September 17th 2023

પવિત્રપ્રેરણા જીવનની

 
.            પવિત્રપ્રેરણા જીવનની 

તાઃ૧૭/૯/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરી જાય
જીવને જન્મથીમળેલ માનવદેહપર,પરમાત્માની પાવનરાહમળે જે સુખ આપીજાય
....મળેલદેહને ભગવાનનીકૃપાએ જીવનમાં,પવિત્રરાહ મળે નાઆશા અપેક્ષા અડી જાય.
જગતમાં પવિત્ર ભારતદેશ છે જ્યાં ભગવાન,અનેક પવિત્રદેહથીજ જન્મ લઈ જાય
પવિત્ર હિંદુધર્મની કૃપા માનવદેહને મળે,જે જીવનાદેહને શ્રધ્ધાથી ભક્તિઆપીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે જીવને સમયે અવનીપર જન્મમરણ દઈજાય
આજ પરમાત્માની પવિત્રક્રૂપાકહેવાય,જે જીવના જન્મથી મળેલદેહને કર્મકરાવીજાય
....મળેલદેહને ભગવાનનીકૃપાએ જીવનમાં,પવિત્રરાહ મળે નાઆશા અપેક્ષા અડી જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મકહેવાય,જે જીવને જન્મથીમળેલદેહને સમયે શ્રધ્ધાઆપીજાય
મળેલમાનવદેહથી સમયે પ્રભુની ભક્તિકરવા,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી કરાય
ભારતદેશમાં ભગવાન દેવઅનેદેવીઓથી જન્મી જાય,જે દેહને ભક્તિરાહ આપી જાય
પ્રભુની પવિત્રકૃપા સમયે જીવનેમળે,જે જીવને સમયે જન્મમરણથી મુક્તિ આપીજાય
....મળેલદેહને ભગવાનનીકૃપાએ જીવનમાં,પવિત્રરાહ મળે નાઆશા અપેક્ષા અડી જાય.
######################################################################
September 17th 2023

કૃપામળે માનવદેહને

 **********
.            કૃપામળે માનવદેહને

તાઃ૧૭/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા પરમાત્માની જગતમાં મળે,જે જીવને જન્મથી મળેલદેહને અનુભવાય
જીવના અવનીપરના આગમનને પ્રભુકૃપામળે,એ દેહને સમયનીસાથે ચલાવીજાય
.....જીવના મળેલ માનવદેહને અવનીપર કર્મનોસંબંધ,જગતમાં નાકોઇથી દુરરહીને જીવાય.
પરમાત્માની પવિત્રકૃપામળે માનવદેહને,જે પવિત્ર ભારતદેશથી સમયે મળતીજાય
જગતમાં ભગવાને અનેકપવિત્રદેહથી જન્મ લીધા,જે ભારતદેશનેજ પવિત્રકરીજાય
હિંદુધર્મજ જગતમાં પવિત્રધર્મ છે,જેમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મ લઈજાય
પવિત્રહિંદુ ધર્મના ભગવાનના હિંદુમંદીર,જગતમાં રહેતા માનવદેહપર કૃપાકરીજાય
.....જીવના મળેલ માનવદેહને અવનીપર કર્મનોસંબંધ,જગતમાં નાકોઇથી દુરરહીને જીવાય.
જીવને જન્મથી માનવદેહથી આગમન મળે.જે જીવને ગતજન્મના કર્મથી મળીજાય
અવનીપરનુ આગમન જીવને સમયે માનવદેહથી મળે,જે દેહથી સમયસાથે જવાય
નાકોઇ અપેક્ષા રહે જીવના દેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય
ભગવાનનો પવિત્રપ્રેમમળે જીવનાદેહને,સમયે હિંદુધર્મમાં ઘરમાંજ પ્રભુનીભક્તિથાય
.....જીવના મળેલ માનવદેહને અવનીપર કર્મનોસંબંધ,જગતમાં નાકોઇથી દુરરહીને જીવાય.
########################################################################