જીવને,જે સમયે ભગવાનની પુંજાકરીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,એ પવિત્ર ભારતદેશથી પ્રભુકૃપાથાય
ભગવાને અનેક પવિત્રદેહથી ભારતમા જન્મલીધો,એ પ્રભુકૃપા કહેવાય
હિંદુધર્મની પવિત્રકૃપા પ્રસરી જગતમાં,જ્યાં પવિત્ર હિંદુમંદીર થઈ જાય
.....સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
ભારતદેશ એ પવિત્રદેશ કહેવાય,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મીજાય
હિંદુધર્મ એ પવિત્રધર્મછે જે જીવનાદેહને,જન્મમરણથી મુક્તિ આપીજાય
જીવનામળેલદેહને પ્રભુકૃપાએ ભક્તિરાહમળે,જે દેહને સમયસાથેલઈજાય
ભગવાનની પાવનકૃપા મળેદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીપુંજાય
.....સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
જીવનામાનવદેહને હિંદુધર્મથી ભક્તિનીપ્રેરણામળે,જે દેહનેસુખઆપીજાય
ભગવાનની પવિત્ર પ્રેરણાએ સમયનો સંગાથમળે,જે પવિત્રરાહે લઈજાય
મળેલદેહને  કર્મનો પવિત્રકેડી મળે,એ પરમાત્માની પાવનકૄપા કહેવાય
જગતમાં હિંદુધર્મના પવિત્રમંદીર ભક્તોએ બનાવ્યા,જે ભક્તિ આપીજાય  
.....સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
#############################################################

	
January 8th 2024

નામાગણી નામોહમાયા

*****News Views Reviews: October 2011*****
.            નામાગણી નામોહમાયા

તાઃ૮/૧/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્ર અદભુતકૃપા કહેવાય,જે જીવને મળેલદેહને સ્પર્શી જાય
મળેલ માનવદેહની માનવતાજ પ્રસરે જીવનમાં,એ પવિત્રરાહે જીવાડી જાય
.....જીવનમાં સમયે નામાગણી કે નામોહમાયાની સાંકળઅડે,એ પ્રભુકૄપા કહેવાય.
જગતમાં જીવને જન્મમરણનો સંબંધ સમયે,નાકોઇ જીવથી કદીદુર રહેવાય
પ્રભુની પાવનકુપાએ જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી બહાવી જાય
જીવને ગતજન્મનાદેહના કર્મથી જન્મ મળે,નાકોઇ જીવથી કદી દુર રહેવાય
એ અવનીપર પરમાત્માની પ્રેરણા,પવિત્રભારતદેશથી માનવદેહને પ્રેરી જાય
.....જીવનમાં સમયે નામાગણી કે નામોહમાયાની સાંકળઅડે,એ પ્રભુકૄપા કહેવાય.
જીવનામળેલદેહને ભગવાનની પવિત્રપ્રેરણામળે,જે દેહને ભક્તિરાહઆપીજાય 
પરમાત્માની પાવનકૃપા મળે જીવનાદેહને,જ્યાં શ્રધ્ધાથીજ પ્રભુની પુંજાકરાય
મળેલદેહને પ્રભુકૃપાએ નામોહમાયા કે કોઇમાગણી,સમયે જીવનમાંઅડીજાય
હિંદુધર્મનીપવિત્રપ્રેરણા ભારતદેશથીમળે,એ દેહને ઘરમાંજ ભક્તિ કરાવીજાય
.....જીવનમાં સમયે નામાગણી કે નામોહમાયાની સાંકળઅડે,એ પ્રભુકૄપા કહેવાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

	
January 7th 2024

કૃપામળે દુર્ગામાતાની

 **********
.            કૃપામળે દુર્ગામાતાની

તાઃ૭/૧/૨૦૨૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને શ્રધ્ધાનો સંગાથ મળે,જે હિંદુધર્મની પ્રેરણા આપી જાય 
પવિત્રકૃપા દુર્ગામાતાની મળૅ,જ્યાં ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજાય
....માતાની પવિત્રપ્રેરણા મળે જીવનાદેહને,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મનીજ કૃપા મળે,જ્યાં પવિત્રદેવદેવીઓની કૃપા થાય
હિંદુધર્મની પ્રેરણા મળે પવિત્રભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી જન્મલઈ જાય
પવિત્રકૃપાળુ દુર્ગામાતા છે જે માનવદેહને,પવિત્રરાહેજ ભક્તિ કરાવી જાય
લાગણી માગણીને દુર રાખીને જીવન જીવતા,માતાનીકૃપાનો અનુભવથાય
....માતાની પવિત્રપ્રેરણા મળે જીવનાદેહને,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
અવનીપર જીવને સમયનો સંગાથમળે,જે સમયે જીવને જન્મમરણઆપીજાય
જીવનામળેલદેહને કર્મનો સંબંધ સમયે,નાકોઇ દેહના જીવથી કદીદુરરહેવાય
પવિત્રરાહની પ્રેરણામળે શ્રધ્ધાથી દુર્ગામાતાની,ઘરમાં પુંજાકરીને વંદન કરાય
અદભુતશક્તિશાળી પવિત્રમાતા છે,જે જીવના મળેલદેહને મુક્તિઅપાવીજાય
....માતાની પવિત્રપ્રેરણા મળે જીવનાદેહને,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
###################################################################
« Previous PageNext Page »