October 3rd 2023

શ્રધ્ધાથી ભક્તિકરાય

 *********
.           શ્રધ્ધાથી ભક્તિકરાય

તાઃ૩/૧૦/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર પ્રેરણામળે માનવદેહને પરમાત્માની,જે શ્રધ્ધાથી ભક્તિકરાવી જાય
જીવનેઅવનીપર જન્મમરણનોસંબંધ કહેવાય,જે સમયે જીવનેદેહઆપીજાય
.....ભગવાનની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં સમયે ઘરમાં પ્રભુનીપુંજા કરાય.
ભગવાનની પવિત્રકૃપાએ જીવને જન્મથીમાનવદેહમળે,જે સમયે જીવાડીજાય
અદભુતકૃપાજ પરમાત્માની અવનીપર,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
જીવનેસમયે જન્મથી માનવદેહ મળે,એ મળેલદેહને જીવનમાં કર્મ કરાવીજાય
ભારતદેશને હિંદુધર્મથી પવિત્રદેશ કરવા,પવિત્ર દેવઅનેદેવીઓથી જન્મી જાય
.....ભગવાનની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં સમયે ઘરમાં પ્રભુનીપુંજા કરાય.
પવિત્રકૃપા હિંદુધર્મથી માનવદેહને મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
જીવનમાં પવિત્ર દેવ અને દેવીઓની શ્રધ્ધાથી,પુંજાકરતા પ્રભુનીકૃપામળીજાય
માનવદેહને સમયનીસાથે ચાલવાની પ્રેરણામળે,જે જીવનમાં સુખ આપી જાય
જીવનમાંશ્રધ્ધાથી પ્રભુનીભક્તિકરતા,કૃપાએ જીવને જન્મમરણથીમુક્તિમળીજાય
.....ભગવાનની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં સમયે ઘરમાં પ્રભુનીપુંજા કરાય.
##################################################################
October 3rd 2023

કૃપા ભગવાનનીમળે

  
           કૃપા ભગવાનનીમળે
તાઃ૩/૧૦/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ            

જગતમાં જીવને જન્મથી માનવદેહમળે,જે પરમાત્માની પવિત્રકૃપા જીવપર કહેવાય 
જન્મમરણનો સંબંધ જીવને સમયેમળે,એ માનવદેહના ગતજન્મના કર્મથી મેળવાય
 .....અદભુતલીલા અવનીપર સમયેજ કહેવાય,જે જીવને નિરાધારદેહથીજ બચાવી જાય.
 જીવને જન્મથી અવનીપર આગમન મળીજાય,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય 
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય 
હિંદુધર્મમાં ભગવાન દેવદેવીઓથી ભારતમાં જન્મી જાય,જેમની શ્રધ્ધાથી પુંજાકરાય
 ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં ઘરમાં ધુપદીપ કરીનેજ આરતી કરાય
 .....અદભુતલીલા અવનીપર સમયેજ કહેવાય,જે જીવને નિરાધારદેહથીજ બચાવી જાય. 
ભારતદેશમાં અનેકપવિત્રદેહથી જન્મ લઈ,અંતે જીવને જન્મ્મરણથીમુક્તિઆપી જાય 
જીવને ગતજન્મના દેહના કર્મથી આગમન મળીજાય,નાકોઇ જીવથી કદી દુરરહેવાય 
મળેલમાનવદેહને પવિત્રકૃપામળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પ્રભુનીભક્તિકરાય 
જગતમાં હિંદુધર્મજ પવિત્રધર્મછે,જેમાં પ્રભુનાદેહની પવિત્રભાવનાથી ઘરમાં પુંજાકરાય 
.....અદભુતલીલા અવનીપર સમયેજ કહેવાય,જે જીવને નિરાધારદેહથીજ બચાવી જાય. 
######################################################################
October 2nd 2023

પવિત્રસાથ મળે સમયનો

 **********
   .       પવિત્રસાથ મળે સમયનો

તાઃ૨/૧૦/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે માનવદેહને સમયસાથે જીવાડી જાય
જીવને જન્મથી સમયેજ માનવદેહ મળે,ભગવાનની પવિત્રકૃપાએ જીવનજીવાડી જાય 
....જન્મથી મળેલદેહને સમયે કર્મનોસંબંધ,એ પ્રભુનીપવિત્રકૃપાએ શ્રધ્ધાથીભક્તિ કરાવી જાય.
જીવને જગતમાં કર્મનોસંબધ જે જન્મમરણથી મળતોજાય,નાકોઇ જીવથી દુર રહેવાય
સમયને નાકોઈ જીવથી કદી પકડાય,પરમાત્માની પાવનકૃપા સમયે જીવને મળી જાય
અવનીપરજીવને પ્રભુનીકૃપાસમયે મળે,જે માનવદેહ મળતા નિરાધારદેહથી બચાવીજાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળે,જીવનમાં નાકોઇ કર્મની રાહ મળે
....જન્મથી મળેલદેહને સમયે કર્મનોસંબંધ,એ પ્રભુનીપવિત્રકૃપાએ શ્રધ્ધાથીભક્તિ કરાવી જાય.
મળેલ માનવદેહનેજીવનમાં સમયનીસાથેચાલવા,પરમાત્માની પ્રેરણામળે જેસુખઆપીજાય
જીવને સમયે ભગવાનની પવિત્રકૃપામળે,જે શ્રધ્ધાની પવિત્ર ભક્તિરાહે પ્રભુની પુંજાકરાય
પરમાત્માની કૃપાએ જન્મથી મળેલમાનવદેહને,સમયનો પવિત્રસાથ મળે એદેહને સમજાય
શ્રધ્ધાથી ઘરમાં દેવદેવીઓની ધુપદીપકરી,આરતીકરતા પરમાત્માની પાવનકૃપામળી જાય
....જન્મથી મળેલદેહને સમયે કર્મનોસંબંધ,એ પ્રભુનીપવિત્રpપાએ શ્રધ્ધાથીભક્તિ કરાવી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
October 2nd 2023

સરળ જીવનનીરાહ

 ******
.            સરળ જીવનનીરાહ

તાઃ૨/૧૦/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૄપા પરમાત્માની મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય
અવનીપર જીવને જન્મથી માનવદેહ મળે,જે ગતજન્મના દેહના કર્મથીમેળવાય
.....જીવને પરમાત્માની પાવનકૃપાએજ,જન્મથી મળેલ માનવદેહને સુખ મળી જાય.
જગતપર જીવને જન્મમરણનો સંગાથમળે,જે જીવનેકર્મના સંગાથથી અનુભવાય
ભગવાનની અદભુતકૃપાએ જીવને આગમનવિદાયથી,સમયની સાથેજ લઈ જાય
જીવને મળેલ માનવદેહને પવિત્રકર્મની રાહમળે,એ પરમાત્માની કૃપાજ કહેવાય
પ્રભુની પવિત્રકૃપા પવિત્રભારતદેશથીજ મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
.....જીવને પરમાત્માની પાવનકૃપાએજ,જન્મથી મળેલ માનવદેહને સુખ મળી જાય.
જગતમાં ભારતદેશને હિંદુધર્મથી પવિત્રદેશકરવા,ભગવાન અનેકદેહથી જન્મીજાય
પવિત્રહિંદુ ધર્મ ભગવાનની પવિત્રક્ર્રુપાએ મળે,જેમાં પ્રભુદેવદેવીઓથી પધારીજાય
મળેલદેહને સમયનીસાથે ચાલવા ઘરમાં,ધુપદીપ પ્રગટાવી દીવોકરી આરતીકરાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવનાદેહને,સમયે સરળ જીવનનીરાહે દેહનેજીવાડીજાય
.....જીવને પરમાત્માની પાવનકૃપાએજ,જન્મથી મળેલ માનવદેહને સુખ મળી જાય.
પવિત્રભારતદેશ એ ભગવાનનીકૃપા કહેવાય,ના કોઇજ બીજા દેશથી પ્રેરણા મળે
પરમાત્માની પવિત્ર પ્રેરણા જીવના મળેલ દેહને,જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય
શ્રધ્ધાથી જીવનમાં ભગવાનની પુંજા કરી,જીવનમાં પવિત્ર પ્રેરણાથી જીવન જીવાય
જીવનમાં ના મોહમાયાની અપેક્ષા અડે,કે ના કોઇ આશાઅપેક્ષા જીવનમાં રખાય
.....જીવને પરમાત્માની પાવનકૃપાએજ,જન્મથી મળેલ માનવદેહને સુખ મળી જાય.
####################################################################
September 30th 2023

પવિત્રપ્રેમ સંબંધીનો

  Psychology | કુરુક્ષેત્ર | Page 6
.            પવિત્રપ્રેમ સંબંધીનો

તાઃ૩૦/૯/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રકૃપા પરમાત્માની માનવદેહને મળે,જે સંબંધીનો નિખાલસપ્રેમ મળી જાય
જીવનમાં કર્મનોસંબંધ મળેલદેહને ખુશકરીજાય,એ અદભુતલીલા પ્રભુની કહેવાય
.....જગતમાં સમયથી નાકોઇથી દુર રહેવાય,પ્રભુનીકૃપાએ મળેલદેહને સમયસાથે ચલાય.
અવનીપર જીવને જન્મથી દેહ મળે સમયે,નાકોઇ દેહથી દુરરહી જીવન જીવાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળૅ,જે નિરાધરદેહથીજ બચાવીજાય
જીવને જગતમાં સંબંધ મળે સમયે,જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથીય મળે 
પવિત્રકૃપાને જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવનમાં કર્મનીસાથે જીવી જાય
.....જગતમાં સમયથી નાકોઇથી દુર રહેવાય,પ્રભુનીકૃપાએ મળેલદેહને સમયસાથે ચલાય.
જગતમાં જીવને પ્રભુકૃપાએ જન્મમરણનો સંગાથમળે,જે જીવને સમયસાથેલઈજાય
પવિત્રપ્રેરણા મળે નિખાલસ સંબંધીઓની,જે મળેલમાનવદેહને ભક્તિરાહેપ્રેરીજાય
જીવનમાં સમયે માનવદેહને ઘરમાં ધુપદીપ પ્રગટાવી,દીવોકરીને આરતી ઉતારાય
ભગવાનની પવિત્રપ્રેરણા ભારતદેશથી મળે,જ્યાં અનેક પવિત્રદેહથી પ્રભુજન્મીજાય
.....જગતમાં સમયથી નાકોઇથી દુર રહેવાય,પ્રભુનીકૃપાએ મળેલદેહને સમયસાથે ચલાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
September 29th 2023

માતાનીપવિત્રકૃપા મળે

  સરસ્વતી વંદના . | Kanaiyalal Raval Dharmlok 3 October 2019
             માતાની પવિત્રકૃપામળે

 તાઃ૨૯/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં કલમપ્રેમીઓને પવિત્રકૃપા મળે,જે માતા સરસ્વતીની કૃપા કહેવાય
જીવના મળેલ માનવદેહને કલમની રાહમળે,એ સમયે રચનાનીપ્રેરણાકરીજાય
.....પરમકૃપાળુ સરસ્વતીમાતા હિંદુધર્મમાં કહેવાય,જે કલમપ્રેમીઓને પ્રેરણા કરી જાય.
જગતમાં માતાની પવિત્રપ્રેરણાથી અનેકરચના કરાય,જે વાંચકોનેખુશ કરીજાય
ભગવાનની કૃપાએ સમયે જીવને માનવદેહ મળે,જે દેહને સમયસાથે લઈજાય
જગતમાં પવિત્રભારતદેશથી ભગવાનની પ્રેરણામળે,જેદેહને પવિત્રરાહેપ્રેરીજાય 
પરમાત્માનીકૃપાએ ભગવાને ભારતદેશમાં,પવિત્રદેહથીજન્મલઇ ભક્તિપ્રેરી જાય 
.....પરમકૃપાળુ સરસ્વતીમાતા હિંદુધર્મમાં કહેવાય,જે કલમપ્રેમીઓને પ્રેરણા કરી જાય.
હિંદુધર્મમાંભગવાન અનેકપવિત્રદેહથી જન્મલઈ,માનવદેહને પવિત્રરાહઆપીજાય  
જીવને મળેલ માનવદેહને સમયસાથે ચાલવા,પરમાત્મની પવિત્રપ્રેરણા મળીજાય
જગતમાં માતા સરસ્વતીની પવિત્રપ્રેરણા,માનવદેહને કલમઅને કલાની રાહમળે
કલમની અનેક રચના કલમપ્રેમીઓને વાંચવા મળે,કલાકારને કલાથી પ્રેરી જાય
 .....પરમકૃપાળુ સરસ્વતીમાતા હિંદુધર્મમાં કહેવાય,જે કલમપ્રેમીઓને પ્રેરણા કરી જાય.
#######################################################################

	
September 29th 2023

સમયની અદભુતલીલા

 
             સમયની અદભુતલીલા

તાઃ૨૯/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં નાકોઇની તાકાત જીવનમાં,જે સમયની અદભુતલીલાથી દુરરહી જાય
કુદરતની આ અદભુતકેડી છે અવનીપર,ના કોઇ માનવદેહથી દુર રહી જીવાય
.....જીવને સમયે જન્મથી માનવદેહમળે,જે જીવના મળેલદેહને કર્મથી અનુભવ થાય.
અવનીપર જીવને પ્રભુનીકૃપાએ જન્મમળૅ,જે જીવનુ માનવદેહથી આગમન થાય
જીવને અનેકદેહથી સમયે જન્મ મળે,પરમાત્માની અદભુતકૃપાએ માનવદેહ મળે
જગતમાં સમયને નાપકડાય કોઇથી,જે જીવને જન્મથી આગમનનો અનુભવથાય
મળેલમાનવદેહને સમયનો સાથમળે,એ દેહને બાળપણજુવાનીઘેડપણઆપી જાય
.....જીવને સમયે જન્મથી માનવદેહમળે,જે જીવના મળેલદેહને કર્મથી અનુભવ થાય.
મળેલદેહને જીવનમાં નાકદી માનવદેહ પ્રાણીપશુજાનવરથી સમયથી દુર રહેવાય
અદભુતલીલા પરમાત્માની સમય પર,જે જન્મથી મળેલદેહને સમયસાથે લઈજાય
અવનીપર જન્મથી મળેલમાનવદેહને જીવનમાં,પ્રભુની કૃપાએ પવિત્રરાહે જીવાય
ભગવાનની પવિત્રકૃપાએ મળેલદેહને,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ સંગે આરતી કરાય   
.....જીવને સમયે જન્મથી માનવદેહમળે,જે જીવના મળેલદેહને કર્મથી અનુભવ થાય.
####################################################################

 

September 28th 2023

સંગાથમળે જીવનમાં


.            સંગાથમળે જીવનમાં    

તાઃ૨૮/૯/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,જે સમયનો પવિત્ર સંગાથ કહેવાય
જન્મમરણ એ જીવને ગતજન્મના દેહના કર્મથીજમળે,ના કોઇથીદુર રહેવાય
....અવનીપરના આગમનવિદાયથી જીવને,કર્મનો સંગાથ જીવનમા સમયે મળતો જાય.
અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને કર્મની પવિત્રરાહેજ લઇ જાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા,પવિત્ર ભારતદેશથી મળે જે પ્રભુનીકૃપાથાય
પરમાત્માએ અનેક પવિત્રદેહથી ભારતદેશમાં જન્મલઈ,દેશને પવિત્ર કરીજાય
માનવદેહને ભગવાનની પવિત્રકૃપાએ,જીવનમાં પવિત્ર સમયનોસંગાથમળીજાય
....અવનીપરના આગમનવિદાયથી જીવને,કર્મનો સંગાથ જીવનમા સમયે મળતો જાય.
પવિત્રકૃપા પરમાત્માની મળે જીવનાદેહને,જે સમયની સમજણે ઉંમર સમજાય
મળેલદેહને સમયે બાળપણ જુવાની અને ઘેડપણથી,અવનીપર જીવન જીવાય
ભગવાનની પવિત્રપ્રેરણા મળેદેહને,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી આરતીકરાય
મળેલદેહને શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરતા,પ્રભુનીકૃપાએ અંતે મુક્તિ મળીજાય
....અવનીપરના આગમનવિદાયથી જીવને,કર્મનો સંગાથ જીવનમા સમયે મળતો જાય.
*********************************************************************
   
September 27th 2023

પ્રભુની પવિત્રકૃપામળે

This image has an empty alt attribute; its file name is image-24.png
.           પ્રભુની પવિત્રકૃપામળે

તાઃ૨૭/૯/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને પ્રભુનીપવિત્રકૃપાએ જન્મથી માનવદેહમળે,એ પવિત્રરાહ આપી જાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંગાથ મળે,જે દેહને ઉંમરનો અનુભવથાય
....જીવનમાં પવિત્રરાહે જીવન જીવતા,નાકોઇજ આશા કે અપેક્ષા દેહને અડી જાય. 
મળેલદેહને સમયની પવિત્રપ્રેરણામળે,જ્યાં પરમાત્માની ભક્તિરાહે પુંજાકરાય
જીવનમાં સમયનીસાથે ચાલવા પ્રભુનીકૃપા મળે,જ્યાં ભગવાનને વંદન કરાય
હિંદુધર્મની પવિત્રરાહ ભગવાનની ભારતદેશથીમળે,પ્રભુ અનેકદેહથીજન્મીજાય
જગતમાં ભારતદેશ એપવિત્રદેશછે,જે હિંદુધર્મની પવિત્રપ્રેરણાથી જીવાડીજાય
....જીવનમાં પવિત્રરાહે જીવન જીવતા,નાકોઇજ આશા કે અપેક્ષા દેહને અડી જાય. 
હિંદુધર્મ પવિત્રધર્મ ભારતદેશથીકહેવાય,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મીજાય 
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં પવિત્રહિન્દુમંદીરમાં પુંજા કરાય
સમયની સાથે ચાલવા પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની ભક્તિ કરાય
ભગવાનની પુંજાકરવા સવારમાં ધુપદીપપ્રગટાવી,વંદનકરી ઘરમાં આરતીકરાય
....જીવનમાં પવિત્રરાહે જીવન જીવતા,નાકોઇજ આશા કે અપેક્ષા દેહને અડી જાય.
###################################################################
September 26th 2023

માનવદેહનો નિખાલસપ્રેમ

   Importance of Satya Narayan katha and mantra story behind it - સત્યનારાયણ ભગવાનની કથાનું મહત્વ અને મંત્ર – News18 Gujarati
.          માનવદેહનો નિખાલસપ્રેમ

તાઃ૨૬/૯/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે પરમાત્માની પાવનકૃપા જીવપર કહેવાય
અવનીપર જીવને આગમનવિદાયથી અનુભવાય,જે ગતજન્મના દેહનાકર્મથી મળે
.....પરમાત્માની આપવિત્રકૃપા જીવપર કહેવાય,એ મળેલમાનવદેહને ભક્તિરાહે લઈ જાય.
પરમાત્માની પવિત્રપ્રેરણામળે ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય
હિંદુધર્મની પવિત્રકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પવિત્ર ભક્તિરાહે જીવાડીજાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા,ઘરમાં ધુપદીપકરીપુંજા કરાય
ભગવાનની પવિત્રકૃપામળે શ્રધ્ધાળુ ભકતને,જ્યાં સવારે દીવો પ્રગટાવીઆરતીકરાય
.....પરમાત્માની આપવિત્રકૃપા જીવપર કહેવાય,એ મળેલમાનવદેહને ભક્તિરાહે લઈ જાય.
જગતમાં પવિત્રભારતદેશ કહેવાય,જે મળેલ માનવદેહને હિંદુધર્મથી ભક્તિકરાવી જાય
જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળે,જે ગતજન્મના કર્મથી મળીજાય
ભગવાનની ઘરમાં ધુપદીપ પ્રગટાવી,દીવો કરીને આરતી કરીને પ્રભુની માળા કરાય
પવિત્રકૃપાનો માનવદેહને અનુભવ થાય,એ નાકોઇજ અપેક્ષાથી જીવન જીવાડી જાય
.....પરમાત્માની આપવિત્રકૃપા જીવપર કહેવાય,એ મળેલમાનવદેહને ભક્તિરાહે લઈ જાય.
========================================================================

	
« Previous PageNext Page »