January 11th 2024

સમયનો સંગાથમળે

  ****રજો ગુણ અને તમો ગુણ એટલે શું ? - Quora****
.            સમયનો સંગાથમળે 

તાઃ૧૧/૧/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જન્મથી મળેલ માનવદેહને પ્રભુકૃપાએ પ્રેરણામળે,જે સમયસાથે લઈ જાય
ભગવાનની પવિત્રપ્રેરણાએ જીવને,જન્મમરણની પવિત્રરાહે સમયનેસમજાય
....પવિત્રલીલા ભારતદેશથી ભગવાનની કહેવાય,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય.
પરમાત્માના પ્રેમની અપેક્ષા જીવનમાં નારખાય,શ્રધ્ધાથી પુજાકરતામળીજાય
માનવદેહ એપભુનીકૃપા કહેવાય,જે જીવને નિરાધારદેહથીકૃપાએબચાવીજાય
જન્મમળતા દેહને સમયની સાંકળ અડી જાય,નાકોઈ જીવથી દુર રહેવાય
એ અદભુતલીલા સમયની કહેવાય,જે માનવદેહને જીવનમાં અનુભવ થાય
....પવિત્રલીલા ભારતદેશથી ભગવાનની કહેવાય,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય.
સમયે જીવનમાં મોહઅનેમાયા અડીજાય,જે અનેક કર્મ દેહથી સમયે કરાય
અદભુતલીલા અવનીપર જીવનાદેહનેમળે,જે સમયે પવિત્રરાહની પ્રેરણામળે
જીવનાદેહથી જીવનમાં ના સમયને પકડાય,કે તેનાથી કદી દુરરહી જીવાય 
પરમાત્માના અનેકદેહમાંથી શ્રધ્ધાથી પુંજા કરતા,પવિત્રક્રુપાનોસાથમળીજાય
....પવિત્રલીલા ભારતદેશથી ભગવાનની કહેવાય,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment