September 26th 2023

માનવદેહનો નિખાલસપ્રેમ

   Importance of Satya Narayan katha and mantra story behind it - સત્યનારાયણ ભગવાનની કથાનું મહત્વ અને મંત્ર – News18 Gujarati
.          માનવદેહનો નિખાલસપ્રેમ

તાઃ૨૬/૯/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે પરમાત્માની પાવનકૃપા જીવપર કહેવાય
અવનીપર જીવને આગમનવિદાયથી અનુભવાય,જે ગતજન્મના દેહનાકર્મથી મળે
.....પરમાત્માની આપવિત્રકૃપા જીવપર કહેવાય,એ મળેલમાનવદેહને ભક્તિરાહે લઈ જાય.
પરમાત્માની પવિત્રપ્રેરણામળે ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય
હિંદુધર્મની પવિત્રકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પવિત્ર ભક્તિરાહે જીવાડીજાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા,ઘરમાં ધુપદીપકરીપુંજા કરાય
ભગવાનની પવિત્રકૃપામળે શ્રધ્ધાળુ ભકતને,જ્યાં સવારે દીવો પ્રગટાવીઆરતીકરાય
.....પરમાત્માની આપવિત્રકૃપા જીવપર કહેવાય,એ મળેલમાનવદેહને ભક્તિરાહે લઈ જાય.
જગતમાં પવિત્રભારતદેશ કહેવાય,જે મળેલ માનવદેહને હિંદુધર્મથી ભક્તિકરાવી જાય
જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળે,જે ગતજન્મના કર્મથી મળીજાય
ભગવાનની ઘરમાં ધુપદીપ પ્રગટાવી,દીવો કરીને આરતી કરીને પ્રભુની માળા કરાય
પવિત્રકૃપાનો માનવદેહને અનુભવ થાય,એ નાકોઇજ અપેક્ષાથી જીવન જીવાડી જાય
.....પરમાત્માની આપવિત્રકૃપા જીવપર કહેવાય,એ મળેલમાનવદેહને ભક્તિરાહે લઈ જાય.
========================================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment